Advertisements

બિગ બ્રેકિંગ ન્યુઝ: પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની તારીખ માં વધારો થયો,નવી તારીખ અહીંયા થી જાણો

Advertisements

બિગ બ્રેકિંગ ન્યુઝ: પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની તારીખ માં વધારો થયો,નવી તારીખ અહીંયા થી જાણો, સમય અને કેટલા મહિના સુધી મા તમે પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરી શકશો.જાણો તમામ માહિતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મળતી માહિતી મુજબ તમારું પાનકાર્ડ આધારકાર્ડ જોડે 31 માર્ચ 2023 લિંક કરવું ફરજિયાત હતું. જો તમે લિંક નહીં કરો તો તમને ₹10,000 દંડ ભરવો પડશે અને તમારા બેંકના કામો, ઇન્કમટેક્સના કામો જેવા વિવિધ કામોમાં રૂકાવટ આવી જશે. એટલે કે તમારે તમારું પાનકાર્ડ જોડે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે.

31 માર્ચ 2012 પાનકાર્ડ લિંક કરાવશો તો આપણે 10,000 નો દંડ ભરવો પડશે પરંતુ સરકારે રાતના સમાચાર આપ્યા છે. જેમાં સરકાર દ્વારા પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની અવધીમાં વધારો કરવામાં આવ્યો છે. જેના વિશે આજના આર્ટીકલ માં આપણે ચર્ચા કરવાના છીએ.

બિગ બ્રેકિંગ ન્યુઝ: પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની તારીખ માં વધારો થયો,નવી તારીખ અહીંયા થી જાણો

યોજના નું નામ પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની તારીખ માં વધારો થયો
સહાય —–
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશપાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવું
લાભાર્થીપાનકાર્ડ અને આધારકાર્ડ ધારકો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કઈનકમ ટેક્સ ની ઑફિસિયલ વેબસાઇટ
નજીક ના કોમન સર્વિસ સેન્ટર ખાતે

વધું વાંચો:- પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરો ફકત 10 મિનિટ માં,હવે 1,000 રૂપિયા નહિ ચૂકવવા પડે, જાણો સંપૂર્ણ માહિતી

પાનકાર્ડ અને આધારકાર્ડ લિન્ક કરવાની સમય મર્યાદા 30 જૂન સુધી લંબાવાઈ

જીહા, તમે બિલકુલ સાચું વાંચ્યું છે.ભારત સરકાર નાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસીસ (CBDT) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી જેમાં વધારો કરવામાં આવ્યો છે.જેને હવે પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવું હોઈ તેની છેલ્લી તારીખ 30 જૂન 2023 કરવામાં આવેલ છે. એટલે કે હવે તમે 30 જૂન સુધી મા તમારું પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરાવી શકો છો.

વધું વાંચો:- 108 સિટીઝન મોબાઈલ એપ્લીકેશન 2023

પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવું, જાણો તમામ માહિતી

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેરાત કરવામાં આવેલ હતી કે 31 માર્ચ પહેલાં પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવું ફરજિયાત છે.નહિ કરો આપને 10 હજાર રૂપિયા નો દંડ અને અન્ય બેન્ક ને કામો ને ઈનકમ ટેક્સ ને કામ માં. અવરોધ થશે.પરંતુ અહીંયા પાનકાર્ડ આધારકાર્ડ લિંક કઈ રીતે કરવું તેની માહિતી અમે આપવાના છીએ જે નીચે મુજબ ની છે.

સૌ પ્રથમ ઈનકમ ટેક્સ ની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહશે.જ્યા આપને હોમ પેજ ઉપર જ “Latest Updates” મેનુ દેખાશે.

આ ” Latest Updates” મેનુ મા “PAN-Aadhar Linking Campaign” પર ક્લિક કરવાનું રહેશે.અહીંયા ક્લિક કરવાથી એક નવું પેજ ખુલશે.

આ પેજ ઉપર સૌ પ્રથમ આપને તમારું પાનકાર્ડ નંબર અને આધારકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.ત્યાર બાદ વેલીડેટ પર ક્લિક કરવાનું રહેશે.

અહીંયા ક્લિક કર્યા બાદ જો આપનું પાનકાર્ડ આધારકાર્ડ જોડે લિંક હશે તો “Your PAN ******* is Already linked to given Aadhaar 82********35” આવો મેસેજ આવશે.

પરંતુ જો તમારું પાનકાર્ડ આધારકાર્ડ જોડે લિંક નહિ હોઈ તો આવો “PAN not Linked with Aadhaar. Please Click on Link Aadhaar Link to Link Your Aadhaa with PAN” મેસેજ આવશે.

હવે તો આપનુ પાનકાર્ડ આધારકાર્ડ જોડે લિંક ન હોઈ તો તેને લિંક કરવા માટે આગળ નાં પગલાં અનુસરો.

જેમાં આગળ તમારે લિંક કરવા માટે ફી ભરવાની હોઈ છે. આ ફી ભરવાનાં મેનુ ને ખોલવા માટે ફરીથી પાનકાર્ડ અને આધારકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.

આ માહિતી દાખલ કર્યા બાદ તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે. આ 6 આંકડા નો OTP દાખલ કરી ને તમારી વિગતો વેરીફાઈ કરવાની રહેશે.

હવે તમારે આગળ “Click Continue to Make a new Payment” પર ક્લિક કરી ને આગળ જવાનું રહેશે.જ્યા છેલ્લે તમારે ઓનલાઈન પેમેન્ટ કરી ને તમારું પાનકાર્ડ આધારકાર્ડ જોડે લિંક કરી ને સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

એટલે કે તમે પેમેન્ટ કર્યા બાદ હવે તમારું પાનકાર્ડ આધારકાર્ડ જોડે લિંક થઈ જશે.

વધું વાંચો:- ઘરે બેઠા ચેક કરો તમારા આધારકાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક છે કે નહિ?

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

Advertisements
ઈનકમ ટેક્સ વેબસાઈટ 👉અહીંયા ક્લિક કરો
પાનકાર્ડ આધારકાર્ડ લિંક ચેક કરો 👉 અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું વાંચો:-

ગુજરાત લેન્ડ રેકોર્ડ 7/12 અને 8/અ ના ઉતારા ઓનલાઈન ઘરે બેઠા મેળવો

આધાર કાર્ડ માં નામ જન્મ તારીખ એડ્રેસ સુધારો ઘરે બેઠા

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહિ આ રીતે છેક કરો

“FAQ”

પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવા માટે કેટલી ફી છે?

પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવા માટે 1,000 રૂપિયા ફી છે.

પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવા માટે ની છેલ્લી તારીખ કઈ છે?

પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવા માટે ની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે.

પાનકાર્ડ આધારકાર્ડ લિંક ચેક કરવા માટે ની કઈ વેબસાઈટ છે?

પાનકાર્ડ આધારકાર્ડ લિંક ચેક કરવા માટે ઈનકમ ટેક્સ ની અધિકૃત વેબસાઈટ પર જાવ.

Leave a Comment