7/12 8અ નાં ઉતારા ઓનલાઈન જુઓ,જાણો AnyRoR પોર્ટલ નાં તમામ લેન્ડ રેકર્ડ ની સંપુર્ણ માહિતી અહીંયા | 7/12 8અ ગુજરાત online કઈ રીતે જોવું, સંપૂર્ણ માહિતી | AnyRoR પોર્ટલ ગુજરાત
પ્રિય વાચક મિત્રો, જો તમે તમારી જમીન નાં કે અન્ય કોઈપણ ની જમીન નાં 7/12 અને 8/અ નાં ઉતારા માટે સરકારી કચેરી નાં ધક્કા ખાવા પડે છે તો હવે તમે ચિંતા મુક્ત થઈ જાવ.કારણ કે હવે AnyRoR સરકારી વેબસાઈટ પર આ તમામ જમીન નાં રેકોર્ડ જોવા ખુબજ સરળ બની ગયા છે.એટલે કે હવે લાભાર્થી ને કોઈપણ સરકારી કચેરી નાં ધક્કા નહીં ખાવા પડે.તેઓ ઘરે બેઠા બેઠા કોઈપણ જમીન નાં રેકોર્ડ જોઈ શકે છે.
તો ચાલો પ્રિય વાચક મિત્રો, AnyRoR પોર્ટલ પર કઈ રીતે તમે 7/12 અને 8/અ નાં ઉરતા ઘરે બેઠા બેઠા Online જોઈ શકો છો.જાણીએ સંપૂર્ણ માહિતી.
7/12 અને 8/અ માં લેન્ડ રેકોર્ડ ઓનલાઈન જુઓ
યોજના નું નામ | 7/12 8અ ગુજરાત online કઈ રીતે જોવું |
સહાય | —— |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | રાજ્ય નાં નાગરિકો ને સરકારી કચેરીમાં જવાની જરૂર રહેશે નહિ અને તેઓ ઓનલાઈન પોતાની જમીન ની કોઈપણ માહિતી મેળવી શકે છે. |
લાભાર્થી | ગુજરાત રાજ્ય નાં તમામ નાગરિકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | AnyRoR પોર્ટલ |
7/12 8અ ગુજરાત online કઈ રીતે જોવું, સંપૂર્ણ માહિતી
સૌપ્રથમ તમારે AnyRoR પોર્ટલ પર જવાનું રહેશે. જ્યા મેનુ બાર મા જમીન રેકોર્ડ “ગ્રામ્ય” ટેબ પર ક્લિક કરો.
જ્યાં આગળ નાં પેગ પર VF6, VF7, VF8A અને 135D નોટિસ ફોર મ્યુટેશન સહિતની કેટલીક લિંક બતાવવામાં આવશે.
હવે 7/12 જમીનના રેકોર્ડ તપાસવા માટે, તમારે VF7 સર્વે નંબર પર ક્લિક કરવાનુ રહશે.
જ્યા હવે પછી તમારે તમારો તાલુકા, જિલ્લો, સર્વે નંબર અને ગામ સહિતની તમામ વિગતો દાખલ કરવાની રહેશે, ત્યાર બાદ તમારા જમીનના રેકોર્ડ 7/12 અને 8/અ ની સંપૂર્ણ ઍક્સેસ તમને બતાવવા માં આવશે.
વધું વાંચો- પીએમ કિસાન યોજના નો 14મો હપ્તો થયો જાહેર,અહીંયા થી ચેક કરો તમારું નામ
Anyror Gujarat 7/12 ઓનલાઇન પોર્ટલના ફાયદાઓ
AnyRoR વેબસાઈટ ઉપર ગુજરાત રાજ્ય નાં લોકો ને જમીન બાબતે જે જે લાભ કે ફાયદાઓ આપવામાં આવે છે તે નીચે મુજબના છે.
- જમીન સંબંધિત સંપૂર્ણ માહિતી અને સેવાઓ AnyRoR Gujarat પોર્ટલ પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે.
- AnyRoR પોર્ટલ પર ગ્રામીણ અને શહેરી વિસ્તારોના સમગ્ર લોકોને જમીન વિશેની માહિતી ઉપલબ્ધ છે.
- ગુજરાત ભુલેખ પોર્ટલના કારણે રાજ્યના લોકો ને સરકારી કચેરીમાં જવાની જરૂર નહીં પડે.
- આ પોર્ટલમાં તમામ સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ છે.
- કોઈપણ ગુજરાત 7/12 ઓનલાઈન પોર્ટલના કારણે કામમાં પારદર્શિતા છે.
- આ પોર્ટલ ઓનલાઈન હોવાને કારણે અરજદારને જમીનના સાચા અને વાસ્તવિક રેકોર્ડ અને માહિતી મળશે.
વધું વાંચો – પશુપાલન માટે લોન યોજના 2023,અરજી, ડોક્યુમેન્ટ અને સહાય
Sarkari Yojana Gujarat Whatsapp Group Link
જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
AnyRoR પોર્ટલ 👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
વધું વાંચો –
આઇ ખેડૂત પોર્ટલ બાગાયતી યોજના લીસ્ટ 2023
Pm Kisan Yojana 14મા હપ્તા ની સહાય નાં ખેડૂતો નું લીસ્ટ જાહેર,અહીથી તમારું નામ તપાસો?
ટ્રેક્ટર સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,પાત્રતા અને ડોક્યુમન્ટ
“FAQ”
7/12 અને 8/અ નાં ઉતારા ક્યાં જોઈ શકાય છે?
7/12 અને 8/અ નાં ઉતારા AnyRoR પોર્ટલ પર હોઈ શકાય છે.
7/12 અને 8/અ નાં ઉતારા જોવા માટે કેટલી ફી હોઈ છે?
7/12 અને 8/અ નાં ઉતારા જોવા માટે કોઈપણ ફી નથી
7/12 અને 8/અ ના ઉતારા ઓનલાઈન જોવા માટે ની વેબસાઇટ કઈ છે?
7/12 અને 8/અ નાં ઉતારા જોવા માટે ની વેબસાઈટ anyror.gujarat.gov.in છે.