Advertisements

Aadhaar Card New Updates 2024 | આધાર કાર્ડ માટે નવા નિયમો લાગુ,જલદી થી આ કામ કરો

Advertisements

Aadhaar Card New Updates 2024, સરકાર દ્વારા આધાર કાર્ડમાં નવા નિયમો લાગુ કરવામાં આવેલ છે જેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રિય વાચક મિત્રો હાલ આધારકાર્ડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં અવનવા ફેરફારો અને નિયમો લાગુ કરવામાં આવે છે જે લગભગ લોકોને ખબર હોતી નથી પરંતુ આજ નહીં આ પોસ્ટ દ્વારા અમે તમને આધાર કાર્ડ ના નવા નિયમો અને જાણવા માટે ની મદદ કરીશું. 

તો ચાલો મિત્રો અમે તમને માહિતી જણાવી દઈએ છીએ કે આધાર કાર્ડ માં કઈ પ્રકારના નવા નિયમો લાગુ કરવામાં આવેલ છે અને તમારે કઈ રીતે તેનો ઉપયોગ કરવાનો છે. 

Aadhaar Card New Updates 2024 

Aadhaar Card New Updates 2024

અહીંયા ભારત સરકાર દ્વારા આધાર કાર્ડ માટે ખાસ તો ભારતીય નિવાસીઓ અને NRI માટે પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ ફેરફારો વિશેની માહિતી નિચે આપેલ છે. જે માહિતી વાંચ્યા બાદ આપ લોકોને ખૂબ જ ઉપયોગી થશે. 

મોબાઈલ નંબર અને ઈમેઇલ આઈડી અપડેટ્સ 

અહીંયા મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી અપડેટ કરવું આધાર કાર્ડ માટે ખૂબ જ જરૂરી છે જેનાથી ફાયદો એ થશે કે આધાર કાર્ડ પર કોઈપણ પ્રકારનું ઓટીપી અને નોટિફિકેશન ડાયરેક્ટ તમારા મોબાઈલ પર આવી જશે.

ડોક્યુમેન્ટ્સ રી-વેરીફિકેશન

UIDAI દ્વારા લાભાર્થી ના આધારકાર્ડ જોડે તેમના દસ્તાવેજ અપડેટ થયેલા ખૂબ જ જરૂરી છે. આ દસ્તાવેજોની પુનઃ ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. જો તમારા જુના ડોક્યુમેન્ટમાં કોઈપણ ફેરફાર થયો હોય તો તુરંત જ તમે નવા ડોક્યુમેન્ટ આધારકાર્ડ જોડે અપડેટ કરાવી લો.

UIDAI ની ઓનલાઇન સુવિધાઓ

UIDAIની અધિકૃત વેબસાઇટ અથવા mAadhaar એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે તમારું આધાર ડાઉનલોડ કરી શકો છો અને અન્ય ઘણીબધી સરકારી સેવાઓનો લાભ મેળવી શકો છો.

ફિંગરપ્રિંટ ડેટા અપડેટ્સ 

જો તમારી ઉંમર 5 વર્ષથી લઈને 15 વર્ષ સુધી હોય તો તમારે તમારા બાયોમેટ્રિક ડેટા ને અપડેટ કરાવવા ખૂબ જ જરૂરી છે. અને નવા નિયમો મુજબ દર ત્રણ વર્ષે બાયોમેટિક ડેટા અપડેટ કરાવવાના હોય છે. 

વધુમાં જો તમારા બરાબર ડેટામાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયેલ હોય તો દર ત્રણ વર્ષથી લઈને પાંચ વર્ષના ગાળામાં તમારે ફરજિયાત બાયોમેટ્રિક ડેટા અપડેટ કરાવવા જોઈએ. 

સેવાઓ સાથે આધાર લિંકિંગ

બેંક એકાઉન્ટ, PAN કાર્ડ, LPG સબસિડી, અને મોબાઇલ નંબર જેવી મહત્વપૂર્ણ સેવાઓ સાથે તમારો આધાર લિંક કરો.

Aadhaar Card લિંક કરવાની અંતિમ તારીખોની માહિતી UIDAIની ઓફિસિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. 

અન્ય વાંચો :- રેશનકાર્ડ માં જથ્થો ઓનલાઇન મોબાઈલ દ્વારા ચેક કરો

Aadhaar Card New Updates 2024 (આધાર કાર્ડ ઘરે બેઠા અપડેટ કરો) 

  • જી હા મિત્રો તમે તમારા આધાર કાર્ડ માં નામ સરનામું ઉમર જન્મ તારીખ વગેરે માહિતી ને અપડેટ કરી શકો છો જેની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવેલ છે. 
  • સૌ પ્રથમ તમારે UIDAI ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમારા આધાર કાર્ડ થી લોગ ઈન કરવું પડશે.
  • આધાર નંબર અને વન-ટાઇમ પાસવર્ડ (OTP) દાખલ કરવાથી લોગ ઇન થઈ જશે.
  • આ પછી તમારી સંપૂર્ણ વિગતો સ્ક્રીન પર દેખાશે. કોઈપણ સુધારા માટે ડોક્યુમેન્ટ્સ તમને અપલોડ કરવા પડશે, 
  • જેનું સાઇઝ 2 MB કરતા વધુ ન હોવું જોઈએ.બધી માહિતી ભર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • સબમીટ કર્યા બાદ તમારા આધાર કાર્ડમાં તમે જે ફેરફાર કરેલ છે તે ફેરફાર અપડેટ થઈ જશે અને થોડા સમયમાં તમારો આધાર કાર્ડ અપડેટ થઈને બની જશે. 

આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ, જાતિ બદલવાની ઑફલાઇન પ્રક્રિયા

  • જો મિત્રો તમે આ પ્રોસેસ ઓફ લાઈન કરવા માગતા હોય તો તેની પણ માહિતી અહીંયા નીચે આપેલ છે.
  • જેના માટે તમારે તમારા નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને આધારમાં થયેલી ભૂલોને સુધારી શકો છો.
  • આ માટે તમારે કરેક્શન ફોર્મ ભરવાનું રહેશે.આમાં તમારે તમારું નામ, આધાર નંબર અને માહિતી આપવી પડશે જેને તમે સુધારવા માંગો છો.
  • હવે આધાર કેન્દ્ર પર હાજર અધિકારીઓ તમારી બાયોમેટ્રિક વિગતો લેશે અને તેનું વેરિફિકેશન કરશે જેમાં તમારી ફિંગર પ્રિન્ટથી લઈને આઈરિસ સ્કેન કરવામાં આવશે.
  • આ પછી તમારું ફોર્મ ચેક અને કન્ફર્મ થશે. જો દસ્તાવેજ સાચો છે તો નામ, જન્મ તારીખ, લિંગ અપડેટ કરવામાં આવશે.

નિષ્કર્ષ

જો મિત્રો આ માહિતી દ્વારા તમને મદદ મળી હોય તો તમે આ માહિતીને તમારા મિત્ર વર્તુળ સગા સંબંધીઓ જોડે શેર કરી શકો છો. 

અધિકૃત વેબસાઇટઅહીંયા ક્લિક કરો
હોમ પેજ અહીંયા ક્લિક કરો
અન્ય યોજનાઓ

“FAQ”

આધારકાર્ડ અપડેટ્સ માટે ની વેબસાઈટ કઈ છે?

આધારકાર્ડ અપડેટ્સ માટે ની વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in/ છે.

આધારકાર્ડ કેટલા વર્ષે અપડેટ કરવું જોઈએ?

આધારકાર્ડ દર 3-5 વર્ષે અપડેટ કરવું જોઈએ.

આધારકાર્ડ અપડેટ માટે ઓફ્લાઈન પ્રક્રિયા શું હોઈ છે?

આધારકાર્ડ ઓફ્લાઇન પ્રક્રિયા માટે નજીક ઇ આધાર કેન્દ્ર પર જઈ ને રી વેરીફીકેશન ફોર્મ ભરી ને જે સુધારો કરવો હોઈ તે ત્યાં નાં કર્મચારી કરી આપે છે.

Leave a Comment