Advertisements

Ganvesh sahay yojana gujarat apply online 2024 | ગણવેશ સહાય યોજના 2024

Advertisements

ગણવેશ સહાય યોજના 2024, Pdf અરજી ફોર્મ, પાત્રતા, કેટલી સહાય મળે છે, ડોક્યુમેન્ટ લિસ્ટ, અરજી ક્યાં કરવાની હોય છે. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મિત્રો ગુજરાત રાજ્યમાં વસતા અને ધોરણ 1 થી લઈને ધોરણ 8 સુધીમાં અભ્યાસ કરતા SC,ST અને OBC ના વિદ્યાર્થીઓને સરકાર તરફથી ગણવેશ સહાય યોજના દ્વારા નાણાં પુરા પાડવામા  આવે છે.

આ યોજનાથી રાજ્યમાં વસવાટ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ને શિક્ષણમાં ઉત્સાહ વધે શાળા એ જોવા પ્રેરાય અને તેઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે તે હતું તે આ યોજનાનો અમલ કરવામાં આવેલ છે. 

Ganvesh sahay yojana gujarat apply online 2024
યોજના નું નામગણવેશ સહાય યોજના
સહાય ગણવેશ સહાય માટે 900 રૂપિયા ની સહાય
રાજ્યગુજરાત
લાભાર્થીધોરણ 1-12 નાં વિદ્યાથીઓ
ઉદ્દેશવિદ્યાર્થીઓ ને શિક્ષણમાં ઉત્સાહ વધે શાળા એ જોવા પ્રેરાય અને તેઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે તે હેતુ થી.
અરજી નો પ્રકાર ઓનલાઇન અને ઓફ લાઇન
સંપર્કશાળા નાં આચાર્ય અથવા https://sje.gujarat.gov.in/

ગણવેશ સહાય યોજના 2024 લાભ

  • ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણવેશ માટે ₹900 ની નાણાકીય સહાય મળે છે.
  • ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે બે જોડી ગણવેશના 600 ની સહાય મળે છે. 
  • ધોરણ 9 થી 12 નાં વિઘાર્થીઓ માટે એક જોડી ગણવેશ માટે રૂ. 400/- વાર્ષિક સહાય
  • વિકલાંગ વિદ્યાર્થીઓ માટે ત્રણ જોડી ગણવેશ માટે રૂ. 1200/- વાર્ષિક સહાય

ગણવેશ સહાય યોજના 2024 પાત્રતા 

આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થી ત્રણેક થી ધોરણ આઠ સુધીમાં અભ્યાસ કરતા હોવા જોઈએ. 

આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ જેના વાલી ની (આવક મર્યાદા 2 લાખ રૂપિયા કરતાં ઓછી હોય) અને પછાત વર્ગ નાં વિઘાર્થીઓ ને આપવામાં આવે છે જેની (આવક મર્યાદા 3 લાખ રૂપિયા કરતાં ઓછી હોય)

ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિ (SC)ના વિદ્યાર્થીઓ અનુસૂચિત જનજાતિ (ST)ના વિદ્યાર્થીઓ વિકલાંગ વિદ્યાર્થીઓ (જેમની વાર્ષિક આવક રૂપિયા 3 લાખથી ઓછી હોય)

ગણવેશ સહાય યોજના માટેના ડોક્યુમેન્ટ 

  • વિદ્યાર્થી નો જાતિ નો દાખલો.
  • ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતો હોવાનું ધોરણપત્ર.
  • બાળક નાં વાલી ની આવકનો દાખલો (જો હોય તો).
  • અરજી ફોર્મ.
  • આવકનો દાખલો (જરૂરિયાત મુજબ)
  • વિદ્યાર્થીનો ફોટો શાળાનો છાત્રપત્રક અન્ય (જરૂર મુજબ)

Ganvesh sahay yojana gujarat apply online 2024

આ સહાયનો લાભ લેવા માટે તેની અરજી પ્રક્રિયા નીચે મુજબની હોય છે.

સંબંધિત પ્રાથમિક શાળા કે માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ (https://www.digitalgujarat.gov.in) પર ઓનલાઈન દરખાસ્ત કરવાની રહેશે. અથવા તો https://sje.gujarat.gov.in/ ની મુલાકાત લો.

જ્યા તમારે મેનુ મા “ગણવેશ સહાય યોજના” મેનુ પર ક્લિક કરો.

સૂચનાઓ મુજબ ઓનલાઈન ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરો અને ટ્રાન્ઝેક્શન ID મેળવો.

જો તમારો ઓફલાઈન અરજી કરવી હોય તો સંબંધિત શાળાના હાજરી પાસે રિફોર્મ લઇને જરૂરી દસ્તાવેજ છોડીને આચાર્યને ફોર્મ આપવાનું હોય છે અને અત્યારે દ્વારા સબંધિત ખાતા ને અરજી આપવામાં આવશે.

ગણવેશ સહાય યોજના 2024 સત્તાવાર વેબસાઈટ 

ગણવેશ સહાય યોજના માટે તમારે તેની સત્તાવાર વેબસાઇટ પર જવાનું હોઈ છે જેનું નામ “Digital Gujarat Portal” જેના પર જઈ ને તમને આ યોજના ની તમામ માહિતી મળી રહેશે અને ત્યાં જઈ ને ઓનલાઈન અરજી કરી શકશો.

નિષ્કર્ષ 

તો અહીંયા બિલ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમે અને તમારા સગા વાલા અથવા મિત્રોમાં શેર કરી શકો છો. આ યોજના માટે સૌપ્રથમ તમે તેની અધિકૃત વેબસાઈટ પર જઈને ખરાઈ કરો.

વઘુ માહિતીઅહીંયા ક્લિક કરો
વધુ માહિતી અહીંયા ક્લિક કરો

અન્ય અગત્ય ની યોજનાઓ –

Leave a Comment