Advertisements

GUJCET-JEE And NEET Ni Coaching Sahay Yojana | બિન અનામત વર્ગ યોજના ગુજરાત

Advertisements

ગુજરાત રાજ્યમા સરકાર ના અલગ અલગ વિભાગોમાં ઘણા પ્રકારની સરકારી યોજનાઓ ચાલે છે. જેનાથી ઘણા લોકો ને ખુબ લાભ મળે છે.આ યોજનાઓ જેવી કે મહિલાઓ માટેની યોજનાઓ, બાળકો માટેની યોજનાઓ, ખેડુત માટેની યોજનાઓ કાર્યરત છે.જેમાં ઘણી યોજનાઓ અનામત વર્ગની છે અને ઘણી યોજનાઓ બિન અનામત વર્ગ માટે ની છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આજ આપડે GUJCET-JEE And NEET Ni Coaching Sahay Yojana ની વાત કરીશું.જેમાં ગુજરાત બિન અનામત  શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા જે વિદ્યાર્થીઓ ને આગળ અભ્યાસ કરવા માંટે કોચિંગ ની સરકાર તરફથી સહાય આપવામા આવે છે.જે સહાય વિશે આપણે અહિયાં સંપૂર્ણ માહિતી મેળવીશું.

coaching help for jee neet & gujcet 2021 sarkari yojana gujarat

ગુજરાત રાજ્યના ઘણાં ખાતાં માં કેટલાય પ્રકારની યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાં Social Justice And Empowerment Department દ્વારા તારિખ 30/09/2017 થી G.R.NO. સશપ/202017/568451/અ થી ગુજરાત રાજય માં ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ની રચના કરવામા આવેલ હતી.જેમાં સરકાર નો આ નિગમ બનાવવા નો ઉદ્દેશ એ હતો કે આ વર્ગ નાં લોકો નો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય અને તેઓ આગળ વધી શકે.

સરકાર ના Gujrat Government Resolution No-EBC/102018/814/અ  નાં ઠરાવ થી ઘણી બધી બિન અનામત વર્ગ ની યોજનાઓ અમલ મા મુકેલ છે જેમાંથી આ વર્ગ ના લોકો આગળ આવી શકે છે.

આ યોજના માં સરકારે જે યોજના બહાર પાડેલ છે. એજ યોજના ને અમારી દ્વારા ગુજરાતી માં સમજાવવા નો પ્રયાસ કરેલ છે. જેમાં ગુજરાત રાજયના ના બિન અનામત વર્ગ ના વિદ્યાર્થીઓ  કે જેઓ ધોરણ12 વિજ્ઞાનપ્રવાહ માં અભ્યાસ કરીને  આગળ અભ્યાસ માટે જવાના હોઈ તો તેઓ ને આવશે.જેમાં વિધાર્થીઓ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માં ઉતીર્ણ થયા બાદ તેઓ આગળ Engineering કે Medical લાઈન માં અભ્યાસ કરવા માંગતા હોય તેવા વિધાર્થીઓ ને JEE,GUJCET અને NEET ની પરીક્ષા ની કોચિંગ માટે આ યોજના દ્વારા સહાય આપવામા આવે છે.

વધું વાંચો:- પ્રધામંત્રી કિસાન માનધન યોજના

કોચિંગ સહાય યોજના ના લાભ

આ યોજના ગુજરાત રાજ્ય ના Bin Anamat વર્ગ માટે ની છે. જેમાં Bin Anamat Aayog  દ્વારા આ યોજના નો લાભ આપવામાં આવે છે. આ યોજના માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માં અભ્યાસ કરતા હોઈ અને આગળ અભ્યાસ માટે JEE,NEET ane GUJCET ની Exam ની તૈયારી માટે કોચિંગ ની જરૂર હોઈ છે જેથી આ યોજના માં તેવા બિન અનામત વર્ગ ના વિધાર્થીઓ ને કોચિંગ માટે સરકાર તરફ થી વિદ્યાર્થી દીઠ 20,000/- રૂપિયા ની સહાય કરવામા આવે છે અને ની વાસ્તવિક જે ફી હોઈ જે પૈકી જે ઓછી હોઈ તે મળવા પાત્ર રહેશે.

યોજના નું નામGUJCET-JEE And NEET Ni Coaching Sahay Yojana
સહાય20,000/- રૂપિયા
રાજ્યગુજરાત
ઉદ્દેશબિન અનામત વર્ગ ના વિધાર્થીઓ ને કોચિંગ માટે સહાય
લાભાર્થીબિન અનામત વર્ગ ના વિધાર્થીઓ
અરજી નો પ્રકારOnline
સંપર્કclick here

GUJCET,JEE અને NEET ની Coaching સહાય યોજના માટે ની Eligibility

ગુજરાત સરકાર ના બિન અનામત વર્ગ આયોગ દ્વારા આ યોજના અમલ મા મુકેલ છે.જેમાં બિનઅનામત વર્ગ ના વિધાર્થીઓ કે જેઓ ની આર્થિક પરિસ્થિતિ ખૂબજ નબળી છે. અને તેઓ જી, નીટ અને ગુજકેટ માટે કોચિંગ સારું મેળવવા માંગતા હોઈ તેવા વિધાર્થીઓ ને આ સહાય આપવામા આવશે જેમાં નીચે મુજબ નું પાત્રતા નક્કી કરવામાં આવેલ છે.

  1. વિદ્યાર્થી ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઈએ
  2. જેમાં વિદ્યાર્થી બિન અનામત વર્ગ નાં હોવા જોઈએ
  3. ધોરણ 10 માં 70% કે તેથી વધુ માર્ક હોવા જરૂરી છે
  4. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ મા અભ્યાસ કરતા હોવા જોઈએ
  5. વિદ્યાર્થી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ JEE,NEET અને GUJCET ની તૈયારી કરતો હોવો જોઈએ
  6. વિદ્યાર્થી 3 વર્ષ કે એનાથી વધારે સમય થી કોઈ પણ કોચિંગ માં કોચિંગ લેતા હોવા જોઈએ

વધું વાંચો:- કેન્સર સહાય યોજના

કોચિંગ ક્લાસિસ માટે ની પાત્રતા

  1. જેતે કોચિંગ સંસ્થા પબ્લિક ટ્રસ્ટ એકટ અને કંપની એકટ 2013 હેઠળ નોંધણી કરાવેલ હોવી જોઇએ
  2. કોચિંગ સંસ્થા મા 20 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષક અને 21 થી 50 વિદ્યાર્થી દીઠ 3 શિક્ષકો હોવા ફરજીયાત છે
  3. કોચિંગ ક્લાસિસ માં 51 થી 70 વિદ્યાર્થી દીઠ 4 શિક્ષકો અને 70 થી 100 વિદ્યાર્થી દીઠ 5 શિક્ષકો હોવા ફરજિયાત છે
  4. ક્લાસિસ સરકાર ના અલગ અલગ નિયમો પર અમલ કરતી હોવી જોઈએ જેવા કે GST,Income Tex
  5. ક્લાસિસ માં જે શિક્ષકો હોઈ તેઓ Well Qualified હોવા જોઈએ

Bin Anamat Coaching સહાય યોજના ડોક્યુમેન્ટ

ગુજરાત રાજ્ય ના બિન અનામત આયોગ દ્વારા વિધાર્થીઓ ને નીચે મુજબ ના જરૂરી આધાર પુરાવાઓ અને અભ્યાસ ના સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે

  • આધાકાર્ડ કાર્ડ ની પ્રમાણિત નકલ
  • સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
  • ધોરણ 10 ની માર્કશીટ
  • ધોરણ 12 ની માર્કશીટ
  • જો વિદ્યાર્થી નું અભ્યાસ ચાલુ હોઈ તો સ્કૂલ નું ચાલું અભ્યાસ નું બોનોફાઈટ સર્ટિફિકેટ
  • બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
  • EBC નું પ્રમાણપત્ર
  • રહેઠાણ નો પુરવો
  • વિદ્યાર્થી ના બેંક પાસ બુક ની નકલ
  • કોચિંગ ક્લાસિસ જે સંસ્થા-ટ્રસ્ટ દ્વારા ચાલું હોઈ તો તેમનું Registration Number
  • સંસ્થા 3 વર્ષ કરતા વધારે સમય થી અમલ મા હોવી જોઈએ જે અંગે નો આધાર પુરાવો

વધું વાંચો:- કિશાન વિકાસ પત્ર યોજના

GUJCET,JEE અને NEET ની Coaching સહાય યોજના માટે ની આવક મર્યાદા

ગુજરાત સરકાર ના બિન અનામત વર્ગ માટે ની આ સહાય છે જેમાં સરકાર શ્રી દ્વારા આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે જેમાં લાભ લેવા માટે વિદ્યાર્થી ના કુટુંબ ની વાર્ષિક આવક 4.50 લાખ કરતાં ઓછી હોવી જોઈએ.

વધું સરકારી યોજનાઓ વિશે જાણવા અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાવ

GUJCET,JEE And NEET Exam Coaching sahay Online Apply

આ યોજના નો લાભ લેવા માટે વિદ્યાર્થી એ Online અરજી કરવાની રહેશે.જેમાં સરકાર ની અધિકૃત વેબસાઈટ પરથી અરજી કરવાની હોઈ છે.જેમાં વિદ્યાર્થી એ જાતે જ અરજી કરવાની રહેશે.તો અહીંયા વિદ્યાર્થી ને અરજી કરવી સરળ પડે તેના માટે અરજી કરવાની સંપૂર્ણ માહિતી આપેલ છે જેનાથી તમને Online અરજી કરવામાં સરળતા રહેશે.

સૌપ્રથમ વિદ્યાર્થી એ Bin Anamat Aayog ની Official Website પર જવાનું રહેશે.જ્યા તેમને હોમ પેજ માં બતાવ્યાં મુજબ Scheme Menu મા જવાનું રહેશે.

image source- government official website

ત્યાર બાદ Scheme Menu મા બતાવવા માં આવેલ બધી યોજનાઓ માંથી GEE,GUJCET અને NEET પરીક્ષા માટે ની કોચિંગ સહાય યોજના પર જવાનું રહેશે.

image source- government official website

ત્યાર બાદ GEE,GUJCET અને NEET પરીક્ષા માટે ની કોચિંગ સહાય યોજના માં જઇ ને Apply Now ના બટન પર ક્લિક કરવાનું રહેશે .

image source- government official website

ત્યાર બાદ Apply Now પર ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે જેમાં Login લખેલું હસે અને નીચે ની બાજુ “New User Register” લખેલું હશે ત્યાં ક્લિક કરીને ને આગળ જવાનું રહેશે

image source- government official website

પછી Regisatration For Online Application નામનું નવું પેજ ખુલશે. જેમાં તમારે પોતાનો મોબાઈલ નંબર,Email ID અને પાસવર્ડ સેટ કરવાનો રહેશે.ત્યાર પછી Sabmit પર ક્લિક કરવાનું રહેશે. જ્યા ત્યાર બાદ તમારી Online Application khuli જશે.નીચે ફોટો માં બતાવ્યાં મુજબ

Advertisements
image source- government official website
image source- government official website

ત્યાર બાદ Online અરજી Open થઈ ગયા પછી વિદ્યાર્થી એ બિન અનામત વર્ગ નાં સર્ટિફિકેટ ની વિગતો, બેંક ની વિગતો અને કોચિંગ ક્લાસ ની વિગતો ભરવાની રહેશે. ત્યાર બાદ વિદ્યાર્થી એ પોતાના તમામ માહિતી જેવી કે નામ,પિતા નું નામ, અટક, મોબાઇલ નંબર, રહેઠાણ નું સરનામું વગેરે વ્યવસ્થિત ભરવાનુ રેહેશે.અને સંપૂર્ણ માહિતી ફોટો માં બતાવ્યાં મુજબ સમજી વિચારી ને ભરવાની રહેશે.

ત્યાર બાદ બધા અભ્યાસ નાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને પછી વિદ્યાર્થી નો ફોટો અને સહી નો નમૂનો Online અપલોડ કરવાના રહેશે. પછી સંપુને અરજી ભર્યા બાદ અરજી ને Conform કરવાની રહેશે.અને જે અરજી Conform થઈ ગયા બાદ જે અરજી નંબર આવે છે સાચવીને રાખવાનો રહેશે.

વધું વાંચો:- પાલક માતા પિતા યોજના

Bin Anamat Aayog Helpline Number

વિધાર્થીઓ માટે જો આ સહાય માં કોઈપણ પ્રકારે મુશ્કેલી પડતી હોઈ અથવા તો કંઈ ના સમજ પડતી હોઈ અથવા કોઈ ડોક્યુમેન્ટ કઈ રીતે મેળવવું જેવી તમામ માહિતી માટે આપ નીચે આપલે Help Line Number પર ફોન કરી ને વધુ માહિતી જાણી શકો છો.

GUEEDC Contact Number:- 079-23258688/23258684

Official Website:- gscuc.gujarat.gov.in / gueedc.gujarat.gov.in

Bin Anamat Aayog Gandhinagar Kacheri Address

Address:- Block No-2, 7th Floor,D-2 Wing,Karmyogi Bhavan,Sector 10-A,Gandhinagar,Gujarat-382010

વધુ મા આપ District Implementing Officer નો પણ સમ્પર્ક કરી શકો છો.જે નિચે બધા જિલ્લા નું Pdf મા લીસ્ટ આપેલ છે.

વધું વાંચો

મહિલા સ્વાવલંબન યોજના

કુંવરબાઇ નું મામેરું યોજના

વિધવા સહાય યોજના

7 thoughts on “GUJCET-JEE And NEET Ni Coaching Sahay Yojana | બિન અનામત વર્ગ યોજના ગુજરાત”

Leave a Comment