Advertisements

મારુતિ સુઝુકી ઈકો લોન યોજના 2023,ઈકો ગાડી ની કિંમત 2023,ઓનલાઈન અરજી, સરકારી લોન, ડોક્યુમન્ટ્સ | Maruti Suzuki Eeco Car Loan Yojana In Gujarati,eeco car price

Advertisements

મારુતિ સુઝુકી ઈકો લોન યોજના 2023,ઈકો ગાડી ની કિંમત 2023,ઓનલાઈન અરજી, સરકારી લોન, ડોક્યુમન્ટ્સ | Vehicle Loan Scheme | Vehicle Loan Yojana | Vehicle Loan Sahay | Gujarat Vehicle Loan Yojana | Maruti Suzuki Pressenger For Vehicle Loan Scheme | ECCO Vehicle Loan Scheme Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય ની જનતા ને ઘણા પ્રકાર ની યોજનાઓ નો લાભ મળે છે.જેનાથી લોકો ને આર્થિક સહાય અને વિકાસ થાય છે.ને જરૂરિયાતમંદ લોકોને ને મદદ થાય છે.જેમાં સરકારે હમણાં જ વહાન લોન યોજના બહાર પાડેલ છે.જેમાં આપડે Maruti Suzuki EECO Car Loan Yojana 2022 વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ.

ગુજરાત રાજ્ય સરકાર અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા ઘણા પ્રકાર ની યોજનાઓ અમલ મા મુકવામાં આવેલ છે.આ તમામ સરકારી યોજનાઓ માટે લાભાર્થી ઓનલાઈન અરજી કરી શકે તે હેતુથી સરકારે Esamaj kalyan Portal બનાવેલ છે.જેમાં લાભાર્થી પોતે ઘરે બેઠા બેઠા મોબાઈલ દ્વારા જ ઓનલાઇન અરજી કરી શકે છે.સરકાર નાં SJE Portal પર પણ ઘણી યોજનાઓ અમલ મા મુકેલ છે.જેમાં અનુસૂચિત જાતિના લોકો તેમાં થી તેને લાગુ પડતી યોજના ની ઓનલાઈન અરજી કરી શકે છે.તો ચાલો મારુતિ સુઝુકી પેસેન્જર ઇક્કો વાન યોજના વિશે વિગતવાર માહિતી મેળવીએ.

Maruti Suzuki EECO Car Loan Yojana 2022 શું છે

Table of Contents

Government Of Gujarat દ્વારા SJE વિવિધ સરકારી યોજનાઓ કાર્યરત છે. જમા ગુજરાત અનુસૂચિત જાતિના લોકો માટે વિવિધ યોજનાઓ પણ કાર્યરત છે. આ યોજના માં ગુજરાત રાજ્ય ના અનુસૂચિત જાતિના નાગરીકો ને તેમને જો ઇકો પેસેન્જર કાર ખરીદવી હોઈ તો તેમને સરકાર તરફ થી 5 લાખ રૂપિયા ની લોન આપવામાં આવે છે.આ લોન સહાય રાજ્ય નાં અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે.જેના માટે ઓનલાઈન અરજી કરવી હોઈ તો GSCDC Portal પર જઈ ને Online અરજી કરી શકો છો.

મારુતિ સુઝુકી ઈકો લોન યોજના 2023, ઓનલાઈન અરજી, પ્રાઇઝ, સરકારી લોન, ડોક્યુમન્ટ્સ

મારુતિ સુઝુકી ઈકો લોન યોજના 2023,ઈકો ગાડી ની કિંમત 2023,ઓનલાઈન અરજી, પ્રાઇઝ, સરકારી લોન, ડોક્યુમન્ટ્સ

યોજના નું નામમારુતિ સુઝુકી ઈકો કાર સરકારી લોન યોજના
સહાય5 લાખ ની લોન મળવાપાત્ર છે
રાજ્યગુજરાત
ઉદ્દેશઅનુસુચિત જાતિના સ્વરોજગારી મેળવવા
માંગતા નાગરિકોને આર્થિક મદદરૂપ
થવાના હેતુથી લોન સહાય
લાભાર્થીગુજરાત ના અનુસૂચિત જાતિના નાગરીકો
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કwww.sje.Gujarat.gov.in
Online અરજી કરવા અહીં ક્લિક કરો
Maruti Suzuki EECO Car Loan Yojana 2022

મારુતિ સુઝુકી ઈક્કો કાર સરકારી લોન યોજના લાભ

રાજ્ય સરકાર ના અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આ લોન રાજ્ય નાં SC Caste ના નાગરીકો ને ઇકકો કાર ખરીદવા માટે આપવાના આવે છે.જેમાં લાભાર્થી ને 4,75,000/- હજાર રૂપિયા સરકાર તરફ થી આપવામાં આવે છે અને લાભાર્થી એ 25,000/- હજાર રૂપિયા નો ફળો આપવાનો હોઈ તે જે બાદ માં પરત મળી જાય છે.આમ કુલ આ યોજના માં સરકાર તરફ થી 5 લાખ રૂપિયા ની લોન લાભાર્થી ને મળવાપાત્ર છે.

Eeco Price In 2023

ઈકો ગાડી ની કિંમત ખાસ કરીને શોરુમ વાળા પર આધારિત હોઈ છે પરંતુ બજાર ભાગ માં આપડે જાણીએ તો ઈકો ગાડી ની કિંમત રૂપિયા 5.16 થી 6.67 લાખ સુધી ની હોઈ છે.

વધુ વાંચો : નાના વેપારીઓ માટે દુકાન/જગ્યા લેવા માટે બેંક લોન યોજના

મારુતિ સુઝુકી ઈક્કો કાર સરકારી લોન નું વ્યાજદર

આ લોન રાજ્ય નાં અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે જેમાં લાભાર્થી ને 5 લાખ ની લોન નું વ્યાજ ભરવાનું હોય છે. લાભાર્થી એ આ લોન માટે દર વર્ષે 5 લાખ રૂપિયા નું 6% સાદું વ્યાજ ચૂકવવાનું રહેશે.અને જો લાભાર્થી સરકાર નાં નિયત સમય મર્યાદામાં માં લોન નાં હપ્તા નાં ભરી શકે તેઓ ને દંડનીય 2.5% વ્યાજ વધારે  ભરવાનુ રહેશે.

Gujarat Vehicle Loan Scheme Elegibility- પાત્રતા

National Schedule Cast Finance And Devolopment Corporation દ્વારા આ યોજના લોન ની ધિરાણ રાજ્ય નાં અનુસુચિત જાતિના નાગરિકો ને આપવામાં આવે છે.જેમાં જે અરજદાર ને આ લોન લેવાની હોઈ તો નીચે મુજબ ની પાત્રતા ધરાવતા લોકો ને આ યોજના નો લાભ મળવાપાત્ર રહેશે.

  • લાભાર્થી મુળ ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઈએ.
  • લાભાર્થી અનુસુચિત જાતિ નાં હોવા જરૂરી છે.
  • લાભાર્થી વ્યક્તિ ની ઉંમર ફરજિયાત 21 થી 50 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
  • લાભાર્થી 4 વ્હીલ વાહન નું લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ.
  • લાભાર્થી કે લાભાર્થી નાં કુટુંબ નાં કોઈપણ સભ્ય સરકારી કે અર્ધ સરકારી સંસ્થા મા નોકરી ન કરતા હોવા જોઈએ.
  • લાભાર્થી ને સરકારી કે અર્ધ સરકારી કોઈપણ પ્રકાર ની લોન ચાલુ નાં હોવી જોઈએ.

તમામ ગુજરાત સરકાર ની યોજનાઓ અને તેમના pdf ફોર્મ મેળવવા માટે અમારી Telegram Channel સાથે જોડાવ

Maruti Suzuki EECO Car Loan Yojana જામીનદાર પાત્રતા

  • લાભાર્થી એ લોન ની મહત્તમ રકમ થી દોઢ ગણી રકમ નાં સ્થાવર મિલકત ધરાવતા વ્યક્તિ નાં જામીન આપવાના રહેશે
  • લાભાર્થી એ 50,000/- સુધી ની રકમ માટે જામીનદાર આપવાના રહેતા નથી.
  • લાભાર્થી અરજદાર એ 50,000/- થી 1,00,000/- સુધી ની રકમ નાં ધિરાણ માટે 1 જામીનદાર આપવાનો રહેશે.
  • લાભાર્થી અરજદાર એ 1,00,000/- સુધી ની રકમ નાં ધિરાણ માટે 2 જામીનદાર આપવાના રહેશે.

વધું વાંચો: વિદેશમાં અભ્યાસ લોન સહાય

Gujarat Vehicle Loan Scheme 2022 Documents Required

SJED Portal ગુજરાત સરકાર ની સરકારી યોજનાઓ ની ઓનલાઈન અરજી કરવાની Website છે.સરકાર નાં Anusuchit Jati Vikas Corporation Gandhinagar દ્વારા આ લોન માટે જરૂરી નીચે મુજબ ના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.

  1. લાભાર્થી નું આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ/પાનકાર્ડ/ડ્રાઈવિંગલાયસન્સ
  2. લાભાર્થી અરજદાર નું જન્મ નું પ્રમાણપત્ર
  3. લાભાર્થી અરજદાર ના રહેઠાણ નો પુરાવો
  4. લાભાર્થી અરજદાર નું જાતિ નું પ્રમાણપત્ર
  5. લાભાર્થી અરજદાર નું ઉમર નો પુરાવો
  6. લાભાર્થી અરજદાર નો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  7. લાભાર્થી અરજદાર નો સહી નો નમૂનો

Gujarat ECCO Vehicle Loan Scheme 2022 Income Limit

Schedule Caste Vikas Corporation Gandhinagar દ્વારા આ લોન લેવા માટે આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે જે નીચે મુજબ ની છે.

ઈક્કો કાર લોન માટે શહેરી વિસ્તાર માં વસતા અનુસુચિત જાતિના નાગરિકો માટે 1,20,000/- રૂપિયા ની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.

ઈક્કો કાર લોન માટે ગ્રામ્ય વિસ્તાર માં વસતા અનુસુચિત જાતિના નાગરિકો માટે 1,50,000/- રૂપિયા ની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.

વધુ વાંચો : મુખ્યમંત્રી બાળ સેવા યોજના

Vehicle Loan Of Gujarat 2022 Online Apply

Vehicle Loan For SC માટે સરકારે 5 લાખ ની લોન યોજના બહાર પાડેલ છે.જેમાં આ લોન માટે ઓનલાઇન અરજી કરવાની હોઈ છે.જે Online Apply માટે નીચે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલ છે જેને વિગતવાર જોઈ સમજી ને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આપે સૌપ્રથમ તમારા મોબાઈલ મા Google Crome મા જઈ ને GSCDC ટાઈપ કરવાનું રહેશે.ત્યાર બાદ ગુજરાત સરકાર ની SJE ની Official Website સામે બતાવશે.જેમાં ક્લિક કરવાનું રહેશે.

Image Source: Government Offcial Website (https://gscdconline.gujarat.gov.in/)

હવે SJE Portal ના હોમપેજ પર જ્યા “નિગમની યોજનાઓમાં ધિરાણ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો” વાદળી અક્ષર માં લખેલ હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે.

Advertisements
Image Source: Government Offcial Website (https://gscdconline.gujarat.gov.in/)

ત્યાર બાદ ત્યાં કિલક કરવાથી SJE ની અનુસૂચિત જાતિ ઓનલાઈન અરજી કરવાની બીજી વેબસાઈટ ખુલશે.જેના હોમપેજ પર જો તમે પેલ્લે થી Passward અને Id બનાવેલ હશે તો તે નાખવાના રહેશે.અને જો તમે પેલ્લી વાર Registration કરો છો તો તમારે “New User Register” પર જવાનું રહેશે.

Image Source: Government Offcial Website (https://gscdconline.gujarat.gov.in/)

હવે New Register માટે આપને Email ID, મોબાઈલ નંબર, પાસવર્ડ અને Capcha નાખવાના રહેશે.અને Registration કરવાનું રહેશે.જ્યા Registration થયા બાદ અરજદાર નાં મોબાઈલ પર PassWard અને Id નો Text Msg આવશે.

Image Source: Government Offcial Website (https://gscdconline.gujarat.gov.in/)

હવે તમારે ઓનલાઈન અરજી કરવા માટે જે પાસવર્ડ અને આઈડી હોઈ તેના દ્વારા Login થવાનું રહેશે.હવે ઓનલાઇન અરજી ખુલી ગયા બાદ અરજદાર ની જરૂરી માહિતી નાખવાની રહેશે જેવી કે નામ,સરનામું, આધારકાર્ડ, મોબાઈલ નંબર વગેરે નાખવાનું રહેશે.

Image Source: Government Offcial Website (https://gscdconline.gujarat.gov.in/)

ત્યાર બાદ અરજદાર એ Upload Photo અને Upload Signature સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. ત્યાર બાદ અરજદાર એ તેમની શૈક્ષણીક લાયકાત અને ઇકો વાહન ની વિગતો નાખવાની રહેશે.

ઓનલાઈન અરજી માં તમામ વિગતો ભરી ને એકવાર ધ્યાનપુર્વક ચકાસી ને Capcha નાખીને અરજી ને Save કરવાની રહેશે.

જો આપને લાગે કે અરજી માં કોઈપણ જાત ના સુધારા વધારા કરવાના હોઈ તો Edit Application પર જવાનુ રહેશે.અને જો આપને લાગે કે કોઇપણ જાતનાં સુધારા વધારા કરવાના નથી તો Confirm Application પર ક્લિક કરવાનું રહેશે.

ત્યાર બાદ આપની અરજી ઓનલાઈન સ્વીકારાઈ ગયા બાદ આપને એક અરજી ક્રમાંક આપવામાં આવશે જે આપને સાચવી ને રાખવાનો રહેશે.અને જો આપને તમારી અરજી ની પ્રિન્ટ કાઢવી હોઈ તો Print Application પર ક્લિક કરવાનું રહેશે.એટલે તમારી અરજી ડાઉનલોડ થઈ જશે.

ઈકો કાર લોન માટે પસંદગી થઈ ગયા બાદ રૂબરૂ જિલ્લા કક્ષા એ કરવાની પ્રક્રિયા

ઇકો પેસેન્જર કાર લોન 2022 માટે તમે ઓનલાઈન અરજી તો કરી દીધી પરંતુ એ તમામ અરજીઓ નું જિલ્લા વાર વેરિફિકેશન થાય છે.તમે જે જિલ્લા નાં હોઈ તે જિલ્લા માં તમારી અરજી નું વેરિફિકેશન થાય છે.અને ત્યાં જો તમે લોન માટે પસંદ થાવ તો તમને જિલ્લા ની કચેરી ખાતે રૂબરૂ તમામ ડોક્યુમન્ટ્સ સાથે હાજર રેવાનુ હોઈ છે.જે નીચે મુજબ ના ડોક્યુમેન્ટ્સ હોઈ છે

  • અરજદાર લાભાર્થી ની ચૂંટણીકાર્ડ/રેશનીંગકાર્ડની પ્રમાણિત નકલ
  • અરજદાર લાભાર્થી નાં બેંક પાસ બુક ની પ્રમાણિત નકલ
  • અરજદાર નું કોઈપણ બેંક મા લેણું બાકી નથી તે અંગે નું No Due પ્રમાણપત્ર
  • રેવન્યુ સ્ટેમ્પ ટોટલ 8 નંગ
  • અરજદારે ભૂતકાળ મા કોઈપણ સરકારી એજન્સી પાસે થી સહાય મેળવેલ નથી તે અંગે નું એડવોકેટ પાસે થી એક સોગંદનામુ
  • રૂ.1 લાખ થી વધુના ધિરાણમાં ધિરાણની રકમના 0.25% મુજબ અધેસિવ સ્ટેમ્પ તથા બાંહેધરીપત્ર પર રૂ.300/- અને ખાત્રીપત્રક પર રૂ.300/- ના અધેસિવ સ્ટેમ્પ લગાવવાના રહેશે.

Maruti Suzuki EECO Car Loan Yojana  Contact Office

આ લોન માટે લાભાર્થી એ નીચે મુજબ ની કોન્ટેક્ટ કચેરી ગાંધીનગર નું સરનામું આપેલ છે જ્યાં આપ સંપર્ક કરી શકો છો અને હેલ્પલાઇન નંબર આપેલ છે જેમાં કૉલ કરી ને વધુ માહિતી મેળવી શકો છો.

Address:

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ બ્લોક નંબર – ૧૦ , રજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર, ગુજરાત – ૩૮૨૦૧૦ ગુજરાત (ઇન્ડિયા)

Helpline Number: 09179-23253883/23253881/23253871/23253886

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

ઑફિસિયલ વેબસાઈટ 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

મિત્રો જો આપને વધુ માહિતી મેળવી હોય તો નીચે વિડિયો ફોર્મેટમાં માહિતી આપેલી છે. વીડિયો જોઈને પણ આપ આ લોન વિશેની તમામ માહિતી મેળવી શકો છો.

Credit By :- Info wala Youtube Channel

વધુ વાંચો :

પ્રધાનમંત્રી કિશાન માનધન યોજના

ખેડૂત મોબાઈલ ફોન યોજના

આંબેકર આવાસ યોજના ગુજરાત

FAQ “મારુતિ સુઝુકી ઈકો કાર સરકારી લોન યોજના”

Maruti Suzuki EECO Car Loan Yojana મા કેટલી લોન મળે છે ?

મારુતિ સુઝુકી ઈકો કાર સરકારી લોન યોજના મા અનુસૂચિત જાતિના નાગરીકો જે ઈકો કાર ખરીદવા માંગે છે તેઓ ને 5 લાખ સુધી ની લોન મળે છે.

મારુતિ સુઝુકી ઈકો કાર સરકારી લોન માં કેટલું વ્યાજ હોઈ છે ?

મારુતિ કાર લેવા માટે ની લોન માં 5 લાખ રૂપિયા નું 6% વાર્ષિક વ્યાજ હોઈ છે.

મારુતિ સુઝુકી ઈકો કાર સરકારી લોન ની અરજી ક્યાં કરવાની હોઈ છે ?

મારુતિ ઈકો કાર ની લોન લેવા માટે સરકાર ની sje.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે.

Maruti Suzuki EECO Car Loan Yojana કોના માટે છે ?

અનુસુચિત જાતિના સ્વરોજગારી મેળવવા માંગતા નાગરિકોને આર્થિક મદદરૂપ થવાના હેતુથી લોન તેઓ ને આપવામાં આવે છે.

3 thoughts on “મારુતિ સુઝુકી ઈકો લોન યોજના 2023,ઈકો ગાડી ની કિંમત 2023,ઓનલાઈન અરજી, સરકારી લોન, ડોક્યુમન્ટ્સ | Maruti Suzuki Eeco Car Loan Yojana In Gujarati,eeco car price”

Leave a Comment