Advertisements

Pm Kisan Yojana 14મા હપ્તા ની સહાય નાં ખેડૂતો નું લીસ્ટ જાહેર,અહીથી તમારું નામ તપાસો?

Advertisements

પીએમ કિસાન યોજના 2023 14th Installment:Pm Kisan Yojana 14મા હપ્તા ની સહાય નાં ખેડૂતો નું લીસ્ટ જાહેર,અહીથી તમારું નામ તપાસો?અને જાણો સંપૂર્ણ માહિતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Pm Kisan Yojana માં ભારત ના  પીએમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 14 માં ચૂકવવાનું જાહેર કરી દીધેલ છે.જેમાં કિસાન સન્માન નિધિ યોજના વાળા તમામ ખેડૂતો ને આ 14 માં હપ્તા ની રૂપિયા 2,000 ની રકમ આપવામાં આવશે.

Pm Kisan Yojana 14મા હપ્તા ની સહાય નાં ખેડૂતો નું લીસ્ટ જાહેર,અહીથી તમારું નામ તપાસો?

Pm Kisan Yojana 14મા હપ્તા ની સહાય નાં ખેડૂતો નું લીસ્ટ જાહેર,અહીથી તમારું નામ તપાસો?

યોજના નું નામપીએમ કિસાન યોજના 14મો હપ્તો
સહાય14 માં હપ્તા નાં 2,000 રૂપિયા
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશખેડૂતો ને કૃષિ ક્ષેત્રે વિકાસ માટે
લાભાર્થીદેશ નાં તમામ ખેડૂતો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કPm Kisan Yojana Portal

Kisan Samman Nidhi Yojana Gujarat 2023

ભારત સરકાર દ્વારા કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે ₹6,000 ની સહાય ચૂકવવામાં આવે છે. જેમાં હાલ 14 માં હપ્તો ચૂકવવાનું જાહેર કરેલ છે. આ 2,000 રૂપિયા નો 14 મો હપ્તો ખેડૂતોને તેઓના બેન્કના ખાતામાં સીધા DBT દ્વારા નાખી દેવામાં આવે છે. જે 2000 રૂપિયાનો હપ્તો કયા ખેડૂતોને મળશે તે આજની આ પોસ્ટમાં આપણે જાણીશું.

વધું વાંચો:- ટ્રેક્ટર સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,પાત્રતા અને ડોક્યુમન્ટ

પીએમ કિસાન યોજના 14મો હપ્તો ક્યારે જમાં થશે? 

અહીંયા કેન્દ્ર સરકાર દ્વારા માહિતી મુજબ ગત 14 મે ના રોજ પીએમ કિસાન યોજનાનો 14 મો હપ્તો દરેક લાભાર્થીઓના ખાતામાં ડાયરેક્ટ ડીબીટી દ્વારા જમા કરી દીધી છે.જેમાં આ 14મો હપ્તો નાના અને સીમાંત ખેડૂતોને તેમની આવક વધારવા અને તેમના પાક માટે જરૂરી સાધનો ખરીદવા માટે નાણાકીય પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસનો એક ભાગ છે. આ હપ્તાથી ખેડૂતોને વાર્ષિક રૂ. 6000, જે રૂ.ના ત્રણ સમાન હપ્તામાં વહેંચવામાં આવશે.

પીએમ કિસાન યોજના 14માં હપ્તા ની સહાય આ રીતે ચેક કરો.

પીએમ કિસાન યોજનાની ઓફિસિયલ વેબસાઇટ પર હોમ પેજ ઉપર ” Farmers Corner” ક્લિક કરો.

જ્યાં ક્લિક કર્યા બાદ હવે “Beneficiary Status“મેનુ આવશે જેના પર ક્લિક કરવાનું રહેશે.

ક્લિક કર્યા બાદ ખુલનારા વેબપેજ પર પ્રદેશ, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામની જાણકારી માંગવામાં આવશે.

બધી જાણકારી નોંધ્યા બાદ Get Report પર ક્લિક કરો.

અહીં એક યાદી ખુલી જશે. જેમાં તમે તમારું નામ શોધી શકો છો.

યાદીમાં તમારું નામ છે તો ખાતામાં પીએમ કિસાન નિધિના 2000 રૂપિયા આવ્યા હશે.

વધું વાંચો:- પાવર ટિલર સબસીડી યોજના 2023 ગુજરાત

PM Kisan Yojana 14મા હપ્તા નું સ્ટેટસ

ખેડૂતોએ પીએમ કિસાન યોજના ના 14 માં આપવાની સ્થિતિ અધીકૃત વેબસાઈટ પર જઈને પણ ચકાસી શકે છે. જ્યાં પીએમ કિસાન યોજના ના 14 માં આપવાની તમામ અપડેટ નિયમિતપણે આપવામાં આવે છે. પાત્ર ખેડૂતોને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર (DBT) અને પહેલ જેવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા 14મો હપ્તો મળશે.

Pm Kisan Yojana 14માં હપ્તો ન મળેલ લાભાર્થી એ શું કરવુ?

જે ખેડૂત મિત્રોને 14 માં આપવા માટેની સહાય નામંજૂર કરવામાં આવેલ હોય તેઓએ પીએમ કિસાન પોર્ટલની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે. જ્યાં “નકારેલ સૂચિ” પર દેખાશે. યાદીમાં ખેડૂતનું નામ, પિતાનું નામ, શ્રેણી અને અન્ય સંબંધિત માહિતી જેવી વિગતો છે. જ્યાં જો તમારું નામ હશે તો ત્યાં નામંજુર થવાનું કારણ પણ દર્શાવેલ હશે.તેથી તેને કેવી રીતે સુધારવું તે જાણવા માટે તમારા સ્થાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) અથવા કિસાન કૉલ સેન્ટર (KCC) નો સંપર્ક કરી શકો છો.

વધું વાંચો:- ખેડૂત મોબાઈલ યોજના 2023

અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાવ

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

પીએમ કિસાન યોજના વેબસાઈટ👉અહીંયા ક્લિક કરો
14મો હપ્તો ચેક કરો 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું વાંચો –

i-khedut Portal પર ખેતીવાડી સબસીડી યોજનાઓ નું લીસ્ટ 2023-24, ઓનલાઈન અરજી,પાત્રતા અને સહાય ની સંપૂર્ણ માહિતી

મફત તાડપત્રી સહાય યોજના 2023

Advertisements

પાણી નાં ટાંકા માટે સહાય યોજના

“FAQ”

પીએમ કિસાન યોજના નો 14મો હપ્તો ક્યારે આવશે?

પીએમ કિસાન યોજના નો 14મો હપ્તો 15 મે આવશે.

પીએમ કિસાન યોજના નો 14 મો હપ્તો ન આવે તો શું કરવાનુ હોઈ છે?

પીએમ કિસાન પોર્ટલની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે. જ્યાં “નકારેલ સૂચિ” પર દેખાશે. યાદીમાં ખેડૂતનું નામ, પિતાનું નામ, શ્રેણી અને અન્ય સંબંધિત માહિતી જેવી વિગતો છે. જ્યાં જો તમારું નામ હશે તો ત્યાં નામંજુર થવાનું કારણ પણ દર્શાવેલ હશે.તેથી તેને કેવી રીતે સુધારવું તે જાણવા માટે તમારા સ્થાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) અથવા કિસાન કૉલ સેન્ટર (KCC) નો સંપર્ક કરી શકો છો.

પીએમ કિસાન યોજના ની અધિકૃત વેબસાઈટ કઈ છે?

પીએમ કિસાન યોજના ની અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ છે.

Leave a Comment