Advertisements

How To Link Voter Id With Aadhaar Card In Mobile | જાણો મતદાર ID ને આધાર કાર્ડ સાથે કેવી રીતે કરવું લિંક

Advertisements

ચૂંટણી કાર્ડ સાથે આધાર કેવી રીતે લિંક કરવું | How To Link Voter Id With Aadhaar Card In Mobile | જાણો મતદાર ID ને આધાર કાર્ડ સાથે કેવી રીતે કરવું લિંક | How to link Aadhaar with voter ID through mobile  | ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રિય મિત્રો આપને જો આપના ચૂંટણી કાર્ડ જોડે આધારકાર્ડ ને ઘરબેઠા મોબાઈલ દ્વારા લિંક કરવાની માહિતી મેળવવી હોય તો આપ અહીંયા એકદમ સાચા સ્થળ ઉપર આવ્યા છો.અહીંયા તમને How To Link Voter Id With Aadhaar Card In Mobile ની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.

આજ ની આ માહિતી વાંચ્યા બાદ આપને ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ મોબાઈલ દ્વારા કઈ રીતે લિંક કરવું તેની સંપૂર્ણ વિગત મળી જશે અને તમે ઘરે બેઠા જ લીંક કરી શકશો.

આપ જાણો છો તેમ જ ભારત દેશના નાગરિકો પાસે ઘણા પ્રકારના અલગ અલગ ઓળખકાર્ડ છે. તેમાંનું એક આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ પણ છે. હાલ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્ડના અપડેશન અને અલગ અલગ ફેરફારો કરવા હોય તો તેમની પ્રક્રિયા ચાલુ છે અને જો ચૂંટણી કાર્ડ ની સાથે આધાર કાર્ડ લિંક કરવું હોય તો તેની પણ પ્રક્રિયા ચાલુ છે. ચાલો મિત્રો આ માહિતીને વિગતવાર સ્ટેપ બાય સ્ટેપ સમજીએ.

પ્રિય વાચકો જો આપને સરકારી સ્કીમ વિશેની તમામ અપડેટ્સ અને તમામ કરંટ માહિતી મેળવવી હોઈ તો આપ અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો

યોજના નું નામ મતદાર ID ને આધાર કાર્ડ સાથે કેવી રીતે કરવું લિંક
સહાય
રાજ્યગુજરાત
ઉદ્દેશ ચૂંટણીકાર્ડ ધારકો ને ડુપ્લીકેટ હોઈ તો પકડી શકાઈ છે અને તેના થી ખુબ જ ફાયદો થાય છે .
લાભાર્થીચૂંટણીકાર્ડ ધારકો
અરજી નો પ્રકાર ઓનલાઈન
ઓફલાઈન
સંપર્ક NVSP પોર્ટલ
નજીક ના BLO પાસે
મતદાર ID ને આધાર કાર્ડ સાથે કેવી રીતે કરવું લિંક

How To Link Voter Id With Aadhaar Card In Mobile

Table of Contents

હાલ દેશમાં તમામ સ્થળોએ ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે. જેમાં IEC ( Election Commission Of India) દ્વારા નો મુખ્ય હેતુ એ છે કે કોઈપણ મતદારની ઓળખ થાય અને કોઈ પણ મતદાર એક વખત જ વોટ દઈ શકે. જેથી કોઈપણ મતદાર તેમના મતવિસ્તારમાં ફક્ત એક જ વખત નોંધણી કરાવી શકે છે. જો વધુ વાર નોંધણી કરાવેલ હશે તો તેમના આધાર કાર્ડ લિંક હશે તો સરકારશ્રીને તેની જાણ થઈ જશે.

હાલમાં જ દેશની દરેક બેંકો દ્વારા વ્યક્તિના મોબાઈલ નંબર સાથે તેમનું આધાર કાર્ડ લિંક છે કે નહીં તેની સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. જોકે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક હોવું તે કોઈ ફરજિયાત નથી. ECI દ્વારા એવો કોઈ પણ પ્રકારનો ફરજિયાત નિયમ બનાવવામાં આવ્યો નથી કે કોઈપણ વ્યક્તિનું ચૂંટણી કાર્ડ સાથે તેમનું આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત છે. પરંતુ ભવિષ્યમાં આવી સંભાવનાઓ થઈ શકે તેમ છે તેથી આપને આપના ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવું જરૂરી બને છે જે અહીંયા આપડે વિગતો જાણીશું.

આ પણ વાંચો > મોબાઈલથી આ રીતે જાણો તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહી

Benefits Of Link Voter Id With Aadhaar Card

  • ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાથી સૌ પ્રથમ તો જેવો ના ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ છે તેઓ તમામ વ્યક્તિઓ પકડાઈ જશે.
  • આ પ્રક્રિયા અને સરકાર દ્વારા ભેગ આપવામાં આવ્યો છે કારણ કે જો ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક થાય તો કાળા નાણાઓ ની પણ ખબર પડી જશે.
  • એક કરતા વધુ ચૂંટણી કાર્ડ રાખવા તે કાયદાકીય ગુનો છે જે આધાર કાર્ડ લિંક થવાથી સરળતાથી ખબર પડી જશે.
  • આ પ્રક્રિયાથી બેન્કિંગ સેક્ટરમાં પણ ઘણો જ ફાયદો થશે.
  • ચુટણી કાર્ડ આધાર કાર્ડ લિંક સ્થાપિત કરવાથી તમને ભવિષ્યમાં સીમલેસ સેવાઓ મેળવવામાં મદદ મળી શકે છે.

આ વાંચો > આધાર કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું ?

મતદાર ID ને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું ?

ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડને લિંક કરવું તે પ્રક્રિયાને હાલ સરકારે ખૂબ જ ઝડપી બનાવેલ આ પ્રક્રિયા દ્વારા ચૂંટણી કાર્ડમાં ડુબલીકેટ મતદારો ને પકડી શકાશે. અહીંયા નીચે ચૂંટણીકાર્ડ સાથે આધાર કાર્ડ ને ઓનલાઈન કઈ રીતે લિંક કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રક્રિયા આપેલ છે.

  • સૌપ્રથમ Google સર્ચ માં Goverment નાં NVSP પોર્ટલ પર જાવ.જ્યા હોમ પેજ ઉપર જ “ Search In Electoral” ઓપ્સન પસંદ કરો.
મતદાર ID ને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું ?
Image Source:- Indian Government NVSP Portal
  • હવે આગળની પ્રક્રિયામાં આપને ચૂંટણી લક્ષી અરજી ઉપર લઈ જવામા આવશે.જ્યા આપની સામે બે વિકલ્પ ખુલી જશે.1- Epic નંબર દ્વારા શોધો, 2- વિગતો દ્વારા શોધો.
  • હવે ત્યાં આપને આપના તમારે તમારું નામ, ઉંમર, લિંગ, જન્મ તારીખ, વિધાનસભા મતવિસ્તાર અને સરનામાની વિગતો દાખલ કરો.
મતદાર ID ને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું ?
Image Source:- Indian Government NVSP Portal
  • આ તમામ વિગતો નાખ્યા બાદ કેપચા નાખી ને “શોધો” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે જો તમે નાકલી તમામ માહિતી સરકારના ડેટા સાથે બંધબેસતી હશે તો મતદારને તમામ વિગતો આવી જશે.
  • હવે ડાબી બાજુ ના વિકલ્પ ઉપર “ ફીડ આધાર નંબર” ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાં ક્લિક કર્યા બાદ તમારી સામે એ પોપઅપ વિન્ડો ખુલી જશે જેમાં તમારુ આધાર કાર્ડ મુજબનું નામ,Epic નંબર,UID નંબર, નોંધાયેલ મોબાઈલ નંબર અને ઈમેઇલ આઈડી દાખલ કરો.અને સબમિટ બટન ઉપર ક્લિક કરો.
  • ઉપર ની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, આપને એક SMS પ્રાપ્ત થશે જે તમને ઓનલાઈન આધાર કાર્ડ સાથે મતદાર ID લિંક ની સફળ નોંધણી વિશે જણાવશે.

આ પણ વાંચો > ગુજરાતી મા ડાઉનલોડ કરો CoWIN વેક્સિન સર્ટિફિકેટ

SMS દ્વારા મતદાર ID ને આધાર સાથે કેવી રીતે લિંક કરવું

જો આપ આધારકાર્ડ -EPIC લિંક કરવાની ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવામાં અસમર્થ હોવ તો, આપ SMS દ્વારા આધારને મતદાર ID સાથે કેવી રીતે લિંક કરવું તેની માહિતી મેળવો.

અહીંયા નીચે આપને કઈ રીતે એસએમએસ કરવું તેનો ફોર્મેટ આપેલ છે તે ફોર્મેટ મુજબ આપને એસ.એમ.એસ કરવાનું રહેશે.

ECILINK <SPACE>  આ SMS ને તમારા રજિસ્ટર મોબાઈલ નંબર દ્વારા 51969 ઉપર અથવા તો 166 નંબર ઉપર મોકલી Send કરી દો.

મતદાર ID ને આધાર કાર્ડ સાથે ઓફલાઈન કેવી રીતે લિંક કરવું

જો આપને વોટર આઇડી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની ઓનલાઈન પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી થતી હોઈ અથવા તો ન આવડતું હોય તો આપ આ પ્રક્રિયાને ઓફલાઈન પણ કરી શકો છો જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

આપ આપના ગામ શહેર મતવિસ્તારના નજીકના BLO ને મળી શકો છો અને સત્તાવાર વેબસાઈટ ECI પર જાવ.

હવે BLO દ્વારા મતદાર સાથે આધાર કાર્ડ લિંક કરો પ્રોસેસ ઉપર ક્લિક કરો.

હવે આપણા મતવિસ્તારના BLO દ્વારા આપની પાસેથી જરૂરી વ્યક્તિગત માહિતી મેળવશે અને આપના ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ ને લિંક કરવાની પ્રક્રિયા ને પૂર્ણ કરશે.

મતદાર ID કાર્ડ સાથે આધારકાર્ડ લિંક પ્રોસેસ સંપર્ક નંબર

જો જો આપને આ બાબતે અન્ય કોઈ માહિતી મેળવી હોય તો આપ આપના નજીકના મતદાન વિસ્તારના BLO શ્રી પાસે જઈને વધુ માહિતી મેળવી શકો છો.

Advertisements

Important Links Here

Official Website 👉Click Here
Home Page 👉Click Here
Search In Electoral Roll 👉Click Here
Important Key Points

વધુ વાંચો –

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહીં અને કયો નંબર લિંક છે,આ સરળ પ્રોસેસથી જાણી લો

Gujarat eNagar Mobile App Datails

Gujarat Shravan Tirth Darshan Yojana 2022

“FAQ” મતદાર ID ને આધાર કાર્ડ સાથે કેવી રીતે કરવું લિંક

મતદાર ID ને આધાર કાર્ડ સાથે કેવી રીતે કરવું લિંક તેની વેબસાઈટ કઈ છે ?

આ પ્રોસેસ કરવા માટે ની Official Website -www.nvsp.in

મતદાર ID ને આધાર કાર્ડ સાથે કેવી રીતે કરવું લિંક માટે ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂરી પડે છે ?

આના માટે ચૂંટણીકાર્ડ સિવાય અન્ય કોઈપણ આધાર ની જરૂર રહેતી નથી.

મતદાર ID ને આધાર કાર્ડ સાથે કેવી રીતે કરવું લિંક ની જુંબશ કોના દ્વારા ચલાવવામાં આવે છે?

આ સંપૂર્ણ પ્રક્રિયા હાલ ભારતીય ચૂંટણી પંચ એટલે એક ECI દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

મતદાર ID ને આધાર કાર્ડ સાથે ઓફલાઈન લિંક કરવાં માટે શું કરવું પડે છે ?

ઓફલાઈન આ પ્રોસેસ કરવા માટે આપને આ

ECILINK <SPACE>  આ SMS ને તમારા રજિસ્ટર મોબાઈલ નંબર દ્વારા 51969 ઉપર અથવા તો 166 નંબર ઉપર મોકલી Send કરી દો.

Leave a Comment