Advertisements

પાલક માતા-પિતા યોજના 2023, ઓનલાઈન અરજી, પાત્રતા, ડોક્યુમેન્ટ્સ અને સહાય । Palak Mata-Pita Yojana gujrat 2023

Advertisements

પાલક માતા-પિતા યોજના 2023, ઓનલાઈન અરજી, પાત્રતા, ડોક્યુમેન્ટ્સ અને સહાય | palak mata pita yojana | anath Sahay Yojana Gujarat| niradhar sahay yojana gujarat | Palak MataPita Yojana Gujarat 2022

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આજે અમે તમને એક મહ્ત્વ ની યોજના વિશે વાત કરવાના છીએ જેનુ નામ છે “પાલક માતા-પિતા યોજના 2023, ઓનલાઈન અરજી, પાત્રતા, ડોક્યુમેન્ટ્સ અને સહાયજેની તમામ માહિતિ આજે તમને અહિયા મળશે તો ચાલો આના વિશે જાણકારી મેળવિએ કે આ યોજના શુ છે અને આમા શુ શુ લાભ મળી શકે છે.

આપડા ગુજરાત રાજ્ય મા નિરાધાર, અનાથ કે જે બાળક ના માતા પિતા ના હોઇ તેવા બાળકો  ગુજરાત સરકાર દ્વારા ઘણા પ્રકાર ની યોજનાઓ ચાલી રહી છે. ગુજરાત સરકાર દ્વારા હાલ મા જ થોડા સમય પહેલા જ આ યોજના Social Justice and Empowerment Department Government Of Gujrat દ્વારા આ યોજના અમલ મા મુકેલ છે.

ગુજરાત રાજ્ય મા ઘણા બધા અનાથ આશ્રમ છે અને આપણા સમાજ મા ઘર વિહોણા, તરછોડાયેલા,કુટુંબ વગર ના ઘણા બાળકો છે જેમની માટે સરકાર દ્વારા ઘણા પ્રકાર ની સહાય કરવામા આવે છે.

પાલક માતા-પિતા યોજના 2023, ઓનલાઈન અરજી, પાત્રતા, ડોક્યુમેન્ટ્સ અને સહાય

પાલક માતા-પિતા યોજના 2023, ઓનલાઈન અરજી, પાત્રતા, ડોક્યુમેન્ટ્સ અને સહાય

Table of Contents

યોજનાં નું નામપાલક માતા પિતા યોજના ગુજરાત
સહાયબાળક ના ખાતા મા દર મહિને ૩૦૦૦ રૂપિયા સરકાર દ્વારા આપવામા આવે છે.
રાજ્યગુજરાત
ઉદ્દેશરાજ્ય નાં નિરાધાર અને અનાથ બાળકો નો તમામ ક્ષેત્રે વિકાસ થાય તે હેતુ થી.
લાભાર્થીગુજરાત રાજ્ય ના અનાથ,નિરાધાર,માતાપિતા નાં હોઈ તેવા તમામ બાળકો.
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કઅહીંયા ક્લિક કરો
પાલક માતા પિતા યોજના ગુજરાત 2022

પાલક માતા-પિતા યોજના 2023 મા કેટલી સહાય મળે છે.

આ યોજના મા બાળક ના ખાતા મા દર મહિને ૩૦૦૦ રૂપિયા સરકાર દ્વારા આપવામા આવે છે. આ યોજના  ની અરજી કર્યા બાદ નિરધાર બાળકો કે સરકાર તરફ થી દર મહિને ૩૦૦૦ રૂપિયા બાળક ને સહાય રુપે મળવાપાત્ર છે.અને આ સહાય બાળક ને ૧૮ વરસ ની ઉમર થાય ત્યા સુધી મળશે.

Eligibility of Palak Mata Pita Yojana Gujrat 2022 – પાત્રતા

પાલક માતા પિતા સહાય યોજના 2023 ગુજરાત સરકાર દ્વારા પાત્રતા નિચે મુજબ નક્કી થયેલ છે.

ગુજરાત રાજ્ય મા વસવાટ કરતા ૦ થી ૧૮ વરસ ના તમામ બાળકો.

જેમના માતા પિતા હયાત નથી કોઇ પણ કારણોસર મરણ પામેલ છે અથવા તો તેમની ગેરમોજુદગી છે.

જે બાળક ના પિતા નુ અવશાન થયેલ છે અને તેમની માતા એ બિજા લગ્ન કરેલ છે ને તેમના બાળકો ને તેમના નજીક ના સગા કે કુટુમ્બી દ્વારા સાચવવામા મા અવતા હોઇ તેવા બાળકો ને આ પાલક માતા પિતા સહાય યોજના 2022 યોજના ની સહાય મળવાપાત્ર છે.

વધુ વાંચો :- વિધવા સહાય યોજના

પાલક માતા પિતા સહાય યોજના ગુજરાત માટે આધારપુરાવા(ડોકયુમેન્ટ)

આ યોજના માટે જિલ્લા સમાજ અને બાળ સુરક્ષા દ્વારા નક્કી થયેલ આધારપુરાવા(ડોકયુમેન્ટ) નીચે મુજબ ના છે.

  1. બાળક ના માતા પિતા નુ મરણ થયેલ હોઇ તેવા કિસ્સા મા તેમના મરણ ના દાખલા ની પ્રમાણીત નકલ.
  2. બાળક નો જન્મ પ્રમાણપત્ર અથવા તો બાળક નુ શાળા છોડ્યા નુ પ્રમાણપત્ર(લિવિંગ સર્ટીફિકેટ) બન્ને માથી કોઈપણ એક.
  3. જે બાળક ના પિતા નુ અવશાન થયેલ હોઇ તેમની માતા એ ફરીથી લગ્ન કરેલ હોઇ તેવા કિસ્સા મા માતા એ પુનહલગ્ન કરેલ છે તેનુ લગ્નનોંધણી નુ પ્રમાણપત્ર અથવા લગ્ન નુ સોગંધનામુ અથવા ગામ ના તલાટી નો દાખલા માથી કોઈપણ એક આધાર.
  4. પાલક માતા પિતા ની આવક નો દાખલા ની પ્રમાણીત નકલ.
  5. બાળક ના આધારકાર્ડ ની પ્રમાણીત નકલ.
  6. બાળક હાલ જે ધોરણ મા અભ્યાસ કરતો હોઇ તેનુ પ્રમાણપત્ર(બોનોફાયિટ સર્ટી)
  7. બાળક ના બેન્ક ના ખાતા ની પાસબુક ની પ્રમાણીત નકલ.
  8. બાળક અને પાલક માતા પિતા ના સયુંક્ત બેંકના ખાતા ની પાસબુક ની પ્રમાણીત નકલ.
  9. પાલક માતા પિતા ના રેશનિંગકાર્ડ ની પ્રમાણીત નકલ.
  10. પાલક માતા પિતા ના આધાર કાર્ડ ની પ્રમાણીત નકલ.

Palak MataPita Yojana 2023 Gujarat Income Limit

આ યોજના માટે ગ્રામિણ વિસ્તાર મા વસતા લાભાર્થી માટે ૨૭૦૦૦/- થી વધુ ની આવક જરૂરી છે.

આ યોજના માટે શહેરી વિસ્તાર મા વસતા લાભાર્થી માટે ૩૬૦૦૦/- થી વધુ ની આવક જરૂરી છે.

વધું વાંચો :- ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન સહાય

પાલક માતા પિતા સહાય યોજના 2023 માટે અરજી ક્યા કરવી.

આ યોજના માટે આપને OnLine અરજી કરવાની હોઈ છે અને આ યોજના નિયામક સમાજ સુરક્ષા દ્વારા નક્કિ કરવામા આવેલ છે. યોજના ની અરજી કરવા માટે e-samaj kalyan નામની વેબસાઇટ પર કરી સકો છો.

પાલક માતા પિતા યોજના 2023 માટે અરજી કઈ રીતે કરશો?

  • પાલક માતા પિતા યોજના માટેનું અરજી ફોર્મ PDF ડાઉનલોડ કરી લો. (અહીં ઉપર ટેબલ માં ફોર્મ ડાઉનલોડ કરવાની Link આપેલ છે.)
  • આ ફોર્મ ડાઉનલોડ કરી લીધા પછી તેમાં જરૂરી માહિતી સાચી ધ્યાનથી ભરી લો.
  • માગ્યા પ્રમાણેના દરેક પુરાવા તેની પાછળ ઝેરોક્ષ કોપી લગાવવી.
  • ફોર્મ ઉપર પાસપોર્ટ સાઇઝ ફોટો ચોટાડી સંબંધિત ઓફિસમાં જઇને ફોર્મ જે તે વિભાગમાં જમા કરાવવું

Palak Mata Pita Yojana વધુ માહીતી માટે સંપર્ક કચેરી.

પાલક માતા પિતા સહાય યોજના ની વધારે માહીતી માટે આપ આપના જિલ્લા ખાતે આવેલી “ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી” ખાતે સંપર્ક કરી શકો છો.

અથવા

આ યોજના માટે આપ  “ જિલ્લા બાળ સુરક્ષા કચેરી”  જે તે જિલ્લા પંચાયત ખાતે સંપર્ક કરી શકો છો.

પાલક માતા પિતા યોજના ફોર્મ Pdf

જો આપને પાલક માતા પિતા યોજના માટે અરજી ફોર્મ ના નમૂના અથવા તો અરજી ફોર્મ ડાઉનલોડ કરવા હોઈ તો નીચે આ યોજના નાં અરજી ફોર્મ આપેલ છે જ્યા થી આપ આ યોજના માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.

Advertisements

“FAQ” For પાલક માતા-પિતા યોજના 2022

પાલક માતા-પિતા યોજના 2022 કોના માટે ની યોજના છે ?

આપડા ગુજરાત રાજ્ય મા નિરાધાર, અનાથ કે જે બાળક ના માતા પિતા ના હોઇ તેવા બાળકો માટે ની છે.

પાલક માતા-પિતા યોજના 2022 માં શું લાભ મળે છે ?

આ યોજના મા બાળક ના ખાતા મા દર મહિને ૩૦૦૦ રૂપિયા સરકાર દ્વારા આપવામા આવે છે.

પાલક માતા-પિતા યોજના 2022 ની અરજી ક્યાં કરવાની હોઈ છે ?

આ યોજના માટે લાભાર્થી એ Esamaj Kalyan ની સરકારી વેબસાઇટ પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.

પાલક માતા પિતા યોજના માટે નો સંપર્ક ક્યાં કરવાનો હોઈ છે?

યોજના માટે આપ  “ જિલ્લા બાળ સુરક્ષા કચેરી”  જે તે જિલ્લા પંચાયત ખાતે સંપર્ક કરી શકો છો.

17 thoughts on “પાલક માતા-પિતા યોજના 2023, ઓનલાઈન અરજી, પાત્રતા, ડોક્યુમેન્ટ્સ અને સહાય । Palak Mata-Pita Yojana gujrat 2023”

Leave a Comment