Advertisements

પાન આધાર લિંક નહિ કરો તો આ યોજના નો લાભ મળતો બંધ થઈ જશે, જાણો સંપૂર્ણ વિગતો અહીંયા

Advertisements

Pancard Aadharcard Linking Prosess | પાન આધાર લિંક નહિ કરો તો આ યોજના નો લાભ મળતો બંધ થઈ જશે, જાણો સંપૂર્ણ વિગતો અહીંયા જેથી કરી ને તમે સરકાર ની યોજનાઓ નો લાભ લઇ શકશો.

પાનકાર્ડ એન્ડ આધારકાર્ડ લિંક કરવું હવે ફરજિયાત થઈ પડ્યું છે.નો તમે તમારું પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક ન કરાવેલ હોઈ તો જલદી થી લિંક કરાવી દેજો.જો આવું નહિ કરો તો સરકાર તરફ થી અમુક યોજનાઓ નો લાભ મળતો બંધ થઈ જશે.જીહા તમે બિલકુલ સાચું વાંચી રાજ્ય છો.આપડે આજે આ વિષય પર વાત કરવામાં છીએ.

સરકાર શ્રી નાં કમિશનર મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હાલ ચાલુ છે.જેમાં મહિલાઓ ને 1250 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.જેના માટે પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવું ફરજિયાત છે.જેની વિગતવાર વાત કરવામાં છીએ.

પાન આધાર લિંક નહિ કરો તો આ યોજના નો લાભ મળતો બંધ થઈ જશે, જાણો સંપૂર્ણ વિગતો અહીંયા

પાન આધાર લિંક નહિ કરો તો આ યોજના નો લાભ મળતો બંધ થઈ જશે, જાણો સંપૂર્ણ વિગતો અહીંયા

યોજના નું નામપાન આધાર બેંક ખાતા સાથે લિંક કરો
સહાયલાગુ નથી પડતું
રાજ્યગુજરાત
ઉદ્દેશઆધારકાર્ડ અને પાનકાર્ડ લાભાર્થી નાં બેંક ખાતા સાથે લિંક કરાવવા
લાભાર્થીબેંક ખાતા નાં દરેક લાભાર્થી
અરજી નો પ્રકાર ઓનલાઈન અને ઓફલાઈન
સંપર્કતમારું ખાતું જ્યા હોઈ તે બેંક ખાતે

વધું વાંચો:- બિગ બ્રેકિંગ ન્યુઝ: પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની તારીખ માં વધારો થયો,નવી તારીખ અહીંયા થી જાણો

Aadharcard Linking With Bank Account (આધારકાર્ડ બેંક જોડે લિંક કરવું કેમ જરૂરી છે)

જેમાં મહત્વ ની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ચલાવવા માં આવતી ઘણી યોજનાઓ માંથી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ આધાર બેઈઝડ માસિક સહાય ચુકવવાની કામગીરી કાર્યરત છે.તેથી આ ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીને જે ખાતા (બેંક/પોસ્ટ)માં માસિક સહાય મેળવવાની હોય તો તે ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરાવવા જેથી તે બેંક/પોસ્ટ ખાતામાં સહાય જમા થઈ શકે.

બેંક ખાતા મા આધારકાર્ડ કઈ રીતે લિંક કરવું?

અહીંયા આપને જણાવી દઇએ કે જે લાભાર્થી ને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ લાભ મળતો હોઈ છે.જેમાં લાભાર્થી ને બેંક ખાતા અથવા તો પોસ્ટ ઓફિસ નાં ખાતા મા આ સહાય સીધી DBT દ્વારા આપવામાં આવે છે.એટલે લાભાર્થી એ પોતે તેઓ ની જેતે બેંક અથવા પોસ્ટ ઓફિસ ખાતે જઈ ને ત્યાં આધારકાર્ડ અને મોબાઈલ નંબર આપવાનો હોઈ છે.જ્યા તેઓ નાં ખાતા જોડે તેમનું આધારકાર્ડ નંબર લિંક કરી દેવામાં આવે છે.

વધું માં જો તમારે આ યોજના માટે વધુ માહિતી મેળવવી હોઈ તો તમે જે તાલુકા મા રહેતા હોઈ તે તાલુકા કક્ષા એ મામલતદાર કચેરી ખાતે જઈ ને વધુ માહિતી મેળવી શકો છો.

વધું વાંચો:- પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરો ફકત 10 મિનિટ માં,હવે 1,000 રૂપિયા નહિ ચૂકવવા પડે, જાણો સંપૂર્ણ માહિતી

સોશિયલ મીડિયા સાથે જોડાવ

જો આપને સરકારી યોજનાઓ સંબંધિત અન્ય કોઈપણ પ્રકારની જાણકારી મેળવવી હોય તો આપ અમારાં સોશિયલ મીડિયા સાથે જોડાઈ શકો છો.

વધું માહિતી 👍અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👍અહીંયા ક્લિક કરો

વધું વાંચો –

108 સિટીઝન મોબાઈલ એપ્લીકેશન 2023

ઘરે બેઠા ચેક કરો તમારા આધારકાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક છે કે નહિ?

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહિ આ રીતે છેક કરો

“FAQ”

આધારકાર્ડ ને બેંક ખાતા સાથે કઈ રીતે લિંક કરવાનુ હોય છે?

આધારકાર્ડ ને બેંક ખાતા સાથે કઈ રીતે લિંક કરવા માટે તમારી બેંક ઓફીસ ખાતે જઈ ને ત્યા બેન્ક કર્મચારી ને આધારકાર્ડ આપવાનુ હોય છે.

જો પાનકાર્ડ અને આધારકાર્ડ બેંક ખાતા જોડે લિંક નાં હોય તો કઈ યોજના નો લાભ બંધ થઈ જશે?

જો પાનકાર્ડ અને આધારકાર્ડ બેંક ખાતા સાથે લિંક ન હોઈ તો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના નો લાભ મળતો બંધ થઈ જશે.

પાનકાર્ડ આધારકાર્ડ લિંક માટે વધું માહિતી ક્યાં મેળવવાની હોઈ છે?

તમારું જે બેંક મા ખાતું હોય તે બેંક પર જઈ ને.

Leave a Comment