Cowin Certificate Download By Mobile Number Or Aadhar Card | covid-19 vaccine certificate download pdf | covid certificate download | covid vaccine certificate online | cowin.gov.in covid-19 vaccine certificate | www.cowin gov.in certificate download free | COVID vaccine certificate download Process
હાલ માં આપ સૌ જાણો જ છો ક આખી દુનિયા કોરોના મહામારી એ લોકો નાં જીવન ને ખુબ જ હાની પોહચડેલ છે.કોરોના રોગ ન કારણે કેટલાય લોકો એ તેમના જીવ ગુમવ્યા છે.અને કેટલાય પરિવારો નાં સભ્યો નું મૃત્યુ થયેલ છે.
આખરે સરકાર અને વેજ્ઞાનિકો ની ખુબ જ મહેનત થી કોરોના બીમારી ની Vaccine ની શોધ કરી ને લોકો ને કોરોના Vaccine આપવાનું ચાલુ થઈ ગયેલ છે.તો કોરોના Vaccine નું પ્રમાણપત્ર આજ ની આ Covid Vaccine Certificate, Download using these Simple 4 Steps આ પોસ્ટ દ્વારા વિસ્તાર થી સમજશુ.
કોરોના વેક્સિન એ કોરોના બીમારી સામે લડવામાં ખુબજ કારગર સાબિત થયેલ છે.તો જો તમે કોરોના વેક્સિન નાં બંને ડોઝ લઈ લીધેલ હોઈ અથવા તો એક ડોઝ લઈ લીધેલ હોઈ તો તમે તે વેક્સિન પ્રમાણપત્ર કઈ રીતે Download કરશો તેની માહિતી માટે આપ એકદમ સાચી જગ્યા પર આવ્યા છો.તો ચાલો કોરોના vaccine Certificate Download ની વિગતવાર માહિતી મેળવીએ.
Cowin Certificate Download By Mobile Number Or Aadhar Card
આખા ભારત દેશ માં છેલ્લા કેટલાય સમય થી કોરોના વેક્સિન લોકો ને આપવામાં આવી રહી છે.શરૂઆત મા લોકો આ vaacine થી ડરતા હતા પરંતુ ધીમે ધીમે લોકો માં સમજ આવતી ગઈ અને લોકો vaccine લેવા માટે જાગૃક થયાં છે.
તો વાત એ આવે છે કે તમે કોરોના વેક્સિન તો લઈ લીધી પરંતુ હવે તમે ગમે તે સરકારી અથવા બીજી કોઈપણ સંસ્થા મા જાવ તો વેક્સિન નાં લીધી હું તેવા લોકો ને પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો છે.અને જો વેક્સિન લઈ લીધી હોઈ પરંતુ તમારી પાસે વેક્સિન નું પ્રમાણપત્ર નાં હોઈ તો પણ આપને ઘણી જગ્યા પર મુકેલી પડવાની શક્યતાઓ છે.તો આ કોરોના Vaccine નું પ્રમાણપત્ર મેળવવા માટે શું કરવું ? ક્યાં થી વેક્સિન નું પ્રમાણપત્ર Download કરવુ જેવી તમામ માહિતી નીચે સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે.જે વાંચી ને આપ આપનું Corona Vaccine Certificate સરળતા થી Download કરી શકશો.
યોજના નું નામ | CoWIN Certificate કેવી રીતે ડાઉનલોડ કરવું ? |
સહાય | કોઇપણ સહાય નથી ફક્ત માહિતી છે |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્ય |
ઉદ્દેશ | લોકો પોતાનું નું કોરોના વેક્સિન નું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકે તે માટે |
લાભાર્થી | જે લોકો એ કોરોના વેક્સિન નાં બંને અથવા 1 ડોઝ લીધેલ હોઈ તેવા તમામ લોકો |
માહિતી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | કોરોના વેક્સિન નાં સર્ટિફિકેટ માટે આપે જ્યા વેક્સિન લીધું હોય ત્યાં. ગ્રામ્ય વિસ્તાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર શહેરી વિસ્તાર માટે શહેરી આરોગ્ય કેન્દ્ર પર |
સરકારી યોજનાઓ ની તમામ માહિતી માટે અમારી Telegram Channel સાથે જોડાવ
CoWIN Certificate Dounload Benefits- વેક્સિન પ્રમાણપત્ર નાં લાભ શું થાય છે
ભારત દેશ માં કોરોના રસીકરણ અભિયાન પૂરજોશ માં ચાલુ છે.હાલ હમણાં જ આખા દેશ કોરોના વેક્સિન નાં 150 કરોડ ડોઝ પૂરા થયેલ છે.એટલે કે “As India crosses the milestone of more than 150 crore COVID-19 vaccine doses” ભારત સરકારે 150 કરોડ ડોઝ પૂર્ણ કરેલ છે.માટે હવે પ્રશ્ન એ થાય છેકે જો તમે કોરોના રસી નાં બંને અથવા એક ડોઝ લઈ લીધેલ હોઈ તો રસી નું સર્ટિ નો ક્યાં ઉપયોગ થાય છે.
- કોરોના વેક્સિન ની રસી નાં પ્રમાણપત્ર નો ઉપયોગ જો તમારે ટ્રેન ની સફર કરવી હોઈ તો ત્યાં જરૂર પડે છે.
- આપને બસ ની સફર કરવી હોઈ તો પણ આ સર્ટિ ની જરૂર પડે છે.
- કોઈપણ સરકારી કચેરી મા જવું હોઈ તો આ પ્રમાણપત્ર ની જરૂર પડે છે.
- દેશ ની અન્ય કોઈ હોસ્પિટલ મા આપને બીજા અન્ય કોઈ રોગ માટે જવું હોઈ તો આ સર્ટિ ની જરૂર પડે છે.
- અને વધુ મા જો આપે કોરોના રસી મુકાયેલ હોઈ તો આપ કોરોના જેવી ભયંકર બીમારી થી બચી શકો છો.
વધુ વાંચો : કોરોના મૃત્યુ સહાય યોજના
Corona Vaccine Certificate મેળવવા ક્યાં કયાં આધાર પુરાવા ની જરૂર પડે છે
કોરોના વેક્સિન લેવી ખૂબ જ જરૂરી છે.અને તેનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું પણ ખુબજ જરૂરી છે.માટે જો આપે કોરોના વેક્સિન માં બંને ડોઝ લીધેલ હોઈ તો તમારે તમારું આધારકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ અથવા તમે રસી લેવા સમયે જે આધાર આપ્યું હશે તે આધાર અને તમારો મોબાઈલ નંબર આપવાનો રહશે.
અને જો તમે વેક્સિન જ્યા સરકારી દવખાના માં લીધી હોઈ ત્યાં જઈ ને કઢાવવું હોઈ તો તમારે આધારકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ અથવા તમે રસી લેવા સમયે જે આધાર આપ્યું હશે તે આધાર અને તમારો મોબાઈલ નંબર આપવાનો રહશે.
એટલે કે જો તમારે પોતે જ કોરોના રસી નું સર્ટિ Google Crome માંથી ડાઉનલોડ કરવું હોઈ તો તમારે ફક્ત તમે ને મોબાઈલ નંબર આપેલ હતું તે મોબાઈલ નંબર પર થી પણ સર્ટિ ડાઉનલોડ થઇ જશે.
Covid-19 Vaccine Certificate Download pdf સ્ટેપ બાય સ્ટેપ
કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય માં પણ રસીકરણ ખૂબ જ જડપ થી ચાલુ રહ્યું છે અને લોકો વધારે મા વધી વેક્સિન લઈ રહ્યા છે.અને હવે તો ગઈ 1 જાન્યુઆરી થી 15 થી 18 વરસ ના બાળકો નું રસીકરણ પણ ચાલુ થઈ ગયેલ છે.જેમાં હવે રાજ્ય મા દરેક 15 થી 18 વરસ ના બાળકો ને રસી અપાવવી ખુબજ જરૂરી છે.
જો તમારે કોરોના રસી નું પ્રમાણપત્ર ડાઉનલોડ કરતાં ન આવડતું હોય તો આપ જ્યા ડોઝ મુલાવેલ હોઈ ત્યાં સરકારી દવાખાને થી જ સર્ટિ મેળવી શકો છો.
અને જો આપ સૌ એ રસી નાં બંને ડોઝ મેળવી લોધેલ હોઈ અથવા એક જ ડોઝ મેળવ્યો હોય તો આપ Self Registration દ્વારા નીચે મુજબ ના સ્ટેપ્સ થી આપ તમારું કોરોના પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો.
વધું વાંચો : આધારકાર્ડ મોબાઈલ લિંક છે કે નહિ ?
સ્ટેપ 1
જો તમે કોરોના રસી નાં બંને ડોઝ મુકાયેલ હોઈ અથવા એક જ ડોઝ મુકાયેલ હોઈ તો આપ તમારું રસી નું સર્ટિ ડાઉનલોડ કરી શકો છો.
સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ ફોન મા Google Come માં જવાનું રહેશે.જ્યા તમારે “Self Registration” ટાઇપ કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે જે પેલું result આવે તેમાં ક્લિક કરવાનું રહેશે. નીચે ફોટો માં બતાવ્યા મુજબ.
સ્ટેપ 2
હવે તમારે જે પેલું result આવે તેમાં તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનું રહેશે.જ્યા તમે સામે નાં બોકસ માં Enter Your Mobile Number લખેલું હશે જ્યાં તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે.
એટલે તમારા મોબાઈલ મા એક Text Msg મા 6 આંકડા નો OTP જશે. જે OTP ને નીચે ફોટો માં બતાવ્યાં મુજબ નાખવાનો રહેશે.
સ્ટેપ 3
હવે જે OTP તમારા મોબાઈલ ફોન મા આવે તેને CoWIN Portal પર નાખવાનું રહેશે.OTP નાખ્યા બાદ જે જેટલા લોકો એ તે મોબાઈલ નંબર આપી ને રસી મુકાવેલ હશે તેમના નામ સામે આવી જશે.નીચે ફોટો મા બતાવેલ છે.
સ્ટેપ 4
હવે તમારી સામે જેટલા નામ આવેલ છે તેની નીચે એક Option આપેલ હશે.જેમાં લખ્યું લીલા અક્ષરે લખ્યું હશે Dose 1 અને Dose 2 ત્યાર બાદ તેની નીચે Show Certificate નું Option આપેલ હશે.જ્યા આપ જઈ ને તમારું કોરોના રસી નું પ્રમાણપત્ર સાવ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.
વધુ વાંચો : યુનિક ડિજિટલ હેલ્થ આઈડીકાર્ડ પ્રોસેસ
કોરોના વેક્સિન Certificate ગુજરાત Helpline Number
હાલ COVID Vaccine Certificate મેળવવા માટે ઘણા લોકો મહેનત કરે છે પરંતુ તની આ certificate download કરતા આવડતું નથી અથવા તો કંઈ ભૂલ કરે છે.જો તમારે પણ એવું કંઈ થાય તો તમે નીચે આપેલ હેલ્પ લાઈન નંબર પર કોલ કરી ને આના વિશે વધારે માહિતી મેળવી શકો છો.
Helpline : 91-11-23978046 (Toll Free-1075)
Technical Helpline : 0120 4473222
વધુ મા જો આપને આના વિશે વધારે માહિતી મેળવવી હોઈ તો આપે જ્યા કોરોના વેક્સિન લીધેલ હોઈ તે સરકારી દવાખાના માં જઈ ને વેક્સિન અને તેના પ્રમાણપત્ર વિશે વધારે માહિતી મેળવી શકો છો અને રસી નું પ્રમાણપત્ર પણ ત્યાં થી જ મેળવી શકો છો.
Cowin Certificate Download By Mobile Number
અને જો આપને અહીંયા થી જ તમારું વેક્સિન નું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું હોઈ તો અહીંયા લિંક આપેલ છે ત્યાં જઈ ને આપ સીધું જ ડાઉનલોડ કરી શકો છો.અહીંયા ક્લિક કરો
FAQ
કોરોના વેક્સિન સર્ટિફિકેટ કાઢવું જરૂરી છે ?
જીહા, કોરોના વેક્સિન સર્ટિફિકેટ હવે બધી જ સરકારી તથા ખાનગી કચેરીઓ માં ફરજિયાત માંગે છે.
કોરોના વેક્સિન સર્ટિફિકેટ ક્યાંથી મેળવવા નું રહેશે ?
આ સર્ટિફિકેટ તમારે તમે જ્યા કોરોના વેક્સિન નાં બંને ડોઝ આપેલ હોઈ તે સરકારી દવાખાના માંથી મેળવવાનુ રહેશે અથવા તો તમે આ સર્ટિફિકેટ ને ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.
શું કોરોના વેક્સિન સર્ટિફિકેટ બંને ડોઝ લીધા હોઈ તો જ મળે છે ?
નાં બિલકુલ નહી, જો તમે કોરોના વેક્સિન નો એકજ ડોઝ લીધો હસે તો પણ આ સર્ટિફિકેટ મેળવી શકશો.
કોરોના વેક્સિન સર્ટિફિકેટ online kai વેબસાઈટ પર થી મેળવવાનું રહેશે?
કોરોના વેક્સિન સર્ટિફિકેટ માટે સરકાર ની Official Website CoWIN Portal પર થી આપ તેને મેળવી શકશો.
શું હું મારું Cowin Certificate મોબાઈલ નંબર દ્વારા ડાઉનલોડ કરી શકું છું?
હા, તમે તમારું Cowin Certificate તમારા મોબાઈલ નંબર દ્વારા ડાઉનલોડ કરી શકો છો.
વધુ વાંચો
3 thoughts on “Cowin Certificate Download By Mobile Number Or Aadhar Card | ગુજરાતી મા ડાઉનલોડ કરો CoWIN વેક્સિન સર્ટિફિકેટ”