Advertisements

તમારા જમીન સર્વે નંબર જોવા માટે ની સંપૂર્ણ માહિતી ઘરે બેઠા મેળવો | AnyRoR 7/12 And 8/A Gujarat 2024

Advertisements

તમારા જમીન સર્વે નંબર જોવા માટે ની સંપૂર્ણ માહિતી ઘરે બેઠા મેળવો અને તેની Pdf કોપી પણ મેળવી શકશો સાથે Any RoR સાઈટ પર અન્ય જરૂરી માહિતી મેળવો. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રિય વાચક મિત્રો,આજ આપડે જમીન રેકોડ જોવા માટે ની જરૂરી માહિતી અને સર્વે નંબર,નકશો અને ખાતા નંબર જેવી તમામ વિગતો આજ ની પોસ્ટ મા આપડે સમજવાના છીએ અને જાણકારી મેળવવાના છીએ.જેનાથી તમે ઘરે બેઠા બેઠા આ તમામ માહિતી ફક્ત તમારા મોબાઈલ દ્વારા મેળવી શકશો.

તો આપને અમે જણાવી દઈએ કે જમીન રેકોર્ડ જોવા અને જમીન સર્વે નંબર જેવી માહિતી માટે ગુજરાત સરકારે AnyRoR ગુજરાત પોર્ટલ બનાવેલ છે.જેમાં તમે આ તમામ માહિતી સરળતાથી જોઈ શકો છે અને મેળવી શકો છો.તો ચાલો હવે સરળ ભાષા માં આ તમામ માહિતી સમજીએ. 

તમારા જમીન સર્વે નંબર જોવા માટે

તમારા જમીન સર્વે નંબર જોવા માટે ની સંપૂર્ણ માહિતી ઘરે બેઠા મેળવો

યોજના નું નામ જમીન રેકોર્ડ જોવા માટે ની માહિતી
સહાય
રાજ્યગુજરાત
ઉદ્દેશજમીન ધારકો પોતાની જમીન ની તમામ માહિતી ઘરે બેઠા મેળવી શકે તે હેતુ થી
લાભાર્થીરજય નાં તમામ લોકો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કGujarat AnyRoR પોર્ટલ
જિલ્લા ખેતીવાડી વિભાગ

જમીન રેકોર્ડ જોવા માટે ની સંપૂર્ણ માહિતી ઘરે બેઠા મેળવો 

જો તમારે તમારા જમીન નાં રેકોર્ડ ઘરે બેઠા ઓનલાઇન જોવા માંગતા હોવ તો કોઈપણ નાગરિક ગમે ત્યાં થી આ તમામ રેકોર્ડ મેળવી અને જોઈ શકે છે.જેના માટે તમારે Any RoR Portal પર થી આ તમામ માહિતી મેળવી શકશો.

જેમાં સૌપ્રથમ પ્રથમ google માં “Any ROR પોર્ટલ પર જાવ.જ્યા પોર્ટલ નાં હોમ પેજ ઉપર જ “Digitally Signed RoR/ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર”  મેનુ મા ક્લિક કરવાનુ રહેશે.

તમારા જમીન રેકોર્ડ જોવા માટે ની સંપૂર્ણ માહિતી ઘરે બેઠા મેળવો

Image Source:- Gujarat AnyRoR વેબસાઈટ

જ્યાં હવે તમારે તમારો રજિસ્ટર મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. અને કેપચા દાખલ કરવાના રહેશે.

હવે કેપચા દાખલ કરીને જનરેટર “OTP” પર ક્લિક કરવાનું રહેશે જ્યાં તમારા રજીસ્ટર મોબાઇલ ઉપર 6 આંકડાનો “OTP” આવી જશે.

આ 6 આંકડા નો “OTP” દાખલ કરો. અને લોગીન બટન ઉપર ક્લિક કરીને લોગીન કરવાનો રહેશે. લોગીન થયા બાદ તમારી સામે “Digitally Signed Village નમૂના” નું અરજી ફોર્મ ખુલી જશે.

જ્યાં ગામ નાં નમૂના નંબર અને તેની માહિતી મેળવવા માટે તમારો જિલ્લો, તાલુકો અને ગામ નું નામ પસંદ કરો.જાય આપને બ્લોક નંબર/ખાતા નંબર/સર્વે નંબર પસંદ કરી ને ” એડ Village Form” પર ક્લિક કરવાનું રહેશે 

જા હવે તમારા ગામના નમૂના નંબરની તમામ વિગતો ની યાદી તમારી સમક્ષ આવી જશે. તે યદીનેશ કાળજીપૂર્વક ચકાસણી કરવાની રહેશે અને. પેમેન્ટ નાં ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

હવે “Procced For Payment” પર ક્લિક કર્યા બાદ જો કોઈ સુધારો કરવો હોય તો “Cancel Request” પર ક્લિક કરો.

હવે જો તમામ માહિતી સચોટ હોય તો “Pay Amount” બટન પર ક્લિક કરો.જ્યા જરૂર મૂજબ નાં નાણાં ચૂકવો. અહીંયા ગામના નમૂના માટેની ફી ઓનલાઈન પેમેન્ટ કરવાની હોય છે. ઓનલાઇન પેમેન્ટ ની તમામ સૂચનાઓ હોમ પેજ ઉપર દર્શાવવામાં આવેલ છે તે વાંચી લેવા વિનંતી.

ઓનલાઇન પેમેન્ટ ની પ્રોસેસ પૂરી કરેલ હોય તો ડિજિટલ ગામના નમુના RoR ડાઉનલોડ કરવાનું રહેશે.જ્યા જમણી તરફ ” Download RoR” પર ક્લિક કરો.

આ ડિજિટલ ગામના નમૂનાઓ તમે લોગીન કર્યું હોય તેના 24 કલાકની અંદર ડાઉનલોડ કરી લેવાના રહેશે નહીંતર લોગીન ડિટેલમાંથી નીકળી જશે.

ગામના સરવે નમુના દસ્તાવેજમાં ડિજીટલ સાઈન હોય છે જે દરેક જગ્યાએ માન્ય ગણાય છે.

એટલે કે જોવા જઈએ તો તમામ પ્રોસેસ ડિજિટલ હોય છે. ને નમુના ની પ્રિન્ટ નીકળે જેમાં ડિજિટલ સાઇન હોય છે. આ સાઈન વાળા નમૂના દરેક જગ્યાએ માન્ય ગણાય છે.

વધું વાંચો- પાન આધાર લિંક નહિ કરો તો આ યોજના નો લાભ મળતો બંધ થઈ જશે, જાણો સંપૂર્ણ વિગતો અહીંયા

જમીન સર્વે નંબર જોવા માટે AnyRoR પોર્ટલ નો ઉપયોગ કરો 

જીહા તમે સાચું વાંચ્યું તમે AnyRoR પોર્ટલ માંથી ગમે તે જમીન નાં સર્વે નંબર પણ જોય શકો શકો છો જેના માટે તમારે AnyRoR પોર્ટલ પર જવાનું રહેશે.

Advertisements

જેમાં તમારે આ પોર્ટલ પર પહેલા લોગીન થવાનું છે ત્યાર બાદ મેનુ મા જઈ ને તમારી જરૂરિયાત મુજબ નું વિકલ્પ પસંદ કરી ને આગળ ક્લિક કરવાનું છે.જેમ કે સર્વે નંબર જાણવા માટે ત્યાં ક્લિક કરી ને આગળ વધો.

જ્યાં તમારા જિલ્લા, તાલુકા અને ગામ સિલેક્ટ કરીને આગળ વધવાનું રહેશે જ્યા તમારા જમીન મુજબ તમામ સર્વે નંબર આવી જશે.જેમાં તમે તમરી જમીન નું સર્વે નંબર જાણી શકશો અનેઅન્ય ની જમીન નાં સર્વે નંબર જાણી શકશો.

વધું વાંચો- 108 સિટીઝન મોબાઈલ એપ્લીકેશન 2023

જમીન સર્વે નંબર નકશો જોવા માટે AnyRoR વેબસાઈટ પર જાવ

જો તમારે તમારા જમીન નાં નકશા મેળવવા હોઈ તો તમે તમારા તાલુકા ની મામલતદાર કચેરીએ જઈ ને નકશા માટે ની અરજી કરી શકો છો અથવા તો તમે AnyRoR પોર્ટલ પર જઈ ને ઓનલાઈન નકશા જોઈ અથવા મેળવી શકો છો. જેના માટે તમારે તમારે AnyRoR પોર્ટલ પર જવાનું રહેશે.

જમીન સર્વે નંબર નકશો જોવા માટે AnyRoR વેબસાઈટ પર

જેમાં તમારે આ પોર્ટલ પર પહેલા લોગીન થવાનું છે ત્યાર બાદ મેનુ મા જમીન નકશા મેનુ મા જાવ.

ત્યાં જઈ ને તમારી જરૂરિયાત મુજબ નું વિકલ્પ પસંદ કરી ને આગળ ક્લિક કરવાનું છે.જે ગામ તાલુકો વગેરે પસંદ કરવાનુ રહશે.

હવે તમારા ગામ ના સર્વે નંબર અથવા માલિક મુજબ તમામ નકશા જોઈ શકશો અને pdf માં ડાઉનલોડ પણ કરી શકાય છે.

વધું વાંચો- ઘરે બેઠા ચેક કરો તમારા આધારકાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક છે કે નહિ?

જમીન ખાતા નંબર જોવા માટે શું કરશો? 

પ્રિય વાચક મિત્રો,અહીંયા તમારે તમારી જમીન નાં ખાતા નંબર,સર્વે નંબર કે અન્ય કોઈપણ માહિતી જોઈતી હોય તો આપ AnyRoR પોર્ટલ પરથી સાવ સરળતાથી મેળવી શકો છો.જેના માટે તમે સરકાર શ્રી દ્વારા ચૂકવવા માં આવતી નજીવી ફી ભરવી પડે છે. તમામ માહિતી તમે ઘરે બેઠા તમારા મોબાઈલ ફોન મા સાવ સરળતાથી મેળવી શકો છો.

વધું માં ગુજરાત Any ROR પોર્ટલ પર નાગરિકોને નીચે મુજબની અલગ અલગ સેવાઓ આપવામાં આવે છે જેનું લિસ્ટ નીચે આપેલ છે.

  • જમીન માલિક ના નામ દ્વારા સર્વે નંબર જાણી શકો છો.
  • જમીન સર્વે નંબર જોવા માટે.
  • 7/12 farmer certificate gujarat.
  • 7/12 ની નકલ online download કરી શકો છો.
  • પરિવર્તન માટે 135D સૂચના.
  • માલિક નાં નામ થી ખોટા દસ્તાવેજ ને જાણો.
  • મહીના વર્ષ દ્વારા જમીન નું લિસ્ટ.
  • સંકલિત સર્વે નંબર ની વિગતો.
  • જૂના સર્વે નંબર માંથી નવો સર્વે નંબર.
  • જૂની સ્કેન કરેલ VF-16 ની એન્ટ્રી.
  • VF-8A ખાતા ની વિગતો.
  • VF-7 સર્વે નંબર ની વિગતો.
  • VF-6 ની એન્ટ્રી ની માહિતી.
  • રેવન્યુ કેસ ની માહિતી.
  • જૂની સ્કેન કરેલી VF-7/12 વિગતો.

Sarkari Yojana Gujarat Whatsapp Group Link

જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

Gujarat AnyRoR પોર્ટલ 👉અહીંયા ક્લિક કરો
AnyRoR લોગીન 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું વાંચો:-

Gujarat eNagar Mobile App સમજો સરળ ભાષા માં

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહીં અને કયો નંબર લિંક છે,આ સરળ પ્રોસેસથી જાણી લો

ડો.આંબેડકર આવાસ યોજના 🏠 esamaj Kalyan Portal

“FAQ”

જમીન રેકોર્ડ જોવા માટે કઈ વેબસાઈટ પર જવું?

જમીન રેકોર્ડ જોવા માટે AnyRoR વેબસાઈટ પર જોઈ શકાય છે.

જમીન સર્વે નંબર જોવા માટે ની સરકારી વેબસાઈટ કઈ છે?

જમીન નાં સર્વે નંબર જોવા માટે AnyRoR વેબસાઈટ પર જાવ.

Any RoR એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરી શકાય છે?

Google Play Store પરથી અથવા આર્ટિકલ માં આપેલી લિંકને અનુસરીને AnyROR – Gujarat Land Record એપ ડાઉનલોડ કરી શકો છો.

AnyRoR ની અધિકૃત વેબસાઈટ કઈ છે?

Any RoR ની અધિકૃત વેબસાઈટ“anyror.gujarat.gov.in” છે.

Leave a Comment