Aadhar Card Mobile Number Check In Gujarati, Aadharcard update chek here And Aadhar Card Mobile Number Update | ઘરે બેઠા ચેક કરો તમારા આધારકાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક છે કે નહિ? અને લિંક નાં હોઈ તો લિંક કરી લો.
શું તમે જાણો છો કે તમારા આધાર કાર્ડ જોડે તમારો મોબાઈલ નંબર લીંક છે કે નહીં, કારણ કે ઘણાને ખબર જ નથી હોતી કે તેમના આધાર કાર્ડ જોડે તેમને તેઓ મોબાઈલ નંબર લીંક કરેલ હોય છે. આજની આ પોસ્ટમાં અમે તમને જણાવશો કે તમારા આધાર કાર્ડ માં તમારો કયો મોબાઈલ નંબર લીંક છે. તો ચાલો જાણીએ તેની વિગતવાર માહિતી.
મિત્રો તમારા માટે ધમાકેદાર ખુશખબરી એ છે કે UIDAI એ બીજી વખત Verify An Aadhar Number ફરી એકવાર શુરૂ કરી દીધુ છે. અમે તમને વિશેષ રીતે જણાવવા માંગીએ છે કે “Aadhar Card Link Mobile Number Check” કરી લો જેનાથી આપને ખબર પડી જશે કે તમારો મોબાઈલ નંબર આધારકાર્ડ જોડે લિંક છે કે નહીં.
Aadhar Card Mobile Number Check In Gujarati
યોજના નું નામ | Aadhar Card Mobile Number Check In Gujarati |
સહાય | —— |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક છેકે નહિ |
લાભાર્થી | આધારકાર્ડ ધારક તમામ નાગરીકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | આધારકાર્ડ ની ઑફિસિયલ વેબસાઈટ |
Aadhar Card Mobile Number Check (આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહિ?)
અહીં અમે તમને તમારા આધારકાર્ડ જોડે તમારો કયો મોબાઈલ નંબર લીંક છે.અને કઈ રીતે તમારે તમારા મોબાઇલ દ્વારા ઘરે બેઠા બેઠા ઓનલાઈન ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ચેક કરવા માટે સૌપ્રથમ આપને “Google” જઈ ને આધારકાર્ડ ની ઑફિસિયલ વેબસાઈટ www.uidai.gov.in પર જવાનું રહેશે.
આધાર કાર્ડ ની આ ઓફિસસિયલ ના હોમ પેજ ઉપર “Aadhaar Services” નો ઓપ્શન દેખાશે. તમારે ક્લિક કરવાનું રહેશે.
જયા ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ખુલી જશે જે તે જ નીચે મુજબનું હશે.જ્યા તમારે તમારો આધારકાર્ડ નંબર અને કેપચા કોડ દાખલ કરવાનો રહેશે.
હવે તમારે સબમીટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જ્યાં. ત્યાં સબમીટ કર્યા બાદ તમારી સામે તમારા આધાર કાર્ડ જોડે જે મોબાઈલ નંબર લીંક હશે તેના છેલ્લા ત્રણ આંકડા બતાવામાં આવશે. કે જે મોબાઈલ નંબર લીંક હોય તે મોબાઈલ નંબરના છેલ્લા ત્રણ આંકડા તમને બતાવવામાં આવશે.
હવે અંતમાં ઉપર મુજબના તમામ સ્ટેપ આપ ફોલો કરીને તમારા આધાર કાર્ડ માં કયો મોબાઈલ નંબર લીંક છે તેની જાણકારી ખૂબ જ આસાનીથી મેળવી શકો છો.
વધું વાંચો:- આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું – ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ,પાત્રતા, વાર્ષીક આવક અને લાભ
Link Aadhaar Status
ઉપર જણાવેલ પ્રક્રિયા મુજબ આપ તમે તમારા આધારકાર્ડ લિંક સ્ટેટ્સ પણ જાણી શકો છો.
એટલે આધારકાર્ડ ની ઑફિસિયલ વેબસાઈટ પર જઈ ને તમે “Link Aadhaar Status” જાણી શકો છો.
Aadhar Card Mobile Number Update
મિત્રો તમે તમારા આધાર કાર્ડ માં તમારા મોબાઈલ નંબર ને અપડેટ કરી શકો છો તેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવેલ છે. જે ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી
જો તમારે તમારા આધારકાર્ડ માં તમારો મોબાઈલ નંબર અપડેટ કરાવવો હોઈ તો આપને નજીક નાં આધારકેન્દ્ર અથવા તો મામતદાર કચેરી નાં જન સેવા કેન્દ્ર ખાતે જવાનું રહેશે.
જ્યા કચેરી તરફ થી આપને આધાર મોબાઈલ નંબર અપડેટ કરવાનું એક ફોર્મ આપશે જે ફોર્મ આપને ભરવાનું રહેશે અને તમારે અપડેટ કરવાનો હોઈ તે મોબાઈલ નંબર પણ લખવાનો રહેશે.
આખું ભરેલ ફોર્મ જેતે કચેરી નાં કર્મચારી ને આપવાનું હોઈ છે.ત્યાં બેઠેલા ઓપરેટર બાયોમેટ્રિક દ્વારા આપના આંગળીઓ અને અંગુઠા નાં નિશાન લેશે.
હવે તમારે ઓપરેટર ને 30 રૂપિયા ફી ભરવાની હોઈ છે.આ ફી ભર્યા બાદ તમારા આધારકાર્ડ જોડે તમારું મોબાઈલ નંબર અપડેટ થઈ જશે.
વધું વાંચો:- પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહિ આ રીતે છેક કરો
Link Mobile Number To Aadhar Card Online ( મોબાઈલ નંબર ને આધારકાર્ડ જોડે કઈ રીતે લિંક કરવું)
ટેલિકોમ સેવા આપતી કંપની ની અધિકૃત વેબસાઇટ પર જાઓ. જયા તમારે ચકાસવા અથવા ફરીથી ચકાસણી કરવા માટે આધારકાર્ડ અને મોબાઇલ નંબર દાખલ કરો.
રજિસ્ટર્ડ મોબાઈલ ફોન નંબર પર OTP મોકલવામાં આવશે તમારો OTP દાખલ કરો અને ચાલુ રાખવા માટે “સબમિટ કરો” પર ક્લિક કરો.
હવે આગળ લિંક કરેલ 12 અંકનો આધારકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ ટેલિકોમ ઓપરેટર OTP જનરેટ કરવા માટે મેસેજ મોકલશે.
જ્યાં તમારે તમારી KYC વિગતો, OTP સબમિટ કરવી પડશે અને તમામ નિયમો અને શરતો સ્વીકારવી પડશે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આધાર અને ફોન નંબરની પુનઃ ચકાસણી સંબંધિત પુષ્ટિકરણ સંદેશ મોકલવામાં આવશે.
જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.
વધું વાંચો:- ગુજરાત લેન્ડ રેકોર્ડ 7/12 અને 8/અ ના ઉતારા ઓનલાઈન ઘરે બેઠા મેળવો
ઑફિસિયલ વેબસાઈટ👉 | અહીંયા ક્લિક કરો |
આધારકાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક ચેક👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
વધું વાંચો-
આધાર કાર્ડ માં નામ જન્મ તારીખ એડ્રેસ સુધારો ઘરે બેઠા
પીએમ કિસાન 13 મો હપ્તો જાહેર, આ લીસ્ટ વાળા ખેડૂતો ને 2,000 રૂપિયા મળશે
“FAQ”
આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ચેક કરવા માટેની કઈ વેબસાઈટ છે?
આ માટે આપને www.uidai.gov.in પર જવાનું રહેશે
આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ચેક કરવા માટેની શું શું ડોક્યુમેન્ટ્સ જરુરી છે?
આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ચેક કરવા માટેની આધારકાર્ડ અને મોબાઈલ નંબર જરુરી છે.
આધારકાર્ડ મોબાઈલ નંબર લીંક કરવા માટે ક્યાં જવું પડે છે?
આધારકાર્ડ ને મોબાઈલ નંબર જોડે લિંક કરવા માટે મામલતદાર કચેરી ખાતે નાં જન સેવા કેન્દ્ર પર જવું પડે છે.
આધારકાર્ડ માટે ની અધિકૃત વેબસાઈટ કઈ છે?
આધારકાર્ડ માટે ની અધિકૃત વેબસાઈટ www.uidai.gov.in છે.