મરણ પ્રમાણપત્ર download | Online Janam Maran No Dakhla Download Gujarat | જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ | ગુજરાતમાં જન્મ/મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો | જન્મ નોંધણી ફોર્મ | જન્મ મરણ પરિપત્ર | જન્મ તારીખનો દાખલો સુધારો | Death Certificate Download Here
વાચક મિત્રો જો આપને તમારું મરણનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો પ્રમાણપત્ર ઓનલાઈન મોબાઈલ દ્વારા જ ઘરે બેઠા ડાઉનલોડ કરવું હોય તો તમે અહીંયા થી તે ડાઉનલોડ કરી શકો છો. જેમા અહિયાં “Online Janam Maran No Dakhla Download Gujarat” ની વિગતવાર માહિતી આપવામાં આવશે.
આજ નાં આ આર્ટીકલ ને ધ્યાનપૂર્વક વાંચ્યા બાદ આપ ઘરે બેઠા જ મરણ અથવા જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો. તો ચાલો મિત્રો આના વિશે વધુ વિગતવાર માહિતી મેળવિયે.
અમારા પ્રિય વાચક મિત્રો જો આપને સરકારી યોજનાઓ લગતા તમામ સમાચાર અને માહિતી વિગતવાર મેળવવી હોય તો આપ અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
“પ્રિય વાચકો જો આપને સરકારી સ્કીમ વિશેની તમામ અપડેટ્સ અને તમામ કરંટ માહિતી મેળવવી હોઈ તો આપ અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો“ 👇
Online Janam Maran No Dakhla Download Gujarat
મિત્રો આપ સૌ જાણો જ છો તેમ ગુજરાત રાજ્યના દરેક ગામડાઓ અને નગરપાલિકા મહાનગર કે પાલિકામાં જન્મ અને મરણના નોંધણી થાય છે અને તેના પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. આ નિયમ Registrar of Births and Deaths Acts, 1969 ની જોગવાઈ અનુસાર કરવામાં આવેલ હતો. જેમાં વ્યક્તિની જન્મની નોંધણી અને મરણની નોંધણી કરવી ફરજીયાત છે.
મરણની નોંધણી જ્યા મરણ થયું હોય ત્યાં કરવામાં આવે છે. અને જન્મની નોંધણી પણ જ્યાં જન્મ થયો હોય ત્યાં ગ્રામ પંચાયત કે નગરપાલિકા કે મહાનગરપાલિકામાં કરવામાં આવે છે.
વધું વાંચો – ચૂંટણીકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરો
યોજના નું નામ | ગુજરાતમાં જન્મ/મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો |
સહાય | – |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | જન્મ અને મરણ નોંધણી ની કામગીરી ઝડપી બને અને લોકો સેવા નો લાભ ઘરે બેઠા મેળવી શકે |
લાભાર્થી | ગુજરાત રાજ્ય ના લોકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન ઓફલાઈન |
સંપર્ક | ગ્રામ પંચાયત કચેરી નગરપાલિકા કચેરી મહાનગર પાલિકા કચેરી |
Online Birth Certificate Download Gujarat
હાલ ગુજરાત રાજ્ય દ્વારા આ તમામ પ્રક્રિયાઓ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ હતું. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આની નોંધણી થઈ શકે છે.અને વધુ માં eOlakh નામનું પોર્ટલ પણ બનાવવામા આવેલ છે. જેમાં રાજ્યના લોકો મરણનું પ્રમાણપત્ર ની નોંધ અને જન્મના પ્રમાણપત્ર ની નોંધ ઓનલાઈન કરી. જન્મની નોંધ 21 દિવસની અંદર કરાવવાની ફરજિયાત હોય છે અન્યથા આપણા જરૂરી અન્ય દસ્તાવેજો જમા કરાવવા પડી શકે છે.
વધુ વાંચો – મોબાઈલથી આ રીતે જાણો તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહી
eOlakh Birth And Death Registration
કેન્દ્ર સરકાર દ્વારા જન્મ અને મૃત્યુ નોંધણી માટે e Olakh પોર્ટલ બનાવેલ છે. જેમાં આપ આ તમામ વસ્તુઓ ની નોંધણી કરી શકો છો.અને આ પોર્ટલ દરેક રાજ્ય મા અલગ અલગ રીતે કામ કરે છે તેથી તે મુજબ સમજી વિચારી ને નોંધણી કરવાની હોઈ છે.વધુ માં આ જન્મ/મરણ નોંધણી માટે નીચે મુજબ નાં તમામ આધાર પુરાવા રજૂ કરવાના હોઈ છે.
- નિયત નમુના માં અરજી પત્રક
- જન્મ માટે જ્યા બાળક નો જન્મ થયો હોઈ તે જન્મ સ્થળ નો પુરાવો( તબીબી અધિકારી દ્વારા)
- માતપિતા નાં રહેઠાણ નો પુરાવો
- માતાપિતા નાં ઓળખ નો પુરાવો
- માતાપિતા નાં લગ્ન નોંધણી નુ પ્રમાણપત્ર
- જો ગ્રામ્ય વિસ્તાર મા જન્મ થયો હોઈ તો ગ્રામ પંચાયત કચેરી ખાતે જઈ ને નોંધણી કરાવવી
- શહેરી વિસ્તાર માં જન્મ થયો હોઈ તો નગરપાલિકા અથવા મહા નગર પાલિકા ખાતે નોંધણી કરવાની હોઈ છે
વધું વાંચો – આધાર કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું ?
Olakh Birth And Death All District Registration
જો આપને જન્મ અને મરણનું નોંધણી કરાવવી હોય તો નીચે દરેક જિલ્લાના ઓનલાઈન પોર્ટલની લીંક આપેલ છે જેમાં જઈને આપ નોંધણી કરાવી શકો છો.
જિલો | જરૂરી લિંક |
સુરત | અહિયાં ક્લિક કરો |
ડાંગ | અહિયાં ક્લિક કરો |
ભરૂચ | અહિયાં ક્લિક કરો |
કચ્છ | અહિયાં ક્લિક કરો |
તાપી | અહિયાં ક્લિક કરો |
નવસારી | અહિયાં ક્લિક કરો |
નર્મદા | અહિયાં ક્લિક કરો |
વલસાડ | અહિયાં ક્લિક કરો |
સુરેન્દ્રનગર | અહિયાં ક્લિક કરો |
પોરબંદર | અહિયાં ક્લિક કરો |
મોરબી | અહિયાં ક્લિક કરો |
જૂનાગઢ | અહિયાં ક્લિક કરો |
અમરેલી | અહિયાં ક્લિક કરો |
સાબરકાંઠા | અહિયાં ક્લિક કરો |
મહેસાણા | અહિયાં ક્લિક કરો |
પાટણ | અહિયાં ક્લિક કરો |
ગીર સોમનાથ | અહિયાં ક્લિક કરો |
દેવભૂમિ દ્વારકા | અહિયાં ક્લિક કરો |
બોટાદ | અહિયાં ક્લિક કરો |
ભાવનગર | અહિયાં ક્લિક કરો |
બનાસકાંઠા | અહિયાં ક્લિક કરો |
અરવલ્લી | અહિયાં ક્લિક કરો |
ગાંધીનગર | અહિયાં ક્લિક કરો |
પંચમહાલ | અહિયાં ક્લિક કરો |
મહીસાગર | અહિયાં ક્લિક કરો |
અમદાવાદ | અહિયાં ક્લિક કરો |
ખેડા | અહિયાં ક્લિક કરો |
છોટા ઉદેપુર | અહિયાં ક્લિક કરો |
આણંદ | અહિયાં ક્લિક કરો |
વડોદરા | અહિયાં ક્લિક કરો |
જામનગર | અહિયાં ક્લિક કરો |
Death Certificate Of Gujarat 2022
મરણનું પ્રમાણપત્ર ખૂબ જ જરૂરી હોય છે કારણ કે વ્યક્તિના મરણ બાદ તેમના પરિવાર ને મૃત્યુના પ્રમાણપત્ર દ્વારા જ તેમને જે પણ લાભ મળવાના હોય તે મળે છે. કોઈપણ વ્યક્તિના મૃત્યુના 21 દિવસની અંદર મૃત્યુને નોંધણી કરાવવી ફરજીયાત છે. જેમાં નોંધણી કરાવ્યા બાદ આપને જે તે વ્યક્તિનું મરણનું પ્રમાણપત્ર આપી દેવામાં આવે છે.
આ પણ વાંચો – ઈ કુટીર પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસ
Gujarat Death Certificate 2022
વધુમાં જાણીએ તો જન્મ અને મૃત્યુ ના નિયમ 1969 પ્રમાણે કોઈપણ વ્યક્તિનો જન્મ થાય કે મૃત્યુ થાય તો તેના 21 દિવસની અંદર તેઓને આ પ્રમાણપત્ર મેળવી લેવાનું હોય છે. જેમાં જો ગ્રામ્ય વિસ્તારના લોકો હોય તો તેમને ગ્રામ પંચાયત કચેરી ખાતે આ પ્રમાણપત્ર મેળવવાનુ હોય છે. શહેરી વિસ્તારના લોકોને તેમના નગરપાલિકા અથવા મહાનગરપાલિકા ખાતે જઈને આ પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. અગર જો આપને જન્મ અથવા મરણની નોંધણી કરાવી હોય તો નીચે મુજબ આપ કરાવી શકો છો.
- જો કોઈ વ્યક્તિનું મરણ થાય તો તેઓના પરિવારના કોઈ પણ વડીલ વ્યક્તિ એ સંબંધીત રજીસ્ટર ઓફિસે જઈને તેઓ નોંધણી કરાવી શકે છે.
- અગર જો કોઈપણ વ્યક્તિનું મૃત્યુ હોસ્પિટલમાં થાય છે તો ત્યાંના અધિકૃત વ્યક્તિ દ્વારા સંબંધિત કચેરી ખાતે જઈને તેઓ નોંધણી કરાવી શકે છે.
- કોઈપણ વ્યક્તિને મૃત્યુ જેલમાં થાય તો જેલના ઇન્ચાર્જ દ્વારા સંબંધિત કચેરી ખાતે જઈને તેઓ નોંધણી કરાવી શકે છે.
- અને જો કોઈ જાહેર સ્થળે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો ત્યાંની સ્થાનિક પોલીસ પણ મૃત્યુની નોંધણી કરાવી શકે છે અને ગ્રામ્ય વિસ્તારમાં મૃત્યુ થાય તો ગામના વડા અથવા સરપંચ મૃત્યુની નોંધણી કરાવી શકે છે.
વધું વાંચો – ગુજરાતી મા ડાઉનલોડ કરો CoWIN વેક્સિન સર્ટિફિકેટ
Death Certificate Required Documents
મરણ પ્રમાણપત્ર મેળવવા માટે આપને નીચે મુજબ નાં તમામ આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.
- સંપૂર્ણ ભરેલ અરજી પત્રક
- આધાર કાર્ડ ની નકલ
- રેશનિંગ કાર્ડ ની નકલ
- NOC લેટર
- હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ મૃત્યું ઘોષણા નુ નિવેદન
- પીએમ રીપોર્ટ જરૂરી હોઈ તો
- વિલંબિત નોંધણી માટે પરવાનગી લેટર
વધું વાંચો – આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહીં અને કયો નંબર લિંક છે,આ સરળ પ્રોસેસથી જાણી લો
અન્ય જરૂરી વીગતો
- વ્યક્તિ નું નામ
- વ્યક્તિ ની ઉંમર નો આધાર
- વ્યક્તિ નું લિંગ
- પતિ અથવા પત્ની નું નામ
- પિતા નું નામ
- કાયમી સરનામું
- જન્મ તારીખ
- મોબાઈલ નંબર
- મૃતક નું નામ અને જાતિ
- જીલ્લો
E olakh birth and death Registration Gujarat
વધુમાં જો આપને ગુજરાત રાજ્યના કોઈપણ જિલ્લા ના જન્મ અને મરણના પ્રમાણપત્ર ની નોંધણી કરાવવી હોય તો નીચે આપેલ ગવર્મેન્ટ વેબસાઈટ પર જઈ ને વધુ માહિતી મેળવી શકો છો.
વધું વાંચો –
ડો.આંબેડકર આવાસ યોજના 🏠 esamaj Kalyan Portal
સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના
“FAQ” ગુજરાતમાં જન્મ/મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો
શું તમે જન્મ અથવા મરણ ની નોંધણી ઘરે બેઠા બેઠા કરી શકો છો ?
હા, આપ જન્મ/મરણ ની નોંધણી ઘરે બેઠા બેઠા કરી શકો છો.
જન્મ/મરણ ની નોંધણી કરાવ્યા બાદ કેટલા દિવસ માં પ્રમાણપત્ર આવી જાય છે ?
જન્મ/મરણ ની નોંધણી કરાવ્યા બાદ 21 દિવસ માં દાખલો મળી જાય છે.
જન્મ/મરણ ની નોંધણી માટે ની ઓનલાઈન વેબસાઈટ કઈ છે ?
આ માટે ની ઓનલાઈન વેબસાઈટ www.eOlakh.gujarat.gov.in