ફોન પે થી પર્સનલ લોન મેળવો તરત જ 0% વ્યાજ અને થોડા ડોક્યુમેન્ટ સાથે તમને આ લોન તુરંત તમારા ખાતા માં જમા થઈ જશે.
હાલમાં ઓનલાઇન પૈસાની ચલણ ખૂબ જ વધી રહ્યું છે યુપીઆઈ દ્વારા લોકો ખૂબ જ પૈસા કરી રહ્યા છે. તેમાં ફોન પે ખૂબ જ મહત્વની અને સરળ એપ્લિકેશન છે જેના દ્વારા લોકો તેના પૈસાનું લેણદેણ સરળતાથી કરી શકે છે.
ફોન પે એપ્લિકેશન પણ લોકોનું ખૂબ જ ધ્યાન રાખે છે જેથી તેઓ સરળતાથી જે કોને પર્સનલ લોન ની જરૂરિયાત હોય તેવા લોકોને લોન ઓફર કરે છે. આ લોન કઈ રીતે આપવામાં આવે છે શું જરૂરી ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે અને અરજી કેમ કરવાની હોય તેની સંપૂર્ણ જાણકારી આજની આર્ટીકલ માં આપવામાં આવશે.
ફોન પે એપ પર્સનલ લોન 5 લાખ
ફોન પે એપ તેના ગ્રાહકો ne આ લોન ઓફર કરી રહી છે આ લોન કઈ રીતે મેળવી શકાય છે શું વસ્તુ ધ્યાન માં રાખવાની છે જેવી તમામ જાણકારી મેળવવા છીએ.
Phonepe એપ્લિકેશન વ્યક્તિના ઓનલાઈન સિવિલ સ્કોર મુજબ ઓફર કરે છે જેમાં તમારા સિવિલ સ્કોર મુજબ તમને લોન આપવામાં આવે છે અને જરૂરી આધાર પુરાવો ઓનલાઈન સબમીટ કરીને લોન તરત જ મળી જાય છે.
ફોન પે લોન લેવા માટે સિવિલ સ્કોર ની સાથે સાથે લોન મળ્યા બાદ તમારે તેની પ્રોસેસિંગ ફ્રી અને જીએસટી ની ફી પણ આપવાની હોય છે જે બીજી કંપની કરતા નહીંવત આપવાનાં આવે છે.
અન્ય યોજનાઓ:- બેંક ઓફ બરોડા પર્સનલ લોન 50,000, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ, લાભ, પાત્રતા
ફોન પે પર્સનલ લોન પાત્રતા 2025
- લાભાર્થી ભારત દેશના નાગરિક હોવો જોઈએ.
- લાભાર્થી ફોન પે એપ્લિકેશન નો ઉપયોગ કરતા હોવો જોઈએ.
- લાભાર્થી આ એપ ને લાંબા સમય થી ઉપયોગ કરતા હોવા જોઈએ.
- લાભાર્થીની ઉંમર 21 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ.
- લાભાર્થીનું સિવિલ કોર્સ 750 કરતા વધુ હોવો જોઈએ જે દરેકનું લગભગ હોય જ છે.
- જો લાભાર્થી સરકારી નોકરીયાત હોય પ્રાઇવેટ નોકરીયાત હોય અથવા તો નિયમિત આવક હોય તો તેઓને તરત લોન મળી જાય છે.
અન્ય યોજનાઓ:- પંજાબ નેશનલ બેંક મા 20 લાખ ની લોન તુરંત મેળવો
ફોન પે પર્સનલ લોન માટે ડોક્યુમેન્ટ લીસ્ટ
ફોન પે એપ્લિકેશનમાં લોન લેવા માટે તમારે જરૂરી આધાર પુરાવા રજૂ કરવાનો હોય છે તમારે ક્યાંય આપવાનો નથી હોતા પરંતુ ઓનલાઇન સબમીટ કરવાનો હોય છે. જે અધર પૂરાવાની ખરાઈ બાદ તમને લોન આપી દેવામાં આવે છે.
- લાભાર્થી નું આધાર કાર્ડ.
- લાભાર્થી ની પાનકાર્ડ.
- લાભાર્થી નું બેંક ખાતું.
- લાભાર્થી ની પગાર સ્લીપ.
- નોકરી કરતા હોય તો તેની માહિતી.
- આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે અને બેન્ક સાથે લિંક હોવું જરૂરી છે.
આ પણ વાંચો:- પીએમ વિશ્વકર્મા યોજના માં 2 લાખ ની સરકારી લોન મેળવો
ફોન પે પર્સનલ લોન ઓનલાઈન અરજી પ્રક્રિયા
અહીંયા a ઉલ્લેખનીય છેકે ફોન પે એપ્લિકેશન માં પર્સનલ લોન લેવા માટે ઘણી રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો.જેમાં જો તમારી પાસે ફોન પે એપ હોઈ તો તમે સીધા તેમાં થી જ ઓનલાઈન અરજી કરી ને પર્સનલ લોન મેળવી શકો છો.અરજી પ્રક્રિયા નીચે મુજબ ની છે.
સૌપ્રથમ તમારા મોબાઈલ મા ફોન પે એપ્લિકેશન ખોલો.હવે ફોન પે એપ માં તમને ઘણા મેનુ દેખાશે જેમાં તમારે. “Loan Repayment Section” પસંદ કરવાનો રહેશે.
હવે તે સિલેક્ટ કર્યા બાદ તમારી સામે અલગ અલગ ઘણી બેન્કો ની યાદી બતાવવા માં આવશે.કે બેન્કો ફોન પે એપ સાથે જોડાયેલી હશે.જેમાં તમે તમારી બેન્ક ને પસંદ કરી શકો છો.
હવે બેન્ક પસંદ કર્યા બાદ KYC માટે તમારે તમારી જરૂરી આધાર પુરાવા ની માહિતી દાખલ કરવાની રહેશે.ત્યાર બાદ તમારો જે મોબાઈલ નંબર બેન્ક સાથે લિંક હશે તેના પર એક OTP જશે. જે OTP દાખલ કરવાનો રહેશે.
હવે તમારે કેટલી લોન જોઈએ છીએ તે પસંદ કરવાનું રહેશે.અને ત્યાર બાદ તમે કેટલા હપ્તા માં આ લોન ભરી શકશો તેની માહિતી દાખલ કરવાની રહેશે.
હવે તમારે તમારા જરૂરી તમામ આધાર પુરાવા અપલોડ કરવાના રહેશે અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
બાદ માં તમે જે બેન્ક પાસે થી લોન મેળવવા માંગતા હોય તે બેન્ક ને પસંદ કર્યા બાદ તમારી અરજી તેની પાસે જમા થઈ જશે.
હવે જે બેન્ક માં તમે લોન માટે ઓનલાઈન અરજી કરેલ છે તે બેન્ક ને તમારી અરજી મળી જશે અને તેઓ દ્વારા તમારી અરજી ની તમામ ખરાઈ અને પાત્રતા જોઈ ને તમને પર્સનલ લોન આપવામાં આવશે.
Sarkari Yojana Gujarat Whatsapp Group Link
જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
ફોન પે એપ્લીકશન👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
અન્ય યોજનાઓ:-
તમારુ પણ SBI બેંક મા ખાતું છે.તો ધ્યાન આપો આ રીતે તમને મળશે 24,000 રૂપિયા, આ પ્રમાણે લાભ મેળવો
SBI આશા શિષ્યવૃત્તિ 2023,અરજી,સહાય અને ડોક્યુમેન્ટ
ઘરઘંટી સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,15,000 સહાય અને પાત્રતા
“FAQ”
ફોન પે એપ માં પર્સનલ લોન કેટલી મળે છે?
ફોન પે એપ માં પર્સનલ લોન તમારા સિવિલ સ્કોર મુજબ આપવામાં આવે છે.
ફોન પે એપ માં પર્સનલ લોન માટે સિવિલ સ્કોર કેટલો હોવો જોઈએ?
ફોન પે એપ માં સિવિલ સ્કોર 750 કરતા વધુ હોઈ તો વધુ લોન મળે છે.
ફોન પે એપ માં કઈ બેંક માંથી લોન આપવામાં આવે છે?
ફોન પે એપ માં ફોન પે સાથે કરાર થયેલ તમામ બેન્ક દ્વારા પર્સનલ લોન આપવામાં આવે છે.