કિસાન વિકાસ પત્ર યોજના 2024-25 ગુજરાત | Kishan Vikas Patra Scheme, Benefits
આ યોજના કેન્દ્ર સરકાર દ્વાર ચલાવવામાં આવે છે. અને તે પોસ્ટ ઓફિસ માં ચાલે છે.આ યોજના માં તમે રોકાણ કરો તો તમને એક સર્ટીફીકેટ આપવામાં આવે છે.જે સર્ટીફીકેટ કોઈ પણ ભારતીય નાગરિક ખરીદી શકે છે. જે બોન્ડ ની જેમ સર્ટીફિકેટ બહાર પાડ્વામા આવે છે.જેના પર તમને 10 વરસ પછી તમારા પૈસા ડબલ થઇ ને મળે છે.