Advertisements

પીએમ વિશ્વકર્મા લોન 2024,18 પ્રકાર ના કારીગરો ને રૂપિયા 3 લાખ સુધી સરકારી લોન | Pm Viswakarma Yojana Government Loan 2024-25

Advertisements

પીએમ વિશ્વકર્મા લોન 2024,18 પ્રકાર ના કારીગરો ને રૂપિયા 3 લાખ સુધી સરકારી લોન અમે તાલીમ સમયે સ્તાઈપેન્ડ પણ આપવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હાલમાં આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા પીએમ વિશ્વકર્મા લોનની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત દેશના પરંપરાગત કામના કારીગરો ને તેઓના વ્યવસાયને આગળ વધારવા માટે સરકાર દ્વારા લોન આપવામાં આવે છે. થી આવા કારીગરો તેમના વ્યવસાય નો વિકાસ કરી શકે છે.

પીએમ વિશ્વકર્મા લોન મા કેટલી લોન આપવામાં આવે છે અને વ્યાજ કેટલું હોઈ છે, કોને આપવામાં આવે છે, કઈ જગ્યાએ અરજી કરવાની હોય છે, જેવી તમામ માહિતી આજે આપણે જાણીશું.

Pm Vishwakarma Scheme Gujarat: દેશના માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા દેશના પરંપરાગત કારીગરો અને વ્યવસાયિકો માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના પ્રધાનમંત્રી શ્રી દ્વારા નાણાકીય વર્ષ 2023-24 બજેટમાં સમાવેશ કરીને જાહેરાત કરેલ છે. આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા 13,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

પીએમ વિશ્વકર્મા લોન 2024

પીએમ વિશ્વકર્મા લોન 2024 ટુંકી વિગત

Table of Contents

યોજના નું નામ પીએમ વિશ્વકર્મા લોન 2024
સહાય3 લાખ ની લોન અને 15 હજાર રૂપિયા ની ટૂલ કિટ
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
લાભાર્થીદેશ નાં 18 પ્રકાર નાં પરંપરાગત કારીગરો
ઉદ્દેશ18 પ્રકાર નાં પરંપરાગત કારીગરો નાં ધંધા વ્યવસાય નાં વિકાસ માટે
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કપીએમ વિશ્વકર્મા ની અધિકૃત વેબસાઈટ

વિશ્વકર્મા યોજના ગુજરાત 2024 

પીએમ વિશ્વકર્મા યોજનામાં દેશના 18 પ્રકારના પરંપરાગત કારીગરો કે વ્યવસાયિકો ને સરકાર શ્રી દ્વારા તેમના રોજગારને કુશળ બનાવવા માટે સરકારી લોન આપવામાં આવે છે. જેમાં તેઓને પ્રથમ હપ્તા મા રૂપિયા 1 લાખની લોન આપવામાં આવે છે ત્યારબાદ બીજા હપ્તામાં બે લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. એટલે ટોટલ ત્રણ લાખ રૂપિયાની લોન આ તમામ કારીગરોને આપવામાં આવે છે.

Pm Vishwakarma Yojana Gujarat 2023 Online Apply

વિશ્વકર્મા યોજના ગુજરાત 2024 નું વ્યાજ

પીએમ વિશ્વકર્મા યોજનામાં ત્રણ લાખ સુધી નીચે લોન આપવામાં આવે છે તે લોનનું વાર્ષિક વ્યાજ માત્ર પાંચ ટકા લેખે ચુકવવાનું હોય છે.

આ પણ વાંચો:-બાલિકા સમૃદ્ધિ યોજના 2024-25, ઓનલાઈન અરજી,લાભ અને ડોક્યુમેન્ટ

પીએમ વિશ્વકર્મા લોન 2024 નાં 18 પ્રકાર નાં કારીગરો નું લીસ્ટ 

પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત જે 18 પ્રકારના પરંપરાગત કારીગરો છે તેઓને આ લોન મળવા પાત્ર છે જેઓનું લીસ્ટ નીચે મુજબનું છે.

  1. લુહાર
  2. તાળા બનાવનાર
  3. સુથાર
  4. મોચી
  5. કડિયાકામ કરનાર
  6. બોટ બનાવનાર અને માછલી ની જાળ બનાવનાર
  7. હથોડી અને ટૂલકિટ બનાવનાર
  8. રમકડાં બનાવનાર
  9. વણાટકામ કરનાર
  10. ધોબી
  11. દરજીકામ કરનાર
  12. કુંભાર
  13. સાદડીઓ એન્ડ સાવરણી બનાવનાર
  14. શિલ્પકાર
  15. પત્થર તોડનાર
  16. વાળંદ કામ કરનાર
  17. માળા બનાવનાર 
  18. સુવર્ણકાર 

પીએમ વિશ્વકર્મા યોજના ની તાલીમ 

આ યોજનામાં સરકાર તરફથી આવા કારીગરોને લોન તો ઓફર કરવામાં આવે છે સાથે સાથે જો તેઓને તેમના વ્યવસાયને લગતી તાલી મેળવવી હોય તો પણ સરકાર દ્વારા તેઓને તાલીમ આપવામાં આવે છે. તે 15000 રૂપિયા સુધીની વ્યવસાયની ટૂલકિટ પણ આપવામાં આવે છે. તાલીમ દરમિયાન ₹500 નું દર મહિને સ્તાઇપેન્ડ પણ આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ઓનલાઇન

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ની લોન લેવા માટે જો તમે ઉપર આપેલ વ્યવસાય સાથે સંકળાયેલા હોઈ તો તમારે તેની ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે તમે કોઈપણ નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે જઈને જરૂરી આધાર પુરાવા રજુ કરીને ત્યાંથી પણ ઓનલાઇન અરજી કરી શકો છો.

વધુમાં જો તમારે તમારા મોબાઇલ દ્વારા ઓનલાઇન અરજી કરવી હોય તો અહીંયા તેની સંપૂર્ણ માહિતી આપેલ છે તે વાંચી લેવા વિનંતી છે.

ઓનલાઈન અરજી ની સંપૂર્ણ માહિતી માટે અહીંયા ક્લિક કરો 

Sarkari Yojana Gujarat Whatsapp Group Link 

જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

પીએમ વિશ્વકર્મા યોજના વેબસાઈટ👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

અન્ય યોજનાઓ-

આઇ ખેડૂત પોર્ટલ પર 2024 ની નવી યોજનાઓ કઈ કઈ શરૂ છે

ઈકો કાર ખરીદવા સરકારી લોન

બ્યુટી પાર્લર ખોલવા સરકારી લોન સહાય 2023-24, લોન કેટલી, ઓનલાઈન અરજી અને પાત્રતા

“FAQ” વારંવાર પૂછાતા પ્રશ્નો

પીએમ વિશ્વકર્મા યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી હતી?

પીએમ વિશ્વકર્મા યોજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલ છે.

પીએમ વિશ્વકર્મા યોજનામાં માં કેટલી સરકારી લોન આપવામાં આવે છે?

પીએમ વિશ્વકર્મા યોજનામાં ત્રણ લાખ રૂપિયાની સરકારી લોન આપવામાં આવે છે.

Advertisements

હું સુથારી કામ કરું છું તો મારે તાલીમ લેવી હોય તો મને સ્ટેપેન્ડ મળી શકે?

જી હા પીએમ વિશ્વકર્મા યોજનામાં જો તમારે તાલીમ મેળવવી હોય તો તમને દર મહિને ₹500 સ્ટાઇપેન્ડ આપે છે.

પીએમ વિશ્વકર્મા યોજનામાં કેટલા પરંપરાગત કાર્યકરોને લોન આપવામાં આવશે?

પીએમ વિશ્વકર્મા યોજનામાં 18 પ્રકારના પરંપરાગત કારીકરો અને વ્યવસાયિકોને લોન આપવામાં આવશે.

પીએમ વિશ્વકર્માં અરજી કયાં કરવાની હોય છે?

પીએમ વિશ્વકર્મા યોજના ની ઓનલાઈન અરજી તેની અધિકૃત વેબસાઈટ પર જઈને કરવાની હોય છે.

Leave a Comment