Advertisements

Agneepath yojana recruitment 2022 | અગ્નિપથ યોજના 2022

Advertisements

Agneepath Scheme 2022 | Agneepath yojana recruitment 2022 | Agneepath recruitment scheme apply online | Agneepath Recruitment process | Agneepath scheme online form | Agneepath yojana details | Agneepath Yojana Salary | Agneepath Yojana official website | Agneepath yojana pdf | Agneepath Yojana 2022

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નમસ્કાર મિત્રો,

આજે વાત કરીએ તો યોજનાઓ તો તમે ઘણી બધી જોઈ હશે અને ઘણી બધી યોજનાઓ નો લાભ પણ મેળવ્યો હશે.અમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ યોજનાં મા આપડા રાજ્ય નાં ઘણા લાભાર્થીઓ ને અથવા જરૂરિયાતમંદ લોકો ને ખબર પણ હોતી નથી માટે જ આજ ની આ યોજના Agneepath yojana recruitment 2022 કે જે હાલ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ યોજના છે.જેના વિશે આપડે વાત કરવાના છીએ.

હાલ આપડા દેશ નાં માનનીય રક્ષા મંત્રી રાજનાથસિંહ એ આ અગ્નિપથ યોજના 2022 ની જાહેરાત કરેલ હતી.જેમાં દેશ નાં યુવાઓ કે જેઓ ફોર્સ માં જોડાવા માંગે છે તેઓ માટે ખુબજ ભગવાન ના વરદાન રૂપ આ યોજના છે.તો ચાલો આ યોજના વિશે તમામ અને જરૂરી વિગતવાર માહિતી મેળવીએ.

જો આપને સરકારી યોજનાઓ અને અર્ધસરકારી યોજનાઓ ની તમામ અને વિગતવાર માહિતી મેળવવી હોઈ તો આપ અમારી Telegram Channel સાથે જોડાઈ શકો છો.

Agneepath Yojana Recruitment 2022

આ યોજનાની આપણા દેશના રક્ષા મંત્રી રાજનાથસિંહ હમણાં જાહેરાત કરેલ છે.અગ્નિપથ યોજના અંતર્ગત હાલમાં ભારતીય આર્મ્ડ ફોર્સિસ માં અગ્નિ વીરોની ભરતી કરવામાં આવશે. આ ભરતી Indian Army,Indian Navy અને Indian Air Force મા કરવામા આવશે.

વધુમાં અગ્નિપથ યોજનામાં આપણા દેશના યુવો કે જેવો આપણા સંરક્ષણ દળોમાં દેશની સેવા કરવા માંગતા હોય તો તેવા દરેક યુવાઓ અને ચાર વર્ષ સુધી આપણા સંરક્ષણ દળોમાં ફરજ બજાવવાની રહેશે. ફરજ દરમિયાન તેઓને પગાર પણ ચૂકવવામાં આવશે. એટલે કે ચાર વર્ષ માટે આ યુવાઓ “અગ્નિવીર” તરીકે ઓળખવામાં આવશે.

આ પણ વાંચો :- સ્વરોજગાર લક્ષી લોન યોજના ગુજરાત 2022

Agneepath yojana recruitment 2022
Image source :- Sandesh New Paper Gujarat

Agneepath Scheme 2022

અગ્નિપથ યોજનામાં  અગ્નિવિરો તરીકે દેશના દરેક યુવાનોને લાભ આપવામાં આવશે. આ યોજના અંતર્ગત અગ્નિ વીરોને ચાર વર્ષ માટે આપણા સંરક્ષણ દળમાં ફરજ બજાવવાની રહેશે. અને દર વર્ષે સરકાર 20 થી 30 હજાર યુવાનોની ભરતી કરશે.

યોજના નું નામ અગ્નિપથ યોજના 2022
સહાયઆ યોજના માં 4 વર્ષ દરમિયાન “અગ્નિવિરો” ને 1,2,3 વર્ષ સુધી 30,000/- પગાર આપવામાં આવશે અને ચોથા વર્ષે 40,000/- પગાર આપવામાં આવશે.
રાજ્યભારત દેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશદેશ નાં યુવાઓ ને આપડા સંરક્ષણ દળ પ્રત્યે જાગૃત કરવા અને તેઓ ને ડિફેન્સ સિસ્ટમ શું છે તેની જાણ થાય અને યુવા ની રોજગાર મળે તે હેતુ થી
લાભાર્થીદેશ નાં નાં 17.5 વર્ષ થી 21 વર્ષ નાં તમામ યુવાનો
અરજી નો પ્રકારઓનલાઈન
હાલ અરજી ચાલુ થયેલ નથી ચાલુ થશે એટલે જાણ કરવામાં આવશે.
સંપર્કwww.Indianarmy.nic.in
અગ્નિપથ યોજના 2022

Agneepath Yojana Salary – લાભ/પગાર

આજના અંતર્ગત ભારતીય સંરક્ષણ દળોમાં દેશના દરેક યુવાઓને ચાર વર્ષ માટે ફરજ બજાવવાની રહેશે. તે દરમિયાન તેઓ ને નીચે મુજબ નાં લાભ મળવાપાત્ર રહેશે.

  • અગ્નિવીરને 1 કરોડનું સંરક્ષણ પેન્શન પણ મળશે.
  • અગ્નિપથ યોજના અંતર્ગત દેશ નાં યુવા ને 4 વર્ષ માટે ભરતી કરવામાં આવશે.જેને અગ્નિવીર તરીકે ઓળખવામાં આવશે.
  • આ 4 દરમિયાન “Agneeveero1,2,3 વર્ષે 30,000/- પગાર આપવામાં આવશે અને ચોથા વર્ષે 40,000/- પગાર આપવામાં આવશે.
  • વધુ માં સર્વિસ ફંડ પેકેજ હેઠળ અગ્નિવીરને 4 વર્ષ પછી રૂ. 11.71 મળશે.
  • જો અગ્નિવીરનું સર્વિસ દરમિયાન કોઈપણ કારણોસર મૃત્યુ થાય છે, તો તેના પરિવારને 44 લાખ રૂપિયાનો વીમા કવચ આપવામાં આવશે.

વધું વાંચો :- ઈ શ્રમ કાર્ડ યોજના નાં ફાયદાઓ

Agneepath yojana age limit

અગ્નિપથ યોજના 2022 મા દેશ નાં યુવા ને ભારતીય સંરક્ષણ દળોમાં માં જોડવા માટે અરજદાર ની ઉંમર 17.5 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

Agneepath Recruitment Process – પાત્રતા

ભારતીય સંરક્ષણ દળોમાં માં ફરજ બજાવવાની આ અગ્નિપથ યોજના મા દેશ નાં યુવાઓ ને 4 વરસ સેવા આપવાની હોઈ છે.જેમાં નીચે મુજબ ની પાત્રતા ધરાવતા લાયક યુવાઓ ની ભરતી કરવામાં આવશે.

  • અરજદાર ભારત દેશ નાં નાગરિક હોવા જરૂરી છે.
  • અરજદાર ની ઉંમર 17.5 વર્ષ થી 21 વર્ષ ની વચ્ચે નાં હોવા જોઈએ.
  • અરજદાર કોઈપણ લિંગ નાં હોઈ સ્ત્રી/પુરુષ કોઈપણ આ ભરતી માટે લકાય ગણાશે.
  • અરજદાર ઓછા મા ઓછું ધોરણ 10-12 પાસ હોવા જરૂરી છે.

Agneepath Scheme 2022 Documents Required – આધાર પુરાવા

અગ્નિપથ યોજના 2022 માં જોડાવા માટે એટલે ઈન્ડિયન આર્મી માં જોડાવા માટે અરજદારો ને નીચે મુજબ નાં ડોક્યુમન્ટ્સ ભરતી સમયે રજૂ કરવાના રહેશે.

  • અરજદાર નું આધારકાર્ડ.
  • અરજદાર નુ વાર્ષિક આવક નો દાખલો.
  • અરજદાર નું જાતિ નું પ્રમાણપત્ર (SC-ST-OBC)
  • અરજદાર ની ધોરણ 10 ની માર્કશીટ.
  • અરજદાર નું ધોરણ 10 નું પ્રમાણપત્ર.
  • અરજદાર નું ધોરણ 12 ની માર્કશીટ.
  • અરજદાર નું ધોરણ 12 નું પ્રમાણપત્ર.
  • અરજદાર જો ધોરણ 11 માં અભ્યાસ કરતા હોઈ તો શાળા નું બોનાફાઈટ સર્ટીફીકેટ.
  • અરજદાર મેડીકલ ફિટનેસ નું પ્રમાણપત્ર.
  • અરજદાર નાં પાસપોર્ટ સાઇઝ ના ફોટો.

વધું વાંચો : ઈકો મારૂતિ સુઝુકી કાર ખરીદવા સરકારી લોન

Agneepath Recruitment Scheme Apply Online

આ યોજના અંતર્ગત જો અરજદારને ભારતીય સંરક્ષણ દળોમાં જોડાવા ઈચ્છતા હોય તો નીચે મુજબની ઓનલાઇન પ્રોસેસ કરવાની રહેશે જે ધ્યાનપૂર્વક જોઈ લેવા વિનંતી.

સૌપ્રથમ “ Google” સર્ચ મા જઈ ને અગ્નિપથ યોજના ભરતી ની “Official Website” પર જવાનું રહેશે.

Agneepath Recruitment Scheme Apply Online
Image source :- Official Government Website Of Indian Army

જ્યાં હોમ પેજ પર જ અરજદાર ને ઓનલાઈન અરજી કરવાનું બટન દેખાશે જ્યા ક્લિક કરી ને અરજી કરવાની રહેશે.

જ્યાં ક્લિક કરવાથી એક નવું પેજ ખુલશે જેમાં અરજદાર ની ભરતી કરવા અંગે ની તમામ માહિતી માંગવામાં આવશે.જે અરજદારે ધ્યાન પૂર્વક વાંચી ને ભરવાની રહેશે.

Advertisements

હવે આગળ ક્લિક કરવાની અરજદાર નાં તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું ઓપ્શન દેખાશે.જ્યા તમામ માંગ્યા મુજબ ના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા.

હવે ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા બાદ નીચે “ Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.એટલે તમારી અગ્નિપથ યોજના ભરતી ની ઓનલાઈન અરજી સ્વીકારાઈ જશે.

Agneepath yojana recruitment 2022
image Source :- Official Government Website Of Indian army

વધું વાંચો :- uwin કાર્ડ યોજના

નોંધ:- આ યોજના અંતગર્ત સરકાર દ્વારા હજુ કોઈ સચોટ માહિતી બહાર પાડેલ નથી અને હજુ સુધી આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની ચાલુ થયેલ નથી.તો જ્યારે ભવિષ્ય મા જે પણ કઈ અપડેટ આવશે તે અહીંયા મુકવામાં આવેશે.આભાર

Agneepath yojana helpline number near Gujarat

આ યોજના અંતર્ગત સરકારશ્રીએ ભરતી પ્રક્રિયા સંબંધિત કોઈપણ પ્રકારની પૂછપરછ કે માહિતી માટે હાલ કોઈ પણ પ્રકારનો હેલ્પલાઇન નંબર બહાર પાડેલ નથી જેની નોંધ લેવી.

Agneepath Yojana official website

હાલ તો આ યોજના માટે ઓનલાઇન ભરતી ની અરજી કરવા માટે સરકારશ્રીને કોઈપણ હોટલ ચાલુ કરેલ નથી પરંતુ નીચે આપણા દેશના Indian Army, Indian Navy અને Indian Air Force ની ઓફિસિયલ વેબસાઈટ ની લિંક આપેલી છે જે આપ ચેક કરી શકો છો.

Indian Armywww.indianarmy.nic.in
Indian Navywww.indiannavy.nic.in
Indian Air Forcewww.indianairforce.nic.in
Indian defence System important Websites

વધું વાંચો :-

માનવ કલ્યાણ યોજના ગુજરાત

ઈલેક્ટ્રીક બાઈક સહાય યોજના

કોમ્પ્યુટર લેપટોપ સહાય યોજના

“FAQ” Of અગ્નિપથ યોજના 2022

અગ્નિપથ યોજના 2022 કોણે બહાર પાડેલ છે ?

આ યોજના દેશ નાં રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ દ્વારા અમલ મા મૂકવામાં આવેલ છે.

અગ્નિપથ યોજના 2022 મા કોણ અરજી કરી શેક છે ?

આ યોજના માં દેશ નાં યુવાનો કે જેવો ની ઉમર 17.5 વર્ષ થી 21 વર્ષ ની વચ્ચે હોઈ તેવા ઉમેદવારો અરજી કરી શેક છે.

અગ્નિપથ યોજના 2022 એટલે શું છે આ યોજના ?

આ યોજના માં દેશ સંરક્ષણ દળોમાં માં દેશ નાં યુવાનો ને 4 વર્ષ માટે અગ્નીવીર તરીકે ભરતી કરવામાં આવશે.

અગ્નિપથ યોજના માં અગ્નીવિરો નો પગાર કેટલો હોઈ છે ?

4 વર્ષ દરમિયાન “Agneeveero” 1,2,3 વર્ષે 30,000/- પગાર આપવામાં આવશે અને ચોથા વર્ષે 40,000/- પગાર આપવામાં આવશે.

Agneepath yojana form date 2022

આ યોજના સંબધિત હાલ સરકાર દ્વારા કોઈપણ પ્રકારની ની official ભરતી ની તારીખ આપવામાં આવેલ નથી.જો આપવામાં આવશે તો જણાવવા માં આવશે.

અગ્નિપથ યોજના મા શું મહિલા ઉમેદવાર અરજી કરી શકે છે ?

જી હા આ યોજના માં મહિલાઓ પણ અરજી કરી શકે છે.

અગ્નિપથ યોજના 2022 માટે અરજી ક્યાં કરવાની હોઈ છે ?

આ યોજના ની ભરતી માટે હાલ કોઈ પોર્ટલ/ઓફિસિયલ વેબસાઈટ છે નહિ.

2 thoughts on “Agneepath yojana recruitment 2022 | અગ્નિપથ યોજના 2022”

Leave a Comment