Advertisements

ઇલેક્ટ્રિક સ્કુટર ખરીદવા 30 હજાર સબસીડી સહાય | Gujarat Go Green Shramik Yojana 2023

Advertisements

Electric Bike Sahay Yojana | Gujarat Go Green Shramik Yojana 2023 | ઇલેક્ટ્રિક સ્કુટર ખરીદવા 30 હજાર સબસીડી સહાય | મજૂર ગાડી સહાય યોજના | બાંઘકામ મજૂરો ને ઇલેક્ટ્રિક સ્કુટર સહાય યોજના

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નમસ્કાર વાચક મિત્રો,અત્યારે ડગલે ને પગલે ઇલેક્ટ્રિક વાહનો ની માંગ વધતી જાય છે તેનું કારણ છે કે સરકાર પર્યાવરણ ને બચાવવા માંગે છે.એટલે આવતા ભવિષ્ય માં ઇલેક્ટ્રિક વાહનો પર વધુ ભાર મૂકવામાં આવશે.જેમાં સરકાર દ્વારા આ વાહન ની ખરીદી કરવા પર ખુબજ મોટા પ્રમાણમાં સબસીડી આપવામાં આવશે.એટલે કે “Gujarat Go Green Shramik Yojana 2023” દ્વારા આપડે ઇલેક્ટ્રિક સ્કુટર ની ખરીદી પર સબસીડી આપવામાં આવશે.

આ ઇલેક્ટ્રિક સ્કુટર ખરીદવા પર કેટલી સબસીડી આપવામાં આવશે, કઈ રીતે આપવામાં આવશે,અરજી ક્યાં કરવાની, ડોક્યુમેન્ટ્સ અને અન્ય તમામ વસ્તુ ની આજે આપડે માહિતી મેળવવાના છીએ.

Gujarat Go Green Shramik Yojana 2023

ઇલેક્ટ્રિક સ્કુટર ખરીદવા 30 હજાર સબસીડી સહાય

Table of Contents

યોજના નું નામગુજરાત ગો ગ્રીન શ્રમિક સહાય યોજના 2023
સહાયઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરની શો રૂમ કિંમતના 30% અથવા રૂ. 30 હજાર રૂપિયા.એટલે કે બેમાંથી જે ઓછું હોય તે સબસિડી તરીકે ચૂકવવામાં આવે છે
રાજ્યગુજરાત
ઉદ્દેશપર્યાવરણ માં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘટાડવા અને લોકો ઇલેક્ટ્રિક વાહન નો વધુ વપરાશ કરી શકે તે હતું થી.
લાભાર્થીબાંધકામ ક્ષેત્રના મજૂરો, ઔદ્યોગિક કામદારો અને ITI વિદ્યાર્થીઓ.
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કwww.gogreenglwb.gujarat.gov.in

ઇલેક્ટ્રિક સ્કુટર ખરીદવા 30 હજાર સબસીડી સહાય યોજના 2023

આ સહાય ગુજરાત સરકારશ્રી ના શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા ગુજરાત શ્રમ યોગી કલ્યાણ બોર્ડ અને ગુજરાત બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવી છે. આ સહાય માં સંગઠિત ક્ષેત્ર અને બાંધકામ ક્ષેત્રના મજૂરો, ઔદ્યોગિક કામદારો અને ITI વિદ્યાર્થીઓને ને ઈલેક્ટ્રીક ટુ-વ્હીલરની ખરીદી પર 30 હજાર રૂપિયા ની સબસિડી આપવામાં આવશે. 

આ સહાય મેળવવા માટે શ્રમયોગી લાભાર્થી ને પોતે ઓનલાઈન અરજી કરવાની હોય છે. બેટરી સંચાલિત થ્રી-વ્હીલરના વેચાણ બાદ સબસિડીની રકમ સીધી ડીલરના ખાતામાં જમા કરી દેવામાં આવે છે.

વધું વાંચો- ઇલેક્ટ્રિક સ્કુટર સહાય યોજના

Gujarat Go Green Shramik Yojana 2023 benefits (લાભ) 

ગુજરાત ગો ગ્રીન સહાય યોજના અંતર્ગત આ સહાય અલગ અલગ રીતે આપવામાં આવે છે.જેની સંપૂર્ણ જાણકારી નીચે આપેલ છે.

ઔદ્યોગિક કામદારો ને સહાય

ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરની શો રૂમ કિંમતના 30% અથવા રૂ. 30 હજાર રૂપિયા.એટલે કે બેમાંથી જે ઓછું હોય તે સબસિડી તરીકે ચૂકવવામાં આવે છે અને સાથે RTO રજીસ્ટ્રેશન ટેક્સ અને રોડ ટેક્સ પર વન-ટાઇમ સબસિડી મેળવી શકે છે.

બાંઘકામ મજૂરો ને સહાય

ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરની શો રૂમ કિંમતના 30% અથવા રૂ. 30 હજાર રૂપિયા.એટલે કે બેમાંથી જે ઓછું હોય તે સબસિડી તરીકે ચૂકવવામાં આવે છે અને સાથે RTO નોંધણી કર અને રોડ ટેક્સ પર એક વખતની સબસિડી.

ITI નાં વિદ્યાર્થિઓ ને સહાય

બેટરી સંચાલિત થ્રી-વ્હીલરની ખરીદી પર રૂ.12,000ની સબસિડી મેળવી શકે છે. બેટરી સંચાલિત થ્રી-વ્હીલરના વેચાણ બાદ સબસિડીની રકમ સીધી ડીલરના ખાતામાં જમા થશે.

વધું વાંચો:- બિઝનેસ શરૂ કરવા માટે 1 લાખ થી 10 લાખ સુધી લોન મેળવો, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના સંપૂર્ણ માહિતી

Gujarat Go Green Shramik Yojana 2023 Documents list (આધાર પુરાવા)

  • લાભાર્થી જો વિદ્યાર્થી હોઈ તો તેનું માર્કશીટ અને બોનોફાઇડ સર્ટિફિકેટ.
  • લાભાર્થી જો વિદ્યાર્થી હોઈ તો શાળા અને કોલેજમાં ફી ભર્યાની રસિદ.
  • લાભાર્થી નું આધારકાર્ડ.
  • લાભાર્થી નું જાતિનું પ્રમાણપત્ર.
  • લાભાર્થી નાં બેંકના ખાતા ની પાસબુક ની નકલ
  • લાભાર્થી વ્યક્તિ હોઈ તો તેમનું આધારકાર્ડ અથવા સંસ્થા હોઈ તો તેમનું સંસ્થા નું પ્રમાણપત્ર.
  • લાભાર્થી કોઈ વ્યક્તિ હોઈ તો તેનું Three wheeler driving licence.
  • લાભાર્થીઓ વ્યક્તિ અથવા સંસ્થા નાં બેંકના ખાતા ની પાસબુક ની નકલ.
  • લાભાર્થીઓના પાસપોર્ટ સાઇઝના ફોટા.
  • લાભાર્થી એ જો High Speed Battary Oparated Two Wheeler લેવું હોઈ તો તેઓ ને ડ્રાઈવિંગ લાયસન્સ રજૂ કરવું પડશે.

ગુજરાત ગો ગ્રીન શ્રમિક સહાય યોજના ઉદ્દેશો

  • બેટરી સંચાલિત વાહનો નો વ્યાપ વધારવા માટે.
  • કાર્બન ઉત્સર્જન ઘટાડવું.
  • બેટરી સંચાલિત ટુ વ્હીલર ની ખરીદી વધારવી.
  • બાંધકામ કામદારો, ઔદ્યોગિક કામદારો અને ITI વિદ્યાર્થીઓને ભારત સરકારના “ગ્રીન ઈન્ડિયા” મિશનમાં ભાગીદાર બનાવવા.

વધું વાંચો – ટ્રેક્ટર સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,પાત્રતા અને ડોક્યુમન્ટ

ગુજરાત ગો ગ્રીન શ્રમિક સહાય યોજના ઓનલાઈન અરજી 

આ યોજના ની સહાય મેળવવા માટે લાભાર્થી એ સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ www.gogreenglwb.gujarat.gov.in પર જવાનું રહેશે.

જ્યાં હોમ પેજ આપેલ મેનુ માંથી “Scheme” મેનુ પર ક્લિક કરવાનું રહેશે.

ગુજરાત ગો ગ્રીન શ્રમિક સહાય યોજના ઓનલાઈન અરજી 

Image Source:- Gujarat Labour Welfare Board Official Website

જ્યાં હવે તમારે “ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સબસીડી” પસંદ કરવાનું રહેશે.જ્યા તમામ અગત્ય ની વિગતો દાખલ કરવાની હોઈ છે.

હવે ઓનલાઈન અરજી માં પૂછવામાં આવેલ તમામ વિગતો ભરો અને ઓનલાઈન તમામ આધાર પુરાવા સ્કેન કરી ને અપલોડ કરો.

ગુજરાત ગો ગ્રીન શ્રમિક સહાય યોજના ઓનલાઈન અરજી 

Image Source:- Gujarat Labour Welfare Board Official Website

હવે અરજી ની નીચે “save” પર ક્લિક કરો એટલે તમારી ઓનલાઈન અરજી થઈ જશે.

Advertisements

અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાવ 

જો તમારે સરકારી યોજનાઓ બાબતે વધુ અગત્ય ની સૂચના,માહિતી,અરજી ફોર્મ અને યોજનાઓ માટે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

સત્તાવાર વેબસાઈટ👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો
વધું વાંચો:-

પાવર ટિલર સબસીડી યોજના 2023 ગુજરાત

ખેડૂત મોબાઈલ યોજના 2023

વિદ્યાર્થીઓ ને હવે માત્ર 1,000 રૂપિયા માં ટેબ્લેટ આપવામાં આવશે

“FAQ”

ગુજરાત ગો ગ્રીન સહાય યોજના માં કેટલી સહાય આપવામાં આવે છે?

ગુજરાત ગો ગ્રીન સહાય યોજના માં ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરની શો રૂમ કિંમતના 30% અથવા રૂ. 30 હજાર રૂપિયા.એટલે કે બેમાંથી જે ઓછું હોય તે સબસિડી તરીકે ચૂકવવામાં આવે છે

ગુજરાત ગો ગ્રીન સહાય યોજના માં ITI નાં વિદ્યાર્થિઓ ને ઇલેક્ટ્રિક સ્કુટર ખરીદવા પર કેટલી સહાય આપવામાં આવે છે?

ગુજરાત ગો ગ્રીન સહાય યોજના માં ITI નાં વિદ્યાર્થિઓ ને ઇલેક્ટ્રિક સ્કુટર ખરીદવા પર બેટરી સંચાલિત થ્રી-વ્હીલરની ખરીદી પર રૂ.12,000ની સબસિડી મેળવી શકે છે.

Gujarat Go Green Shramik Yojana 2023 માટે ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

Gujarat Go Green Shramik Yojana 2023 માટે ની સત્તાવાર વેબસાઈટ www.gogreenglwb.gujarat.gov.in છે.

Leave a Comment