Pashu loan gujarat | પશુપાલન માટે લોન યોજના 2023,અરજી, ડોક્યુમેન્ટ અને સહાય | pashupalan loan yojana 2023 | ગાય ભેંસ પાળવા માટે ની સરકારી લોન | gujarat pashupalan yojana
આપણું ભારત દેશ આમ તો કૃષિ પ્રધાન દેશ છે. જેમાં લગભગ તમામ ખેડૂતો ખેતી ક્ષેત્રે સંકળાયેલા છે.અને તેવો બધા પશુઓ રાખતા હોય છે.તેથી જ સરકાર દ્વારા ખેડૂતો કે જેઓ પશુપાલન ક્ષેત્રે સંકળાયેલા છે તેવા તમામ લોકો ને સરકારી લોન સહાય આપવામાં આવે છે.જેથી તેઓ તેમના પશુઓ ને પાળવા માટે ખુબજ મદદ મળી રહે.અને જેઓ પશુપાલન દ્વારા રોજગારી મેળવવા માંગતા હોય તેવા તમામ લોકો ને રોજગારી મળી રહે છે.
વધું વાત કરીએ તો જે પશુપાલકો પશુઓ ને પાલન કરીને પોતાના વ્યવસાય કરે છે તેવા પશુપાલકોને સરકાર દ્વારા આ લોન આપવામાં આવે છે.જેની તમામ વિગતો આજના લેખમાં માં આપડે જાણવાના છીએ.
પશુપાલન માટે લોન યોજના 2023,અરજી, ડોક્યુમેન્ટ અને સહાય
યોજના નું નામ | પશુપાલન રોજગાર લોન યોજના |
સહાય | તમારા પશુપાલન ના વ્યવસાય મુજબ |
રાજ્ય | દેશ ના દરેક રાજ્ય |
ઉદ્દેશ | પશુપાલન દ્વારા વધુ ને વધું રોજગારી મળી રહે અને પશુપાલન ક્ષેત્રે વિકાસ થાય |
લાભાર્થી | તમામ પશુપાલકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન અને ઓફલાઇન |
સંપર્ક | જિલ્લાના નાયબ કૃષિ વિભાગના નાયબ નિયામક |
Pashupalan Loan Yojana Gujarat 2023(પશુપાલન લોન શું છે)
હવે રાજ્યમાં લગભગ ઘણા ખરા લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે અને પશુપાલન દ્વારા જ પોતાની રોજગારી ચલાવી રહ્યા છે. કારણકે તેઓને આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે જેથી સરકાર દ્વારા આવા ગરીબ પશુ પાલકોને સરકારી લોન સહાય આપવામાં આવે છે. નહિતર આપશુ તાલુકો પૈસાના અભાવથી પશુઓને પાડી શકતા નથી અને પશુઓને વેચી દે છે અથવા તો છુટા મૂકી દે છે.
તેથી જ રાજ્ય સરકારના કૃષિ વાળી વિભાગ દ્વારા આવા તમામ પશુપાલકોને પશુપાલન કરવા માટે સરકારી લોન ઉપલબ્ધ કરવામાં આવે છે જેથી તેઓ તેમના પશુઓને પાલન કરી શકે અને રોજગારી મેળવી શકે છે.
વધું વાંચો:- આઇ ખેડૂત પોર્ટલ બાગાયતી યોજના લીસ્ટ 2023
Pashupalan Loan Gujarat Eligibility (પાત્રતા)
પશુપાલનની લોન મેળવવા માટે નિઝામપાત્રતા ધરાવતા લોકોને આ લોન બેંક તરફથી આપવામાં આવે છે.
- પશુપાલક ગુજરાત રાજ્યના વતની હોવો જોઈએ.
- પશુપાલક પાસે 10 કરતા વધુ પશુઓ હોવા જોઈએ.
- પશુપાલ પાસે પશુઓને રાખવા માટે તબેલો હોવો જોઈએ.
વધું વાંચો:- Pm Kisan Yojana 14મા હપ્તા ની સહાય નાં ખેડૂતો નું લીસ્ટ જાહેર,અહીથી તમારું નામ તપાસો?
Pashu Palan Loan Yojana 2023 જરૂરી દસ્તાવેજો
- પશુપાલકનું આધાર કાર્ડ.
- પશુપાલન રહેઠાણ અંગેનો પુરાવો.
- પશુપાલક નું પાનકાર્ડ.
- પશુપાલક ની બેંક પાસબુક.
- પશુપાલક નાં પાસપોર્ટ ફોટો.
- પશુઓની વિગતો.
- પશુઓને જ્યાં રાખવાના છે તે જમીનની તમામ વિગતો.
- પશુઓને જ્યાં રાખવાના છે તે જમીન જો ભાડે લીધેલ હોય તો ભાડા કરારની વિગતો.
- તમે પશુઓને રાખવા માટે કેટલો ખર્ચ કરી રહ્યા છો તેની વિગતો.
- પશુપાલકનું જાતિ અંગેનું પ્રમાણપત્ર.
- બેંક પાસેથી કેટલી લોન મેળવવાના છો તેની વિગતો.
Pashupalan Loan Yojana Gujarat Online Apply (અરજી પ્રક્રિયા)
જો પશુપાલકોને આ લોન સહાય મેળવવી હોય તો તેઓને સંબંધીત કચેરી ખાતામાં જઈને તમામ વિગતો જાણવાની રહેશે.જેમાં તમારે જિલ્લા નાં જિલ્લાના નાયબ કૃષિ વિભાગના નાયબ નિયામકનો સંપર્ક કરવો પડશે અને તેમને આ યોજના વિશે જણાવવું પડશે, અને તે સ્થળ બતાવવું પડશે જ્યાં તમે તે પ્રાણીઓને રાખશો અને તેમની જાળવણી સંબંધિત તમામ બાબતો વિશે જણાવો.
ત્યારબાદ સબંધિત કચેરી મા જઈ ને લોન માટે નાં તમામ દસ્તાવેજો માહિતી મેળવો. ત્યારબાદ તમે તે અધિકારી પાસે જાઓ અને પ્રોજેક્ટ સ્ટેમ્પ મેળવો અને અધિકારીને લોન મેળવવાની મંજૂરી મળે. તે પછી, અધિકારી દ્વારા ઉલ્લેખિત બેંકમાં જાઓ અને લોન Loan માટે અરજી કરો.
હવે આ લોન મેળવવા માટે તમે તમારી બેંક મા જાવ ત્યાં ત્યાં બેંક મેનેજર ને આ લોન વિશે તમામ વિગતો ની માહિતી આપો.અને પ્રોજેક્ટ અને ડેપ્યુટી ડાયરેક્ટરની સહી અને સીલ જોયા પછી લોન પાસ કરશે અને લોનમાં નક્કી કરેલી રકમ હશે. તમારી બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
વધું વાંચો:- ટ્રેક્ટર સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,પાત્રતા અને ડોક્યુમન્ટ
Pashupalan Loan Yojana Helpline Number (સમ્પર્ક)
જો તમારે આ યોજના બાબતે અન્ય કોઈપણ જરૂરી માહિતી મેળવવી હોય તો આપ નીચે આપેલ લિંક પર જઈ ને કોન્ટેક્ટ કરી શકો છો.અહીંયા ક્લિક કરો.
Sarkari Yojana Gujarat Whatsapp Group Link
જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
ઓફિસિયલ વેબસાઈટ👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
વધું વાંચો-
પાવર ટિલર સબસીડી યોજના 2023 ગુજરાત
આ ફળ ની ખેતી કરો અને 70 લાખ સુધી નું ઉત્પાદન મેળવો,જાણો સંપૂર્ણ માહિતી
“FAQ”
પશુપાલન માટે કેટલી સહાય આપવામાં આવે છે?
પશુપાલન નાં વ્યવસાય માટે તમારી જરૂરિયાત મુજબ ની લોન આપવામાં આવે છે.
પશુપાલન લોન યોજના માટે અરજી ક્યાં કરવાની હોય છે?
પશુપાલન ની લોન યોજના માટે સબંધિત બેંક શાખા માં અરજી કરવાની હોય છે.
પશુપાલન ની યોજના માટે ક્યાં સંપર્ક કરવાનો હોય છે?
પશુપાલન યોજના માટે જિલ્લાના નાયબ કૃષિ વિભાગના નાયબ નિયામક નો સંપર્ક કરવાનો હોય છે.
પશુપાલન લોન યોજના માટે ની અધિકૃત વેબસાઈટ કઈ છે?
પશુપાલન લોન યોજના માટે ની અધિકૃત વેબસાઈટ https://dahd.nic.in/ છે.