Advertisements

Solar Rooftop Yojana Online Application | સોલાર રૂફટોપ યોજના ગુજરાત 2022

Advertisements

સોલાર રૂફટોપ યોજના ગુજરાત 2022 | પીએમ સોલાર પાવર યોજના | ગુજરાત ફ્રી વીજળી સહાય યોજના |  Solar Rooftop Yojana Online Application | Gujarat Solar Rooftop Sahay Yojana | Solar Yojana Gujarat 2022 | Solar Rooftop Scheme Gujarat  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રિય મિત્રો નમસ્કાર, જો આપ રૂફટોપ યોજના ગુજરાત ની વિગતવાર માહિતી મેળવવા અને આ સહાય ને વાંચવા માટે આવ્યા હોય તો આપ એકદમ સાચી અને સચોટ જગ્યા ઉપર આવ્યા છો અહીંયા તમને Solar Rooftop Yojana Online Application વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે.

લાભાર્થી મિત્રો આજે સોલર રૂફટોપ યોજના ની સંપૂર્ણ યોજના વાંચ્યા બાદ આપને આ યોજના વિશે તમામ પ્રકાર ની જાણકરી મળી જશે જેમ કે અરજી ક્યાં કરવી, ડોક્યુમેન્ટ કયા કયા જોડવા, અને લાભ કેટલો મળશે અને કઈ રીતે મળશે. આ આજના આર્ટીકલ વાંચ્યા બાદ આપને આ યોજના વિશે તમામ માહિતી મળી જશે જે તમને અમે ખાતરી આપીએ છીએ.તો ચાલો આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીએ.

પ્રિય મિત્રો જો આપને સરકારી યોજનાઓ વિશેની તમામ માહિતી અને તમામ કરંટ અપડેટ મેળવવા હોય તો આપ અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

Solar Rooftop Yojana Online Application

આ યોજના માં મુખ્યત્વે સોલાર પેનલ હોઈ છે અને તેના દ્વારા વિદ્યુત ઉત્પન્ન થાય છે અને તે વિદ્યુત થી તમારા ઘરે તમામ ઉપકરણો ચાલે છે.જેનાથી તમારે લાઇટબીલ ભરવાની જનજટ રહેતી નથી.

આ સોલાર પેનલ એક તો તમારા ઘર ની અગાસી પર સાવ નાની જગ્યા મા ફીટ થઇ જાય છે.અને ખૂબ જ ઓછી જગ્યા રોકે છે.અને ખુબજ મોટા પ્રમાણ માં વીજળી ઉત્પન્ન કરે છે.તે સીધા જ સૂર્ય પ્રકાશ માથી જ વીજળી પેદા કરે છે.જેનાથી આપડું પર્યાવરણ પણ સારું રહે છે અને તેને પણ કઈ નુકસાની થતી નથી.

યોજના નું નામ સોલાર રૂફટોપ યોજના ગુજરાત 2022
સહાય20% થી લઇ ને 40% સુધી ની સબસિડી અને 20-25 વરસ મફત વીજળી
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશદેશ નાં લોકો સોલાર આધારિત ઊર્જા નો વધુ ને વધુ ઉપયોગ કરે જેથી વાતાવરણ માં પ્રદૂષણ ને ઘટાડી શકાઈ.
લાભાર્થીભારત દેશ નાં તમામ નાગરિકો
અરજી નો પ્રકાર ઓનલાઈન અને ઓફલાઈન
સંપર્ક www.solarruftop.gov.in
Solar Rooftop Yojana Online Application

વધું વાંચો:- ખેડૂત મોબાઈલ ફોન સહાય યોજના

Solar Rooftop Yojana 2022 Gujarat- લાભ

  • જે લાભાર્થી આ યોજના નો લાભ મેળવે છે તેઓ જે આ યોજના અંતર્ગત 5 વર્ષ અંદર જ યોજના નું વળતર મળી જાય છે.
  • આ યોજના માં કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થીઓ ને 5 વર્ષ સુધી ની સમારકામ ની ગેરંટી આપવામાં આવે છે.
  • આ યોજના માં વીજળી યુનિટ 2.5 રૂપિયા લેખે આપવામાં આવે છે.જે સરકાર દ્વારા જેતે લાભાર્થી નાં બેંક નાં ખાતા મા આપી દેવામાં આવે છે.અને વધુ માં તમને અત્યાર ના વીજબિલ માથી છુટકારો મળી જાય છે.

વધું વાંચો:- અગ્નિપથ યોજના 2022

Solar Rooftop Scheme Gujarat Government Benefits

  • આ યોજના માં ભારત દેશ નાં ઘણા રાજ્યો મા ઘણી જ સહાય આપવામા આવે છે.જેમ કે ઉત્તર નાં રાજ્યો મા આ યોજના માં લાભાર્થી ને 70% સુધી નાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
  • આ યોજના મા મળતી સબસિડી દરેક ને લાગુ પડે છે.જેમ કે હોસ્પિટલો,સમાજિક ક્ષેત્રે, ઘરગથ્થુ અને વ્યાપારિક ક્ષેત્રે પણ આ યોજના નો લાભ મળે છે.
  • સૂર્ય ની ઊર્જા નો ઉપયોગ કરનારને માત્ર રૂ.6.50/kWh ચૂકવવા પડે છે.જે સમાન્ય જનરેટર અને સામાન્ય વીજળીની સરખામણીમાં ખૂબ જ ઓછા છે. દર વર્ષે આશરે 60 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડના ઘટાડાને પરિણામે આ યોજનાનો અમલ હવામાનને રક્ષણાત્મક બનાવવા માટે પણ મદદ કરે છે. તેથી આખરે તે પર્યાવરણ અને આરોગ્ય સલામત રહે છે.

વધું વાંચો:- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના

Solar Rooftop Yojana Gujarat કુલ ખર્ચ

આ યોજના દરેક વ્યક્તિઓ લાભ લઈ શકે છે અને તેઓ પોતાના મકાન માટે Rooftop System લાગાવવા માટે અન્ય વિદ્યુત જનરેટર કરતા પણ ખુબજ ઓછો ખર્ચો થાય છે. આ યોજના નું રોકાણ ફક્ત એકજ વાર કરવાનું હોઈ છે.જેમાં તમારે હંમેશા વીજબિલ માથી મુક્તિ મળી જાય છે.જેમાં અન્ય કોઈપણ ખર્ચ ની જરૂર હોતી નથી.જેથી આ ખર્ચાળ લાઈટ બીલ માથી મુક્તિ મળી જાય છે.

Solar Rooftop Yojana In Gujarati Eligibility

આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય ના લાભાર્થીઓ અને દેશ નાં તમામ રાજ્ય નાં લાભાર્થીઓ પાત્ર જણાશે.એટલે કે આ યોજના નો લાભ મેળવવા માટે લાભાર્થી એ કોઈપણ પ્રકારની ની પાત્રતા ની જરૂરિયાત રહેતી નથી.

Solar Rooftop Yojana Online Apply

આ યોજના માટે લાભાર્થી એ કોઈપણ એજન્સી પાસે જઈ ને પણ આ યોજના નો લાભ મેળવી શકે છે અને વધુ માં આપ Online Application કરી ને પણ લાભ મેળવી શકે છે.

આ યોજના નો લાભ મેળવવા માટે Solar Rooftop ની કેન્દ્ર સરકાર ની Official Website પર જવાનું હોઈ છે.અહિયાં ક્લિક કરો 👉 www.solarrooftop.gov.in

હવે તેના હોમ પેજ પર જ તમામ સૂચનાઓ લખેલી હસે જેમાં જેતે લાભાર્થી એ વાંચવાની હોઈ છે.

હવે સૂચનાઓ વાંચ્યા બાદ લાભાર્થી એ Register Consumer Account Number અને Mobile Number નાખી ને લોગીન થવાનું રહેશે.

જ્યા આપને તમામ પ્રકાર ની માહિતી આપવામાં આવશે અને કઈ રીતે લાભ મળશે તેની પણ માહિતી આપવામાં આવશે.અને સરકાર નાં Solar Rooftop Yojana અંતર્ગત કોઈપણ કર્મચારી આપના ઘરે આવી ને યોજના નું તમામ સેટઅપ આવશે.

વધું વાંચો :- કિસાન ekyc પ્રોસેસ

Solar Rooftop Yojana Gujarat Subsidy

કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના પૂરા ભારત દેશ નાં તમામ રાજ્યો મા ચલાવવા માં આવે છે.જેનો ઘણા લોકો એ લાભ લીધેલ છે અને લે પણ છે.આ યોજના ની સબસિડી નીચે મુજબ ની હોઈ છે.

3Kv ક્ષમતા

System મા આપને 3kv સુધી ની ક્ષમતા વાળું રૂફટોપ આપવામાં આવે છે. અને કુલ કિંમત ઉપર 40% સુધી ની સબસિડી આપવામાં આવે છે.

Advertisements

3kv થી 10kv ક્ષમતા

System મા આપને 3kv થી 10kv સુધી ની ક્ષમતા વાળું રૂફટોપ આપવામાં આવે છે. અને કુલ કિંમત ઉપર 20% સુધી ની સબસિડી આપવામાં આવે છે.

10kv થી વધુ ની ક્ષમતા

System મા આપને 18kv થી વધુ ની ક્ષમતા વાળું રૂફટોપ આપવામાં આવે છે. અને કુલ કિંમત ઉપર સબસિડી આપવામાં આવશે નહિ.

આ પણ વાંચો:- તબેલા બનાવવા લોન સહાય

Solar Rooftop Yojana Calculator

Solar Rooftop Yojana  કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે. આ Solar Rooftop Yojana દ્વારા તમે Scheme હેઠળ ખર્ચ, ઉર્જા વગેરેની ગણતરી કરી શકો છો. જો પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો, કેન્‍દ્ર સરકાર દ્વારા આ યોજના માટે Solar Rooftop Yojana Calculator સેવા ચાલુ કરવામાં આવેલી છે.

Solar Rooftop YojanaCalculator

Solar Rooftop Yojana Helpline Number

Helpline Number:- 1800-180-3333

Email:- info.suryagujarat@ahasolar.in

Important links Here

Official Website 👉Click Here
Homepage 👉Click Here
Login 👉Click Here
Keypoint Of Solar Rooftop Yojana

વધું વાંચો –

પશુ ખાણદાણ યોજના

રોટાવેટર સહાય યોજના

ગાય સહાય યોજના

” FAQ” Solar Rooftop Yojana

સોલાર રૂફટોપ યોજના કોના માટે ની યોજના છે?

ભારત દેશ નાં તમામ નાગરિકો માટે ની યોજના છે.

સોલર રૂફટોપ યોજના માં કેટલી સબસિડી મળે છે ?

આ યોજના માં લાભાર્થી ને 20 થી 40 % સુધી ની સબસિડી મળે છે.

સોલાર રૂફટોપ યોજના કોન્ટેક્ટ નંબર શું છે ?

આ યોજના ની માહિતી મેળવવા માટે Helpline Number:- 1800-180-3333

સોલાર રૂફટોપ યોજના ની અધિકૃત વેબસાઈટ કઈ છે ?

આ યોજના માટે www.rooftop.gov.in નામની વેબસાઈટ છે.

Leave a Comment