Advertisements

Rte ના નિયમો 2023 – રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન અરજી, ફોર્મ ડાઉનલોડ,પાત્રતા, શાળા, ડોક્યુમેન્ટ્સ તમામ માહિતી

Advertisements

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા Rte ના નિયમો 2023 – રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન અરજી, ફોર્મ ડાઉનલોડ,પાત્રતા, શાળા, ડોક્યુમેન્ટ્સ તમામ માહિતી ગુજરાત રાજ્યના ગરીબ બાળકો ને ઉચ્ચ શાળાઓ મા મફત મા એડમીશન મળી રહે અને તેઓ ત્યાં અભ્યાસ કરી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આજની આ પોસ્ટ દ્વારા આપણે સમજવાના છીએ કે થોડ કઈ રીતે સારી શાળામાં મફ્ત માં એડમિશન મેળવી ને તે શાળામાં અભ્યાસ કરવો.એટલે કે આ યોજના માં ગરીબ માબાપ ના બાળકો ને ધોરણ 1 થી 8 સુધી સારી પ્રાઈવેટ સ્કુલ માં ફ્રી મા શિક્ષણ મળશે.

Rte Gujarat 2023 - રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન અરજી, ફોર્મ ડાઉનલોડ,પાત્રતા, શાળા, ડોક્યુમેન્ટ્સ તમામ માહિતી

Rte ના નિયમો 2023 – રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન અરજી, ફોર્મ ડાઉનલોડ,પાત્રતા, શાળા, ડોક્યુમેન્ટ્સ તમામ માહિતી

યોજના rte Gujarat Admission 2023
સહાય પ્રાઈવેટ શાળા માં એડમિશન અને સાથે દર મહિને 3,000 રૂપિયા ની સહાય
રાજ્યગુજરાત
ઉદ્દેશ ગરીબ ,નબળા અને પછાત વર્ગ નાં બાળકોને ઉચ્ચ અને મફત શિક્ષણ મળી રહે
લાભાર્થીનબળા અને ગરીબ વર્ગ નાં તમામ બાળકો
ક્યાં સુધી અભ્યાસ કરી શકે ?ગરીબ વર્ગ નાં બાળકો ધોરણ 1 થી લય ને ધોરણ 8 સુધી મફત મા પ્રાઈવેટ સ્કુલ માં અભ્યાસ કરી શકે છે.
અરજી ઓનલાઈન અરજી કરવાની હોઈ છે

RTE Admission Gujarat શું છે?

રાઈટ ટુ એજ્યુકેશન જેને “The Right Of Children To Free And Compulsory Education Act 2009” તરીકે પણ ઓળખવામાં આવે છે.એટલે કે આ કાયદા માં ગુજરાત રાજ્ય નાં ગરીબ,નબળા,પછાત વર્ગ ના અને લઘુમતિ જાતિ ના તમામ બાળકો ને ફ્રી માં ઉચ્ચ શિક્ષણ આપવાનો ઉદ્દેશ છે.

અન્ય વાંચો- રિલાયન્સ ફાઉન્ડેશન 6 લાખ સ્કોલરશીપ

RTE Admission લીધા બાદ નાં ફાયદાઓ

રાઈટ ટુ એજ્યુકેશન હેઠલ જો આપનું બાળક મોંઘી શાળા માં એડમીશન લઇ ને ત્યાં અભ્યાસ કરે તો તેને ફ્રી માં અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ બાળકો નો અધિકાર આપે છે. અને આ Act અંતર્ગત ગુજરાત રાજ્ય ની તમામ પ્રાઈવેટ પ્રાઈમરી સ્કૂલ માં ધોરણ 1 થી 8 માટે કુલ બેઠકો ની 25% બેઠક  અનામત રાખી ને બાળકો ને Admission આપવામાં આવે છે.જેમાં પ્રાઈવેટ સ્કૂલ ની ફી ભરવાની હોતી નથી ને બાળકોને મફત મા જ Admission આપવામાં આવે છે.જેમાં બાળકોને દર વર્ષે સ્કૂલ બેગ, યુનિફોર્મ, બુટ, પુસ્તકો અને શાળા એ જવા માટે બસ જેવા તમામ ખર્ચ માટે બાળકો નાં બેંક નાં ખાતા મા રુ 3,000/- આપવામાં આવે છે.

અન્ય વાંચો- જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2023-24

ક્યાં બાળકો ને મફત મા એડમિશન આપવામાં આવે છે

Rte Gujarat હેઠળ ઉચ્ચ શાળાઓ મા ગરીબ બાળકો ને મફત મા અભ્યાસ કરવા દેવામાં આવે છે.અને સાથે તેઓ ને અન્ય ઘણા બધા લાભો આપવામાં આવે છે.અને નીચે મુજબ નાં બાળકો ને રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ મફત મા ધોરણ 1 થી 8 માં એડમિશન આપવામાં આવે છે.

  • અનાથ આશ્રમ નાં બાળકો.
  • સાર સંભાળ વાળા બાળકો.
  • બાલગૃહ ખાતા નાં બાળકો.
  • બાળ મજૂરી કરતા તમામ બાળકો
  • સેલેબ્રલ પાલ્સી, માનસિક અસ્થિર બાળકો, વિકલાંગ અને દિવ્યાંગ બાળકો.
  • ART ( એન્ટી રેટ્રોવાઈરલ થેરાપી) લેતા તમામ બાળકો.
  • પોલીસ,લશ્કર કે અર્ધ લશ્કરી દળો માં સહિદ થયેલા વ્યક્તિઓ નાં બાળકો.
  • જે માતાપિતા ના સંતાનો માં ફક્ત એકજ દીકરી હોઈ તેવી દીકરીઓ.
  • ગુજરાત સરકાર ની આંગણવાડીઓ માં અભ્યાસ કરતા બાળકો.
  • જે પરિવારો BPL માં આવે છે અને તેમનો BPL નો સ્કોર 0 થી 20 ની વચ્ચે હોઈ તેવા બાળકો.
  • અનુસૂચિત જાતિ વર્ગ નાં બાળકો અને અનુસૂચિત જનજાતિ વર્ગ ના બાળકો.
  • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ નાં બાળકો.
  • સામાન્ય કેટેગરી માં આવતા બાળકો.

અન્ય વાંચો – ડૉ. વિક્રમ સારાભાઈ પ્રોત્સાહક સ્કોલરશીપ યોજના ગુજરાત

જો આપને રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ 1 થી 8 સુધી બાળક ને કઈ રીતે મફત મા એડમિશન લેવું અને તેની અરજી પ્રક્રિયા અને ડોક્યુમેન્ટ્સ અને ગુજરાત કી તાલુકા વાઈજ કેટલી પ્રાઈવેટ સ્કુલ લિસ્ટ જેવી તમામ માહિતી મેળવવી હોય તો અહીંયા નીચ આપેલ યોજના પર જવા વિનંતી છે.

RTE Gujarat Addmission Full details માટે અહીંયા ક્લિક કરો 👇 

રાઈટ ટુ એજ્યુકેશન ગુજરાત 2023 ની વિગતવાર તમામ માહિતી ( અરજી પ્રક્રિયા, પ્રાઈવેટ સ્કુલ લિસ્ટ, આધરપુરાવા,પાત્રતા,અન્ય બીજી જરૂરી માહિતી) 

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

Rte Gujarat Admission ની સરકારી વેબસાઈટ 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

અન્ય વાંચો

પીએમ યશસ્વી યોજના 2022

શૈક્ષણિક લોન યોજના ગુજરાત બિનઅનામત વર્ગ

સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય-e samaj kalyan

“FAQ”

Rte Gujarat નું આખું નામ શું છે?

Rte Gujarat નું આખું નામ રાઈટ ટુ એજ્યુકેશન છે.

Rte Gujarat હેઠળ કેવા બાળકો ને એડમિશન આપવામાં આવે છે?

Rte Gujarat 2023 એડમિશન માટે ગરીબ અને નબળા વર્ગ નાં બાળકોને મફત મા ઉચ્ચ અભ્યાસ કરવા મળે છે.

Rte Gujarat એડમિશન માં ક્યાં ધોરણ સુધી મફત મા એડમિશન મળે છે?

Rte Gujarat એડમિશન માં ધોરણ 1 થી લઇ ને ધોરણ 8 સુધી મફત મા અભ્યાસ કરવાનું મળે છે.

Rte Gujarat Admission માટે ની સરકારી વેબસાઈટ કઈ છે?

Rte Gujarat A માટે ની સરકારી વેબસાઈટ https://rte.orpgujarat.com/ છે

Advertisements

Leave a Comment