પંજાબ નેશનલ બેંક મા 20 લાખ ની લોન તુરંત મેળવો અત્યારે જ અરજી કરી ને અને જાણો તમામ વિગતો, અરજી કેમ કરવી,20 લાખ કઈ રીતે આવશે, ડોક્યુમેન્ટ્સ ક્યાં રજૂ કરવા, કેટલું વ્યાજ દર જાણો તમામ વિગતો | PNB Loan Credit 2023 | Punjab National Bank 2023 Loan Credit Yojana | Punjab National Bank Loan Apply
પ્રિય વાચક મિત્રો, આપણા દેશમાં ઘણી બધી રાષ્ટ્રીયકૃત બેંકો આવેલ છે. જેમની એક બેંક છે જે પંજાબ નેશનલ બેંક. આ બેંક તેમના માનવતા ગ્રાહકોને ખૂબ જ ઓછા દરે લોન ક્રેડિટ આપે છે. જે લોન ની રકમ 20 લાખ આસપાસ હોય છે.
જો જો આપનું ખાતું પંજાબ નેશનલ બેંકમાં હોય અને આપને અત્યારે પૈસાની ખૂબ જ જરૂરિયાત હોય તો, પંજાબ નેશનલ બેંક ખૂબ જ ઓછા દરે તેમના ગ્રાહકોને 20 લાખની લોન આપે છે.
તો આ લોન માટે પીએનબી બેંકના ગ્રાહકોને કઈ રીતે અરજી કરવાની હોય છે, ડોક્યુમેન્ટ કયા કયા રજૂ કરવાના હોય છે, અને લોન તેઓને કઈ રીતે મળશે, તેવી તમામ સંપૂર્ણ માહિતી આજના આર્ટીકલ માં આપણે જાણીશું.
જો આપને સરકારી યોજનાઓ, બેંકની યોજનાઓ જેવી તમામ વિગતો ની માહિતી વિગતવાર મેળવવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.
પંજાબ નેશનલ બેંક મા 20 લાખ ની લોન તુરંત મેળવો
યોજના નું નામ | પંજાબ નેશનલ બેંક મા 20 લાખ ની લોન |
સહાય | 20 લાખ ની લોન |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
ઉદ્દેશ | જરૂરિયાત વાળા લોકો લોન મેળવી ને અને જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકે છે |
લાભાર્થી | પંજાબ નેશનલ બેંક n ખાતા ધારકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન ઓફલાઈન |
સંપર્ક | પંજાબ નેશનલ બેંક શાખા |
PNB Loan Credit 2023
આપણે ઘણી વખત સમય અનુસાર લોન ની જરૂરિયાત પડે છે જેમાં ઘણી બધી બેંકો દ્વારા વધારે પડતું વ્યાજ વસૂલવામાં આવે છે. જ્યારે પંજાબ નેશનલ બેંક તેમના ગ્રાહકોને હાલ ખૂબ જ ઓછા દરે પર્સનલ લોન ઓફર કરી રહી છે. જેમાં તેમના ગ્રાહકોને આ લોન સિદ્ધિ જ સાવ ઓછા ડોક્યુમેન્ટ દ્વારા તેમના ખાતામાં ક્રેડિટ કરવામાં આવશે.
તમે તમારા અંગત કાર્યોને પૂર્ણ કરવા માટે વ્યક્તિગત લોનનો ઉપયોગ કરી શકો છો. જે લોકો ને પગાર આવે છે તેઓ ને આ લોન ની રકમ ₹20 લાખ સુધી મેળવી શકે છે.જ્યારે જે લોકો પોતાનો વ્યવસાય કરે છે તેઓ ₹5 લાખ સુધીની વ્યક્તિગત લોન મેળવી શકે છે. આનો ઉપયોગ કરીને, તમે તમારી રોજિંદી જરૂરિયાતોને તરત જ સરળતાથી પૂરી કરી શકો છો અને સરળ હપ્તામાં લોન ને ચૂકવી શકો છો.
વધું વાંચો- પોસ્ટ ઓફિસ 8 લાખ સુધી વળતર મેળવો
Punjab National Bank Personal Loan Minimum Salary Required ( પર્સનલ લોન લેવા માટે ઓછાં માં ઓછો પગાર)
પંજાબ નેશનલ બેંકમાં પર્સનલ લોન લેવા માટે પગારદાર લાભાર્થીઓ નો દર મહિને ઓછામાં ઓછું પગાર 20 હજાર જેટલો હોવો જરૂરી છે.
PNB પર્સનલ લોન 2023 ની પાત્રતા
પંજાબ નેશનલ બેંક પર્સનલ સરકારી એમ્પ્લોયર માટે અને ખાનગી એમ્પ્લોયર માટે ની હોઈ છે.જેમાં આ લોન લેવા માટે ની પાત્રતા નીચે મુજબની હોય છે.
- લોન મેળવવા માટે વ્યક્તિ ભારતનું નાગરિક હોવું આવશ્યક છે.
- અરજદારનું પંજાબ નેશનલ બેંકમાં ખાતું હોવું જોઈએ.
- અરજદારની ઉંમર 21 થી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- જો વ્યક્તિ નોકરી કરે છે, તો તેનું સેલેરી એકાઉન્ટ પણ પંજાબ નેશનલ બેંક હેઠળ હોવું જોઈએ.
- વ્યક્તિ છેલ્લા 2 વર્ષથી સતત કંપનીમાં કામ કરતી હોવી જોઈએ.
- આમાં ખાનગી અને સરકારી ક્ષેત્રમાં દરેક જગ્યાએ કામ કરતા લોકો અરજી કરી શકે છે.
- જે અરજદારો પાસે નોકરી નથી તેઓને છેલ્લા 2 વર્ષથી સતત ₹6 લાખ કે તેથી વધુનો આધાર મળવો જોઈએ નહીં. અરજદારનો CIBIL સ્કોર 750 થી વધુ હોવો જોઈએ.
વધું વાંચો – ખોટા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા ? મુંજાય વગર આ કામ કરો
પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન 2023 માટે ડોક્યુમેન્ટ્સ લિસ્ટ
- વ્યક્તિ નું આધારકાર્ડ.
- વ્યક્તિ નું રહેણાંક નો પુરાવો.
- વ્યક્તિ નું પાનકાર્ડ.
- વ્યક્તિ નું પગાર ની સ્લીપ.
- ફોર્મ નંબર 16 છેલ્લા 2 વરસ ના.
- પાસપોર્ટ સાઈઝ ના ફોટોગ્રાફ.
- બાકી બેંક સબંધિત અન્ય જાણકારી.
વધું વાંચો – PM Svanidhi Yojana In Gujarati
Punjab National Bank Personal loan apply online (અરજી પ્રક્રિયા)
જવાબ આપો હોય તો તેને ઓફલાઈન પ્રક્રિયા નીચે મુજબની હોય છે.
આ લોનની સુવિધાઓ બેંક દ્વારા તેના ગ્રાહકોને ઓફલાઈન માધ્યમથી આપવામાં આવી રહી છે. તમારે તમારી નજીકની પંજાબ નેશનલ બેંકની શાખાનો સંપર્ક કરવો જોઈએ અને આ લોન અંગે કર્મચારી સાથે ચર્ચા કરવી જોઈએ.
તમને કર્મચારી દ્વારા પર્સનલ લોન લેવા માટે એક અરજી ફોર્મ આપવામાં આવશે.અરજી ફોર્મ ભર્યા પછી, ઉપર દર્શાવેલ દસ્તાવેજો જોડો અને તેને સબમિટ કરો.
આ પછી કર્મચારી દ્વારા તમારી અરજીની ચકાસણી કરવામાં આવશે. ચકાસણી પૂર્ણ થયા પછી, સંબંધિત લોનની રકમ તમને 1 કાર્યકારી દિવસની અંદર પરત કરવામાં આવશે. આનો ઉપયોગ કરીને તમે તમારું કામ પૂર્ણ કરી શકો છો.
વધું વાંચો- Atal Pension Yojana 2023 Scheme Details & Eligibility
PNB Online Personal Loan 2023
જો આપનું ખાતું PNB બેંક મા હોઈ તો આપ આપ આપના મોબાઈલ દ્વારા ઘરે બેઠા બેઠા ઓનલાઈન અરજી કરી ને લોન મેળવી શકો છો.
આ વિધિ એકદમ આસાન છે જેમાં તમારે PNB ની ઓફિકિયલ એપ ડાઉનલોડ કરવાની હોઈ છે જેમાં તમને આ ઓપ્શન મળી જાય છે. જેથી વધુ માહિતી માટે આપ PNB ની વેબસાઈટ પર જઈ ને મેળવી શકો છો.
મોબાઈલથી પર્સનલ લોન લેવા માટે ની પ્રક્રિયા
સૌ પ્રથમ તમારા મોબાઇલ ફોનમાં પ્લે સ્ટોર દ્વારા પંજાબ નેશનલ બેંકની સત્તાવાર એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ પછી, તમારે તમારી બેંક સંબંધિત માહિતી લખીને લોગિન કરવું પડશે. લોગિન કર્યા પછી,
તમારા ફોનમાં KYC કરાવો. KYC કર્યા પછી, તમને આગળની પ્રક્રિયા કરવાનો વિકલ્પ આપવામાં આવશે.
હવે તમે મોબાઇલ એપ્લિકેશન પર્સનલ લોનની લિંક પર ક્લિક કરો. આ પછી, તમને લોન તરીકે જોઈતી રકમ લખો.
હવે તમારી આવકનો સ્ત્રોત લખો. સિસ્ટમ દ્વારા તમને આપવામાં આવનારી રકમની ગણતરી કરવામાં આવશે. જો તમારા દ્વારા માંગવામાં આવેલી રકમ બેંકની શરતોને પૂર્ણ કરે છે, તો તમારી અરજી આગળના તબક્કામાં જશે.
આ પછી તમારે તમારો હપ્તો પસંદ કરવાનો રહેશે. છેલ્લે તમે બેંક દ્વારા આપવામાં આવેલા ઓનલાઈન દસ્તાવેજ પર સહી કરશો. આ હસ્તાક્ષર ઓનલાઈન માધ્યમથી કરવામાં આવશે. છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
વધું વાંચો – ઈ સંજીવની ઓપીડી 2023
Punjab National Bank Personal Loan Contact Number
જો આપને પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન બાબતે અન્ય કોઈપણ માહિતી મેળવવી હોઈ તો આપ નીચે આપેલ ટોલ ફ્રી નંબર પર કોલ કરીને જાણી શકો છો.
Toll Free Number:- 1800-180-2222, 1800-103-2222
ઓફિસિયલ વેબસાઈટ 👉 | અહિયાં ક્લિક કરો |
લોન ની જાણકરી 👉 | અહિયાં ક્લિક કરો |
PNB ઓફિસિયલ એપ 👉 | અહિયાં ક્લિક કરો |
વધું વાંચો-
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022
સોલાર રૂફટોપ યોજના ગુજરાત 2022
“FAQ” પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન 2023
પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન 2023 કોના માટે ની લોન છે ?
પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન તેમના માનવંતા ગ્રાહકો માટે ની લોન છે.
પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન 2023 માં કેટલી લોન આપવામાં આવે છે ?
પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન 2023 માં 20 લાખ સુધી ની લોન આપવામાં આવે છે.
પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન 2023 ની વઘુ માહિતી ક્યાં મેળવવાની હોઈ છે ?
પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન લેવા માટે આપ આપની નજીક ની PNB બેંક ની મુલાકાત લઈ શકો છો.
પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન 2023 માટે હેલ્પલાઇન નંબર શું છે ?
Toll Free Number:- 1800-180-2222, 1800-103-2222