Advertisements

GSEB SSC Result 2023 Gujarat Board 10th Results Link @ gseb.org

Advertisements

GSEB SSC Result 2023 Gujarat Board 10th Results Link @ gseb.org (ધોરણ 10 નું પરિણામ જાણો અહીંયા) 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ આગામી દિવસોમાં GSEB SSC પરિણામ 2023 જાહેર કરવા માટે તૈયાર છે જે તારીખ 25/05/2023 નાં રોજ મી જાહેર કરવાની ની જાહેરત gaeb દ્વારા કરવામાં આવેલ છે. તમને જાણ કરવામાં આવે છે કે વર્ગ 10 ના વિવિધ વિષયોની બોર્ડ પરીક્ષાઓ GSEB પરિણામ જોઇ શકે છે.

બધા વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ gseb.org અથવા Digilocker એપ પરથી તેમનું પરિણામ તપાસે અને પછી સીટ નંબરનો ઉપયોગ કરીને માર્કશીટ ડાઉનલોડ કરે. ગુજરાત બોર્ડની 10મી માર્કશીટ 2023માં નામ, મેળવેલ માર્કસ અને પાસ કે નાપાસ જેવી મુખ્ય માહિતીનો ઉલ્લેખ કરવામાં આવશે.

GSEB SSC Result 2023 Gujarat Board 10th Results Link @ gseb.org

GSEB SSC Result 2023 Gujarat Board 10th Results Link @ gseb.org

નામGSEB SSC Result 2023
સહાય રિઝલ્ટ જાણવું
રાજ્યગુજરાત
રિઝલ્ટ તારીખ25/05/2023
સમયસવારે 8 કલાકે
કઈ રીતેઓનલાઈન
સંપર્કgseb ની અધિકૃત વેબસાઈટ પર

SSC 10th રિઝલ્ટ જાહેર

અહી ઉલ્લેખનીય છેકે ગાંધીનગર ની અખરબર યાદી પ્રમાણે gseb દ્વારા જાહેર કરવામાં આવેલ છે કે આગામી તારીખ 25/05/2023 નાં રોજ સવારે 8 કલાકે GSEB ની અધિકૃત વેબસાઈટ પર ધોરણ 10 નું પરિણામ જાહેર કરી દેવામાં આવશે.જે રાજ્ય નાં દરેક ધોરણ 10 ની પરીક્ષા આપેલ વિદ્યાર્થિઓ જોઈ શકે છે.

વધું વાંચો:- ધોરણ 10 નું રિઝલ્ટવ્હોટસએપ થી જાણો

GSEB 10th Result link 

આપ સૌ ધોરણ 10 નાં વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે આપ અહીંયા આપેલ લિંક પર ની ને તમારું ધોરણ 10 નું પરિણામ જાણી શકો છો.

ઓનલાઈન GSEB SSC Result 2023 ચેક કરો 

ધોરણ 10 નું પરિણામ ચેક કરવા માટે તમારે સૌ પ્રથમ “www.gseb.org” વેબસાઈટ પર જવું પડશે.

જ્યાં તમારા અભ્યાસ મુજબ નું લિંક ને પસંદ કરવાની રહેશે.

હવે જ્યા સીટ નંબર દાખલ કરવાનું છે ત્યાં સીટ નંબર દાખલ કરો.

હવે તમારી સામે GSEB SSC પરિણામ ખુસ્લી જશે.

જ્યાં તમે તમારું રિઝલ્ટ ડાઉનલોડ પણ કરી શકો છો.

વધું વાંચો:- જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2023

WhatsApp દ્વારા SSC Result જાણો 

સૌ પ્રથમ તમારે GSEB SSC Result 2023 માટે તમારા મોબાઈલ મા “6357300971” નંબર ને સેવ કરો.

હવે આ નંબર પર “hi” કરી ને મેસેજ સેન્ડ કરો.હવે તમને સીટ નંબર પૂછવામાં આવશે.

તમે સીટ નંબર દાખલ કરશો એટલે તમને તમારું ધોરણ 10નું  રિઝલ્ટ બતાવવા માં આવશે. 

અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથેજોડાવ

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

SSC Result જાણો 👉અહિયાં ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું વાંચો

વિદ્યાર્થીઓ ને હવે માત્ર 1,000 રૂપિયા માં ટેબ્લેટ આપવામાં આવશે

Advertisements

રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન અરજી, ફોર્મ ડાઉનલોડ,પાત્રતા, શાળા, ડોક્યુમેન્ટ્સ તમામ માહિતી

રિલાયન્સ ફાઉન્ડેશન 6 લાખ સ્કોલરશીપ

“FAQ”

ધોરણ 10 નું રીઝલ્ટ કેટલી તારીખે આવશે?

ધોરણ 10 નું રીઝલ્ટ 25/05/2023 નાં રોજ જાહેર થશે

ધોરણ 10 નું પરિણામ જોવા માટે ની વેબસાઈટ કઈ છે?

ધોરણ 10 નું પરિણામ જોવા માટે ની વેબસાઈટ https://gseb.org/ છે.

ધોરણ 10 નું પરિણામ વ્હોટસએપ થી કંઈ રીતે જાણી શકાય છે?

ધોરણ 10 નું વ્હોટસએપ થી પરિણામ જાણવા માટે “6357300971” પર મેસેજ કરી ને જાણી શકાય છે.

Leave a Comment