Advertisements

Cancer Bimari Tabibi Sahay 2023 | કેન્સર સહાય યોજના Pdf ફોર્મ

Advertisements

Cancer Bimari Tabibi Sahay 2023, અરજી ફોર્મ ડાઉનલોડ, સહાય રકમ, ડોક્યુમેન્ટ્સ, પાત્રતા,અરજી કેવી રીતે કરવાની અને ક્યાં કરવી (કેન્સર સહાય યોજના Pdf ફોર્મ ડાઉનલોડ અને અરજી કરવાની સંપૂર્ણ માહિતી)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા ઘણાં પ્રકાર ની સહાય રાજ્યના લોકો ને આપવા આવે છે. જેમાં ઘણી યોજનાઓ અમલમાં મુકેલ છે.અને તે યોજનો નો લાભ ઘણાં લોકો મેળવે જેમાંથી આરોગ્ય બાબતે આર્થિક સહાય લોકો ને મળી રહે છે.

ગુજરાત રાજ્ય ના આરોગ્ય વિભાગ માં માં અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ યોજનાપ્રધામંત્રીશ્રી માતૃ વંદના યોજનાAyushman Bharat Card Yojana અમલ માં છે. જેના થી લોકો ને આરોગ્ય ના આર્થિક લાભો મળી રહે અને નાના અને આર્થિક રીતે પછાત વર્ગ ના લોકો નો સામાજિક અને આર્થિક વિકાસ થઈ શકે છે.

Cancer Bimari Tabibi Sahay કોઇ અત્યારે બહાર પાડવામાં આવેલ કોઇ ખાસ યોજના નથી પણ આ ઘણાં સમય થી અમલ મા છે જ જે ઘણા લોકો ને ખબર ન હોઈ અને એનો લાભ ઉઠાવતા નથી.યોજના માં કેન્સર થી પીડાતા દર્દીદઓનેે આરોગ્ય શાખા તરફથી દર મહિને 1,000 રૂપિયા ની સહાય ચુકવવામાં આવે છે.

Cancer-Bimari-tabibi-sahay-2021
Cancer Tabibi sahay yojana Cancer Bimari Tabibi Sahay 2021

Cancer Bimari Tabibi Sahay 2023

યોજના નું નામકેન્સર તબીબી સહાય યોજના
રાજ્યગુજરાત
લાભાર્થીકેન્સર ના દર્દી
ઉદ્દેશકેન્સર ના દર્દી ને આહાર માટે
અરજી નો પ્રકારOffline
Contactનજીક ના PHC સેંટર પર
સહાયદર મહિને 1,000 રૂપિયા

વધું વાંચો:- મફ્ત નિદાન અને સારવાર યોજના ગુજરાત 2023

કેન્સર સહાય યોજના 2023

ગુજરાત સરકારના  Health And Famaly Welfare Department દ્વારા ચાલતું આરોગ્ય શાખા નું આપના ગામ ના નજીક ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) સેન્ટર પર ફોર્મ ભરવાનું હોઇ છે. અને ત્યાંથી લાભાર્થી ને સહાય મળે છે.

આ સહાય માં કેન્સર થી પીડિત વ્યક્તિ ને સરકાર તરફથી દર મહિને 1,000 રૂપિયા સહાય રૂપે તેમને  DBT દ્વારા લાભાર્થી ના બેંક ના ખાતા મા સીધા નાખવામાં આવે છે. જ્યાં સુધી કેન્સર થી પીડિત વ્યક્તિ ની સારવાર ચાલુ હોઈ ત્યાં સુધી તેઓ ને સરકાર તરફ થી આ સહાય મળતી રહે છે.જેમાં માટે લાભાર્થી ને નજીક ના પ્રથીમક આરોગ્ય કેન્દ્ર (PHC) પર જઈ ને અરજી કરવાની હોઈ છે.

આની સિવાઈ આપની જેતે જિલ્લા પંચાયત માં પણ કૅન્સર ના દર્દીઓ ને બીજી 10,000 ની સહાય આપવામા આવે છે. જે આપ આપની જિલ્લા આરોગ્ય શાખા માં જઇ ને માહીતી મેળવી શકો છો.જેમા અરજી કરવાની પ્રક્રિયા આ પ્રમાણે જ છે અને ડોક્યુમેન્ટ પણ અહિયાં આપેલા છે એજ જોઈશે.

કેન્સર સહાય યોજના Benefits- લાભ

ગુજરાત સરકાર નાં આરોગ્ય વિભાગ દ્વારા આપના ગામ ની નજીક ના Primary Health Center (PHC) પર આ સહાય નું Offline ફોર્મ ભરવાનું હોઇ છે.અને કેન્સર ના લાભાર્થી ને આ સહાય અંતર્ગત દર મહિને 1,000/-  રૂપિયા DBT દ્વારા ચુકવવા માં આવે છે.

વધું વાંચો:- પાલક માતા પિતા યોજના

કેન્સર રોગ માં તબીબી સહાય ની પાત્રતા

કેન્સર રોગ મા આ સહાય માટે લાભાર્થી ગુજરાત રાજ્ય નાં વતની હોવ જરૂરી છે.

આ સહાય માટે જે વ્યક્તિ ને કેન્સર ની બીમારી હોઈ અને તેઓ હાલ કેન્સર ની સારવાર કરાવી રહ્યા હોઇ તેવા દર્દી ઓ આ સહાય લઈ શકે છે.

હાલ કેન્સર રોગ થઈ ગયેલ હોઇ અને દર્દી દવાખાના માં સારવાર લેતાં હોઈ તો પણ આ સહાય માળવા પાત્ર છે.

કેન્સર રોગ નું ઓપરેશન કરાવી ચૂક્યા હોઈ તેવા દર્દીઓ પણ આ સહાય મેળવી શકે છે.

હાલ કેન્સર રોગ ની સારવાર ચાલુ હોઈ અને દર્દી ઘરે જ હોઈ અને દર્દી દર મહીને કે દર ત્રણ મહીને દવાખાને  ખાલી બતાવવા  જતું હોઈ તો પણ તે આ સહાય માટે પાત્ર ગણાશે.

Cancer Bimari Tabibi Sahay માટે આવક મર્યાદા

આ તબીબી સહાય માટે ની આવક મર્યાદા આરોગ્ય શાખા તરફ થી નક્કી કરવામાં આવેલ છે જેમા ગામડા ની અને શહેરી વિસ્તાર ની વાર્ષિક આવક મર્યાદા નીચે મુજબની છે.

ગામડા ના લાભાર્થી માટેની વાર્ષિક આવક મર્યાદા 47,000/- રાખેલ છે.

શહેરી વિસ્તાર ના લાભાર્થી માટે વાર્ષિક આવક મર્યાદા 68,000/- રાખેલ છે.

વધું વાંચો:- વિધવા સહાય યોજના

Advertisements

કેન્સર તબીબી સહાય યોજના માટે ના આધાર પૂરાવા – Cancer Bimari Sahay Documents

આ સહાય નું ફોર્મ ભરી ને જો આપ ગામડા મા રહેતા હોઈ તો આપના નજીક ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જો શહેરી વિસ્તાર માં રહેતા હોઈ તો અર્બન હેલ્થ સેન્ટર પર જઈ ને નીચે મુજબ ના આધાર પુરાવા સાથે રજૂ કરવાનું રહેશે.

લાભાર્થી નું આધાર કાર્ડ ની નકલ

લાભાર્થી ના રેશન કાર્ડ ની નકલ

વાર્ષિક આવક નો દાખલો

અનુસુચિત જાતિ ના લાભાર્થી માટે જાતિ નો દાખલો-Obc જાતિ માટે ઓબીસી. નો દાખલો

લાભાર્થી ની બેંક પાસબુક ની નકલ

કેન્સર ની સારવાર જ્યા ચાલુ હોઈ તે દવાખાના ના બધા રિપોર્ટ અને આધાર પુરાવા

લાભાર્થી ના 2 ફોટા

વધું વાંચો:- ટીબી તબીબી સહાય યોજના 2023

કેન્સર રોગ ની સહાય માટે અરજી પ્રક્રિયા

આ સહાય માટે લાભાર્થી ને નિયત નમૂનામાં અરજી ફોર્મ ભરવાનું હોઈ છે અને પછી તેની જોડે ઉપર મુજબ ના બધા આધાર પુરાવા જોડવાના હોઈ છે.

સંપૂર્ણ ફોર્મ ભરાઈ ગયા બાદ ગામડા નાં લાભાર્થી ને તેમના નજીક નાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) સેન્ટર પર જઈને ત્યાં ના મેડિકલ ઓફિસર પાસે સહી સિક્કા કરવી ને અરજી ફોર્મ ત્યાં આપવાનું હોઈ છે.

ઉપર મુજબ ની પ્રક્રિયા શહેરી વિસ્તાર ના લાભાર્થી ને તેઓ ના અર્બન હેલ્થ સેન્ટર (UHC) પર જઈ ને ત્યાં અરજી કરવાની હોઈ છે.

અને આપ આપના ગામ ના આરોગ્ય કર્મચારી પાસે થી પણ આ સહાય ની યોગ્ય માહિતી મેળવી શકો છો અને તેના દ્વાર પણ અરજી કરી શકો છો.

( આ સહાય જ્યા સુધી દર્દી ની સારવાર ચાલુ હોઈ ત્યાં સુધી જ મળે છે.જેમ કે દર્દી ને દર મહિના નાં રિપોર્ટ PHC ખાતે જમાં કરવાના હોઈ છે.)

Cancer Tabibi Sahay Pdf Form

આ સહાય મેળવવા માટે લાભાર્થી એ જે અરજી કરવાની હોઈ છે તેનો નમૂનો નીચે આપેલ છે જેનાથી લાભાર્થી ને અરજી માં શું શું આવે તે સમજવા માં મદદ મળશે.

વધું વાંચો:- આભા કાર્ડ કઈ રીતે બનાવવું

Tabibi Sahay Yojana સંપર્ક કચેરી

આ યોજના માં કેન્સર ના દર્દી ને તેની સારવાર ચાલુ હોઈ ત્યાં સુધી દર મહિને 1,000 ની સહાય મળે છે જેમાં માટે આપના નજીક નાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈને આપ આ વિશે ની વધું માહિતી મેળવી શકો છો.અને જો એપ શહેરી વિસ્તાર માં રહેતા હોઈ તો આપ અર્બન હેલ્થ સેન્ટર (UHC) પર જઈ ને આ સહાય ની માહીતી મેળવી શકો છો.

વધું માં આપ આપના ગામ ના આરોગ્ય કર્મચારી પાસે થી પણ આ સહાય ની યોગ્ય માહિતી મેળવી શકો છો અને તેના દ્વાર પણ અરજી કરી શકો છો.

સરકારી યોજનાઓ ની વધુ માહિતી માટે આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

વધું વાંચો

આરોગ્ય ની 10 મહત્વ ની સરકારી યોજનાઓ

મહિલા સ્વાવલંબન યોજના

વ્હાલી દીકરી યોજના

કુંવરબાઇ નું મામેરું યોજના

વધું માહિતી👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

“FAQ”

કૅન્સર તબીબી સહાય યોજના માં કોને સહાય આપવામાં આવે છે?

કૅન્સર તબીબી સહાય યોજના માં કૅન્સર રોગ થી પીડાતા દર્દીઓ ને સહાય આપવામાં આવે છે.

કૅન્સર તબીબી સહાય યોજના માં કેટલી સહાય આપવામાં આવે છે?

કૅન્સર તબીબી સહાય યોજના માં કૅન્સર નાં દર્દીઓ ને દર મહિને 1,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.

કૅન્સર તબીબી સહાય યોજના મેળવવા માટે અરજી ક્યાં કરવાની હોય છે?

કૅન્સર તબીબી સહાય યોજના મેળવવા માટે નજીક નાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈ ને અરજી કરવાની હોય છે.

કૅન્સર તબીબી સહાય યોજના ની વધુ માહિતી માટે કોનો સંપર્ક કરવાનો હોય છે?

કૅન્સર તબીબી સહાય યોજના ની વધુ માહિતી માટે આરોગ્ય કર્મચારી નો અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો સંપર્ક કરવો.

6 thoughts on “Cancer Bimari Tabibi Sahay 2023 | કેન્સર સહાય યોજના Pdf ફોર્મ”

Leave a Comment