Advertisements

માનવ ગરીમા યોજના 2023-24, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ,પાત્રતા અને સહાય | Manav Garima Yojana 2023

Advertisements

માનવ ગરીમા યોજના 2023-24, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ,પાત્રતા અને સહાય | manav garima yojana 2023 | manav garima yojana kit list | manav garima yojana 2023-24 last date | manav garima yojana website | માનવ કલ્યાણ યોજના ગુજરાત 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નમસ્કાર પ્રિય વાચક મિત્રો,રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકાર જુદા જુદા કેટ કેટલાય વિભાગો માં અલગ અલગ કેટલીય સરકારી યોજનાઓ ચાલી રહી છે અને રાજ્ય નાં ઘણા લોકો આ યોજનાઓ નો ભરપુર લાભ લઈ રહી છે.કારણ કે જે લોકો ને સરકારી યોજનાઓ વિશે જાણકારી છે તેઓ લાભ મેળવે છે અને જેને જાણકારી નથી તેઓ લાભ થી વંચિત રહી જાય છે.માટે જ આજે આપડે આવી જ એક માનવ ગરીમા યોજના 2023-24, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ,પાત્રતા અને સહાય વિશે આપ સૌ મિત્રોને જાણકરી આપવામાં છીએ.

આમ તો ગુજરાત સરકાર નાં કૃષી વિભાગ, શિક્ષણ વિભાગ, ખાદી ગ્રામોદ્યોગ વિભાગ અને આવા તો કેટલાય વિભાગો દ્વારા ઘણી યોજનાઓ ચાલે છે.આજે આપડે આવી જ માનવ કલ્યાણ યોજના વિશે એકદમ સચોટ માહિતી આપવાના છે.

યોજના નું નામ માનવ ગરીમા યોજના 2023-24
સહાયટોટલ 28 પ્રકાર ના ધંધા રોજગાર માટે 25,000/- ની સાધનો ની ટૂલકીટ મફત મા આપવામાં આવે છે.
રાજ્ય ગુજરાત
ઉદ્દેશ સમાજના આર્થિક રીતે પછાત જાતિ ના નાગરિકોને ધંધા ચાલુ કરવા માટે આ યોજના દ્વારા સાધન સહાય આપવામાં આવે છે
લાભાર્થીગુજરાત રાજ્ય નાં પછાત અને ગરીબ લોકો
અરજી નો પ્રકાર ઓનલાઈન
વેબસાઈટ www.esamajkalyan.gov.in
માનવ ગરીમા યોજના 2023-24

Manav Garima Yojana 2023

માનવ ગરીમા યોજના એ ગુજરાત રાજ્ય માં વસતા અતિ ગરીબ,પછાત અને નવો ધંધો ચાલુ કરવા માંગતા લોકો માટે ની એક મહત્વ ની યોજના છે.જેમાં સરકારી શ્રી તરફ થી એવા લોકો ને તેમના ધંધા/કામ નાં આધારે તેઓ ને રોજગાર માટે મફત મા સાધન સામગ્રી આપવામાં આવે છે.

આ યોજના માટે અગાઉ તો જેતે જિલ્લા પંચાયત કચેરી ખાતે અરજી કરવા માં આવતી હતી.પરંતુ હવે આ યોજના માટે ગુજરાત સરકારી નાં Official WebsiteE Samaj kalyan Portal Yojana List 2022” પર જઈ ને ઓનલાઈન અરજી કરી ને આ યોજના નો લાભ મેળવવાનો રહેશે.

વધું વાંચો 👉 બ્યૂટી પાર્લર સહાય યોજના 2022

Manav Garima Yojana Benefits – લાભ

આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય ના પછાત અને સ્વરોજગાર કરતા લોકો માટે ની યોજના છે. જેમાં એવા તમામ જરૂરિયાતમંદ લોકોને ને અલગ અલગ ટોટલ 28 પ્રકાર ના ધંધા રોજગાર માટે 25,000/- હજાર ની ટૂલકિટ આપવામાં આવે છે.જે નીચે મુજબ ની છે.

Manav Garima Yojana Kit List

  • પ્લમ્બર કામ
  • બ્યુટી પાર્લર કામ
  • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  • ખેતીલક્ષી લુહારી/ વેલ્ડીંગ કામ
  • સુથારી કામ
  • ધોબી કામ
  • સાવરણી સુપડા બનાવનાર લોકો
  • કડિયા કામ કરનાર
  • સેન્‍ટીંગ કામ કરનાર
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચીકામ કરનાર કારીગર
  • દરજીકામ કરનાર કારીગરો
  • ભરતકામ કરનાર કારીગરો
  • કુંભારીકામ કરનારા લોકો
  • વિવિધ પ્રકારની ફેરી કરનાર
  • દૂધ-દહી વેચનાર લોકો
  • માછલી વેચનાર લોકો
  • પાપડ બનાવટના વાળા કારીગરો
  • અથાણા બનાવટ વાળા કારીગરો
  • ઠંડા પીણા,ગરમ,વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મીલ
  • મસાલા મીલ
  • રૂ ની દિવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
  • મોબાઇલ રિપેરીંગ માટેની કીટ
  • પેપર કપ અને ડીશ બનાવટ માટે સાધન સહાય
  • હેર કટીંગ દુકાન વાળા
  • રસોઈકામ માટે પ્રેશર કુકર

આપ સૌને જણાવી દઇએ કે ઉપર આપેલ રોજગાર મુજબ ની તમામ પ્રકાર ની Tool kit જેતે લાભાર્થી ને અરજી કર્યા બાદ મફત મા આપવાનાં આવશે.

વધું વાંચો 👉 નાના વેપારીઓ માટે દુકાન લોન

www.sje.gujarat.gov.in manav garima yojana

આ યોજના માટે નાં અરજી ફોર્મ અને ઓનલાઈન અરજી કરવા માટે manav garima yojana website પર જઈ ને લાભાર્થી એ ઓનલાઈન અરજી કરવાની રહેશે.જેનું પોર્ટલ છે e samaj kalyan portal gujrat. ત્યાર બાદ જ આ યોજના નો લાભ મેળવી શકશે.

Manav Garima Yojana 2023-24 Gujarat Income Limit – આવક મર્યાદા

આ યોજના હેઠળ લાભાર્થીઓ કે જેઓ લાભ મેળવવા માંગે છે તેવા લાભાર્થીઓ ને સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવક મર્યાદા નીચે મુજબ ની નક્કી કરવામાં આવેલ છે.

  • ગ્રામ્ય વિસ્તાર માં રહેતા લાભાર્થીઓ માટે 1,20,000/- રૂપિયા ની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.
  • શહેરી વિસ્તાર માં રહેતા લાભાર્થીઓ માટે 1,50,000/- રૂપિયા ની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.

અગત્ય ની યોજના 👉 ઈ શ્રમ કાર્ડ નાં ફાયદાઓ

Samaj Kalyan Manav Garima Yojana – પાત્રતા

આ યોજના માં રાજ્ય નાં જરૂરિયાતમંદ વ્યક્તિને મફત મા ટૂલકીટ આપવામાં આવશે.જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના નીચે મુજબ નાં પાત્રતા ધરાવતા લોકો જ આ યોજના નો લાભ મેળવી શકે છે.

  1. લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
  2. E samaj Kalyan Portal પર જઈ ને લાભાર્થી એ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  3. આ યોજના માં ઓનલાઈન અરજી કરતા સમયે લાભાર્થી એ જરૂરી તમામ માહિતી અને આધાર પુરાવા રજૂ કરવાના રહેશે અને જરૂર જણાય ત્યાં અપલોડ કરવાના રહેશે.
  4. લાભાર્થી ની ઉંમર 18 થી 60 વર્ષ ની વચ્ચે હોવી જરૂરી છે.
  5. માનવ ગરીમા યોજના નો લાભ પરિવાર મા કોઈપણ એક વ્યક્તિ ને એક વાર જ મળે છે.
  6. ભૂતકાળ માં લાભાર્થી એ આ યોજના અથવા તો અન્ય કોઈ એજન્‍સી કે સંસ્થામાંથી યોજના નો લાભ ન મેળવેલ હોવો જોઈએ.

Document Required For Gujarat Manav Garima Yojana

આ યોજના નો લાભ લેવા માંગતા લાભાર્થીઓ ને નીચે મુજબ નાં તમામ ડોક્યુમેન્ટ્સ રજુ/અપલોડ કરવાના રહેશે.

  • લાભાર્થી નું આધારકાર્ડ
  • લાભાર્થી નું રેશનિંગકાર્ડ
  • લાભાર્થી નો વાર્ષિક આવક નો દાખલો
  • લાભાર્થી નું જાતિ નું પ્રમાણપત્ર (SC/ST/OBC)
  • લાભાર્થી નું લિવિંગ સર્ટિ (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર)
  • લાભાર્થી નું રહેણાંક નો પુરાવો ( લાઇસન્સ/વીજળીબિલ)
  • લાભાર્થી નું અનુભવ અંગે નું પ્રમાણપત્ર
  • લાભાર્થી નું સ્વાઘોષણા પત્ર
  • લાભાર્થી નું પાસપોર્ટ સાઇઝ ના ફોટો
  • લાભાર્થી નું બાહેંધરી પત્રક

વધું વાંચો 👉 ઈલેક્ટ્રીક બાઈક 12000/- સહાય યોજના

માનવ ગરિમા યોજના સિલાઈ મશીન

જી હા,માનવ ગરીમા યોજના અંતર્ગત જે લોકોને સિલાઈ મશીન ની જરૂર હોય તે લોકોને સિલાઈ મશીન પણ સહાયરૂપે આપવામાં આવે છે એટલે કે આ યોજનામાં સિલાઈ મશીનની સહાય આપવામાં જે સિલાઈ મશીનથી લાભાર્થી પોતે ધંધો રોજગાર ચલાવી શકે છે અને પોતાનું ગુજરાન ચલાવી શકે છે

Manav Garima Yojana Online Form 2023

E samaj kalyan portal પર જઈ ને લાભાર્થી એ “manav garima yojana online apply” કરવાનું હોઈ છે.જેની તમામ પ્રોસેસ ઓનલાઈન કરવાની હોઈ છે જે નીચે સમજાવેલ છે.

સૌ પ્રથમ “GOOGLE“ માં “e samaj kalyan portal” સર્ચ  કરવાનું રહેશે. જ્યાં ઈ સમાજ કલ્યાણ ની અધિકૃત વેબસાઈટ દેખાશે.જે ખોલવાની રહેશે.

Image source :- Gujarat Government E-Samaj Kalyan Portal

હવે આપ પ્રથમ વખત જ આ પોર્ટલ પર અરજી કરો છો તો આપને નવું જ પાસવર્ડ અને આઈડી બનાવવાની રહેશે. જ્યા આપને “New User? Please Register Here”પર ક્લિક કરવાનું રહેશે.

Advertisements
E-Samaj Kalyan Portal
Image source :- Gujarat Government E-Samaj Kalyan Portal

હવે જો આપની પાસે આગાવ થી જ પાસવર્ડ અને આઈડી હોઈ તો તેને નાખી ને લોગીન થવાનું રહેશે.

જ્યા હવે લાભાર્થી એ તેમની જાતિ મુજબ ની તમામ યોજનાઓ બતાવવામાં આવશે.જ્યા “માનવ ગરીમા યોજના”પસંદ કરી ને આગળ જવાનું રહેશે.

Image source :- Gujarat Government E-Samaj Kalyan Portal

હવે આ ઓનલાઈન અરજી માં તમામ માંગ્યા મુજબ ની માહિતી જેમ કે નામ,સરનામું, શિક્ષણ, જાતિ, રહેઠાણ નો પુરાવો વગેરે માહિતી ભરો.

હવે લાભાર્થી નાં આઘાર પૂરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.જ્યા ડોક્યુમેન્ટ અપલોડ કરી એન આગળ Confirm Application પર ક્લિક કરવાનું રહેશે.

હવે છેલ્લે અરજી ઓનલાઈન સબમિટ કર્યા બાદ “Manav Garima Yojana Online Form Print” કાઢવાની રહેશે.

Manav Garima Yojana 2023 Last Date

આ યોજના ની હાલ e samaj Kalyan Portal પર ઓનલાઈન અરજી કરવાની ચાલુ છે.અને વધુ માં આપ e samaj kalyan portal ની મુલાકાત લઈ ને જાણી શકો છો કે ક્યાં સુધી અરજી કરવાનું ચાલુ છે.બાકી અન્ય કોઈ છેલ્લી તારીખ આપવામાં આવેલ નથી.

માનવ ગરિમા યોજના ફોર્મ

અમે આપને જણાવી દઈએ કે માનવ ગરિમા યોજના માટેના ફોર્મ ડાઉનલોડ કરવાના હોતા નથી આ યોજના માટે આપને ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે એટલે કે એ સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જઈને લાભાર્થી એ ઓનલાઈન અરજી કરવાની હોય છે. જો લાભાર્થીઓને ઓનલાઈન અરજી કરતા ન આવડે તો તેઓના નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે જઈને પણ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

Manav Garima Yojana Helpline Number

માનવ ગરીમા યોજના હેઠળ જો લાભાર્થી એ અન્ય કોઈપણ પ્રકાર ની માહિતી મેળવવી હોઈ અથવા તો અન્ય કોઈ પ્રશ્નો મુંજવતા હોઈ તો નીચે આપેલ લીંક પર જઈ ને આપ સંપર્ક કરી શકો છો.

વધું માં અરજી કર્યા બાદ દરેક જિલ્લા નાં સમાજ કલ્યાણ શાખા માં આ તમામ જિલ્લા વાર અરજીઓ મોકલી દેવામાં આવે છે અને કે જિલ્લા નાં લાભાર્થીઓ હોઈ તેને ત્યાં લાભ આપવામા આવે છે.રૂબરૂ જિલ્લા પંચાયત ખાતે બોલાવી ને ટૂલકિટ નું વિતરણ કરવામાં આવે છે.

જો આપને સરકારી યોજનાઓ અને અર્ધસરકારી યોજનાઓ ની તમામ અને વિગતવાર માહિતી મેળવવી હોઈ તો આપ અમારી Telegram Channel સાથે જોડાઈ શકો છો.

ઓનલાઈન અરજી કરો 👉Click Here
E Samaj Kalyan Portal 👉Click Here
E Samaj Kalyan Portal New User 👉Click Here
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો
Manav Garima yojana important key Points

વધું વાંચો :-

માનવ કલ્યાણ યોજના ગુજરાત

અગ્નિપથ યોજના 2022

Pm Kisan 11 મો હપ્તો ચેક કરો

“FAQ” For Manav Garima Yojana 2022

Manav Garima Yojana ક્યાં વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે ?

આ યોજના ગુજરાત રાજ્ય નાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.

Manav Garima Yojana ની અરજી કઈ વેબસાઈટ પર કરવાની હોઈ છે ?

આ યોજના ની ઓનલાઈન અરજી esamaj kalyan portal પર જઈ ને કરવાની હોઈ છે.

Manav Garima Yojana માં શુ લાભ મળે છે ?

આ યોજના માં લાભાર્થી ને તેમને નવો ધંધો ચાલુ કરવા માટે અલગ અલગ કુલ 28 પ્રકાર ના રોજગાર માટે સાધન સહાય આપવામાં આવે છે.

માનવ ગરીમા યોજના ની અરજી કરવા માટે ઉંમર મર્યાદા કેટલી હોઈ છે ?

આ યોજના નું ફોર્મ ભરવા માટે લાભાર્થી ની ઉમર 18 થી 60 વર્ષ ની વચ્ચે હોવી જરૂરી છે.

માનવ ગરીમા યોજના ગુજરાત માં લાભાર્થી ની વાર્ષિક આવક મર્યાદા કેટલી હોઈ છે ?

ગ્રામ્ય નાં લાભાર્થીઓ માટે 1,20,000/- રૂપિયા ની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.અને શહેરી વિસ્તાર નાં લાભાર્થીઓ માટે 1,50,000/- ની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.

1 thought on “માનવ ગરીમા યોજના 2023-24, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ,પાત્રતા અને સહાય | Manav Garima Yojana 2023”

Leave a Comment