મહિલા સમ્માન બચત પત્ર યોજના 2023, વ્યાજદર, નિયમ, ફાયદાઓ અને પાત્રતા, ક્યારે શરુ કરવામાં આવી, સેવિગ સ્કીમ, ગણતરી, અરજી ફોર્મ અને અન્ય જરૂરી માહિતી (Mahila Samman Saving Scheme in Gujarati,Bachat Patra Yojana Shu Che, How to Apply, Calculator, Budget 2023, Interest Rate, Benefit, Rule)
ભારત દેશની કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાગરિકો માટેની ઘણી બધી યોજનાઓનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે અને ઘણી બધી યોજનાઓ લોન્ચ પણ કરવામાં આવે છે. વર્ષ 2013 માં આપણા નાણામંત્રી સીતારમણ જી એ બજેટ ની જાહેરાત કરી હતી. આ બજેટમાં મહિલાઓની વિકાસ થાય તે હેતુથી ઘણી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાની આ એક યોજના “મહિલા સમ્માન બચત પત્ર યોજના” છે જેમાં દેશની મહિલાઓ અરજી કરી શકે છે અને આ યોજનાનો લાભ મેળવી શકે છે.
તો પ્રિય વાચક મિત્રો ચાલો જાણીએ મહિલા બચત પત્ર યોજના શું છે, ફાયદાઓ શું છે, અરજી પ્રક્રિયા શું હોય છે અને લાભ કઈ રીતે મેળવવો તમામ માહિતી વિગતવાર જાણીએ.
મહિલા સમ્માન બચત પત્ર યોજના 2023, વ્યાજદર, નિયમ, ફાયદાઓ અને પાત્રતા
યોજના નું નામ | મહિલા સમ્માન બચત પત્ર યોજના |
સહાય | 2 લાખ નાં રોકાણ પર 7.5% વ્યાજ |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
ઉદ્દેશ | મહિલાઓ નાં આર્થિક વિકાસ માટે |
લાભાર્થી | દેશ ની તમામ 18 વર્ષ કરતા વધુ ઉંમર ની મહિલાઓ |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | નજીક ની કોઈપણ સરકારી બેંક |
મહિલા સમ્માન બચત યોજના શું છે (Mahila Samman Saving Scheme)
મહિલા સમ્માન બચત યોજના એ આપડા દેશ નાં નાણાં મંત્રી શ્રી સીતારમણ જી એ આ વર્ષ 2023 નાં બજેટ માં જાહેરાત કરી હતી. આ યોજના દ્વારા દેશની તમામ મહિલાઓનો ખૂબ જ મોટા પ્રમાણમાં આર્થિક રીતે ફાયદો થવાનો છે. આ યોજનાનું મુખ્યત્વે છે કે જો મહિલાઓ 2 લાખ રૂપિયાની બચત કરે તો તેઓને તે બચત ઉપર 7.5% જેટલું મોટું વ્યાજ આપવામાં આવશે.
વઘુ માં મહિલા સન્માન બચત પત્ર યોજના હેઠળ, મહિલાઓ આ રોકાણ 2 વર્ષ માટે કરી શકશે, કારણ કે 2 વર્ષ પછી રોકાણ કરેલ નાણાં તેમને વ્યાજ સાથે પરત કરવામાં આવશે. મહિલાઓ માટે આ પ્રકારની આ પ્રથમ યોજના બહાર પાડવામાં આવી છે.
આ યોજના ની મુખ્ય ઉદ્દેશ એ છેકે મહિલાઓ પોતાના પગ પર થઈ શકે અને આર્થિક રીતે તેઓનો વિકાસ થઈ શકે. યોજના દ્વારા મહિલાઓ તેઓના પૈસાનું બચત કરી શકશે અને તે બતક ઉપર ખૂબ મોટા પ્રમાણમાં વ્યાજ મેળવી શકશે.
વધું વાંચો:- માઈ રમાબાઈ સમૂહ લગ્ન સહાય યોજના ગુજરાત
મહીલા સમ્માન બચત યોજના ની વિશેષતાઓ (Key Features)
- આ યોજના મુખ્યત્વે મહિલાઓ માટે ચાલુ કરવામાં આવી છે.
- આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી 2 લાખ રૂપિયા રોકી શકે છે. અને 2025 સુધી આ યોજના માટે કોઈ મહિલા કે છોકરી ખાતું ખોલાવી શકે છે.અને રોકાણ કરી શકે છે.
- આ યોજના અંતર્ગત મહિલાઓને વાર્ષિક 7.5% નું તેઓના નાણા પર વ્યાજ આપવામાં આવે છે.
- જો મહિલાઓ આ યોજના નો લાભ મેળવે છે તે તો તેઓને ટેક્સમાં પણ છૂટ આપવામાં આવે છે.
- સરકારના નીતિ નિયમ મુજબ ભારત દેશની કોઈપણ મહિલા આ યોજનાનો લાભ મેળવીને ટેક્સમાં છૂટ મેળવી શકે છે.
- જ્યારે પણ કોઈ નાની બચતની યોજના તૈયાર કરવામાં આવી હતી તો તે તેના બદલે પહેલા પણ વ્યાજ દરનું ઍલન કરે છે, પરંતુ આ યોજનામાં એવું નથી. કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારની રચના કરવામાં આવશે નહીં.
- આ યોજના દ્વારા મહિલાઓ પોતે આત્મ નિર્ભર બની શકશે.
- આ યોજનાનો મહત્વનો ફાયદો એ છે કે અન્ય રોકાણવાળી યોજનાઓ કરતા આ યોજનામાં વધુ અને ઝડપી ફાયદો મળશે.
- આગળ જઈ ને મહિલાઓ માટે આર્થિક રૂપે કોઈ પણ અન્ય વ્યક્તિ પર ડિપેન્ડ રહેવાની જરૂર નથ
વધું વાંચો:- મફત સિલાઈ મશીન યોજનાનો લાભ કેવી રીતે મેળવો,અરજી ક્યાં કરવી,ફોર્મ ક્યાંથી મેળવવું અને ક્યાં જમા કરાવવું
મહિલા સમ્માન બચત યોજના કેલ્ક્યુલેટર (Mahila Samman Yojana Calculator)
અગર જો તમે Mahila Samman Bachat Patra Calculator બાબતે મૂંઝવણમાં મુકાયેલા હોય તો તમને અમે જવાબ આપી દઈએ છીએ કે, આ યોજના માં દેશની કોઈપણ મહિલા કે છોકરી આ યોજના માટે ખાતું ખોલાવી શકે છે અને 2 લાખ રૂપિયાનું રોકાણ કરીને બચત કરી શકે છે. અને લાભાર્થી મહિલા ને બે વર્ષ બાદ 7.5% લેખે પૂરા પૈસા લાભાર્થી મહિલા ને પાછા આપી દેવામાં આવે છે. એટલે કે સરળ ભાષામાં તમને કહીએ તો લાભાર્થી મહિલા ને આ યોજનામાં કોઈ પણ પ્રકારનું નુકસાન નથી પરંતુ વધારે ફાયદો મેળવીને તેઓ પોતાના નાણા ને પરત મેળવી શકે છે.
મહિલા સમ્માન બચત યોજના 2023 પાત્રતા (Eligibility)
આ માટે યોજનાનો લાભ લેવા માટે મહિલા ઉમેદવાર ભારત દેશના વતની હોવા જોઈએ.
આ યોજનાનો લાભ લેવા માટે ફક્ત મહિલા ઉમેદવારે જ પાત્ર ગણવામાં આવશે.
આ યોજનાનો લાભ લેવા માટે મહિલા ઉમેદવાર ની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ જરૂરી છે.
વધુમાં આ યોજનાની પાત્ર શું છે તેની હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી. પરંતુ જેવી સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવશે અને અહીંયા અપડેટ આપી ને આપને જણાવિશું.
વધું વાંચો:- મુખ્યમંત્રી બાળ સેવા યોજના 2022
મહિલા સમ્માન બચત યોજના 2023 ડોક્યુમેન્ટ્સ (Documents)
મહિલા સન્માન બચતપત્ર યોજના માટે ખાતું ખોલાવવા માટે જરૂરી નીચે મુજબના તમામ આધાર પુરાવા હોવા જોઈએ.
- મહિલા ઉમેદવારનું આધાર કાર્ડ.
- મહિલા ઉમેદવારનું પાનકાર્ડ.
- મહિલા ઉમેદવારનું રહેણાંક અંગેનો પુરાવો.
- મહિલા ઉમેદવાર નો ફોન નંબર.
- મહિલા ઉમેદવારના પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ.
- મહિલા ઉમેદવારનું ઇમેલ આઇડી.
- મહિલા ઉમેદવારનું ઓનલાઈન સ્કેન કરેલ સિગ્નેચર.
- અન્ય જરુરી દસ્તાવેજ.
મહિલા સમ્માન બચત યોજના અરજી પ્રક્રિયા (Mahila Samman Bachat Patra Yojana Online Apply)
ભારત સરકાર દ્વારા વર્ષ 2023 માં આ યોજનાને લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના ની શરૂઆત આપણા ભારત દેશના નાણામંત્રી સીતા રમણજી દ્વારા મહિલાઓના ઉત્કૃષ્ટ માટે શરૂ કરવામાં આવી. હાલ આ યોજના બાબતે ઘણા લોકોમાં ઘણા પ્રકારના પ્રશ્નો થાય છે. કેમ છે આ યોજના માટે ખાતું ક્યાં ખોલવું અરજી ક્યાં કરવી અન્ય જરૂરી બીજા પણ પ્રશ્નો હોય છે પરંતુ અમે આપને જણાવી દઈએ છીએ કે સરકાર દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આ યોજના માટે કઈ રીતે અરજી કરવાની હોય છે. એટલે હજુ સ્પષ્ટતા નથી કે ઉમેદવાર આ યોજના માટે કઈ રીતે અરજી કરી શકે. માટે સરકાર દ્વારા જેવું અરજી પ્રક્રિયાની અપડેટ આપવામાં આવશે તો અમે અહીંયા આપને તમામ માહિતી ની જાણકરી આપી દેશું.
વધું વાંચો:- Kuvarbai Nu Mameru Yojana Online Apply | કુંવરબાઈ નું મામેરું યોજના Pdf ફોર્મ
મહિલા સમ્માન બચત પત્ર યોજના 2023 હેલ્પલાઈન નંબર (Helpline Number)
અમે આપને જણાવી દઈએ કે સરકારશ્રી દ્વારા અરજી પ્રક્રિયા બાબતે કોઈ પણ જાણકારી આપી નથી તેવી જ રીતે હાલ આ યોજના માટે કોઈપણ પ્રકારનો હેલ્પલાઇન નંબર આપવા માં આવેલ નથી. એટલે કે જો સરકાર દ્વારા આ યોજનાનું હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવશે તો અમારી આ પોસ્ટમાં અમે હેલ્પલાઇન નંબર અપડેટ કરી દઈશું. જેથી પ્રિય વાચકોને આ યોજના બાબતે અન્ય કોઈ મદદની જરૂર હોય તો તેઓ મેળવી શકે છે.
જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.
વધું માહિતી👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
વધું વાંચો:-
ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના ઓનલાઈન અરજી, પાત્રતા, સહાય અને ડોક્યુમેન્ટ્સ
Vahali Dikri Yojana Gujrat 2022 | વ્હાલી દીકરી યોજના ફોર્મ
“FAQ”
મહિલા સમ્માન બચત યોજના ની શરૂઆત કોણે કરી?
મહિલા સમ્માન બચત યોજના ની શરૂઆત નાણાં મંત્રી સીતા રમણ કરી છે.
મહિલા સમ્માન બચત યોજના ક્યારે શરૂ થશે?
મહિલા સમ્માન બચત યોજના નજીક નાં સમય માં શરૂ કરી દેવામાં આવશે.
મહિલા સમ્માન બચત યોજના માં કોણ લાભ મેળવી શકે છે?
મહિલા સમ્માન બચત યોજના દેશ ની મહિલાઓ લાભ મેળવી શકે છે.
મહિલા સમ્માન બચત યોજના માં કેટલા રૂપિયા નું રોકાણ કરી શકાય છે?
મહિલા સમ્માન બચત યોજના માં 2 લાખ રૂપિયા નું રોકાણ કરી શકાય છે.
મહિલા સમ્માન બચત યોજના માં 2 લાખ ની બચત પર કેટલું વ્યાજ આપવામાં આવે છે?
મહિલા સમ્માન બચત યોજના 2 લાખ ની બચત પર 7.5% નું વ્યાજ આપવામાં આવે છે.
મહિલા સમ્માન બચત યોજના માં વ્યાજ દર નો સમય ગાળો શું હોઈ છે?
મહિલા સમ્માન બચત યોજના માં વ્યાજદર નો સમય ગાળો વાર્ષિક હોઈ છે.