Advertisements

મફત તાડપત્રી સહાય યોજના 2023 | Mafat Tadpatri Sahay Yojana Gujarat

Advertisements

મફત તાડપત્રી સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,સહાય, ક્વિઝ ની સંપૂર્ણ માહિતી (Tadpatri Sahay Yojana Gujarat, online apply)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મિત્રો જો તમારે તાડપત્રી ની સહાય મેળવી હોય તો હવે ખૂબ જ સરળ બની ગયું છે. જીહા એગ્રીબોન્ડ પર કઈ ને અમુક પ્રશ્નો નાં જવાબો આપી અને તાડપત્રી ની સહાય મેળવો. તેના માટે તમારે તેની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને નોંધણી કરાવવી પડે છે.

એગ્રીબોન્ડ પર કૃષ્ણના જવાબ આપો અને ઇનામ મેળવો,એગ્રીબોન્ડ પર ઘણા પ્રકારની પ્રશ્નોત્તરીની સ્પર્ધા ચાલુ હોય છે જેમાં તમે જવાબ આપીને તાડપત્રીની સહાય મેળવી શકો છો.

તાડપત્રી સહાય યોજના 2023

મફત તાડપત્રી સહાય યોજના 2023

યોજના નું નામ તાડપત્રી સહાય યોજના
સહાયમફત તાડપત્રી
રાજ્યગુજરાત
લાભાર્થીગુજરાત માં વસતા દરેક ખેડૂતો
ઉદ્દેશખુડતો નો ખેતી ક્ષેત્રે મદદ મળે તે હેતુ થી
અરજી નો પ્રકાર ઓનલાઈન ક્વિઝ દ્વારા
સંપર્ક www.agribond.in

તાડપત્રી સહાય યોજના 2023 ઓનલાઈન અરજી

પ્રિય ખેડૂત મિત્રો તમારે એન્ગ્રીબોન્ડ ની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું છે.જ્યા તમને દર શુક્રવારે એક નવી પ્રશ્નો બહાર પાડવામાં આવે છે, જેમાં પાછલા અઠવાડિયાના પ્રશ્ન નો જવાબ તે જ દિવસે જાહેર કરવામાં આવે છે. તેની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને રજીસ્ટર કરીને તમે પ્રશ્નોના જવાબ આપીને આ સહાય ના ઇનામ મેળવી શકો છો.

વધું વાંચો:- પાણી નાં ટાંકા માટે સહાય યોજના

અગ્રીબોન્ડ ઈનામ લીસ્ટ 2023

  • પેલું ઈનામ – તાડપત્રી
  • બીજું ઈનામ – રિચાર્જેબલ ટોર્ચ
  • પ્રોત્સાહિત ઈનામ – દર અઠવાડિયે 10 ખેડૂત મિત્રોને એગ્રીબોન્ડની ટી-શર્ટ મફત મા આપવામાં આવે છે

નોંધ:- 

અગ્રિબોન્ડ ની વેબસાઈટ ઉપર અગ્રિકલચર બાબતો ની અલગ અલગ ઘણી ક્વિઝ હશે, જેમાં ખેડૂતો એ ભાગ લઈ ને ઈનામ મેળવી શકશે.એટલે કે લક્કી દ્રો માં નામ આવેલ ખેડૂતો ને ઈનામ આપવામાં આવશે.

વધું વાંચો:- Farmer Smartphone Scheme Gujarat ikhedut Portal 2023

તાડપત્રી સહાય યોજના સંપર્ક

ખેડૂત મિત્રોને જુઓ એગ્રીબોન્ડ ની વેબસાઈટ પર જઈને ક્વિઝમાં ભાગ લઈને આ ઇનામ મેળવવું હોય અથવા તો અન્ય કોઈપણ જાણકારી મેળવી હોય તો અહીં આપેલ વેબસાઈટ પર જઈને વધુ માહિતી મેળવી શકો છો”www.agribond.in

અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાવ

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

એગ્રીબોન્ડ વેબસાઈટ👉અહીંયા ક્લિક કરો
સ્પર્ધા મા ભાગ લેવા માટે👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું વાંચો:-

બટાટા અને લાલ ડુંગળી માટે સહાય યોજના 2023, ઓનલાઈન અરજી, ડોક્યુમન્ટ અને સહાય

પીએમ કિસાન યોજના 14મા હપ્તા માટે નાં લાભાર્થી નું લીસ્ટ જાહેર

તમારા બેંક ખાતામાં પીએમ કિસાન યોજના નાં 2,000 રૂપિયા જમાં થઈ ગયા? નાં થયા હોઈ તો શું કરશો

“FAQ”

તાડપત્રી સહાય કોના દ્વારા આપવામાં આવે છે?

તાડપત્રી સહાય યોજના એગ્રિબોન્ડ કંપની દ્વારા આપવામાં આવે છે.

તાડપત્રી સહાય કેવી રીતે મળે છે?

તાડપત્રી સહાય પ્રશ્નો નાં જવાબ આપી ને મળે છે?

તાડપત્રી સહાય મેળવવા માટે ની અધિકૃત વેબસાઈટ કઈ છે?

તાડપત્રી સહાય મેળવવા માટેનું અધિકૃત વેબસાઈટ www.agribond.in છે.

Leave a Comment