Advertisements

પીએમ કિસાન યોજના 13મા હપ્તાની સહાય આ લિસ્ટના ખેડૂતોને મળી છે, તમારું નામ અહીંથી ચેક કરો

Advertisements

પ્રધાનમંત્રી કિસાન યોજના માં દર વર્ષે ખેડૂતોને ₹6,000 ની સહાય આપવામાં આવે છે જેથી ખેડૂતો કૃષિ ક્ષેત્રે વિકાસ કરી શકે અને આગળ આવી શકે. હાલ આપડે આજે પીએમ કિસાન યોજના 13મા હપ્તાની સહાય આ લિસ્ટના ખેડૂતોને મળી છે, તમારું નામ અહીંથી ચેક કરો જેથી તમને 2,000 રૂપિયા ની સહાય મળી છેકે નહિ તેની ખાતરી થઇ જાય

WhatsApp Group Join Now
Telegram Group Join Now

કિશન યોજનામાં આપણા મનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 13 હપ્તાની સહાય ચૂકવેલ છે જેમાં 8 કરોડ ખેડૂતો ને ચૂકવી દીધેલ છે.જેમાં 16 હજાર કરોડ રૂપિયા સહાય પેટે ચૂકવેલ છે.

પીએમ કિસાન યોજના 13મા હપ્તાની સહાય આ લિસ્ટના ખેડૂતોને મળી છે, તમારું નામ અહીંથી ચેક કરો

યોજના નું નામપીએમ કિસાન યોજના 13મા હપ્તા નાં ખેડુત નું લિસ્ટ અને ચેક કરો
સહાય 2,000 રૂપિયા ની 13મો હપ્તો
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશખેડુતો કૃષી ક્ષેત્રે વિકાસ થઈ શકે
લાભાર્થીદેશ નાં તમામ ખેડૂતો
કેટલા મો હપ્તો13મો હપ્તો
જાહેર તારીખ27/02/2023

કિસાન સન્માન નિધિ યોજના 2023 

કેન્દ્ર સરકાર દ્વારા કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે ₹6,000 ની સહાય ચૂકવવામાં આવે છે. જેમાં હાલ 27 તારીખે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાનો 13મો હપ્તો ખેડૂતોને સહાય પેટે ચૂકવવામાં આવેલ છે. આ 2,000 રૂપિયા નો 13 મો હપ્તો ખેડૂતોને તેઓના બેન્કના ખાતામાં સીધા DBT દ્વારા નાખી દેવામાં આવે છે. જે 2000 રૂપિયાનો હપ્તો કયા ખેડૂતોને મળશે તે આજની આ પોસ્ટમાં આપણે જાણીશું.

આ વાંચો- પીએમ કિસાન યોજના 13મો હપ્તો જમા થઈ ગયો?

પીએમ કિસાન યોજના 2,000 રૂપિયા નો હપ્તો ક્યારે જમા થયો? 

પીએમ કિસાન યોજના 2,000 રૂપિયા નો હપ્તો કેન્દ્રીય નાણામંત્રી દ્વારા 27 તારીખે બપોરના ત્રણ વાગ્યે જાહેર કરવામાં આવેલ હતો. એટલે કે 27 તારીખે દરેક લાભાર્થી ખેડૂતોના ખાતામાં DBT દ્વારા 2000 રૂપિયાનો હપ્તો નાખી દેવામાં આવશે.

પીએમ કિસાન યોજના 13મા હપ્તાની સહાય ખડૂતો નું લિસ્ટ ચેક કરો

પીએમ કિસાન યોજનાની ઓફિસિયલ વેબસાઇટ પર હોમ પેજ ઉપર ” Farmers Corner” ક્લિક કરો.

Image Source:- pm kisan government Portal

જ્યાં ક્લિક કર્યા બાદ હવે “Beneficiary Status“મેનુ આવશે જેના પર ક્લિક કરવાનું રહેશે.

ક્લિક કર્યા બાદ ખુલનારા વેબપેજ પર પ્રદેશ, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામની જાણકારી માંગવામાં આવશે.

બધી જાણકારી નોંધ્યા બાદ Get Report પર ક્લિક કરો.

અહીં એક યાદી ખુલી જશે. જેમાં તમે તમારું નામ શોધી શકો છો.

યાદીમાં તમારું નામ છે તો ખાતામાં પીએમ કિસાન નિધિના 2000 રૂપિયા આવ્યા હશે. 

આ વાંચો- દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના-ભારતીય રાષ્ટ્રીય પોર્ટલ

પીએમ કિસાન યોજના 13મા હપ્તાની સહાય મોબાઈલ દ્વારા ચેક કરો

પીએમ કિસાન યોજનાનો દરેક હપ્તાઓ લાભાર્થી ખેડૂતો પાસે જો સ્માર્ટફોન હોય એટલે કે મોબાઈલ ફોન હોય તો તેઓ મોબાઇલ ફોન દ્વારા પણ પીએમ કિસાન યોજના ના 13મા આપતા ની વિગતો જાણી શકે છે. એટલે કે ₹2,000 ની સહાય ખેડૂતોના ખાતામાં જમા થઈ છે કે નહીં તે મોબાઈલ દ્વારા જાણી શકે છે તે નીચે મુજબનું છે.

સૌપ્રથમ “google” પર જઈને પીએમ કિસાન યોજના ની ઓફિશિયલ વેબસાઈટ સર્ચ કરો અને હોમપેજ ઉપર જાવ.

હવે પીએમ કિસાન યોજનાની ઓફિસિયલ વેબસાઈટ ના હોમ પેજ ઉપર આપને સામે ” Farmers Corner નું એક ઓપ્શન દેખાશે.

Farmers Corner નાં ઓપ્શન મા ક્લિક કરશો એટલે “Beneficiary Status“મેનુ આવશે જેના પર ક્લિક કરવાનું રહેશે.

Image Source:- pm kisan government Portal

હવે તમારે ત્યાં ખાના માં લાભાર્થી ખેડૂત નો મોબાઇલ નંબર અને રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે. હવે બંને નંબર દાખલ કરી દીધેલું હોય તો “Get Data” પર ક્લિક કરવાનું રહેશે.

હવે લાસ્ટમાં તમારી સામે જો 2,000 નો રૂપિયા તમારા ખાતામાં જમા થઈ ગયો હોય તો તેની સંપૂર્ણ માહિતી બતાવી દેશે.

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

Advertisements
પીએમ કિસાન યોજના વેબસાઈટ👉અહીંયા ક્લિક કરો
અહીંયા થી 13મો હપ્તો ચેક કરો👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું વાંચો-

ગુજરાત લેન્ડ રેકોર્ડ 7/12 અને 8/અ ના ઉતારા ઓનલાઈન ઘરે બેઠા મેળવો

પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન

આધાર કાર્ડ માં નામ જન્મ તારીખ એડ્રેસ સુધારો ઘરે બેઠા

“FAQ”

પીએમ કિસાન યોજના નો 13મો હપ્તો કઈ તારીખે જાહેર થયો?

પીએમ કિસાન યોજના નો 13મો હપ્તો 27 ફેબ્રુઆરી એ જાહેર થયો.

પીએમ કિસાન યોજના નો 13મો હપ્તો કઈ વેબસાઈટ મા ચેક કરી શકાય છે?

પીએમ કિસાન નો 13મો હપ્તો www.pnkisan.gov.in વેબસાઈટ પર ચેક કરી શકાય છે.

પીએમ કિસાન નાં13માં હપ્તા માં કેટલા રૂપિયા જમા થશે?

પીએમ કિસાન નાં 13માં હપ્તા માં 2,000 રૂપિયા જમાં થશે.

શું પીએમ કિસાન નો 13નો હપ્તો નું સ્ટેટ્સ મોબાઈલ ફોન દ્વારા જાણી શકાય છે?

હા , પીએમ કિસાન નાં 13માં હપ્તા નું સ્ટેટસ મોબાઈલ ફોન દ્વારા જાણી શકાય છે.

Leave a Comment