Advertisements

Anubandham Portal Gujarat | અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો

Advertisements

Anubandham Portal Gujarat | Rojgar Kacheri Registration | Download Anubandham Application | Free Job Gujarat Website | Gujarat Nokri

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ભારત દેશ હવે ડિજિટલ ક્ષેત્ર માં હવે હરણફાળ ભરી છે. એમા આપડું ગુજરાત રાજ્ય પણ ડિજીટલ ઈન્ડિયા તરફ આગળ વધી રહ્યું છે.એમાં હવે આ ઓનલાઈન નાં જમાના મા તમામ પ્રકાર ની સરકાર ની જાહેરાત અને યોજનાઓ લગભગ ડિજિટલ થઇ ગયેલ છે.એટલે જ ગુજરાત સરકારે રાજ્ય નાં યુવાઓ માટે રોજગારી આપવાના હેતુ થી “Anubandham Portal Gujarat” લોન્ચ કરવામાં આવેલ છે.

સરકાર નાં આ પોર્ટલ બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે રાજ્ય નાં યુવાઓ ને નોકરી મળી રહે અને યુવાઓ આગળ આવી શકે. આ પોર્ટલ દ્વારા નોકરી આપનાર અને નોકરી લેનાર વચ્ચે મોબાઈલ અને ઈન્‍ટરનેટના માધ્યમથી સરળતાથી સંકલન થઈ શકે છે.

જો આપને સરકારી યોજનાઓ અને અર્ધસરકારી યોજનાઓ ની તમામ અને વિગતવાર માહિતી મેળવવી હોઈ તો આપ અમારી Telegram Channel સાથે જોડાઈ શકો છો.

Anubandham Portal Gujarat

Table of Contents

 આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી એ “રોજગાર દિવસે “આ અનુબંધન પોર્ટલ લોન્ચ કર્યું હતું.જેમાં Department of Labour and Employment, Government દ્વારા આ પોર્ટલ કાર્યરત છે.

આ પોર્ટલ થકી રાજ્ય નાં યુવાધન ને અને રોજગાર ની જરૂરિયાતમંદ લોકો ને સીધા જ જોડી શકશે અને તેઓ ને નોકરી આપી શકાશે. આ પોર્ટલ નું મુખ્ય કાર્ય છેકે યુવાનોને ધંધા અને વ્યાવસાયિક તાલીમ અને રોજગાર સેવાઓ આપવી.આથી તેઓ ને ધંધા રોજગાર મળી રહે.ITI અને અન્ય તાલીમી કેન્દ્રો માં ઘણા જ તાલીમ કોર્સ ચાલે છે.જેમાં રોજગાર કચેરી દ્વારા આવા યુવાનો ને રોજગાર નુ ઓનલાઈન રજી્ટ્રેશન કરીને નોકરી પર લગાડી શકાય.

યોજના નુ નામ અનુબંધમ પોર્ટલ
સહાયરાજ્ય નાં ગમે તે જિલ્લા માં પ્રાઈવેટ નોકરી મેળવો
રાજ્ય ગુજરાત
ઉદ્દેશ રાજ્ય નાં બેરોજગાર યુવાનો ને રોજગારી મળી રહે તે હેતુ થી
લાભાર્થી ગુજરાત રાજ્ય નાં
અરજી નો પ્રકાર કોઈપણ વ્યક્તિ અભણ, કુશળ કારીગરી ધરાવતા વ્યક્તિઓ, આવડત વાળા લોકો
વેબસાઈટwww. Anubandham.gujarat.gov.in
અનુંબધમ પોર્ટલ ગુજરાત

Mobile App And Web Portal @ Anubandham Gujarat

ગુજરાત રાજ્ય માં ધંધા અને રોજગાર માટે યુવાનો એ ખુબજ મોટી હરણફાળ ભરેલ છે. એમાં આ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ Anubandham Portal થી યુવાધન ને નોકરી નું તકો ઉભી થશે અને તેઓ નોકરી મેળવી શકશે.

આ એક આ પોર્ટલ ની આપ મોબાઈલ એપ્લીકેશન ડાઉનલોડ કરી ને તમારા મોબાઈલ મા હંમેશા રાખી શકશો અને ગમે ત્યારે કોઈ તમારી લાયકાત મુજબ અપડેટ આવશે ત્યારે તમને નોકરી ની જાણ કરવામાં આવશે.

વધુ વાંચો 👉 અગ્નિપથ યોજના ભરતી

Anubandham Portal Gujarat Benefits – લાભ

  • આ પોર્ટલ પર રાજ્ય નાં યુવાઓ કે જેઓ નોકરી મેળવવા માંગતા હોય તેઓ સરળતાથી નોકરી મેળવી શકશે.
  • યુવાઓ ની લાયકાત અને અનુભવ નાં આધારે તેઓ ને નોકરી મળી શકશે.
  • અનુબંધમ પોર્ટલ દ્વારા પોતાના મોબાઈલ રજીસ્ટ્રેશન થશે, જેથી કચેરી સુધી જવામાંથી મુકિત મળશે.
  • આ પોર્ટલ દ્વારા યુવાઓ ને તેઓ ની કારકિર્દી અને લક્ષ ને અનુલક્ષી ને સચોટ અને સાચી માહિતી મેળવી શકશે.
  • આ પોર્ટલ પર રજી્ટ્રેશન કર્યા બાદ યુવાઓ એ રોજગાર કચેરી કે કોઈપણ કરિયર કાઉન્‍સેલિંગ સેન્ટર પર જવાની જરૂર નહિ પડે.
  • આ પોર્ટલ પર યુવાઓ પોતાના સ્કીલ બેઇઝ મેચ મેકિંગ, શેડ્યુલ મેનેજમેન્ટ,ઓટોમેચ મેકિગ અને અલગ અલગ ફિચર્સ દ્વારા રાજ્ય નાં યુવાનો નોકરી મેળવી શકશે.
  • ફિલ્ટર અને ક્વિક સર્ચની સુવિધાથી સ્કીલ્ડ યુવાનો કોઈપણ જીલ્લામાં પોતાના નોકરી મેળવી શકશે.
  • અનુબંધન પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા યુવાનો પોતાની લાયકાત નાં આધારે કોઈપણ નોકરી માટેનું ઈન્ટરવ્યુ વિશે ને માહિતી પોતાના મોબાઈલ ફોન પર મેળવી શકશે.
  • આ પોર્ટલ આવવાથી રાજ્ય મા નોકરી આપનારાઓ ને મોંઘી મોંઘી જાહેરાતો કરવા થી મુક્તિ મળશે.
  • નોકરીઆપનાર ઓનલાઈન નોંધણી દ્વારા પોતાની લાયકાત અનુસાર રહેલી ખાલી જગ્યા ની અનુબંધન પોર્ટલ પર નાખી શકશે.
  • આ પોર્ટલ પર એક વિશાળ ડેટા બેઝ તૈયાર થઈ જે સારા સારા કર્મચારીઓ ને શોધવામાં મદદ કરશે
  • નોકરીદાતા હવે થી ઓનલાઈન કે ઑફલાઈન ઇન્ટરવ્યૂ યોજી શકે છે.
  • ટુંક માં આ પોર્ટલ દ્વારા નોકરી મેળવવા ઈચ્છુક યુવાઓ અને નોકરીદાતાઓ ડાયરેક્ટ એકબીજા થી સીધા જોડાયેલા રહેશે અને વચેટિયા કોઈપણ ભાગ નહિ ભજવી શકે.

વધું વાંચો 👉 માનવ ગરીમા યોજના ગુજરાત

Anubandham Portal Gujarat Eligibility – પાત્રતા

આ પોર્ટલ સમ્પૂર્ણ સરકારી રોજગાર માટે નું પોર્ટલ છે  અને આમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું હોઈ છે એટલે કે રાજ્ય નાં કોઈપણ વ્યક્તિ અભણ, કુશળ કારીગરી ધરાવતા વ્યક્તિઓ, આવડત વાળા લોકો વગેરે જેવા લોકો આ પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે.અને વધુ માં જો કોઈપણ શિક્ષિત બેરોજગાર વ્યક્તિ હોઈ ને તેઓ નોકરી મેળવવા ઈચ્છુક હોઈ તો તેવા લોકો પણ આ પોર્ટલ પર પોતાનુ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

અનુબંધમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટે નાં ડોક્યુંમેન્ટ્સ

આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા માટે ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડે છે.જેમાં કે નોકરી મેળવવા માંગતા હોઈ તને જેઓ નોકરી આપવા (નોકરીદાતા) માંગતા હોઈ તેવા એમ બંને નાં ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડે છે જે નીચે મુજબ ના હોઈ છે.

  1. અરજદાર નુ આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ કે ડ્રાઈવિંગ લાઈસન્સ
  2. અરજદાર ની લાયકાત ની તમામ માર્કશીટ
  3. અરજદાર નુ અનૂભવ નું પ્રમાણપત્ર
  4. અરજદાર નો મોબાઈલ નંબર
  5. અરજદાર નુ ઈમેઈલએડ્રેસ
  6. અરજદાર નો પાસપોર્ટ સાઈઝ ના ફોટોગ્રાફ

અહિયાં વાંચો:- દરજીકામ વ્યવસાય માટે સરકારી લોન યોજના

Anubandham Portal Gujarat Online Registration

આપને ઉપર જણાવ્યા મુજબ આ પોર્ટલ પર કુલ 2 પ્રકારે રજિસ્ટ્રેશન થાય છે.જેમાં એક મંજે નોકરી શોધે છે તેઓ એ “Job Seeker Login” કરવાનું હોઈ છે.અને બીજુ કે નોકરીદાતા છે તેઓ એ “Job Provider Login” કરવાનું હોઈ છે. જે બન્ને ની સાવ સરળ રીત નીચે આપેલ છે.

Anubandham Portal Gujarat Online Registration
Image source:- Gujarat Government Official Anubandham Portal

Online Job Seeker Login Gujarat

ગુજરાત ના યુવાઓ કે જેઓ નોકરી મેળવવા માંગતા હોઈ તેઓ એ આ પોર્ટલ પર Seeker Login કરવાનું હોઈ છે.જે નીચે મુજબ નાં સ્ટેપ હોઈ છે.

સૌપ્રથમ “GOOGLE SEARCH BAR” માં “ANUBANDHAM” ટાઈપ કરવાનું રહેશે.

જ્યાં આપની સામે હવે “ANUBANDHAM” પોર્ટલ ખુલી જશે.જેમાં આપે “REGISTER” બટન ઉપર ક્લિક કરવાનું હોઈ છે.

હવે ત્યાં ક્લિક કર્યા બાદ આપને જો આપ નોકરી મેળવવા ઈચ્છુક હોઈ તો આપે “JOB SEEKER” સિલેક્ટ કરવાનું રહેશે.

જ્યાં હવે અરજદારે પોતાનું મોબાઈલ નંબર અને ઈમેઇલ આઈડી નાખી ને OTP દ્વારા વેરીફાઈ કરવાનું રહેશે.

Advertisements

હવે વેરીફાઈ થયા બાદ અરજદારે પોતાની વ્યક્તિગત માહિતી અને યુનિક આઈડી જેવી જરૂરી માહિતી ભરવાની રહેશે.

હવે આપ નોકરી મેળવવા માંગો છો તો આપને ટોટલ 6 પ્રકાર ની માહિતી ઓનલાઈન ભરવાની હોઈ છે.

છેલ્લે અરજદારે “SIGN-UP” કરી ને તેઓ ની સંપૂર્ણ માહિતી ધ્યાન પૂર્વક ભરવાની રહેશે.

વધું વાંચો :- ઈ શ્રમ કાર્ડ ના ફાયદાઓ

Online Job Provider Login Gujarat

જો આપ નોકરીદાતા છો.એટલે કે આપ કોઈ સંસ્થા કે કચેરી કે અન્ય કોઈ કંપની છો અમે તમે નોકરી આપવા માટે આવ્યા છો તો આપે આ પોર્ટલ ઉપર “JOB PROVIDER LOGIN” કરવાનું રહેશે.જે નીચે મુજબ છે.

સૌપ્રથમ “GOOGLE SEARCH BAR” માં “ANUBANDHAM” ટાઈપ કરવાનું રહેશે.

જ્યાં આપની સામે હવે “ANUBANDHAM” પોર્ટલ ખુલી જશે.જેમાં આપે “REGISTER” બટન ઉપર ક્લિક કરવાનું હોઈ છે.

જ્યાં હવે જો તમે નોકરીદાતા હોઈ તો તમારે “ JOB PROVIDER” સિલેક્ટ કરવાનું રહેશે.

જ્યાં હવે Job Provider એ પોતાનું મોબાઈલ નંબર અને ઈમેઇલ આઈડી નાખી ને OTP દ્વારા વેરીફાઈ કરવાનું રહેશે.

જ્યાં હવે OTP વેરીફાઈ કર્યા બાદ તેઓ એ પોતાની જરૂરી બેઝિક માહિતી ભરવાની રહેશે.

છેલ્લે “SIGN UP” કરીને નોકરીદાતાએ સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.

આ પણ વાંચો:- માનવ કલ્યાણ યોજના ગુજરાત

Anubandham Mobile Application Download

આપને જાણવી દઇએ કે સરકાર નાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આ “Anubandham Application” બનાવવા મા આવેલ છે.પરંતુ ઘણા યુવાઓ ને એના વિશે ખબર નથી કે હજુ અજાણ છે.માટે જો આ Anubandham Application Download કરવી હોઈ યો સૌપ્રથમ એકવાર આપને કોઇપણ કમ્પ્યૂટર દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

વધું માં આ Application ને “GOOGLE PLAY STORE” માથી આપ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો.અને તેના ફાયદાઓ અને કઈ રીતે વાપરવાની હોઈ છે જે નીચે પ્રમાણે છે.

  • આ Application પર અરજદાર કોઈપણ જગ્યા પર થી લોગીન કરી શકે છે અને વાપરી શકે છે.
Anubandham Mobile Application Download
image source:- Gujarat Government Official Anubandham Application
  • નોકરી મેળવનાર અરજદાર કોઈપણ જગ્યા પર થી નોકરી માટે અરજી કરી શકે છે.
Anubandham Mobile Application Download
image source:- Gujarat Government Official Anubandham Application
  • રાજ્ય નાં યુવાઓ આ Application ની મદદ થી રજય ની કોઈપણ જગ્યા એ થી નોકરી શોધી શકે છે.
Anubandham Mobile Application Download
image source:- Gujarat Government Official Anubandham Application
  • Application પર અરજદાર ને Job Fair participation ની પણ માહિતી મેળવી શકે છે.
  • જો આપને કોઈ ઈન્ટરવ્યુ આપવાનું હોઈ તો આ એપ્લિકેશન આપને ઇન્ટરવ્યૂ ની તારીખ,સ્થળ,સમય પણ બતાવે છે.
Anubandham Mobile Application Download
image source:- Gujarat Government Official Anubandham Application
  • અને વધુ માં અરજદાર પોતાની ની પોતાના લાયકાત અને અનુભવ નાં આધારે કોઈપણ નોકરી માટે Job Preferences આપી શકે છે.
Anubandham Portal 👉Click Here
Anubadham Login Page 👉Click Here
Job Provider Registration 👉Click Here
Job Seeker Registration 👉Click Here
Anubadham Portal Important key Points

Anubandham Portal Helpline Number

આ પોર્ટલ માં નોકરી મેળવવા ઈચ્છતા અરજદારો અને નોકરી આપવા વાળા સંસ્થા કે કચેરી ને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. આ રજીસ્ટ્રેશન દરમિયાન તેઓને કોઈપણ પ્રકારની સમસ્યા થતી હોય અથવા તો કોઈ માહિતી મેળવી હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ નંબર પર જઈ ને માહિતી મેળવી શકે છે.

ANUBANDHAM PORTAL HELPLINE NUMBER:- +91 6357390390

Office Address:-  Block No.1,3  3rd Floor, Dr. Jivraj Mehta Bhavan, Old Secretariat, Gandhinagar, Gujarat -382010

અગત્ય ની યોજનાઓ:-

ઈલેક્ટ્રીક બાઈક સહાય યોજના

બ્યૂટીપાર્લર લોન યોજના

ફ્રી લેપટોપ સહાય યોજના

“FAQ” અનુબંધમ પોર્ટલ વિશે ની પ્રશ્નોત્તરી

Anubandham Portal કોના માટે છે ?

આ પોર્ટલ ગુજરાત રાજ્ય નાં બેરોજગાર યુવાનો ને રોજગાર આપવામાં માટે નું એક પ્લેટફોર્મ છે.

અનુંબધન પોર્ટલ પર કોણ કોણ રજિસ્ટ્રેશન કરી શકે છે?

આ પોર્ટલ ઉપર જેને નોકરી મેળવવી છે તેઓ રજિસ્ટ્રેશન કરી શકે છે અને જેઓ નોકરી આપવાના છે સંસ્થા/કચેરી તેઓ રજિસ્ટ્રેશન કરી શકે છે.

Anubandham Portal પર નોંધણી માટે કેટલી લાયકાત ની જરૂરિયાત હોય છે?

આ પોર્ટલ પર નોંધણી માટે કોઈપણ લાયકાત ની જરૂર નથી.ફક્ત તમારી આવડત,કારીગરી હોઈ અભણ હોઈ તો પણ તમે અહીંયા નોંધણી કરી શકો છો.

Anubandham Portal પર રજિસ્ટ્રેશન માટે કોઈ ફિ કે પૈસા ભરવાનાં હોઈ છે ?

ના, આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટે કોઈપણ પ્રકારની ની ફી કે પૈસા ભરવાના હોતા નથી.

Anubandham Portal મા અરજી ક્યાં થી કરવાની હોઈ છે?

આ પોર્ટલ માં આપ ગુજરાત રાજ્ય ના ગમે તે ખૂણા માં બેઠા બેઠા નોકરી માટે અરજી કરી શકો છો.

Anubandham Portal બાબતે અન્ય જાણકરી ક્યાં થી મેળવવી?

આ પોર્ટલ વિશે અને રોજગારી વિશે આપ આપના જિલ્લા ની જિલ્લા રોજગાર કચેરી ખાતે થી વધુ માહિતી મેળવી શકો છો.

Anubandham Portal માટે કોઈ હેલ્પલાઇન નંબર હોઈ છે ?

જીહા ,આપ આ નંબર પર કોલ કરી ને વઘુ માહિતી મેળવી શકો છો. +91 6357390390

Anubandham Portal ની કોઈ એપ્લિકેશન છે ?

જી હા, આ પોર્ટલ ની Official Application છે જે આપ Play Store પર જઈ ને ડાઉનલોડ કરી શકો છો.

Anubandham Portal પર ખાલી સરકારી નોકરી ની મળે છે ?

જી નહિ, આ પોર્ટલ પર રાજ્ય ની અલગ અલગ પ્રાઈવેટ સંસ્થો/કચેરીઓ દ્વારા બહાર પાડવામા આવતી નોકરી મળશે.

Leave a Comment