Advertisements

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના 2024 | Gyansetu Scholarship Gujarat

Advertisements

જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના 2024, PDF ફોર્મ, ઑનલાઇન અરજી પ્રક્રિયા,સહાય ની રકમ, ડોક્યુમેન્ટ, મેરીટ લિસ્ટ અને આ યોજના ની તમામ માહિતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના 2024 માટે અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરે તેઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. 

તો ચાલો મિત્રો આ સ્કોલરશીપ યોજના વિશે અરજી કેમ કરવાની હોય છે ડોક્યુમેન્ટ શું જોઈએ અને પરીક્ષા ક્યારે હોય છે અને સ્કોલરશીપ કેટલી મળે છે. જેવી તમામ માહિતી આજની પોસ્ટમાં આપણે વાંચવાના છીએ.

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના 2024

જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના 2024

જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને સ્કોલરશીપની પરીક્ષા આપવાની હોય છે અને ત્યારબાદ તેઓને સ્કોલરશીપ આપવામાં આવે છે.

આ સ્કોલરશીપ મા લાભ મેળવવા માટે કેટલાક પાત્રતા અને શરતો છે જેના આધારે આ યોજનાની અંદર અરજી કરી શકાશે. આ યોજના મુખ્યમંત્રી જ્ઞાન ક્ષેત્ર મેરિટ સ્કોલરશીપ યોજના જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડન્સ સ્કુલ ઓફ એક્સલન્સ શક્તિ સ્કૂલ અંતર્ગત પ્રાથમિક મેરીટ યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓના ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેની જાહેરાતો કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા કરવામાં આવેલી છે.

યોજના નું નામમુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના 2024
સહાયધોરણ 6-8 ને 20 હજાર
ધોરણ 9-10 ને 22 હજાર
ધોરણ 11-12 ને 25 હજાર
રાજ્યગુજરાત
ઉદ્દેશનબળા અને ગરીબ વર્ગના તેજસ્વી વિધાર્થીઓ ને આગળl લાવી શકાય
લાભાર્થીધોરણ 6-12 નાં વિદ્યારથીઓ
અરજી નો પ્રકાર ઓનલાઇન
સંપર્કwww.Gssyguj.in

મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજના પાત્રતા

  • આ સ્કોલરશીપ માં ઓનલાઈન અરજી કરવા માટે માટે મુજબની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
  • વિદ્યાર્થી ધોરણ 1 થી ધોરણ 5 સુધી સરકારી શાળામાં અભ્યાસ કરેલ હોવું જોઈએ.
  • જો સરકાર નિશાળમાં અભ્યાસ કરેલો છે તો જ વિદ્યાર્થીઓને આ ટેસ્ટ આપવા દેવામાં આવશે.
  • પરીક્ષાના વિદ્યાર્થીઓનો ઉત્તરકી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિર્ધારાતા રહેશે.

જ્ઞાન સેતુ યોજના સ્કોલરશીપ રકમ

કોઈપણ વિદ્યાર્થી ધોરણ 6 માં આ પરીક્ષા આપીને પાસ થઈ છે તો સરકાર તરફથી આ વિદ્યાર્થીઓને ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધી નીચે મુજબની સહાય આપવામાં આવે છે.

  • ધોરણ 6 થી 8 સુધી અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹20,000
  • ધોરણ 9 થી 10 સુધી અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹22,000
  • ધોરણ 11 થી 12 સુધી અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹25,000

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના મેરીટ લીસ્ટ

જ્ઞાન સ્કોલરશીપ યોજના માં પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન મેરીટ બહાર પાડવામાં આવે છે.

જો વિદ્યાર્થી આ સ્કોલરશીપ ટેસ્ટમાં પાસ થઈ જશે તો જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા તે વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવીને તેના સંપૂર્ણ ડોક્યુમેન્ટ અને ચકાસવામાં આવશે અને ત્યારબાદ તેઓને સ્કોલરશિપ આપી દેવામાં આવશે. 

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના 2024 અરજી પ્રક્રિયા

વિદ્યાર્થીઓ આ યોજનાઓ લોક લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. “CM Gnanasetu Merit Scholarship” માં શિક્ષણ વિભાગના  “http://gssyguj.in/” પોર્ટલ પર જઈને વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરવાની હોય છે.

યોજના ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવા માટેની શરૂઆત 29 જુલાઈ 2024 ના રોજ સોમવારે 11 કલાકથી થશે અને તારીખ 10 ઓગસ્ટ 2024 શનિવારના રાતે 12:00 વાગ્યા સુધી ઓનલાઇન અરજી ફોર્મ ભરી શકાશે.

આયુર્વેદના માટે ઓનલાઇન અરજી કરતી વખતે નોર્મલી કરીને ત્યારબાદ માગ્યા મુજબના તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાનો હોય છે.

જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના પરિપત્ર pdf 

જો તમારે મુખ્યમંત્રી પરીપત્ર PFD ફાઈલમાં મેળવવો હોય તો નીચે તેની લીંક આપેલ છે ત્યાં જઈને તમે આ પરિપત્રને ડાઉનલોડ કરી શકો છો. 

જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના પરિપત્ર Pdf 

નિષ્કર્ષ 

અહીંયા સરકારી યોજનાઓ અને સ્કોલરશીપ સંબંધિત સરકારી વેબસાઈટ પર જઈને આ યોજનાઓ ની માહિતી મેળવીને અહીંયા તમને ગુજરાતી ભાષામાં પ્રસ્તુત કરવામાં આવે છે. જો આ યોજનાઓ માં તમને ક્ષતિ લાગે તો તમે સરકારી વેબસાઈટ પર જઈને આ યોજનાઓ વિશે વધુ માહિતી મેળવી શકો છો. અને આ પોસ્ટ તમને સારી લાગી હોય તો whatsapp માંથી તમામ ગ્રુપમાં શેર કરવા વિનંતી છે.

વઘુ માહીતીઅહીંયા ક્લિક કરો
હોમ પેજ અહીંયા ક્લિક કરો

વઘુ વાંચો

Leave a Comment