Advertisements

How To Download EPF Passbook Online | ઈ પીએફ પાસબુક ડાઉનલોડ કરવાની સરળ રીત જાણો

Advertisements

EPF Passbook Online| How To Download EPF Passbook Online | EPF Passbook: Member Login & Download UAN | EPF Passbook Download Online | ઈ પીએફ પાસબુક ડાઉનલોડ કરવાની સરળ રીત જાણો | EPF પાસબુક

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નમસ્કાર વાચક મિત્રો, આપને જણાવી દઈએ કે જો આપ કર્મચારી હોવ અને આપ EPF Passbook કઈ રીતે ડાઉનલોડ કરવાની હોય છે તેની માહિતી મેળવી હોય તો આજના આ આર્ટિકલ How To Download EPF Passbook Online પર તમને એકદમ સચોટ માહિતી મળી જશે.

પ્રિય વાચકો અમે આશા રાખીએ છીએ કે આપ ઈપીએફ પાસબુક કઈ રીતે ડાઉનલોડ કરવાની હોય છે તેની માહિતી અહીં આપેલી છે તે વાંચીને આપ સરળતાથી તમારી ઈપીએફ પાસબુક ડાઉનલોડ કરી શકશો અને તેનો લાભ ઉઠાવી શકશો તેવી આશા છે.

epfo passbook – ડાઉનલોડ કરો

મિત્રો જો આપ epf Passbook વિશે ની તમામ માહિતી જાણવા માટે અહીંયા આવ્યા હોય તો નીચે સ્ટેપ બાય સ્ટેપ તેની સંપૂર્ણ માહિતી આપવામા આવેલ છે.

આપ સર્વે વાચકોને નમ્ર વિનંતી છે કે જો આપ સરકારી યોજનાઓ અને અર્ધસરકારી યોજનાઓની સચોટ અને સાચી માહિતીના અપડેટ મેળવવા માગતા હોય તો અમારી ટેલિગ્રામ ની ચેનલ સાથે જોડાઈ શકો છો.

યોજના નું નામ ઈ પીએફ પાસબુક ડાઉનલોડ કરવાની સરળ રીત જાણો
સહાય અહિયાં તમે તમારા PF ખાતા ની માહિતી ઓનલાઈન ઘરે બેઠા મેળવી શકો છો
રાજ્ય દેશ ના તમામ રાજ્યો
ઉદ્દેશ આ ઓનલાઈન માહિતી દ્વારા આપ ઘરે બેઠા બેઠા જ તમારા EPF Account ની ઓનલાઈન પાસબુક મેળવી શકો છો અને અન્ય તમામ વિગતો કર્મચારી ઘરે બેઠા બેઠા પોતાના મોબાઈલ ફોન દ્વારા જાણી શકે તે હેતુ થી.
લાભાર્થીસરકારી નોકરી કરતા કે અન્ય કોઈ પ્રાઈવેટ નોકરી ધંધો કરતા તમામ લોકો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક www.epfindia.gov.in
How To Download EPF Passbook Online

epfo passbook ડાઉનલોડ કરો

ઇપીએફ પાસબુક એ એક સરકારી દસ્તાવેજ છે જેને કર્મચારીઓ અથવા તો એમ્પ્લોયર ના EPF અને EPS ના ખાતામાં તમામ તેઓની ધન રાશી નું યોગદાન નાખવામાં આવે છે. કર્મચારીના દર મહિનાના પગારમાંથી અમુક રકમ તેના ઇપીએફમાં વ્યાજ સહિત રકમ જમા થાય છે તેની માહિતી એપીએફ પાસબુક દ્વારા મળી શકે છે.નોંધનીય છે કે જો તમારી પાસે એક થી વધુ EPF એકાઉન્ટ્સ છે, તો તમારી પાસે દરેક એકાઉન્ટ માટે અલગ પાસબુક હશે જે એકાઉન્ટમાં લોગ ઇન કર્યા પછી ચોક્કસ સભ્ય ID નો ઉપયોગ કરીને વાપરી શકાય છે. આ આઈડી કઈ રીતે જનરેટ થાય છે તેની માહિતી આપણે આગળ વાંચીશું.

આપને જણાવી દઈએ કે આપની EPF Passbook લોગીન ID ને ખોલવા માટે UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) ની સત્તાવાર EPFO વેબસાઇટ પર નોંધણી કરાવવી પડશે. તેથી આજની આ પોસ્ટમાં તેની પણ માહિતી આપેલ છે તે વાંચવા વિનંતી.

આ પણ વાંચો – ગુજરાતમાં જન્મ/મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો

epfo passbook login – ની તમામ પ્રોસેસ

Image Source – www.epfindia.gov.in Official Website

EPFO ના સભ્યો તેમની EPF પાસબુક ઓનલાઈન ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકે છે. જેને EPF ની ઓફિસીયલ વેબસાઈટ પર જઈ ને મેળવી શકાય છે.અહીંયા EPF પરથી ઈપીએફ પાસબુક કઈ રીતે ડાઉનલોડ કરવી તેની માહિતી આપેલ છે.

સૌપ્રથમ આપ EPFO ની ઓફીસિયલ વેબસાઈટ પર જાવ.

જ્યાં હવે આપને આપેલ EPF Mamber Portal પર મેળવેલો UAN અને પાસવર્ડ દાખલ કરી ને આગળ “epfo login passbook” લોગીન બટન પર ક્લિક કરી ને આગળ જાવ.

Image Source – www.epfindia.gov.in Official Website

હવે તમારા તમામ UAN સાથે જોડાયેલા તમામ એકાઉન્ટ્સ નાં સભ્યો ના Id સામે આવી જશે.જ્યા હવે પાસબુક જોવા માટે “Select Member ID” હેઠળ EPF સભ્ય ID પર ક્લિક કરો.

તમારી EPF પાસબુક Pdf ફોર્મેટમાં ખુલશે. તમે આ પાસબુકને ડાઉનલોડ અને પિન્ટ પણ કરી શકો છો.

આ વાંચો- જાણો મતદાર ID ને આધાર કાર્ડ સાથે કેવી રીતે કરવું લિંક

UMANG App દ્વારા EPF Passbook ડાઉનલોડ કરો

જો આપ સર્વ મિત્રો ઉમંગ એપ્લિકેશન દ્વારા ઈ પી એફ પાસબુક ઓનલાઇન ડાઉનલોડ કરવા માગતા હોય તો તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

Image Source – www.epfindia.gov.in Official Website

સૌપ્રથમ “Google Play Store” માં જઈને “Umang Application” ડાઉનલોડ કરવાની હોય છે.

અથવા અહીંયા ક્લિક કરો

જ્યા હવે ‘All Services’ ટેબ પસંદ કરી ને ત્યાં  “EPFO” વિકલ્પ પસંદ કરો.

હવે ત્યાં ‘Employee Centric Service’ પર જઈ ને , ‘View Epf Passbook’ પર ક્લિક કરો.

Advertisements

હવે આપના રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર છ આંકડાનો OTP મેળવવા માટે UAN નંબર દાખલ કરો.જ્યા ત્યાર બાદ OTP દાખલ કરો.

જ્યા હવે કર્મચારી ના તમામ UAN સાથે લિંક કરેલ તમામ EPF ખાતાના સભ્ય ID મળશે. EPF પાસબુક જોવા અને ડાઉનલોડ કરવા માંગો છો તો EPF સભ્ય ID પર ક્લિક કરો.

આ પણ વાંચો – અંત્યેષ્ટિ યોજના ગુજરાત 2022

How To Download EPF Member Passbook Using UMANG App

જો આપ ઉમંગ એપ્લિકેશન નો ઉપયોગ કરી ને EPF Online Passbook ડાઉનલોડ કરવા માંગતા હોવ તો તેના તમામ સ્ટેપ્સ નીચે મુજબ ના આપેલ છે.

સૌપ્રથમ “ Google Play Store” મા જઈ ને Umang App ડાઉનલોડ કરી લો.

હવે આ એપ્લિકશન મા “All Sarvice” મેનુ મા જઈ ને EPFO વિકલ્પ ને પસંદ કરો.

હવે ત્યાં “Employee Centric Service” મેનુ મા જઈ ને “View Passbook” Open કરો.

હવે તમારા નોંધણી કરાવેલ મોબાઈલ નંબર પર OTP મેળવવા માટે “UAN” નંબર એન્ટર કરો.અને OTP આવ્યા બાદ તેને દાખલ કરી ને આગળ વધો.

જ્યા હવે તમારા UAN ખાતા ની તમામ વિગતો તમારી સામે આવી જશે.આમ દરેક સભ્યો ની વિગતો પણ ચકાસી શકો છો.

આ પણ વાંચો- મોબાઈલથી આ રીતે જાણો તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહી

EPF Online Passbook મા કઈ કઈ વિગતો સામેલ હોઈ છે.

ઈપીએફ પાસબુક માં કર્મચારીઓ ની નીચે મુજબ ની તમામ માહિતી આપવામાં આવતી હોઈ છે.

  • સભ્ય ની આઈડી અને સભ્ય નું નામ.
  • કર્મચારી ની Establishment ID અને તેની કંપની નું નામ.
  • EPF ની ઓફીસ નું નામ અને તેનો પ્રકાર.
  • યોગદાન આપેલ કર્મચારી નો હિસ્સો.
  • કર્મચારી નું માસિક જેમાં રકમ અને ઉપાડ રમક ની માહિતી.
  • સભ્ય ની પેન્શન ની ખાતાકીય માહિતી.
  • પાસબુક ની છપાયા ની તારીખ અને તેનો સમય.

આ પણ વાંચો – ઈ કુટીર પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસ

EPF Account ની બેલેન્સ ચેક કરવાની માહિતી

આપ તમારા epf account ની બેલેન્સ જુદી જુદી ઘણી રીત થી ચેક કરી શકો છો.જેની માહિતી નીચે મુજબ ની આપેલ છે.

SMS દ્વારા તમારા EPF Account ની બેલેન્સ ચેક કરો

જો તમારે તમારા ખાતર ની વિગતો તમારા મોબાઇલમાં એસએમએસ દ્વારા ઘરે બેઠા જાણવા માગતા હોય તો તમારે મોબાઈલ મા “EPFOHO UAN ENG” લખી ને “7738299899MSG સેન્ડ કરવાનો રહેશે.હવે સામે થી જે MSG આવે તેમાં તમારા ખાતા ની તમામ વિગતો આપવામાં આવશે.

EPF Balance Check Number Missed Call

મિત્રો તમે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર દ્વારા મિસ કોલ મારીને પણ તમારું એકાઉન્ટ નું બેલેન્સ તમે ચેક કરી શકો છો. જેના માટે તમારે તમારા નોંધણી કરાવેલા મોબાઈલ નંબર દ્વારા “011-22901406” નંબર પર Missed Call મારવાનો હોઈ છે.

આ વાંચો- આધાર કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું ?

તમારુ EPF Passbook કઈ રીતે અપડેટ કરશો

કર્મચારી નાં ખાતા મા તેની કપાતી રકમ ની જેવી તેના ખાતા મા ઉપરવામાં આવે છે કે તરત EPF Passbook અપડેટ કરવામાં આવે છે.અહીંયા પાસબુક માં Automatically અપડેટ થઈ જ જાય છે પણ જો તમને તમારી પાસબુક અપડેટ નાં મળે તો તમે થોડા દિવસો પછી તમારી આઈડી માં લોગીન થઈ ને પછી અપડેટ છેકે નહિ તે જોઈ શકો છો.

Employees Pension Contribution

એમ્પ્લોયર દર માસે સભ્ય નાં EPF ખાતા મા કર્મચારી નાં મૂળભૂત પગાર નાં 8.33% નો ફાળો આપે છે.કર્મચારીનો આ પગાર લગભગ રૂ. 15,000 છે તો રૂ. કર્મચારીના EPS ખાતામાં 1,250. પેન્શન ફાળો જમા થાય છે. પેન્શન ફાળો  EPF પાસબુકની છેલ્લી કોલમમાં જોઈ શકાય છે.

આ પણ વાંચો- ગુજરાતી મા ડાઉનલોડ કરો CoWIN વેક્સિન સર્ટિફિકેટ

Benefits Of EPFO Online Passbook

જો આપ તમારી ઓનલાઈન પાસબુક મેળવી લો તો તમારે નીચે મૂજબ નાં ઘણા ફાયદાઓ થાય છે.

સૌપ્રથમ તો EPF Passbook Open કરવા માટે “UAN” ની જરૂર હોઈ છે.  EPF Documents નો ઉપયોગ કર્મચારી ની પેન્શન ની તૈયારી કરવામાં માટે અને તેની પેન્શન ચૂકવણી માટે ખુબજ ઉપયોગી હોઈ છે.

EPFO ઈ-પાસબુક EPFO વેબસાઈટ અથવા UMANG App દ્વારા ગમે ત્યારે-ક્યાંય પણ Open કરી શકાય છે.

અગર જો તમારા થી કોઈપણ પ્રકારની ની ખોટી માહિતી આપી ગઈ હોઈ અથવા તો ભૂલ થઈ હોઈ તો આપ તે માહિતી ને સુધારી શકો છો.

અને વધુ માં આપણા ધંધા રોજગાર ને જો ફેરવવાનું થાય તેવા કિસ્સા માં EPF સભ્યો (નોકરીદાતા) પોર્ટલ પરથી તેમની ઈ-પાસબુક અપડેટ કરી શકે છે. ઈ-પાસબુક EPF યોગદાનના કાયમી રેકોર્ડ તરીકે કામ કરે છે.

વાંચતા રહો – આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહીં અને કયો નંબર લિંક છે,આ સરળ પ્રોસેસથી જાણી લો

EPF Helpline Number

જો આપને આપના ખાતા બાબતે અન્ય કોઈપણ પ્રકારની મદદ ની જરૂર હોઈ અથવા માહિતી ની જરૂર હોઈ તો આપ નીચે આપેલ Helpline Number પર ફોન કરી ને વધુ માહિતી મેળવી શકો છો.

Helpline Number:- 1800118005

મહત્વ ની યોજનાઓ.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022

સોલાર ફેન્સીંગ યોજના અને ઝટકા મશીન માટે રૂપિયા 15000 ની સહાય

પાવર ટિલર સહાય યોજના ગુજરાત

EPFO Website 👉https://www.epfindia.gov.in/
EPF balance check SMS Number 👉7738299899
EPF Interest rate 👉8.10%
EPF balance check Missed call Number 👉011-22901406
important Key Points Of EPFO

EPFO Online Passbook કોણ કોણ ડાઉનલોડ કરી શકે છે ?

EPFO ફક્ત તે સભ્યોને જ ઈ-પાસબુક ઓનલાઈન જોવાની સુવિધા પૂરી પાડે છે જેઓ ઈપીએફ સભ્ય પોર્ટલ પર નોંધાયેલા છે.

EPFO Online Passbook કયારે જનરેટ થાય છે ?

EPFO Online Passbook દર 6 કલાકે જનરેટ થાય છે.

EPFO ની Official Website કઈ છે ?

EPFO ની તમામ માહિતી મેળવવા માટે ની વેબસાઈટ – www.epfindia.gov.in છે.

EPF માં વર્ષ 2022-23 નું વ્યાજ દર કેટલું હતું ?

વર્ષ 2022-23 નું વ્યાજદર 8.10% હતું.

Leave a Comment