uidai.gov.in mobile number link | આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક | Unique Identification Authority Of India | Aadhar Card Helpline Number | Aadharcard Mobile Number Link Check | Aadharcard Mobile Link Process | આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ
આ સમય મા દરેક હવે દરેક માણસ ને Technology વગર ચાલે તેમ નથી.કોઈપણ કામ હોઈ Tachnology વગર કરી શકાતું નથી. એમાં હવે આપડા દેશ માં તો દરેક માણસ ને આધારકાર્ડ આપવામાં આવેલ છે.જે હવે દરેક માણસ નાં જીવન માં ખુબ જ જરૂરી છે તેના વગર ચાલે તેમ નથી.આજે આપડે અહીંયા Aadhar Mobile Link Check Process 2022 વિશે વિગતવાર વાત કરવાના છીએ.
આધારકાર્ડ (Unique Identification Authority Of India) એ ખુબજ જરૂરી દસ્તાવેજ બની ગયું છે.જેના વગર તમારે કોઈપણ કામ શક્ય નથી. આધારકાર્ડ ની જરૂર હવે દરેક જગ્યા પર પડે છે. જેના માટે આપને હંમેશા તમારો આધારકાર્ડ સાથે રાખવાની ફરજ પડે છે.અને હવે તો દરેક નાના નાના કામો સરકારી હોઈ તો પ્રાઈવેટ આધારકાર્ડ વગર શક્ય જ નથી.ને વધુ માં જો તમારો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંક નાં હોઈ તો વધારે મુશ્કેલી ઊભી થાય છે તો આજે આપડે જાણીશું છે તમારો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લીંક છે કે નહિ તે કેવી રીતે જાણી શકાશે.
જો આપને સરકારી યોજનાઓ ની વધુ માહિતી મેળવવી હોઈ તો આપ અમારા Social Accounts સાથે જોડાઈ શકો છો.
Aadhar Card Link With Mobile Number શું હોઈ છે
આધારકાર્ડ મોબાઈલ નંબર લિંક પ્રક્રિયા એ છેકે જો તમારી પાસે તમારું આધાર કાર્ડ છે.તે તેને તમારા મોબાઈલ નંબર સાથે લિંક હોવું જરૂરી છે.એટલે કે તમારા આધારકાર્ડ ની Datails ની અંદર તમારું નામ,સરનામું, ફિંગર પ્રિન્ટ વગેરે Datails હોઈ છે પણ તેની સાથે તમારો મોબાઈલ નંબર પણ તે Datails માં હોવો જરૂરી છે.તેને આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કહેવામાં આવે છે.
આધાકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નાં લાભ શું છે.
આધારકાર્ડ(Unique Identification Authority Of India) એ હવે આપડી જીવન જરૂરિયાત વસ્તુ બની ગયેલ છે.તેના વગર કોઈપણ કામ શક્ય નથી. માટે હવે જેની જોડે આધારકાર્ડ છે તેઓ એ તેમનો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લીંક કરાવવો ખૂજ જરૂરી છે.
એનું કારણ એ છેકે જો તમારે તમારો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લીંક હશે તો તમારે ઘણા ખરા સરકારી કામો માં સરળતા રહેશે.જેમ કે જે લોકો ગામડા મા રહે છે તો તેઓ ને સસ્તા અનાજ ની દુકાને રાશન લેવા જાય તો આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોઈ તો તેઓ ને કશું કરવાની જરૂર પડતી નથી તેઓ ને સીધું જ રાશન મળી જાય છે.એવા ઘણા ફાયદાઓ છે આધારકાર્ડ લિંક હોવાના. તો આ વિશે વધુ માહિતી જાણીએ.
વધું વાંચો-ઈ પીએફ પાસબુક ડાઉનલોડ કરવાની સરળ રીત જાણો
Aadhar Card link With Mobile Number
માહિતી નું નામ | Aadhar Mobile Link Check Process 2022 |
સહાય | આમાં કોઇપણ પ્રકાર ની સહાય નથી. આ ફક્ત એક આધારકાર્ડ મોબાઈલ સાથે લિંક છે કે નહિ |
રાજ્ય | ભારત દેશ |
ઉદ્દેશ | ભારતદેશ નાં દરેક નાગરિકો ને તેમના આધારકાર્ડ સાથે મોબાઈલ લિંક હશે તો તેમને બીજા સરકારી કામ માં સરળતા રહે |
લાભાર્થી | ભારત દેશ નાં તમામ નાગરિકો |
માહિતી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી |
આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કોના માટે છે.
આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવું તે તમામ લોકો માટે જરૂરી છે.જેમ કે જે લોકો નું આધારકાર્ડ નીકળી ગયેલ છે તેવા તમામ લોકો ને આધારકાર્ડ સાથે તેનો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે.
આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ
આધારકાર્ડ લિંકિંગ એ ફક્ત તમારી ઓળખ માટે નથી પરંતુ તેનાથી તમને બીજો ઘણો બધો ફાયદો મળે છે.જેમાં.કે તમારે જે કોઈપણ સરકારી કચેરીઓ માં કામ પડે તો ત્યાં આધારકાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક હોવું જરૂરી બની જાય છે. UIDAI Online Sarvices માટે તમારું આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોવું ખૂબ જ જરૂરી છે.
વધુ વાંચો : યુનિક ડિજિટલ હેલ્થ કાર્ડ
આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહીં કેવી રીતે જાણશો ?
જો તમે તમારા આધારકાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક છે કે નહિ તે જાણવું હોય તો અહીંયા તમને તેની જાણકારી અમે આપીશું. મોબાઈલ નંબર લિંક છે કે નહિ તે માટે આપને સૌપ્રથમ Unique Identification Authority Of India ની Official Website પર જવાનું રહેશે.જેનું નામ છે www.uidai.gov.in નાં હોમ પેજ પર જવાનું રહેશે.
ત્યાં તમારે Aadhar Sarvices માં જવાનુ રહશે અહીંયા ફોટો માં બતાવ્યા મુજબ.ત્યાં જઈ ને નવું પગે ખુલશે જ્યા તમારે સૌપ્રથમ તમારો આધારકાર્ડ નંબર નાખવાનો રહેશે.ત્યાર બાદ આપને મોબાઈલ નંબર નાખવાનો રહેશે.પછી એક Capcha ભરી ને Sabmit બટન પર ક્લિક કરવાનું રહેશે.
Sabmit બટન પર ક્લિક કર્યા બાદ આપને નીચે ફોટો માં બતાવ્યાં મુજબ જો તમારું આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હશે તો નીચે મોબાઈલ દેખાશે નહિ તો મોબાઈલ ની સામે ખાલી જગ્યા હશે.નીચે ફોટો માં બતાવ્યાં મુજબ.નીચે ફોટો માં તો મોબાઈલ નંબર દેખાઈ છે પરંતુ જો તમારો નંબર લિંક નહિ હોઈ તો ખાલી જગ્યા દેખાશે.
જેથી આપને ખબર પડશે કે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે કે નહિ.જો લિંક નાં હોઈ તો આપ આપના નજીક આધાર સેન્ટર પર જઈ ને આપ આધાર લિંક કરવી શકો છો.
વધુ વાંચો : વિદેશ અભ્યાસ લોન
આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક
આપ જો ગ્રામ્ય વિસ્તાર માં રહેતા હોઈ તો આપ આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક માટે આપના તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતે આધારકાર્ડ લિંક કરવી શકો છો..અને જો શહેરી વિસ્તાર માં રહેતા હોઈ તો પણ મામતદાર કચેરી ખાતે e- ધરા સેંટર ખાતે મોબાઈલ નંબર લિંક કરાવી શકો છો.
Unique Identification Authority of India Helpline Number
આપ જો આધારકાર્ડ માટે ની કોઈ પણ પ્રકાર ની સહાયતા માટે આપના નજીક નાં શહેરી વિસ્તાર માં ઈ ધરા કેન્દ્ર માં જઈ ને માહિતી મેળવી શકો છો.અને વધુ મા આપ નીચે ની Unique Identific ination Authority Of India ની Official Website પર જઈ ને વધારે માહિતી મેળવી શકો છો.
Official website : www.uidai.gov.in
Official Website 👉 | અહીયા ક્લિક કરો |
Home Page 👉 | અહીંયા ક્લિક કરો |
FAQ
આધાકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવી જરૂરી છે ?
જી હા, તમારે તમારા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવો ખુબજ જરૂરી છે.
આધાકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ક્યાં જઈ ને કરવાનો હોઈ છે ?
જો તમારે તમારા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવો હોઈ તો તમારા તાલુકા મા ઈ-ધરા કેન્દ્ર મામલતદાર કચેરી ખાતે જવાનું રહેશે.
આધાકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહિ કેમ જાણી શકાય ?
તમારા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહિ તે જાણવા માટે ઉપર એક લિંક આપેલ છે ત્યાં જઈ ને તમે જાણી શકશો.
વધું વાંચો
3 thoughts on “Aadhar Mobile Link Check Process 2022 | આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહીં અને કયો નંબર લિંક છે,આ સરળ પ્રોસેસથી જાણી લો”