Advertisements

વર્મી કોમ્પોસ્ટ ખાતર સહાય યોજના ગુજરાત | Vermi Compost Unit Sahay Yojana Gujarat 2023

Advertisements

વર્મી કોમ્પોસ્ટ ખાતર સહાય યોજના ગુજરાત 2023 | વર્મી કોમ્પોસ્ટ ખાતર સહાય સબસિડી, અરજી ક્યાં કરવાની હોઈ, કોને કરવાની હોઈ, ડોક્યુમેન્ટ્સ ક્યાં રજુ કરવા, સહાય કેટલી મળશે,સહાય કઈ રીતે મળશે અને કેટલી વાર મળશે | Vermi Compost Unit Sahay Yojana Gujarat 2023  | Vermi Unit Subsidy Gujarat | Vermi Unit Ekam Sahay Yojana| Gujarat Sendriy Khatar Sahay Yojana

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આપ સૌ વાચકો ને જણાવીએ છીએ કે જો આપ ખેડૂત હોવ અને વર્મી કંપોસ્ટ ખાતર સહાય માટે ની યોજના ને વાચવા આવ્યા હોવ તો આપ બિલકુલ સાચી જગ્યા પર આ યોજના ને વાચવા આવ્યા છો.

આજ ની આ યોજના ખેડૂતો માટે ની ખાસ યોજના છે. અહીંયા વર્મી કમ્પોસ્ટ ખાતર સહાય યોજના વિશેની જાણકારીમાં અરજી કેવી રીતે કરવી, અરજી ક્યાં કરવી, યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને સહાય લાભાર્થીને કઈ રીતે મળશે જેવી તમામ જાણકારી આજના આર્ટીકલ માં આપણે મેળવવાના છીએ.

બાગાયતી શાખા ગુજરાત દ્વારા વર્ષ 2022 માં ખેડૂતો માટે બાગાયતી ખેતીની ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે જેનો લાભ ઘણા ખેડૂતોએ મેળવેલ હતો. આ તમામ યોજનાઓની ઓનલાઈન Ikhedut Portal ઉપર કરવાની હોઈ છે.

વર્મી કોમ્પોસ્ટ ખાતર સહાય યોજના ગુજરાત

Table of Contents

યોજના નું નામ વર્મી કોમ્પોસ્ટ ખાતર સહાય યોજના ગુજરાત
સહાય સહાય યુનિટ કોસ્ટ રૂ.20.00 લાખ/યુનિટ જાહેર ક્ષેત્રે ખર્ચના 100 % અને ખાનગી ક્ષેત્રે ખર્ચના 40% મળે છે
રાજ્ય ગુજરાત
ઉદ્દેશ ગુજરાત રાજ્ય માં ખેડૂતોને ખેતીતો ને ખર્ચ ઘટાડવા, સારી ગુણવત્તા વાળુ ઉત્પાદન મેળવવા, તથા પાકના સંરક્ષણ માટે વર્મી કમપોસ્ટ યોજના મા મોટા પ્રમાણ માં સબસીડી આપવાનું નક્કી કરેલું છે.
લાભાર્થી ગુજરાત રાજ્ય ના ખેડૂતો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક ikhdut Portal
નજીક ના CSC કોમન સર્વિસ સેન્ટર પર
Vermi Compost Unit Sahay Yojana Gujarat 2023

જો આપને ગુજરાત સરકાર ની તમામ યોજનાઓ ની માહિતી, અરજી ફોર્મ, પરિપત્રો ની માહિતી મેળવવી હોઈ તો આપ અમારા સોશ્યલ મિડિયા એકાઉન્ટ્સ સાથે જોડાઈ શકો છો.

વર્મી કોમ્પોસ્ટ ખાતર સહાય યોજના

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા ખેડૂતોના હેત માટે ખેડૂતોને તેઓના પાકમાં બમણો લાભ મળે તે હેતુસર ઘણી બધી ખેડૂતલક્ષી યોજનાઓનો અમલ કરેલ છે. જેમાં આજની આ યોજના “Vermi Compost Unit Sahay Yojana Gujarat” દ્વારા ગરમી કમ્પોસ્ટ કરવા માટે શું સહાય મળે છે તેની જાણકારી મેળવશુ.

ગૂજરાત રાજય નાં બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતો માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય માં ખેડૂતોને ખેતીનોર ખર્ચ ઘટાડવા, સારી ગુણવત્તા વાળુ ઉત્પાદન મેળવવા, તથા પાકના સંરક્ષણ માટે વર્મી કમપોસ્ટ યોજના મા મોટા પ્રમાણ માં સબસીડી આપવાનું નક્કી કરેલું છે.

વધું વાંચો- Mafat Chhatri Yojana Gujarat 2022 Apply Online @ikhedut.gujarat.gov.in

Vermi Compost Unit Sahay Yojana Gujarat 2023 Benefits ( ફાયદાઓ)

ખેડૂતો ને તેમના ખેતી નાં પાક ઉત્પાદનની ગુણવત્તા અને ઉત્પાદકતા જળવાઇ રહેવાની સાથે તેઓને ખાતરનો ખર્ચ ઘટતો હોવાથી ખેડૂત માટે અત્યંત ફાયદાકારક જમીન, પાણી અને પર્યાવરણને નુકશાન થતું નથી. પાક ઉત્પાદનની ગુણવત્તા વધુ હોય છે. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા સારી રહે છે અને તેમાં વધારો થાય છે. જમીનની તંદુરસ્તી લાંબા સમય સુધી જળવાઇ રહે છે.

આ સહાય માં ખેડૂતોને સેન્દ્રીય ખેતી તરફ આગળ વધે તે માટે પ્રોત્સાહન રૂપે સહાય આપવામાં આવે છે જેમાં વર્મી કમ્પોસ્ટ લાભાર્થી ને વ્યક્તિગત અને સંસ્થાકીય આજીવન એક વખત સહાય યુનિટ કોસ્ટ રૂ.20.00 લાખ/યુનિટ જાહેર ક્ષેત્રે ખર્ચના 100 % અને ખાનગી ક્ષેત્રે ખર્ચના 40% મળે છે

વધું વાંચો- PM Kisan Kyc Mobile દ્વારા કેવી રીતે કરવું ?

Vermi Compost Unit Sahay Eligibility (પાત્રતા)

આ યોજનાનો લાભ મેળવવા માટે ગુજરાત રાજ્યના નીચે મુજબના ખેડૂતોને પાત્ર ગણવામાં આવશે એટલે કે નીચે મુજબના ખેડૂતોને લાભ આપવામાં આવશે.

  • ખેડૂત ગુજરાત રાજ્યના વતની હોવો જોઈએ
  • ગુજરાત રાજ્યના વતની ખેડૂત હોય તેવા ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળશે.
  • ખેડૂતને પોતાની માલિકની જમીન હોવી ખૂબ જ જરૂરી છે.
  • ખેડૂત પોતાની જમીનના 7/12 અને 8/અ જમીનના રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ.
  • ખેડૂતો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નાના ખેડૂતો,સીમાંત ખેડૂતો,મહિલા ખેડૂતો ને લાભ આપવામાં આવશે.
  • આ યોજના નો લાભ ખેડૂતને ફક્ત એક જ વાર આપવામાં આવે છે એટલે કે લાભ મેળવ્યા બાદ બીજીવાર તે જ ખેડૂતને આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી.
  • ખેતીવાડી વિભાગ દ્વારા લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ છે. જેથી તેની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.

વધું વાંચો – ખેતર મા તબેલા માટેની લોન યોજના  

વર્મી કોમ્પોસ્ટ ખાતર સહાય ડોક્યુમેન્ટ્સ લીસ્ટ

આ યોજના માટે ખેડૂતોને સરકારના Ikhedut પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે. અને તેઓના ડોક્યુમેન્ટ પણ ઓનલાઇન સ્કેન કરીને સબમીટ કરવાના હોય છે નીચે ડોક્યુમેન્ટ નું લિસ્ટ આપેલ છે જે જરૂરી ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • ખેડૂતનું આધારકાર્ડ ની નકલ.
  • ખેડૂતના રેશનકાર્ડ ની નકલ.
  • ખેડૂતો જે જાતિના હોય તે જાતિ નો દાખલો (સક્ષમ અધિકારી પાસે મેળવેલ હોય તેવો)
  • ખેડૂતોના જમીનના રેકોર્ડ ની નકલ 7/12 અને 8/અ.
  • ખેડૂતો જો દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા નુ પ્રમાણપત્ર (સક્ષમ અધિકારી પાસે થી મેળવેલ હોઈ તેવું)
  • ગ્રામ સેવક ની સહી વાળો ખેડૂત દાખલો.

વધું વાંચો – રોટાવેટર ખરીદવા માટે ની સહાય યોજના 2023

How To Online Apply Vermi Compost Unit Subsidy Yojana

આ યોજના ગુજરાત રાજ્ય ના ખેડૂતો ને ગુજરાત ખેતીવાડી વિભાગ બાગાયતી ખાતા તરફ થી આપવામાં આવે છે. Ikhedut Portal ઉપર જઈ ને ખેડૂતો ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે. ખેડૂતો તેઓ નાં નજીક નાં CSC (કોમન સર્વિસ સેન્ટર) મા જઈ ને પણ અરજી કરી શકે છે.અથવા તો ખેડૂતો જાતે પણ ઘરે બેઠા આ પોર્ટલ પર જઈ ને ઓનલાઈન અરજી કરી શકે છે. અહીંયા ઓનલાઈન અરજી કરવાની ની પ્રક્રીયા સમજાવેલ છે.

Power Tiller Sahay Yojana 2022 Ikhedut Portal
Image Source:- Ikhedut પોર્ટલ Government of Gujarat

ખેડૂતો એ “Google” સર્ચ માં જઈ ને “ikhedut Portal” સર્ચ કરવાનું રહેશે જ્યા તેમની સામે ગુજરાત ખેતીવાડી વિભાગ ની અધિકૃત વેબસાઈટ “ikhedut Portal” આવી જશે.

જ્યાં હોમ પેજ ઉપર “મેનુ” બાર માં “યોજના” ઓપ્શન માં જવાનું રહેશે.જ્યા યોજના ખોલ્યા બાદ  ક્રમ નંબર-3 માં “બાગાયતી યોજનાઓ” ખોલવાની રહેશે.

જેમાં “બાગાયતી યોજનાઓ” ખોલ્યા બાદ વર્ષ 2022-23 ની કુલ 49 યોજનાઓ બતાવશે.જેમાં આપને ક્રમ નંબર-3 માં “વર્મી કંપોસ્ટ બનાવવા માટેની એકમ યોજના” પર ક્લિક કરવાનું રહેશે.

Advertisements

જ્યા હવે વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે નાં એકમ સહાય ની તમામ માહિતી વાંચ્યા બાદ આપને “અરજી કરો” પર ક્લિક કરવાનું રહેશે.

જ્યા એક નવું પેજ ખુલશે.જ્યા જો આપ આ સાઈટ ઉપર પહેલે થી રજીસ્ટર કરાવેલ હોઈ તો “હા” અન્યથા “ના” કરવાનું રહેશે.

હવે રજિસ્ટ્રેશન કરેલ હોઈ તો અરજદાર એ તેમનુ આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખી ને કેપચા સબમિટ કરી ને લોગીન થવાનું રહેશે. અને જો લાભાર્થી એ તેઓ નું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરેલ નથી તો અહીંયા સૌપ્રથમ “ના” કરી ને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

હવે ખેડૂતો એ તેઓ ની આ ઓનલાઈન અરજી ચોકસાઈ પૂર્વક ભરવાની રહેશે.યોજના ની તમામ વિગતો જોઈ લેવી અને ત્યાર બાદ જ “Application Confirm” કરવાનું હોઈ છે.

કારણ કે જો લાભાર્થી એક વાર “Application Confirm” કર્યા બાદ બીજી વાર અરજી કરી શકશે નહી.એટલે જોઈ વિચારી ને અરજી Confirm કરવાની રહેશે.હવે લાભાર્થી ને અરજી કર્યા બાદ એક “Application Number” આપવામાં આવશે જે યોગ્ય જગ્યાએ નોંધી લેવો.

વધું વાંચો – વનબંધુ કલ્યાણ યોજના ગુજરાત

Ikhedut Portal Application Status Check

લાભાર્થી ખેડૂતોને જો તેઓએ ikhedut Portal ઉપર કરેલ ઓનલાઇન અરજીઓ ની તમામ માહિતી મેળવી હોય અથવા તો તેઓની અરજીઓના સ્ટેટસ જાણવા હોય તો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને આપ તમારી ઓનલાઈન અરજીઓની સ્થિતિ જાણી શકશો.

Ikhedut Portal Helpline Number

ખેડૂતોને ખેડૂતલક્ષી ઓનલાઈન યોજનાઓ કરવામાં કોઈપણ જાતની માહિતી મેળવી હોય તો અહીંયા ટોલ ફ્રી નંબર આપેલ છે જેના પર કોલ કરીને આપ યોજનાઓ વિશે અને અરજી પ્રક્રિયા વિશેની તમામ માહિતી મેળવી શકો છો.

Official Website 👉અહિયાં ક્લિક કરો
અહીંયા થી અરજી કરો👉અહિયાં ક્લિક કરો
હોમ પેજ 👉અહિયાં ક્લિક કરો
important Key Points Of Compost Unit Sahay Yojana Gujarat 2023

વધું વાંચો-

સૂર્ય શક્તિ કિસાન યોજના 2022

સોલાર ફેન્સીંગ યોજના અને ઝટકા મશીન માટે રૂપિયા 15000 ની સહાય

પાવર ટિલર સહાય યોજના ગુજરાત

“FAQ” વર્મી કોમ્પોસ્ટ ખાતર સહાય યોજના ગુજરાત

વર્મી કોમ્પોસ્ટ ખાતર સહાય યોજના ગુજરાત કોના માટે ની યોજના છે?

આ યોજના ગુજરાત રાજ્ય ના ખેડૂતો માટે ની યોજના છે.

વર્મી કોમ્પોસ્ટ ખાતર સહાય યોજના ની અરજી કેવી રીતે કરવાની હોઈ છે અને ક્યાં ?

આ યોજના નો લાભ લેવા માટે ikhedut Portal પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે

વર્મી કોમ્પોસ્ટ ખાતર સહાય યોજના માં શું લાભ મળે છે ?

સહાય યુનિટ કોસ્ટ રૂ.20.00 લાખ/યુનિટ જાહેર ક્ષેત્રે ખર્ચના 100 % અને ખાનગી ક્ષેત્રે ખર્ચના 40% મળે છે

વર્મી કોમ્પોસ્ટ ખાતર સહાય યોજના ગુજરાત નો હેતું શું છે ?

ગુજરાત રાજ્ય માં ખેડૂતોને ખેતીતો ને ખર્ચ ઘટાડવા, સારી ગુણવત્તા વાળુ ઉત્પાદન મેળવવા, તથા પાકના સંરક્ષણ માટે વર્મી કમપોસ્ટ યોજના મા મોટા પ્રમાણ માં સબસીડી આપવાનું નક્કી કરેલું છે.

વર્મી કોમ્પોસ્ટ ખાતર સહાય યોજના માટે વઘુ માહિતી ક્યાંથી મેળવવાની હોઈ છે?

આ યોજના ની વધુ માહિતી મેળવવી હોઈ તો આપ ikhedut portal જઈ ને માહિતી મેળવી શકો છો અથવા તો આપ નજીક નાં કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈ ને માહિતી મેળવી શકો છો.

Leave a Comment