Advertisements

Pm Vishwakarma Yojana Online Apply 2023 ની સંપુર્ણ માહિતી

Advertisements

Pm Vishwakarma Yojana Online Apply 2023 ની સંપુર્ણ માહિતી અને યોજના માં કેટલી લોન આપવા આવે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

વિશ્વકર્મા યોજનાએ મોદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ખૂબ જ સરસ અને નાના ધંધા રોજગાર કરવાવાળા માટે ખૂબ જ ઉપયોગી યોજના છે. આ યોજના થકી નાના કારીગરો ધંધાર્થીઓને સરળતાથી તેમના ધંધા ઉદ્યોગના વિકાસ માટે સરકાર લોન આપશે.

પણ ઘણા લોકોને આ યોજના વિશે ખબર નથી અને આ યોજનામાં કઈ રીતે અરજી કરવાની હોય તેની પણ માહિતી નથી. આ યોજના શું છે કઈ રીતે લોન્ચ કરવામાં આવી કોને કોને ફાયદો થશે જેવી તમામ માહિતી અહીંયા ક્લિક કરશો એટલે તમને મળી જશે. 

વિશ્વકર્મા યોજના ગુજરાત 2024-25, ઓનલાઈન અરજી,ફોર્મ, પાત્રતા, લાભાર્થી

વધુમાં જો તમારે પીએમ વિશ્વકર્મા યોજનામાં ઓનલાઈન અરજી કરવી હોય તો તેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવેલ છે.

Pm Vishwakarma Yojana Online Apply 2023 ની સંપુર્ણ માહિતી

Pm Vishwakarma Yojana Online Apply 2023 in Gujarati 

આ યોજના માટેની સંપૂર્ણ માહિતી ઉપર ક્લિક કરવાથી આપને મળી જશે પણ તેમાં ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની હોય તેની માહિતી અહીંયા આપવામાં આવી છે.

વિશ્વકર્મા યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે તમારે કોઈપણ કોમન સર્વિસ સેન્ટર ખાતે જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જા તેને અતિકૃત વેબસાઈટ” https://pmvishwakarma.gov.in/” જવાનું રહેશે.

જ્યાં હોમ પેજ પર લોગીન લખેલું છે ત્યાં ક્લિક કરીને આગળ વધવાનું રહેશે. હવે “CSC વ્યું ઇ શ્રમ” પર ક્લિક કરીને ને આગળ વધો.

Pm Vishwakarma Yojana Online Apply 2023

image Source:- pm Vishwakarma website

હવે તમારા પાસવર્ડ આઇડી મુજબ એન્ટર કરીને તમે લોગીન કરીને આગળ વધો.

લોગીન કર્યા બાદ તમને પૂછવામાં આવશે કે તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી કરે છે તો ના કરવાનું રહેશે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારી યોજના નો લાભ મેળવેલ છે તો ત્યાં પણ ના કરવાનું રહેશે.

હવે તમારા આધાર જોડે મોબાઈલ નંબર લીંક હોય તે નાખીને જનરેટ OTP પર પી પર ક્લિક કરવાથી તમારા મોબાઇલમાં ઓટીપી જશે તે ઓટીપી ત્યાં દાખલ કરો.

Pm Vishwakarma Yojana Online Apply 2023

image Source:- pm Vishwakarma website

ઓટીપી દાખલ કર્યા બાદ કંટીન્યુ ઉપર ક્લિક કર્યા બાદ આધાર ઓથેન્ટિફિકેશન પર ક્લિક કરવાથી તમારું આધાર ઓથેન્ટિફિકેશન માગશે જે તમારે વેરીફાઇ કરવાનું રહેશે.

હવે ઓનલાઇન અરજી પત્રક ખુલી જશે જેમાં તમારું નામ સરનામું,તમે સેના કારીગર છો, શું ધંધો કરવા માંગો છો, તમારી જાતિ, તમે અપંગ છો કે નહીં, તમે અન્ય કોઈ યોજનાનો લાભ લીધો છે કે નહીં જેવી તમામ જાણકારી કાળજીપૂર્વ પર્વની રહેશે.

Pm Vishwakarma Yojana Online Apply 2023

image Source:- pm Vishwakarma website

હવે આગળ વધવાથી તમારા રેશનકાર્ડ જોડે જો તમારું આધાર કાર્ડ લિંક હશે તો તમારા રેશનકાર્ડના સભ્યોની માહિતી આવી જશે અને જો લીંક નહી હોય તો રેશનકાર્ડના સભ્યોની તમામ માહિતી તમારે જાતે દાખલ કરવાની રહેશે.

આધાર કાર્ડની વિગતોમાં આધાર સરનામું, રાજ્ય, જિલ્લા અને પિન કોડ આપમેળે દાખલ થશે. જો તમારું વર્તમાન સ્થાન આધાર કાર્ડ સરનામા જેવું જ છે તો તમારે “Same as Aadhar address” પર ક્લિક કરવું પડશે. આ પછી તમારે પસંદ કરવાનું રહેશે કે કારીગર ગ્રામ પંચાયત હેઠળ આવે છે કે નહીં, જો હા તો બ્લોક પર ક્લિક કરો અને ગ્રામ પંચાયત પસંદ કરો.તમે શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હોય તો તમારે ના સિલેક્ટ કરવાનું રહેશે.

Advertisements

આ પછી, વ્યવસાયની માહિતી આપવા માટે તમારી સામે એક વિકલ્પ દેખાશે, જેમાં તમારે પહેલા “પ્રોફેશન/ટ્રેડ” વિગતો પસંદ કરવી પડશે, પછી સબ કેટેગરી પસંદ કરવી પડશે. “Same as Aadhaar Address” પર ક્લિક કરો અને આગળ ક્લિક કરો.

આગળના પગલામાં તમને બેંક વિગતો દાખલ કરવાનો વિકલ્પ મળશે. કારીગરના બેંક એકાઉન્ટનું નામ, IFSC કોડ, બેંક શાખાનું નામ, એકાઉન્ટ નંબર દાખલ કરો અને એકાઉન્ટ નંબરની પુષ્ટિ કરવા માટે નીચે ફરી એકવાર એકાઉન્ટ નંબર દાખલ કરો.

ક્રેડિટ સહાય વિભાગમાં, કારીગરને ક્રેડિટ સહાયની જરૂર છે કે કેમ તે પસંદ કરો (હા અથવા પછી), અને જો ક્રેડિટ સહાયની જરૂર હોય, તો રૂ. સુધીની રકમ દાખલ કરો. 1,00,000. જો કારીગરો એ જ બચત બેંક/બ્રાંચમાં લોન લેવા માંગતા હોય, તો લોન લેવા માટે પસંદગીની બેંક/બ્રાંચમાં બચત બેંક ખાતું પસંદ કરો.

હવે તમે જે બ્રાન્ચમાંથી લોન લેવા માંગો છો તે બ્રાંચ પસંદ કરવાની રહેશે તમારી પર કોઈ એમને લોન છે કે નહીં તે પણ પસંદ કરવાનો રહેશે. અને તમારી વાર્ષિક આવક દાખલ કરવાની રહેશે.

હવે આગલા ઓપ્શનમાં તમારે તમારા google પે ની યુપીઆઇ આઇડી નંબર દાખલ કરવાનો રહેશે તો તમારી પાસે google પે નો યુપી આઈડી નંબર ના હોય તો “ના” કરવાનું રહેશે.

વઘુ વાંચો :- આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરો ઘરે બેઠા ફકત આ સરળ રીત દ્વારા

કૌશલ્ય તાલીમ વિભાગ અને ટૂલ કિટ વિભાગમાં, યોજનાના ઘટક લાભો વાંચો અને સમજો.

ઓનલાઈન અરજી પત્રક સંપૂર્ણ ભરાઈ ગયેલ છે નીચે એક સંપૂર્ણ અર્ચીને વાંચીને સબમીટ કરવાની રહેશે અને એક નોંધણી નંબર આપવામા આવશે જે સાચવીને રાખવાનો રહેશે.

Sarkari Yojana Gujarat Whatsapp Group Link 

જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

પીએમ વિશ્વકર્મા વેબસાઇટ👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધુ યોજનાઓ:-

બ્યુટી પાર્લર ખોલવા સરકારી લોન સહાય 2023-24, લોન કેટલી, ઓનલાઈન અરજી અને પાત્રતા

લેપટોપ સહાય યોજના 2023-24, કેટલી સહાય,અરજી ફોર્મ,ડોક્યુમેન્ટ અને અરજી પ્રક્રિયા

મારુતિ સુઝુકી ઈકો લોન યોજના 2024,ઈકો ગાડી ની કિંમત 2024,ઓનલાઈન અરજી, સરકારી લોન, ડોક્યુમન્ટ્સ

“FAQ”

પીએમ વિશ્વકર્મા યોજના ક્યાં ખાતા દ્વારા ચલાવવામાં આવે છે?

પીએમ વિશ્વકર્મા યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે.

પીએમ વિશ્વકર્મા યોજના કોના માટે ની છે ?

પીએમ વિશ્વકર્મા યોજના જે નાના ધાંધરથીઓ છે અને કારીગરો છે તમને માટે સરકાર લોન આપે છે.

પીએમ વિશ્વકર્મા યોજના ની અધિકૃત વેબસાઈટ કઈ છે?

પીએમ વિશ્વકર્મા યોજના ની અધિકૃત વેબસાઈટ https://pmvishwakarma.gov.in/ છે.

હું પીએમ વિશ્વકર્મા યોજના ની ઓનલાઈન અરજી કયાં થી કરી શકું?

તમારે આ યોજના ની અરજી કરવા માટે નજીક નાં કોમન સર્વિસ સેન્ટર ખાતે થી અરજી કરી શકો છો.

Leave a Comment