Advertisements

Sankat Mochan Yojana 2024 | ગરીબ પરિવારોને મળશે સહાય, ડોક્યુમેન્ટ અને પાત્રતા

Advertisements

Sankat Mochan Yojana 2024 , લાભ, સહાય, પાત્રતા, ડોક્યુમે્ટ લીસ્ટ, અરજી કયાં કરવી, કેટલી સહાય અને સહાય ક્યારે મળશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતમાં નવું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. આ નમ્ર બજેટ અનુસાર, ગુજરાત સરકારે ગરીબ અને મધ્યમ વર્ગનાં નાગરિકોને, જે BPL કાર્ડ ધારક છે, તેમના માટે નવી યોજના, સંકટ મોચન યોજના 2024, રજૂ કરી છે.

આ લેખમાં, આપણે જાણશું કે સંકટ મોચન યોજના 2024 શું છે, અરજી કેવી રીતે કરવી અને કોણ આ યોજના માટે પાત્ર છે. વધુ માહિતી માટે આ લેખને અંત સુધી વાંચવા માટે અનુરોધ છે.

Sankat Mochan Yojana 2024

Sankat Mochan Yojana 2024

યોજના નું નામ2024
સહાય 20,000
રાજ્યગુજરાત
ઉદ્દેશગરીબ અને મધ્યમ પરિવારોના વિકાસ માટે
લાભાર્થીરાજ્ય ગરીબ અને મધ્યમ પરિવારો
અરજી નો પ્રકાર ઓફલાઇન અને ઓનલાઇન
સંપર્ક કયા કરવો?જિલ્લા પંચાયત
તાલુકા પંચાયત
ગ્રામ પંચાયત

સંકટ મોચન યોજના ના લાભ

  • -ગુજરાત સરકાર આ યોજના સંપૂર્ણ રીતે સંચાલિત કરશે.
  • કુટુંબ ને 20 હજાર ની સહાય.
  • સંકટ મોચન યોજના હેઠળ મળતી સહાયતા લાભાર્થીના બેંક ખાતામાં DBT (ડાયરેક્ટ બેનેફિશિયરી ટ્રાન્સફર) માધ્યમ દ્વારા જમા કરવામાં આવશે.
  • આ યોજનાનો લાભ ફક્ત BPL કાર્ડ ધારકને ઉપલબ્ધ રહેશે.

સંકટ મોચન યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજો

પ્રિય મિત્રો જો તમને આ યોજના માટે અરજી કરવી હોય તો તમારે નીચે મુજબના તમામ ડોક્યુમેન્ટ ને રજુ કરવાના હોય છે.

  • 1. આધાર કાર્ડ
  • 2 BPL પરિવારમાં મૃત્યુ અંગેનું પ્રમાણપત્ર
  • 3. જાતિ પ્રમાણપત્ર
  • 4. રેશનકાર્ડ
  • 5. બેંક ખાતાની વિગતો

આ પણ વાંચો – મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના 2024

સંકટ મોચન યોજના માટેની પાત્રતા

જો તમે સંકટ મોચન યોજના માટે અરજી કરવા ઈચ્છતા હો, તો તમારું પાત્રતા સંબંધિત માહિતી હોવી જરૂરી છે. આ યોજનાની પાત્રતા માટે નીચેની આવશ્યકતાઓ છે:

  • અરજદાર ગુજરાતનો નિવાસી હોવો જોઈએ.
  • અરજદાર પાસે BPL કાર્ડ હોવું જરૂરી છે.
  • અરજદારની ઉંમર 18 થી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • BPL પરિવારમાં મૃત્યુ થતા વ્યક્તિનું મૃત્યુ અકસ્માત અથવા કુદરતી કારણોથી થયું હોય, તે સમયે આ યોજનાનો લાભ મળશે.

સંકટ મોચન યોજના 2024 માટે અરજી કેવી રીતે કરવી

જો તમે ઉપર આપેલી માહિતીનો અભ્યાસ કરી લીધો છે અને પાત્રતા ધરાવ છો, તો તમે આ યોજનામાં અરજી કરી શકો છો. અરજી માટે:

1. ફોર્મ મેળવવું: તમારા જિલ્લા કચેરી અથવા ગ્રામ પંચાયતમાંથી સંકટ મોચન યોજના માટેનો ફોર્મ પ્રાપ્ત કરો.

2. ફોર્મ ભરીને: ફોર્મમાં સૂચિત તમામ માહિતી ચોક્કસ રીતે ભરો.

3.ફોર્મ સબમિટ કરવું: ભરેલ ફોર્મને સંબંધિત કચેરીમાં જમા કરો.

આ રીતે તમે સંકટ મોચન યોજના માટે સરળતાથી અરજી કરી શકો છો.

નિષ્કર્ષ 

મિત્રો આજે આપણે સંકટ મોચન યોજના વિશેની સંપૂર્ણ જાણકારી મેળવી છે. જો આ યોજનાની જાણકારી તમને ખૂબ જ ઉપયોગી લાગી હોય તો તમે આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો જેથી અન્ય ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આ યોજનાનો લાભ મળી રહે.

હોમ પેજઅહીંયા ક્લિક કરો

અન્ય યોજનાઓ:-

Leave a Comment