Advertisements

મફત ગણવેશ સહાય યોજના 2023-24 | School Uniform Scheme In Gujarati

Advertisements

મફત ગણવેશ સહાય યોજના 2023-24, અરજી ફોર્મ, સહાય,પાત્રતા અને ડોક્યુમેન્ટ લીસ્ટ | School Uniform Scheme In Gujarati(Datails About Benefits, Online Apply And Eligibility Criteria) 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રિય વાચક મિત્રો,આપડા ગુજરાત રાજ્ય માં શિક્ષણ ની સ્થિતિ ખૂબ જ સારી થતી જાય છે.અને વધુ માં સરકાર શ્રી દ્વારા સરકારી શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને શાળા ગણવેશ(સ્કુલ યુનિફોર્મ) મફત મા આપવામાં આવે છે.જેના દ્વારા ગરીબ અને નબળા વર્ગ ના વિદ્યાથીઓ આ યોજના નો લાભ મેળવી શકે છે.અને મફત મા યુનિફોર્મ મેળવી શકે છે.

વધું માં જોવા જઈએ તો ગુજરાત સરકાર નાં શિક્ષણ વિભાગ દ્વારા અન્ય ઘણી બધી શિક્ષણ ને લગતી યોજનાઓ અમલ મા મુકેલ છે.જે અમે તમને દરેક પેરેગ્રાફ નાં અંત મા આપશું.તો ચાલો મિત્રો આજે આપડે મફત ગણવેશ સહાય યોજના વિશે વિગતવાર માહિતી મેળવીએ.

મફત ગણવેશ સહાય યોજના 2023-24

મફત ગણવેશ સહાય યોજના 2023-24

યોજના નું નામમફત ગણવેશ સહાય યોજના
સહાયવર્ષ મા 3 જોડી યુનિફોર્મ
રાજ્યગુજરાત
ઉદ્દેશનબળા વર્ગ નાં વિદ્યાર્થીઓ ને મફત ગણવેશ અપાવવું
લાભાર્થીઅનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ
અરજી નો પ્રકાર ઓફલાઈન
સંપર્કસરકારી શાળાઓ

મફત યુનિફોર્મ સહાય યોજના 2023

આ યોજના ગુજરાત રાજ્યમાં વસતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે. જેમાં ત્રણેક થી લઈને ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને વર્ષમાં ત્રણ જોડી યુનિફોર્મ મફતમાં આપવામાં આવે છે. જે તેઓને તેઓ જે શાળામાં અભ્યાસ કરે છે ત્યાંથી જ આપવામાં આવે છે.

વધું વાંચો:- પીએમ યશસ્વી સ્કોલરશીપ યોજના 2023-24, ઓનલાઈન અરજી, ફોર્મ અને ડોક્યુમેન્ટ

ફ્રી સ્કુલ યુનિફોર્મ વાર્ષીક આવક મર્યાદા 

જે બાળકોને મફત સ્કૂલ યુનિફોર્મ ની સહાય મેળવવી હોય તો તેઓના માતા-પિતાની વાર્ષિક આવક મર્યાદા 1,20,000 હોવી જરૂરી છે.

મફત ગણવેશ સહાય યોજના 2023-24 ડોક્યુમેન્ટ્સ લીસ્ટ 

  • વિદ્યાર્થી નો અનુસૂચિત જાતિ નો પુરાવો.
  • વિદ્યાર્થી નો સરકારી શાળા ના દાખલા નો પુરાવો.
  • વિદ્યાર્થી નો સરકારી શાળા માં ભણતા વિદ્યાર્થી ના પેરેન્ટ્સ નો આવક નો દાખલો.
  • વિદ્યાર્થી નું આધારકાર્ડ ની નકલ.

વધું વાંચો:- વિદ્યાર્થીઓ ને હવે માત્ર 1,000 રૂપિયા માં ટેબ્લેટ આપવામાં આવશે

મફત ગણવેશ સહાય યોજના 2023 ની પાત્રતા 

આ યોજના નો લાભ ધોરણ 1 થી 8 નાં ગુજરાત રાજ્ય મા સરકારી શાળા માં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ ને લાભ આપવામાં આવે છે.એટલે કે તેઓ ને પાત્ર ગણવામાં આવશે. 

મફત યુનિફોર્મ સહાય યોજના અરજી પ્રક્રિયા

આ યોજના નો લાભ અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ ને આપવામાં આવે છે.અને આ સહાય સમાજકલ્યાણ કચેરીમાથી આપવામાં આવે છે અને વધુ માં ગ્રામ્ય કક્ષા ની સરકારી શાળા કે શહેરી વિસ્તાર ની સરકારી શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને આપવામાં આવે છે.

વધું વાંચો:- ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને મળશે 25 હજાર રૂપિયા ની સ્કોલરશીપ,અરજી ફોર્મ, ડોક્યુમેન્ટ અને સહાય

મફત ગણવેશ સહાય યોજના 2023 સંપર્ક કચેરી 

આ યોજના ની વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થીઓ ને તેઓ ની શાળા માં અથવા તો જિલ્લા સમાજ કલ્યાણ શાખા માં સંપર્ક કરવાનો રહેશે.

Sarkari Yojana Gujarat Whatsapp Group Link 

જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

વધું માહિતી👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

અન્ય યોજનાઓ –

રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન અરજી, ફોર્મ ડાઉનલોડ,પાત્રતા, શાળા, ડોક્યુમેન્ટ્સ તમામ માહિતી

રિલાયન્સ ફાઉન્ડેશન 6 લાખ સ્કોલરશીપ

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2023-24

“FAQ”

મફત ગણવેશ સહાય યોજના કોને આપવામાં આવે છે?

મફત ગણવેશ સહાય યોજના અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ ને આપવામાં આવે છે.

મફત ગણવેશ સહાય યોજના કોના દ્વારા આપવામાં આવે છે?

મફત ગણવેશ સહાય યોજના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવે છે.

મફત ગણવેશ સહાય યોજના માં કેટલા ગણવેશ આપવામાં આવે છે?

મફત ગણવેશ સહાય યોજના માં ટોટલ 3 જોડે ગણવેશ આપવામાં આવે છે.

Advertisements

મફત ગણવેશ સહાય યોજના ની વધુ માહિતી ક્યાંથી મેળવવી?

મફત ગણવેશ સહાય યોજના ની વધુ માહિતી મેળવવા માટે જિલ્લા સમાજ કલ્યાણ શાખા અથવા તો સરકારી શાળા માં સંપર્ક કરવાનો રહેશે.

Leave a Comment