Advertisements

પીએમ કિસાન યોજના નો 14મો હપ્તો થયો જાહેર,અહીંયા થી ચેક કરો તમારું નામ | PM Kisan 14th Installment Date Declare 2023

Advertisements

દરેક ખેડૂત લાભાર્થી ને આપવા માટે પીએમ કિસાન નો પીએમ કિસાન યોજના નો 14મો હપ્તો થયો જાહેર .આ હપ્તો ખેડૂત લાભાર્થી ને ક્યારે આપવામાં આવશે, કઈ રીતે આપવામાં આવશે અને જો તમારા બેંક ખાતા મા આ હપ્તો નાં જમાં થયો હોઈ તો આપ આ હપ્તા ને કઈ રીતે ચેક કરી શકો છો તેની સંપૂર્ણ માહિતી આજ નાં આ આર્ટિકલ માં જણાવવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આપણા ભારત દેશમાં ખેડૂતો માટે ઘણા પ્રકારની યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા ખેડૂતોની હિત માટે એ ખૂબ જ ઉપયોગી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મૂકવામાં આવેલ હતી.જેનો હપ્તો હાલ દરેક ખેડૂત લાભાર્થી નાં ખાતા મા જમાં થવાનો છે.તો ચાલો તમામ માહિતી મેળવીએ.

પીએમ કિસાન યોજના નો 14મો હપ્તો થયો જાહેર,અહીંયા થી ચેક કરો તમારું નામ

પીએમ કિસાન યોજના નો 14મો હપ્તો થયો જાહેર,અહીંયા થી ચેક કરો તમારું નામ

યોજના નું નામપીએમ કિસાન યોજના 14મો હપ્તો
સહાય2,000 રૂપિયા
રાજ્યભારત દેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશખેડૂતો ને ખેતી માટે સહાય દ્વારા ખેડૂતો નો વિકાસ કરવો
લાભાર્થીદેશ નાં તમામ ખેડૂતો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કPM Kisan Yojana Official Website

Pm Kisan Samman Nidhi Yojana શું છે? 

આપડા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર ત્રણ માસે રૂપિયા 2000/- ના ત્રણ સમાન હપ્તા મળીને કુલ 6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં ખેડૂત લાભાર્થી ને પીએમ કિસાન ઈ-કેવાયસી માટે જાહેરાત કરેલ છે.જેથી જો દરેક ખેડૂત લાભાર્થી નું  PM Kisan e-KYC થઈ જાય ત્યારબાદ પોર્ટલ પર PM Kisan Beneficiary List 2023 New List મૂકવામાં આવે છે. જેમાં આજે આપડે પીએમ કિસાન યોજના 14મો હપ્તો કઈ તારીખે જાહેર થશે તે જાણવાના છીએ.

વધું વાંચો:- પશુપાલન માટે લોન યોજના 2023,અરજી, ડોક્યુમેન્ટ અને સહાય

Pm Kisan 14th Installment Date And Time

હાલ દરેક પીએમ કિસાન યોજના નાં લાભાર્થી ને 13 મો હપ્તો ચૂકવવા માં આવેલ છે.હવે ભારત સરકાર દ્વારા 14 મો હપ્તો જાહેર થવાનો છે.આ હપ્તો જાહેર કરવાની ની જાહેરાત PM Kisan Official Portal પર મૂકેલી છે. જે અનુસાર માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા PM Kisan 14th Installment Date Declare 2023 મુજબ, તારીખ 27 જુલાઈ 2023 ના રોજ જાહેર કરશે. 

વધું માં PM Kisan Yojana 14th Instalment એ રાજસ્થાન રાજ્ય નાં શિકર શહેર થી જાહેર કરવામાં આવશે. આ હપ્તો વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવશે.

Pm Kisan Next Installment Date

હાલ માં પીએમ કિસાન યોજના નો 13 મો હપ્તો દરેક લાભાર્થી ને ચૂકવી આપેલ છે.અને હવે પછી નો 14મો હપ્તો 27 જુલાઈ નાં રોજ દરેક લાભાર્થી ને ચૂકવી દેવામાં આવશે.

Pm Kisan Yojana 14th Instalment Check Online 

ખેડૂત મિત્રો જો આપો નામ પીએમ કિસાન યોજના ના 14માં હપ્તા માટે આવી ગયું હોય તો તમે નીચે આપેલી સંપૂર્ણ પ્રક્રિયા દ્વારા આપનું નામ છે કે નહીં તે તપાસી શકો છો.

સૌપ્રથમ “Google” માં જઈને પીએમ કિસાન ના સરકારી વેબસાઈટ ઉપર જવાનું રહેશે. જ્યાં પીએમ કિસાન પોર્ટલ નું હોમ પેજ આપની સામે આવી જશે.

પીએમ કિસાન પોર્ટલ ના હોમ પેજ ઉપર ડેસ્કબોર્ડનું મેનુ દેખાશે જેના પર આપને ક્લિક કરવાનું રહેશે.

બોર્ડ ઉપર આપની સામે એક નવું પેજ ખુલી જશે જેમાં તમારે તમારું ગામ, તાલુકો, જીલ્લો, તમારું આખું નામ અને તમારો આધાર નંબર ની તમામ માહિતી દાખલ કરવાની રહેશે.

તમામ માહિતી દાખલ કરીને સબમીટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ એક નવું પેજ તમારી સામે ખુલી જશે જ્યાં “Payment Status” પર ક્લિક કરવાનું રહેશે.

હવે પેમેન્ટ વાળા પેજ પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવુ પજ ખુલશે જાય ઉપર નાં મેનુ પર આપને “Received All Payment”  નો ઓપ્શન દેખાશે જેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

બટન ઉપર ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ એક આખું લીસ્ટ ખુલી જશે જેમાં તમારે તમારું નામ ચેક કરી લેવાનું રહેશે. આ લિસ્ટમાં તમારું નામ હોય તો આપને પીએમ કિસાન યોજનાનો 14મો હપ્તો મળવાપાત્ર રહેશે.

આ પ્રક્રિયા દ્વારા દરેક પીએમ કિસાન યોજના નાં લાભાર્થી તેઓ નું 14માં હપ્તા ની જાણકારી મેળવી શકશે.

વધું વાંચો:- આઇ ખેડૂત પોર્ટલ બાગાયતી યોજના લીસ્ટ 2023

Pm Kisan 14th Installment Amount (કેટલા રૂપિયા નો હપ્તો)

આપને અમે જણાવી દઈએ છીએ કે પીએમ કિસાન યોજના હેઠળ યોજના નાં લાભાર્થીઓ ને કુલ ત્રણ હપ્તા માં બે-બે હજાર રૂપિયા એમ કુલ 6,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.

Pm Kisan 14th Installment Beneficiary List (લાભાર્થી ની યાદી)

પીએમ કિસાન યોજનાની ઓફિસિયલ વેબસાઇટ પર હોમ પેજ ઉપર ” Farmers Corner” ક્લિક કરો.જ્યાં ક્લિક કર્યા બાદ હવે “Beneficiary Status“મેનુ આવશે જેના પર ક્લિક કરવાનું રહેશે.

ક્લિક કર્યા બાદ ખુલનારા વેબપેજ પર પ્રદેશ, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામની જાણકારી માંગવામાં આવશે.બધી જાણકારી નોંધ્યા બાદ Get Report પર ક્લિક કરો.

Advertisements

અહીં એક યાદી ખુલી જશે. જેમાં તમે તમારું નામ શોધી શકો છો.યાદીમાં તમારું નામ છે તો ખાતામાં પીએમ કિસાન નિધિના 2000 રૂપિયા આવ્યા હશે.

વધું વાંચો:- પીએમ કિસાન યોજના 14મો હપ્તો અહીંયા થી ચેક કરો

Sarkari Yojana Gujarat Whatsapp Group Link 

જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

પીએમ કિસાન યોજના વેબસાઈટ 👉અહીંયા ક્લિક કરો
14મો હપ્તો અહીંયા તમારોઅહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું વાંચો –

આ ફળ ની ખેતી કરો અને 70 લાખ સુધી નું ઉત્પાદન મેળવો,જાણો સંપૂર્ણ માહિતી

ખેડૂત મોબાઈલ યોજના 2023

i-khedut Portal પર ખેતીવાડી સબસીડી યોજનાઓ નું લીસ્ટ 2023-24, ઓનલાઈન અરજી,પાત્રતા અને સહાય ની સંપૂર્ણ માહિતી

“FAQ”

પીએમ કિસાન યોજના નો 14મો હપ્તો ક્યારે જાહેર થશે?

પીએમ કિસાન યોજના નો 14મો હપ્તો 27 જુલાઈ 2023 નાં રોજ જાહેર થશે.

પીએમ કિસાન યોજના નો 14મો હપ્તો કોણ જાહેર કરશે?

પીએમ કિસાન યોજના નો 14મો હપ્તો આપડા દેશ નાં માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જાહેર કરશે.

પીએમ કિસાન યોજના નો 14મો હપ્તો ક્યાંથી જાહેર કરવામાં આવશે?

પીએમ કિસાન યોજના નો 14મો હપ્તો રાજસ્થાન નાં શિકર શહેર થી જાહેર કરવામાં આવશે.

પીએમ કિસાન યોજના નો 14મો હપ્તો જોવા માટે ની વેબસાઈટ કઈ છે?

પીએમ કિસાન યોજના નો 14મો હપ્તો જોવા માટે ની વેબસાઈટ https://pmkisan.gov.in/ છે.

Leave a Comment