પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરો ફકત 10 મિનિટ માં,હવે 1,000 રૂપિયા નહિ ચૂકવવા પડે અને અહીંયા થી જ સંપૂર્ણ માહિતી જાણી શકો છો.( પાનકાર્ડ આધારકાર્ડ લિંક અને લિંક ન હોઈ તો કઈ રીતે ચેક કરશો)
હાલ પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવું સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવેલ છે. જો 1 એપ્રિલ 2023 પહેલા પાનકાર્ડ આધારકાર્ડ લિંક નહિ કરેલ હોઈ તો તેવા કિસ્સામાં માં લોકો પાસે થી 10,000 રૂપિયા નો દંડ ભરવામાં આવશે.અને તમારું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે.એટલે કે ભારતીય આવક વેરા દ્વારા આ વાત કહેવામાં આવેલ છેકે જો તમારું પાનકાર્ડ જોડે આધારકાર્ડ લિંક નહિ હોઈ તો તમારું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે.એટલે કે આપના પાનકાર્ડ સાથે સંકળાયેલા તમામ કામો બંધ થઈ જશે.જેમાં કે બેંક,આવકવેરા, ક્રેડીટ કાર્ડ વગેરે.
એટલે કે સાવ સરળ શબ્દો માં કહીએ તો જો આપ તમારું પાનકાર્ડ આધારકાર્ડ લિંક નહિ કરવો તો આવકવેરા વિભાગ દ્વારા ખુબજ આકરા પગલાં લેવામાં આવશે.અને તમારું પાનકાર્ડ ને નિષ્ક્રિય કરી દેવામાં આવશે.તો ચાલો આજ ની આ પોસ્ટ મા વિગતવાર માહિતી મેળવીએ.
પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરો ફકત 10 મિનિટ માં,હવે 1,000 રૂપિયા નહિ ચૂકવવા પડે
યોજના નું નામ | પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરો ફકત 10 મિનિટ માં |
સહાય | —— |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
ઉદ્દેશ | પાનકાર્ડ જોડે આધારકાર્ડ લિંક થાય તો અન્ય જરૂરી બેંક, ક્રેડીટ કાર્ડ,આવક વેરા નાં કામ કાજ સરળતા થી થઈ જાય |
લાભાર્થી | દેશ નાં પાનકાર્ડ આધારકાર્ડ ધારકો |
કામગીરી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | આવાક વેરા ની વેબસાઈટ |
વધું વાંચો:- ગુજરાત લેન્ડ રેકોર્ડ 7/12 અને 8/અ ના ઉતારા ઓનલાઈન ઘરે બેઠા મેળવો
10,000 રૂપિયા દંડ ?
ભારતીય આવકવેરા વિભાગ દ્વારા જણાવવામાં આવેલ છે કે કરતા દ્વારા જો તેમના પાનકાર્ડ જોડે આધાર કાર્ડ લિંક નહીં હોય તો તેમનું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે. આ તો શક્તિઓ પાનકાર્ડ ની સાથે જોડાયેલા કોઈપણ કામો કરી શકશે નહીં એટલે કે દરેક કામો બંધ થઈ જશે. અને જો તેઓ 31 માર્ચ પહેલા પાનકાર્ડ આધારકાર્ડ લિંક નહીં કરાવે તો તેઓને 10,000 રૂપિયા દંડ ભરવું પડશે.
ભારતીય આવકવેરા વિભાગ ની સલાહ
આવકવેરા વિભાગે સલાહ આપી ને જણાવ્યુ છે કે આવકવેરા અધિનિયમ ૧૯૬૧ અનુસાર જે પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક નહી હોય તે પાનકાર્ડ તારીખ 1/4/2023 થી નિષ્ક્રિય કરવામાં આવશે એટલે પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે.
વધું વાંચો:- પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહિ આ રીતે છેક કરો
પાનકાર્ડને આધારકાર્ડ સાથે કઈ રીતે લિંક કરવુ?
આવકવેરા વિભાગ દ્વારા કરદાતા ને પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવું ખૂબજ મહત્વ નું છે.જો 31 માર્ચ પહેલાં પાનકાર્ડ આધારકાર્ડ લિંક નહિ કરેલ હોઈ તો તેઓ ને 10,000 રૂપિયા પેનલ્ટી ભરવું પડશે.જેમાં માટે કરદાતા ને www.eportal.incometax.gov.in પર જઈ ને પાન આધાર લિંક કરવું જોઈએ.
પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની ની સરળ રીત
આના માટે આપણા ને સૌપ્રથમ આવકવેરા ની વેબસાઈટ પર જવાનું રહેશે.”www.incometaxindiaefiling.gov.in”
આ વેબસાઈટ ખોલશો એટલે તમારી સામે 2 ખાના ખુલી જશે.જેમાં તમારે પાનકાર્ડ નંબર અને આધારકાર્ડ નંબર દાખલ કરવાના રહેશે.
હવે આ બંને નંબર દાખલ કરી ને નીચે વેલીડેટ નું બટન દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
જ્યાં જો તમારી નામ,સરનામું, જન્મ તારીખ અને મોબાઈલ નંબર લિંક હસે તો તે મોબાઈલ નંબર પર એક OTP જશે.
એ OTP દ્વારા લિંક કરવાનું ઓપ્શન ખુલી જશે.એટલે કે હવે તમે એકજ ક્લિક માં તમારુ પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરી શકશો.અને જો લિંક ન થાય તો સૌપ્રથમ તમારે તમારા પાનકાર્ડ ની વગતો માં સુધારો કરવો પડશે.ત્યાર બાદ તમારું પાનકાર્ડ આધારકાર્ડ લિંક થશે.
વધું વાંચો:- ઘરે બેઠા ચેક કરો તમારા આધારકાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક છે કે નહિ?
ઘરે બેઠા મોબાઈલ SMS દ્વારા પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરો
જીહા, તમે ઘરે બેઠા બેઠા તમારા મોબાઈલ ફોન દ્વારા ફક્ત ટેક્ષ્ટ સંદેશ મોકલી ને પણ પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરી શકો છો.જેની માહિતી નીચે આપેલ છે.
સૌપ્રથમ કરદાતા એ પોતાનુ પાનકાર્ડ ને આધારકાર્ડ જોડે લિંક કરવા માંગતા હોવ તો તમારા આધારકાર્ડ જોડે લિંક થયેલ મોબાઈલ નંબર પર થી 567678 અથવા 56161 પર મેસેજ કરીને લિંક કરી શકશે.
મેસેજ આ રીતે કરો UIDPAN<સ્પેસ><તમારો આધારકાર્ડ નંબર><સ્પેસ><પાનકાર્ડ નંબર> પછી આ મેસેજને 567678 અથવા 56161 મોકલી આપવાનો રહેશે.
નોંધ
જો આપનું પાનકાર્ડ આધારકાર્ડ જોડે લિંક ન હોઈ તો અહીંયા થી ચેક કરો.
અને હવે જો આપને ઉપર મુજબ લિંક કરતા ન આવડતું હોય તો આપ કોઈપણ CSC સેન્ટર ખાતે જઈ ને લિંક કરવી શકો છો.
જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.
ઈનકમ ટેક્સ વેબસાઈટ👉 | અહીંયા ક્લિક કરો |
પાન આધાર લિંક ચેક કરો 👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
વધું વાંચો-
108 સિટીઝન મોબાઈલ એપ્લીકેશન 2023
આધાર કાર્ડ માં નામ જન્મ તારીખ એડ્રેસ સુધારો ઘરે બેઠા
સાયબર ક્રાઈમ જન જાગૃતિ અભિયાન ગુજરાત
“FAQ”
પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવા માટે કેટલી ફી છે?
પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવા માટે હાલ 1,000 રૂપિયા ફી છે.
શું પાનકાર્ડ ને આધારકાર્ડ જોડે ઈનકમ ટેક્સ ની વેબસાઇટ પર થી લિંક કરી શકાય છે?
હા, પાનકાર્ડ ને આધારકાર્ડ જોડે ઈનકમ ટેક્સ ની વેબસાઇટ પર થી લિંક કરી શકાય છે.
આવકવેરા ની અધિકૃત વેબસાઈટ કઈ છે?
આવક વેરા ની અધિકૃત વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in છે.
પાનકાર્ડ ને આધારકાર્ડ જોડે મોબાઈલ SMS દ્વારા કઈ રીતે લિંક કરી શકાય?
પાનકાર્ડ ને આધારકાર્ડ જોડે SMS દ્વારા લિંક કરવા માટે UIDPAN<સ્પેસ><તમારો આધારકાર્ડ નંબર><સ્પેસ><પાનકાર્ડ નંબર> પછી આ મેસેજને 567678 અથવા 56161 મોકલી આપવાનો રહેશે.
પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ કઈ છે?
પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31/03/2023 છે