Ruchi Soya IPO | Ruchi soya fpo withdrawal | Ruchi Soya FPO Subscription 2022 | Ruchi soya fpo subscription status day | Ruchi Soya FPO listing date | Ruchi soya fpo subscription status
પ્રિય વાચકો મિત્રો, આજે આપડે એક અલગ જ પોસ્ટ વિશે વાત કરવામાં છીએ.જે હમણાં બહુજ ચર્ચા નો વિષય બનેલ છે.અને ઘણા લોકો ને તે જાણવું પણ જરૂરી છે.Ruchi Soya FPO Subscription 2022 જીહા, રૂચી સોયા FPO વિશે વાત કરવામાં છીએ.જેની વિગતવાર ચર્ચા આજ નાં લેખ મા કરીશું.
Ruchi Soya FPO Subscription એ પતંજલિ ગ્રુપ નો જ ભાગ છે અને જે હાલ ભારત દેશ ની Health Product ની એક અગ્રગણ્ય કંપની છે આ કંપની નાં Portfolio માં આરોગ્ય અને ઔષધ અને સૌન્દર્ય ,ઘર વપરાશ ની Product, જ્યુસ અને આવી અનેક આરોગ્ય પ્રદ Product નો સમાવેશ આ કંપની મા થાય છે.Nutraceuticals માં પતંજલિની કારીગરી અને કુશળતા ની જાણકારીનો લાભ ઉઠાવે છે. સંશોધન અને વિકાસ અને સમગ્ર ભારત વિતરણ નેટવર્કમાં તેઓ લાભ મેળવે છે. તે ભારતીય ખાદ્ય તેલ ક્ષેત્રની સૌથી મોટી FMCG કંપનીઓમાંની એક છે. જેમના દ્વારા Ruchi Soya FPO 2022 બહાર પાડેલો છે.
ગુજરાત સરકાર ની તમામ યોજનાઓ ની માહિતી માટે આપ અમારી Telegram Channel સાથે જોડાઈ શકો છો
Ruchi Soya FPO Subscription 2022
આપડા દેશ ની ખાદ્યતેલ રિફાઇનિંગ માટે ની સૌથી મોટી કંપની છે જે Nutrela તરીકે ઓળખાઈ છે.જેને દેશ નાં દરેક ઘરે પરવાનગી મળેલ છે.જેમાં પાંમ અને સેગમેન્ટ નાં મૂલ્ય શ્રેણી માં હોઈ છે.જે Upstream And Downstream બંને જોવા મળે છે.જેમાં આ કંપની Edible oil and by-products, Oleochemicals, Textured Soya protein (TSP), Honey and Atta, Oil Palm Plantation, Biscuits, Cookies, and Rusks, Noodles and Breakfast cereals માં ખુબજ Work કરે છે. હાલમાં, તે “Neutrela High Protein Chakki Aata” and “Neutrela Honey” જેવા પ્રીમિયમ ઉત્પાદનોની શ્રેણી સાથે તેની બ્રાન્ડ “Neutrela” નો લાભ લઈ રહી છે.
જેમાં આપડે વાત કરીએ તો આ કંપની 2021 નાં અંત મા તેઓ રોજ નાં લગભગ 11000 ની કુલ રિફાઇનિંગ ક્ષમતા ધરાવતા હતા.તેઓ નાં દેશ માં ટોટલ 22 એકમો છે.તેની પાસે 98 જેવા વેચાણ કેન્દ્રો છે, 4762 વિતરકો અને 457,787 રિટેલ આઉટલેટ્સનું મજબૂત નેટવર્ક ધરાવે છે.
વધુ વાંચો :- મહિલા સ્વાવલંબન યોજના
How to Participate Ruchi Soya FPO
હાલ માજ આસિકા સ્ટોક લિમિટેડ નાં જણાવ્યા અનુસાર “રુચિ સોયાની મજબૂત બ્રાન્ડ રિકોલ, વ્યાપક વિતરણ, બહેતર નાણાકીય ટ્રેક રેકોર્ડ અને તંદુરસ્ત ROE ને ધ્યાનમાં રાખીને, અમો દ્વારા આ FPO માટે સકારાત્મકતા ધરાવીએ છીએ. જે બાદ માં લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં Issues ને “સબ્સ્ક્રાઇબ” કરવાની ભલામણ કરેલ છે.
Ruchi Soya Fpo Subscription Check Process
આ FPO હાલ 0.37 ગણું સબસ્ક્રાઇબ કર્યું. 25 માર્ચ 2022 સુધીમાં Retails માં 0.39 ગણો અને QIB માં 0.41 ગણો અને NII વર્ગમાં 0.26 ગણો Public Issues Subscribe થયો હતો.
Investor Category | Subscription (Times) |
Qualified Institutions | 0.41 |
Non-Institutional Buyers | 0.26 |
Retail Investors | 0.39 |
Employees | 3.68 |
Others | nil |
Total | 0=37 |
વધું વાંચો :- ઈલેક્ટ્રીક બાઈક યોજના ગુજરાત
Ruchi Soya FPO Financial Snapshot
Financial Year Ended | Revenue (₹ Crores) | PAT (₹ Crores) | EPS (₹) |
March 2019 | 12,829.26 | 34.13 | 104.54 |
March 2020 | 13,175.37 | 7,714.61 | 876.88 |
March 2021 | 16,382.98 | 680.77 | 23.02 |
As of September, 2021 | 11,306.99 | 337.81 | 11.42 |
Ruchi Soya FPO Schedule Today
Issue Period | 24th March 2022 to 28th March 2022 |
Finalization of Allotment | 5th April 2022 |
Initiation of Refunds | 6th April 2022 |
Credit of Shares | 7th April 2022 |
Date of Listing | 8th April 2022 |
Mandate end date | 13th April 2022 |
Anchor Investors Lock-in End Date | 27th April 2022 |
Ruchi Soya share price target
Ruchi Soya FPO એ 48,946,260 Equity Shares જાહેર કરવામાં આવેલ છે. આ ઈસ્યુ માટે Retails રોકાણકારો માટે 24,468,045 Shares અને Institutional ખરીદદારો ને 13,981,910 Share અને UnInstitutional રોકાણકારો ને ટોટલ 10,486,305 Share ખરીદવાં માટે ઈસ્યુ કરેલ છે.જેનું કોષ્ટક નીચે આપેલ છે.
Category | Shares Offered | Amount(Rs Cr) |
QIB | 13,981,910 | 908.82 |
NII | 10,486,305 | 681.61 |
Retail | 24,468,045 | 1,590.42 |
Employee | 10,000 | 0.65 |
Total | 48,946,260 | 3,181.51 |
વધું વાંચો :- રોટાવેટર સહાય યોજના
Ruchi Soya Ind. Ltd. Contact Information
આ કંપની નું નીચે સંપર્ક ઇન્ફોર્મેશન આપેલ છે. જે આપ સૌ એ જોય લેવા વિનંતી છે.
Company Name | RUCHI SOYA IND.LTD. |
CORPORATE IDENTITY NUMBER | L15140MH1986PLC038536 |
CORPORATE OFFICE ADDRESS | Office No. 601, Part B-2, Metro Tower 6th Floor, Vijay Nagar, AB Road, Indore 452 010, Madhya Pradesh |
REGISTERED OFFICE ADDRESS | Ruchi House, Royal Palms, Survey No. 169Aarey Milk Colony, Near Mayur Nagar Goregaon (East), Mumbai 400 065, Maharashtra |
TELEPHONE/HELPLINE NUMBER | Registered Office: +91 22 6109 0100 / 200 Corporate Office: + 91 731 476 7009 / 109 |
COMPANY EMAIL | ruchisoyasecretari@ruchisoya.com |
OFFICIAL WEBSITE | http://www.ruchisoya.com |
RUCHI SOYA FPO APPLY | Click Here |
વધું વાંચો-
“FAQ” Of RUCHI SOYA FPO
RUCHI SOYA FPO Subscription શું હોઈ છે ?
March 25 2022 સુધીમાં RUCHI SOYA FPO 2022 ની રિટેલ કેટેગરીમાં 0.39 ગણી સબસ્ક્રિપ્શન થયેલ છે. પબ્લિક ઈશ્યૂ MARCH 28 2022 ના રોજ બિડિંગ બંધ થશે.
RUCHI SOYA FPO લિસ્ટ ક્યારે થશે?
RUCHU SOYA FPO લિસ્ટિંગની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવેલ નથી.RUCHI SOYA FPO 6 એપ્રિલ, 2022 ના રોજ BSE, NSE ખાતે સૂચિબદ્ધ કરવાનું આયોજન છે.
Ruchi Soya FPO ની products List શું છે ?
Vanaspati.
Biscuit Division.
Ruchi Sunlight. Oil.
Mahakosh. Oil.
Sunrich. Oil.
Ruchi. Gold Oil.
Nutrela. Oil.
Nutrela. Soya Foods.
Who are peers to compare Ruchi Soya Inds share price?
Peers for Ruchi Soya Inds are Gujarat Ambuja Exports Ltd., Agro Tech Foods Ltd., AVT Natural Products Ltd., BCL Industries Ltd., Gokul Agro Resources Ltd., Gokul Refoils & Solvent Ltd., Shree Ram Proteins Ltd., Anik Industries Ltd., N K Industries Ltd. and Shanti Overseas (India) Ltd.