7/12 8અ ગુજરાત Online ઉતારા જોવા માટે સાવ સરળ રીત અહીંયા જાણી લો.જેમાં AnyRoR પોર્ટલ ઉપર તમામ પ્રકારની જમીન ની માહિતી સાવ સરળતા થી ઘરે બેઠા બેઠા જાણી શકાય છે.
પ્રિય વાચક મિત્રો, જો તમે 7/12 8અ ગુજરાત Online ઉતારા જોવા માટે આવ્યા હોય તો તમે એકદમ સાચી જગ્યા પર આવ્યા છો. તમને અમે જણાવશું કે 7/12 8અ ના ઉતારા ઓનલાઈન કઈ રીતે ઘરે બેઠા બેઠા જોઈ શકાય છે.અને સાવ સરળતાથી તમે તમારી જમીન ની માહિતી મેળવી શકશો.
આજ ની આ પોસ્ટ મા AnyRoR પોર્ટલ પર 7/12 અને 8/અ નાં ઉતારા ઓનલાઈન રૂરલ વિસ્તાર અને શહેરી વિસ્તાર વાળા લોકો કઈ રીતે જોઈ શકે છે તેની તમામ માહિતી વિશે આજે આપડે જાણવાના છીએ.
7/12 8અ ગુજરાત Online ઉતારા જોવા માટે સાવ સરળ રીત અહીંયા જાણી લો
યોજના નું નામ | 7/12 8અ ગુજરાત Online ઉતારા |
સહાય | 7/12 નાં ઉતારા ઓનલાઈન જોવા |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | લાભાર્થી તેમની જમીન નાં 7/12 8/અ નાં ઉતારા ઘરે બેઠા ઓનલાઇન જોઈ શકે |
લાભાર્થી | રાજ્ય નાં તમામ નાગરિકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | AnyRoR પોર્ટલ |
વધું વાંચો – ઈ કુટીર પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસ
એનીરોર પોર્ટલ શું છે
અહીંયા ઉલ્લેખનીય છે કે જો તમારે 7/12 નાં ઉતારા 1951 થી મેળવવા હોઈ અને તમે ગ્રામીણ વિસ્તાર માં વસતા હોય તો તેની પ્રક્રિયા અલગ છે અને શહેરી વિસ્તાર માટે ની પ્રક્રિયા પણ અલગ છે.
અહીંયા 7/12 ના ડેટા 7/12 ઉતારા જોવા માટે તમારે નીચે આપેલ સ્ટેપ ને ફોલૉ કરવા પડશે.
સૌપ્રથમ Anyror પોર્ટલ ખોલવાનુ રહેશે.”anyror.gujarat.gov.in” વેબસાઈટ પર જવાનું રહેશે. આ વેબસાઈટ પર જવાનું રહેશે.
ત્યારબાદ ત્યાં ગ્રામ્ય વિસ્તાર નાં ખેડૂતો અને શહેરી વિસ્તાર નાં ખેડૂતો માટે અલગ અલગ વિકલ્પ આપવામાં આવશે.
જો તમે ગ્રામ્ય વિસ્તાર માંથી આવતા હોઈ તો Rural Land Record વિકલ્પ પસંદ કરવાનો રહેશે.અને જો તમે શહેરી વિસ્તાર માંથી આવતા હોવ તો Urban Land Record વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
વધું વાંચો – પાન આધાર લિંક નહિ કરો તો આ યોજના નો લાભ મળતો બંધ થઈ જશે, જાણો સંપૂર્ણ વિગતો અહીંયા
ગ્રામ્ય વિસ્તાર 7 12 ઉતારા જોવા માટે
જો તમે ગ્રામ્ય વિસ્તાર ના ખેડૂત છો તો તમારે “Rural land record” ઓપ્શન પર ક્લિક કરવાની રહેશે.જ્યા તમે ગ્રામ્ય વિસ્તાર નાં તમામ જમીન નાં રેકોર્ડ હોઈ શકશો.
શહેરી વિસ્તાર નાં 7 12 ઉતારા જોવા માટે
જો તમે શહેરી વિસ્તારમાં રહો છો તો તમારે “Urban Land Record” પર ક્લિક કરવાની રહેશે.
હવે તમારે જિલ્લો, સીટી સર્વે નંબર અને, વોર્ડ નંબર અને શીટ નંબર ની તમામ વિગતો ભરવાની રહેશે.પછી તમારે કેપ્ચા કોડ નાખવાનો રહેશે અને “Get Record Details” પર ક્લિક કરવાની રહેશે.
નવો પેજ ખુલશે એમાં તમે જે સેવા સિલેક્ટ કરી હશે એ ખુલશે અને તેની પ્રિન્ટ પણ કાઢી શકશો.
વધું વાંચો – 108 સિટીઝન મોબાઈલ એપ્લીકેશન 2023
Sarkari Yojana Gujarat Whatsapp Group Link
જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
AnyRoR પોર્ટલ 👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
વધું યોજનાઓ –
ઘરે બેઠા ચેક કરો તમારા આધારકાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક છે કે નહિ?
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહિ આ રીતે છેક કરો
આધાર કાર્ડ માં નામ જન્મ તારીખ એડ્રેસ સુધારો ઘરે બેઠા
“FAQ”
7/12 8અ ગુજરાત Online ઉતારા જોવા કઈ વેબસાઈટ છે?
7/12 8અ ગુજરાત Online ઉતારા જોવા માટે AnyRoR વેબસાઈટ છે
7/12 8અ ગુજરાત Online માં ક્યાં જમીન નાં રેકૉર્ડ જોઈ શકાય છે?
7/12 8અ ગુજરાત Online અર્બન અને રૂરલ નાં જોઈ શકાય છે.
7/12 8અ ગુજરાત Online ઉતારા ઓનલાઈન પ્રિન્ટ કરી શકાય છે?
જીહા, 7/12 8અ ગુજરાત Online ઉતારા ઓનલાઈન પ્રિન્ટ કરી શકાય છે