GUJCET-JEE And NEET Ni Coaching Sahay Yojana | બિન અનામત વર્ગ યોજના ગુજરાત

GUJCET-JEE-NEET-Coaching-sahay-yojana

GUJCET-JEE And NEET Ni Coaching Sahay Yojana મા બિન અનામત વર્ગ ના વિધાર્થીઓ ને કોચિંગ ક્લાસ માટે 20,000/- રૂપિયા ની સહાય આપવામાં આવે છે. જે તે વિદ્યાર્થી ના બેંક ના ખાતા મા સીધા DBT દ્વારા નાખવામાં આવે છે.