ikhedut Portal 2023-24: ખેડૂત મોબાઈલ યોજના 2024, પાત્રતા, સહાય અને ડોક્યુમેન્ટ ની સંપૂર્ણ માહિતી(Khedut Mobile Yojana i-khedut Portal)
રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગમાં અલગ અલગ ઘણી બધી ખેડૂતલક્ષી યોજનાઓ હાલ ચાલી રહી છે. આ યોજનાઓ થકી ખેડૂતો તેમના ખેતી પાકોમાં વધારો લાવી શકે છે અને ખેતી ક્ષેત્રે વિકાસ થાતી શકે છે.
હાલ ખેડૂત મોબાઈલ યોજના દ્વારા ખેડૂતોને મોબાઇલ ખરીદવા પર મોટા પ્રમાણમાં સબસીડી આપવામાં આવે છે. આ યોજનામાં સબસીડી કેટલી મળે છે અરજી કેવી રીતે કરવાની હોય છે અને ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ તેની વિગતવાર માહિતી આજ ના લેખમાં મેળવવાના છીએ.
ikhedut Portal 2023-24: ખેડૂત મોબાઈલ યોજના 2024
યોજના નું નામ | ખેડૂત મોબાઈલ યોજના 2024 |
સહાય | કોઈપણ મોબાઈલ ની ખરીદી પર 40% સુધી ની સબસીડી |
રાજ્ય | ગુજરાત |
લાભાર્થી | રાજ્ય નાં ખેડૂતો |
ઉદ્દેશ | ખેડૂતો નો ખેતી ક્ષેત્રે વિકાસ થઈ શકે |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | i khedut Portal |
ખેડૂત મોબાઈલ યોજના 2024 પાત્રતા
- લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂત લાભાર્થી જમીન ધરાવતો હોવો જોઈએ.
- સંયુક્ત ખાતાના કિસ્સામાં ર નથી એકજ ખાતેદારને લાભ મળવાપાત્ર થશે.
- ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે.
- મોબાઈલ ફોન માટેની જરૂરી એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડીવાઇઝ, ઈયર ફોન કે ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.
વધું વાંચો:- i-khedut Portal પર ખેતીવાડી સબસીડી યોજનાઓ નું લીસ્ટ 2023-24, ઓનલાઈન અરજી,પાત્રતા અને સહાય ની સંપૂર્ણ માહિતી
ખેડૂત મોબાઈલ સહાય યોજના લાભ
જેમાં જો કોઈ ખેડૂત પાસે જમીન હોઈ અને તેઓ જો ખાતેદાર હોઈ તો તેઓ ને આ યોજના માં લાભ મળશે.
આ યોજના માં જો ખેડૂત 15,000 ની કિંમત સુધી નો કોઈપણ મોબાઈલ ખરીદે તો તેઓ ને તે મોબાઈલ ની કિંમત ના 10% અથવા તો 6,000/- રૂપિયા જે ઓછું હશે તે સહાય સ્વરૂપે આપવામાં માં આવશે.
જેમ કે કોઈ ખેડૂત રૂપિયા 10,000 સુધી નો કોઈપણ મોબાઈલ ખરીદે છે. તે તે ખેડૂત ને 10,000 નાં 40% એટલે કે 4,000 નું રૂપિયા ની સહાય મળવાપાત્ર રહેશે.
પણ જો કોઈ ખેડૂત રૂપિયા 15,000 કરતા વધારે કિંમત નો મોબાઈલ ખરીદે છે જેમ કે 16,000 રૂપિયા નો મોબાઇલ ખરીદે છે તો તે ખેડૂત ને 16,000 માં 40% નહિ પરંતુ તેઓ ને 6,000 રૂપિયા ની સહાય મળવાપાત્ર રહેશે.
ખેડૂત મોબાઈલ સહાય યોજના 2023 ડોક્યુમન્ટ લીસ્ટ
- ખેડૂત લાભાર્થી ની આધારકાર્ડ ની નકલ.
- ખેડૂત લાભાર્થી ના બેંક ની પાસબુક ની નકલ.
- ખેડૂત ની જમીન ના ડોક્યુમેન્ટ્સ અને 8અ ની નકલ.
- ખેડૂત લાભાર્થી નું બેંક ના ખાતા નું રદ કરેલ ચેક.
- જે Smartphone ખરીદ્યો હોઈ તે ફોન નું GST વાળું બીલ.
- મોબાઈલ ફોન નું IMEI Number.
વધું વાંચો:- મફત તાડપત્રી સહાય યોજના 2023
ખેડૂત મોબાઈલ યોજના ઓનલાઈન અરજી પ્રક્રિયા
આ યોજનાની સાઈ મેળવવા માટે લાભાર્થી આઇ-ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે.
જેમાં google પર જઈને આઇ ખેડૂત પોર્ટલ પર જવાનો રહેશે જ્યાં યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે.
જ્યાં ખેતીવાડી ની યોજનાઓ પર જમણી બાજુ ક્લિક કરવાનું રહેશે. તમામ યોજનાઓ દેખાશે.
હવે “સ્માર્ટફોનની ખરીદી યોજના” પર ક્લિક કરવાનું રહેશે. જ્યાં તમારે જો એકાઉન્ટ ના હોય તો નવું એકાઉન્ટ બનાવીને અરજી કરવાની રહેશે. અને એકાઉન્ટ હોય તો લોગીન કરીને અરજી ફોર્મ ખોલીને કાળજીપૂર્વક અરજી ફોર્મ વાંચીને.
હવે આ ફોર્મ ની પ્રિન્ટ કઢાવીને જિલ્લા કક્ષાએ ખેતીવાડી અધિકારીની કચેરી પર જરૂરી ડોક્યુમેન્ટ અને અરજીની નકલ રજૂ કરવાની રહેશે.
ખેડૂત મોબાઈલ ફોન સહાય યોજના છેલ્લી તારીખ
ખેડૂત મોબાઈલ સહાય મેળવવાની અરજી કરવા માટે તારીખ 09/01/2024 થી 08/02/2024 સુધી કરી શકશે.
વધું વાંચો:- પાણી નાં ટાંકા માટે સહાય યોજના
Khedut Smartphone Yojana 2023 Helpline Number
યોજના માટે લાભાર્થી વધુ માહિતી માટે તાલુકા કક્ષા એ વિસ્તરણ અધિકારી ની ઓફીસ ની સંપર્ક કરી શકે છે.અને જો વધુ માહિતી જોઈતી હોય તો આપ જિલ્લા કક્ષા એ જિલ્લા ખેતીવાડી અધિકારી ની કચેરી નો સમ્પર્ક કરી શકો છો.
અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાવ
જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.
i khedut Portal👉 | અહીંયા ક્લિક કરો |
ખેડૂત મોબાઈલ યોજના અરજી કરો👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
વધું વાંચો-
- બટાટા અને લાલ ડુંગળી માટે સહાય યોજના 2023, ઓનલાઈન અરજી, ડોક્યુમન્ટ અને સહાય
- પીએમ કિસાન યોજના 14મા હપ્તા માટે નાં લાભાર્થી નું લીસ્ટ જાહેર
- પીએમ કિસાન યોજના નો 16 મો હપ્તો જાહેર
“FAQ”
ખેડૂત મોબાઈલ સહાય યોજના મા કેટલી સહાય આપવામાં આવે છે?
ખેડૂત મોબાઈલ સહાય યોજના મા મોબાઈલ ફોન ની ખરીદી પર 40% સબસીડી આપવામાં આવે છે.
ખેડૂત મોબાઈલ સહાય યોજના માટે ની છેલ્લી તારીખ કઈ છે?
ખેડૂત મોબાઈલ સહાય યોજના માટે ની છેલ્લી તારીખ 08/02/2024 છે.
ખેડૂત મોબાઈલ સહાય યોજના માટે ડોક્યુમેન્ટ ક્યાં જરૂરી છે?
ખેડૂત મોબાઈલ સહાય યોજના માટે નાં ડોક્યુમેન્ટ ખેડૂત લાભાર્થી ની આધારકાર્ડ ની નકલખેડૂત લાભાર્થી ના બેંક ની પાસબુક ની નકલખેડૂત ની જમીન ના ડોક્યુમેન્ટ્સ અને 8અ ની નકલખેડૂત લાભાર્થી નું બેંક ના ખાતા નું રદ કરેલ ચેકજે Smartphone ખરીદ્યો હોઈ તે ફોન નું GST વાળું બીલમોબાઈલ ફોન નું IMEI Number
ખેડૂત મોબાઈલ યોજના માટે ની અધિકૃત વેબસાઈટ કઈ છે?
ખેડૂત મોબાઈલ યોજના માટે ની અધિકૃત વેબસાઈટ i-khedut Portal છે.
મોબાઈલ સહાય યોજના માં કેટલી સહાય મળે છે?
મોબાઈલ સહાય યોજના માં 6 હજાર રૂપિયા ની સહાય આપવામાં આવે છે.