Advertisements

બાલિકા સમૃદ્ધિ યોજના 2024-25, ઓનલાઈન અરજી,લાભ અને ડોક્યુમેન્ટ | Balika Samridhi Yojana 2024 In Gujarati

Advertisements

બાલિકા સમૃદ્ધિ યોજના 2025, લાભ પાત્રતા, ડોક્યુમેન્ટ,અરજી પ્રક્રિયા અને અન્ય મહત્વ ની માહિતી (Balika Samridhi Yojana 2024 In Gujarati, Benefits And Documents list)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રિય વાચક મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા એક મત બની યોજના ચલાવવામાં આવે છે આ યોજનામાં દેશની તમામ દીકરીઓને ખૂબ જ સારો લાભ આપવામાં આવે છે. આ યોજના દ્વારા દેશની દીકરીઓને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે. અન્ય લાભો પણ આપવામાં આવે છે.જેનું નામ છે બાલિકા સમૃદ્ધિ યોજના.

આ યોજનામાં શું લાભ હોય છે અરજી ક્યાં કરવાની હોય છે ડોક્યુમેન્ટ શું જોડવાના હોય છે અને અન્ય મહત્વની તમામ વાત વિશે આજની પોસ્ટમાં આપણે વાત કરવાના છીએ.

બાલિકા સમૃદ્ધિ યોજના 2024-25, ઓનલાઈન અરજી,લાભ અને ડોક્યુમેન્ટ

બાલિકા સમૃદ્ધિ યોજના 2024-25, ઓનલાઈન અરજી,લાભ અને ડોક્યુમેન્ટ

યોજના નું નામબાલિકા સમૃદ્ધિ યોજના
સહાયદીકરી ને જન્મ થી 12 ધોરણ સુધી અભ્યાસ માટે આર્થિક સહાય
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
લાભાર્થીદેશ ની તમામ દીકરીઓ
ઉદ્દેશદીકરીઓ માં શિક્ષણ અને વિકાસ સમૃદ્ધિ લાવવા માટે
અરજી નો પ્રકારઓફલાઈન અને ઓનલાઈન
સંપર્કઆંગણવાડી કાર્યકર અને આરોગ્ય શાખા

બાલિકા સમૃદ્ધિ યોજના માં શું હોઈ છે 

હાલ માં કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લાંબા સમયથી ‘બેટી બચાવો-બેટી પઢાવો’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં દેશ ની બાલિકાઓ ને સુરક્ષિત રાખવા અને તેમને શિક્ષિત કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા છે. 

એમાં સરકાર દ્વારા એક યોજના ચલાવવા માં આવે છે. તેના હેઠળ દીકરીઓને તેમના જન્મથી લઈને તેમના શિક્ષણ સુધી સરકારી આર્થિક સહાય આપવામાં આવી રહી છે.

વધુ જાણો:- વહાલી દિકરી યોજના

બાલિકા સમૃદ્ધિ યોજના લાભ

આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 1997 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં દીકરીના જન્મથી લઈને તેમના શિક્ષણ સુધીનો તેઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.

દીકરી નાં જન્મ સમયે માતાને 500 રૂપિયા ની સહાય આપવામાં આવે છે. બાદ દીકરી જેમ જેમ મોટી થાય તેમ તેમ તેના શિક્ષણના તબક્કાઓ અનુસાર દીકરીને નાણાકીય લાભ પૂરું પાડવામાં આવે છે. જે નીચે મુજબની હોય છે

  1. ધો.1 થી 3 નાં દરેક વર્ગ માટે પ્રતિ વર્ષ રૂ.300
  2. ધોરણ-4 માટે  રૂ. 500
  3. ધોરણ-5 રૂ. 600
  4. ધોરણ 6 થી 7 સુધી રૂ. 700
  5. ધોરણ-8  રૂ. 800
  6. ધોરણ 9 થી 10 સુધી 1000 રૂપિયાની મદદ કરવામાં આવે છે.

વઘુ વાંચો :- કુંવર બાઈ નું મામેરું

બાલિકા સમૃદ્ધિ યોજના પાત્રતા

  • બાલિકા સમૃદ્ધિ યોજનામાં લાભ લેવા માટે નીચે મુજબની પાત્રતા ધરાવતી દેશની તમામ દીકરીઓને લાભ આપવામાં આવે છે.
  • દીકરી નો પરિવાર બીપીએલમાં આવતો હોવો જોઈએ.
  • દીકરી ગ્રામ્ય અને શેર વિસ્તારમાં રહેતા હોય તો પણ લાભ મળે છે.
  • એક પરિવારમાં વધુમાં વધુ બે દીકરીઓને લાભ આપવામાં આવે છે.

બાલિકા સમૃદ્ધિ યોજના માં ડોક્યુમેન્ટ્સ લીસ્ટ 

  • આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના તમામ આધાર પુરાવાઓ લાભાર્થી દીકરી એ રજૂ કરવાના હોય છે.
  • દીકરીનું જન્મનું પ્રમાણપત્ર.
  • દીકરીના માતા પિતાનું રહેણાંક નો આધાર પુરાવો.
  • માતા-પિતાના આધાર કાર્ડ.
  • લાભાર્થી નું રેશનકાર્ડ.
  • દીકરી નાં માતા પિતાના સંબંધી નું આઈડી પ્રૂફ
  • દીકરી ના માતા પિતાનું બેન્ક એકાઉન્ટ ની પાસબુક.

વધુ જાણો:- ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના

How to Apply for Balika Samridhi Yojana(અરજી પ્રક્રિયા)

બલિક સમૃદ્ધિ યોજના નો લાભ લેવા માટે જો તમે ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા હોય તો તમે ત્યાંના આંગણવાડી કાર્યકરને મળી શકો છો અને તેની પાસેથી ઓફલાઈન અરજી ફોર્મ મેળવીને અરજી કરી શકો છો. જો તમે ઓનલાઈન અરજી કરવા માગતા હોય તો પણ તમે આંગણવાડી કાર્યકર પાસેથી તમને વધુ માહિતી મેળવીને ઓનલાઇન પણ અરજી કરી શકો છો.

નોંધનીય છે કે ગ્રામીણ અને શહેરી લાભાર્થીઓ માટે ફોર્મ અલગ-અલગ છે. ફોર્મમાં તમામ જરૂરી માહિતી ભરવાની રહેશે. આ જ પ્લેટફોર્મ પર સબમિટ કરવાનું રહેશે જ્યાંથી ફોર્મ મેળવ્યું છે. આ યોજનામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અલગ-અલગ ફોર્મ આપવામાં આવે છે. ફોર્મમાં તમામ જરૂરી માહિતી ભરવાની રહેશે.

બાલિકા સમૃદ્ધિ યોજના ફોર્મ 

વિકાસ સમૃદ્ધિ યોજના નું ફોર્મ મેળવવા માટે તમે ગામના આંગણવાડી કાર્યકર પાસેથી પણ ફોર્મ મેળવી શકો છો. અને વધુ માં અહીંયા નીચે આપેલ લિંક પર જઈ ને પણ અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.

વધુ જાણો:- મફત સિલાઈ મશીન યોજનાનો લાભ કેવી રીતે મેળવો,અરજી ક્યાં કરવી,ફોર્મ ક્યાંથી મેળવવું અને ક્યાં જમા કરાવવું

બાલિકા સમૃદ્ધિ યોજના સંપર્ક કચેરી

બાલિકા સમૃદ્ધિ યોજના ગ્રામીણ વિસ્તારોમાં સંકલિત બાળ વિકાસ સેવાઓ ( આંગણવાડી કાર્યકર) દ્વારા સંચાલિત થાય છે જ્યારે આ યોજના શહેરી વિસ્તારોમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવે છે.

Sarkari Yojana Gujarat Whatsapp Group Link 

જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

વધુ માહિતી 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધુ અન્ય યોજનાઓ વાંચો 👇

મુખ્યમંત્રી બાળ સેવા યોજના

ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના ઓનલાઈન અરજી, પાત્રતા, સહાય અને ડોક્યુમેન્ટ્સ

Advertisements

મહિલા સ્વાવલંબન યોજના ગુજરાત

“FAQ”

બાલિકા સમૃદ્ધિ યોજના કઈ શાખા દ્વારા ચલાવવામાં આવે છે?

બાલિકા સમૃદ્ધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચાલવામાં આવતી યોજના છે.

બાલિકા સમૃદ્ધિ યોજના માં કોને લાભ આપવામાં આવે છે?

બાલિકા સમૃદ્ધિ યોજના માં દેશ ની તમામ દીકરીઓ કે જેને જન્મ થી લય ને ધોરણ 12 સુધી સહાય આપવામાં આવે છે.

બાલિકા સમૃદ્ધિ યોજના માં કેટલી સહાય આપવામાં આવે છે.

બાલિકા સમૃદ્ધિ યોજના માં જન્મ સમયે 500 રૂપિયા અને ત્યારબાદ
ધો.1 થી 3 નાં દરેક વર્ગ માટે પ્રતિ વર્ષ રૂ.300ધોરણ-4 માટે રૂ. 500ધોરણ-5 રૂ. 600ધોરણ 6 થી 7 સુધી રૂ. 700ધોરણ-8 રૂ. 800ધોરણ 9 થી 10 સુધી 1000 રૂપિયાની મદદ કરવામાં આવે છે.

બાલિકા સમૃદ્ધિ યોજના માટે સંપર્ક ક્યાં કરવાનો હોઈ છે?

બાલિકા સમૃદ્ધિ યોજના નો લાભ મેળવવા માટે નજીક ની આંગણવાડી કાર્યકર પાસે થી વધુ જાણકારી મેળવી શકો છો.

Leave a Comment