Advertisements

વિદ્યાર્થીઓ ને હવે માત્ર 1,000 રૂપિયા માં ટેબ્લેટ આપવામાં આવશે | Namo Tablet Yojana Registration Online Apply

Advertisements

વિદ્યાર્થીઓ ને હવે માત્ર 1,000 રૂપિયા માં ટેબ્લેટ આપવામાં આવશે,અરજી,સહાય, ડોક્યુમેન્ટ અને ક્યારે મળશે (Namo Tablet Yojana Registration Online Apply)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

રચના વિદ્યાર્થીઓ માટે સરકારના શિક્ષણ વિભાગ તરફથી નમો ટેબલેટ યોજના અમલમાં મુકેલ છે. આ યોજના દ્વારા રાજ્યમાં વસતા વિદ્યાર્થીઓને નજીવી કિંમતમાં ટેબલેટ આપવામાં આવશે. અને વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીના સાતથી આગળ વધી શકશે.

તો નમો ટેબલેટ યોજના માં અરજી કઈ રીતે કરવાની હોય છે ટેબલેટ કઈ રીતે મળશે ડોક્યુમેન્ટ કયા કયા રજુ કરવા પડશે અને અરજી ક્યાંથી કરવાની હોય છે તમામ માહિતી આજના લેખમાં જાણવાના છીએ.

Namo Tablet Yojana Registration Online Apply

Namo Tablet Yojana Registration Online Apply

Table of Contents

યોજના નું નામનમો ટેબલેટ યોજના ગુજરાત
સહાય10000 રૂપિયા માં ટેબલેટ આપવામાં આવશે
રાજ્યગુજરાત
ઉદ્દેશવિદ્યાર્થિઓ ટેકનોલોજી દ્વારા શિક્ષણ મા આગળ આવી શકે
લાભાર્થીકોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કDigital Gujarat Portal

નમો ટેબ્લેટ યોજના 2023-24 

આપડો દેશ હવે અન્ય દેશો ની સાપેક્ષ માં Technology નાં ક્ષેત્ર મા ખુબ જ જડપ થી આગળ વધારી રહ્યા છે.જેમાં દેશ નાં અને રાજ્ય નાં એવા તમામ વિધાર્થીઓ ને ટેબલેટ આપવામાં આવશે એ પણ સાવ નજીવી કિંમતે જેનાથી તેઓ શિક્ષણ જગત અને ટેક્નોલોજી માં વધારે આગળ આવી શકે.આ ટેબલેટ નાં ઉપયોગ થી વિદ્યાર્થી ડિજિટલ યુગ તરફ ખૂબ જ ઝડપ થી આગળ વધી શકશે અને તેઓ શિક્ષણ ને ડિજિટલ રૂપ થી આગળ લઈ જઈ શકશે.

આ યોજના માં રાજ્ય નાં કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને આ ટેબલેટ માત્ર 1,000 રૂપિયા  માં મળી શકશે.મોબાઈલ ની દુકાન પર કિંમત 8,000 થી 9,000 રૂપિયા કરતાં પણ વધારે હોઈ છે.જેમાં હાલ રાજ્ય મા આ ટેબલેટ યોજના દ્વારા કોલેજ માં અભ્યાસ કરતા 60,000 કરતા વધારે વિધાર્થીઓ ને આ ટેબ્લેટ આપવામાં આવશે.જેમાં તમામ કેટેગરી નાં વિદ્યાર્થીઓ ને આ સહાય આપવામાં આવશે.

વધું વાંચો:- ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને મળશે 25 હજાર રૂપિયા ની સ્કોલરશીપ,અરજી ફોર્મ, ડોક્યુમેન્ટ અને સહાય

નમો ટેબ્લેટ સ્પષ્ટીકરણ અને સુવિધાઓ (Specification And Features)

Namo Tablet Price

રાજ્ય સરકાર નાં શિક્ષણ વિભાગ દ્વારા કોલેજ નાં પ્રથમ વર્ષ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને ટેબ્લેટ આપવામાં આવશે જેની કિંમત 1,000/- રૂપિયા રાખવામાં આવેલ છે.એટલે કે વિધાર્થીઓ ને 1,000/- માં આ ટેબ્લેટ મળશે.

નમો ટેબ્લેટ યોજના 2023 પાત્રતા માપદંડ (Eligibility Criteria)

આ યોજના ગુજરાત સરકારમાં વસતા અને કોલેજમાં અભ્યાસ કરતા એવા તમામ વિદ્યાર્થીઓ માટેની યોજના છે પરંતુ નીચે મુજબની પાત્રતા ધરાવતા વાળા વિદ્યાર્થીઓને આ ટેબલેટ આપવામાં આવશે.

  • વિદ્યાર્થી ગુજરાત રાજ્ય નો વતની હોવો જોઈએ.
  • વિદ્યાર્થી ધોરણ 12 પાસ હોવા જોઈએ.
  • અને હાલ કોલેજ નાં પ્રથમ વર્ષ મા અભ્યાસ કરતા હોવા જોઈએ.
  • કોલેજ કોઈ પણ શાખા માં હશે તો ચાલશે.
  • વિદ્યાર્થી ગરીબી રેખા(BPL) નીચે આવતા હોવો જોઈએ.

ગુજરાત ઈ-નમો ટેબ્લેટ યોજના ડોક્યુમેન્ટ લીસ્ટ

આ યોજના માટે વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરવાની હોય છે જેમાં નીચે મુજબના તમામ ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય છે.

  • વિદ્યાર્થી નું રહેઠાણ નો પુરાવો.
  • વિદ્યાર્થી ની આધારકાર્ડ.
  • વિદ્યાર્થી નું પાનકાર્ડ અથવા ચૂંટણીકાર્ડ.
  • વિદ્યાર્થી ની ધોરણ 12 ની માર્કશીટ.
  • વિદ્યાર્થી નું જે કોલેજ માં એડમીશન થયું હોઈ તેનો આધાર પુરાવો.
  • વિદ્યાર્થી નાં પરિવાર નું BPL નો દાખલો.
  • વિદ્યાર્થી જે જાતિ ના હોઈ તેનું પ્રમાણપત્ર.
  • વિદ્યાર્થી નું પાસપોર્ટ સાઇઝ નો ડિજિટલ સ્કેન કરેલ ફોટો.
  • વિદ્યાર્થી ની ડિજીટલ સ્કેન કરેલ સહી.

વધું વાંચો:- ગુજરાત બોર્ડ પરિણામ 2023: વિજ્ઞાન પ્રવાહ માટે GSEB ધોરણ 12 સાયન્સ પરિણામ અહીંયા જુઓ અને વિગતો તપાસો

નમો ઇ-ટેબલેટ યોજના આવક મર્યાદા

નમો ઇ-ટેબલેટ યોજના હાલ ગુજરાત સરકાર નાં શિક્ષણ વિભાગ દ્વારા અમલ મા મુકવામાં આવેલ છે.આ યોજના માટે વિદ્યાર્થી નાં કુટુંબ ની વાર્ષિક આવક મર્યાદા 1 લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જરૂરી છે.એટલે કે જે વિદ્યાર્થી નાં પરિવાર ની વાર્ષિક આવક મર્યાદા 1 લાખ કરતાં ઓછી આવક વાળા વિદ્યાર્થીઓને ને આ સહાય આપવામાં આવશે.

નમો ઇ-ટેબલેટ યોજના ઓનલાઈન અરજી પ્રક્રિયા 

આ યોજના ખરેખર તો કેન્દ્ર સરકાર દ્વારા 2017 માં અમલ મા મુકેલ હતી.જેમાં વર્ષ 2021-22 માં ગુજરાત રાજ્ય માં આ યોજના લાગુ કરવા માટે આવેલ હતી. આ યોજના માટે  વિદ્યાર્થી એ સરકાર ની “Official Website Digital Gujarat” પર સૌપ્રથમ પોતાનું “Online Registration” કરવાનું રહેશે.અને ત્યાર બાદ તેમને આ યોજના માટે online અરજી કરવાની રહેશે. ડિજીટલ ગુજરાત પોર્ટ પર ઓનલાઈન નોંધણી માટે ની પ્રક્રિયા નીચે આપેલ છે.

જેમાં સૌપ્રથમ “Google” માં જઈ ને  “Digital Gujarat Portal”ટાઈપ કરવાનું રહેશે.પેલાં Result માં ક્લિક કરો.

હવે “Digital Gujarat” ના હોમ પેજ પર આપને વાદળી અક્ષર માં “Register” અને Login એમ 2 ઓપ્શન દેખાશે. જ્યા”Register” ઓપ્શન પર ક્લિક કરો.

જ્યા આપે આપનો મોબાઈલ નંબર, ઈમેઇલ આઈડી અને જે પાસવર્ડ નાખી ને રજિસ્ટર કરો. હવે ત્યારબાદ Capcha ભરી ને Save બટન પર ક્લિક કરવાનું રહેશે.એટલે તમારું ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજિસ્ટ્રેશન થઈ જશે.

વધું વાંચો:- રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન અરજી, ફોર્મ ડાઉનલોડ,પાત્રતા, શાળા, ડોક્યુમેન્ટ્સ તમામ માહિતી

Namo Tablet Sahay Yojana Gujarat 2023 Online Apply

નમો ટેબલેટ યોજના ની સહાય મેળવવા માટે વિદ્યાર્થી જે કોલેજ કે સંસ્થા મા અભ્યાસ કરતા હોઈ તેના દ્વારા જ ટેબલેટ માટે અરજી કરી શકાશે.

જેના માંથી વિદ્યાર્થી ને તેમની કોલેજ માંથી અરજી કરી આપવામાં આવશે.

હવે ત્યાં કોલેજ ના ક્લાર્ક તમને ડિજિટલ ગુજરાત ના પોર્ટલ પર Login કરી આપશે.જ્યા તમને ઓનલાઈન અરજી પણ કદી દેશે.

Advertisements

ત્યાર બાદ તેઓ સંસ્થા નાં હેડ ને 1,000/- રૂપિયા ચૂકવશે અને સંસ્થા નાં હેડ તમને તેની રસીદ આપશે.અને એ રસીદ નંબર અને તારીખ ને તમારી કોલેજ ના ક્લાર્ક Online અરજી માં દાખલ કરશે.અને છેલ્લે તમને તમારી કોલેજ તરફ થી 1,000/- માં ટેબ્લેટ આપવામાં આવશે.

મફત ટેબલેટ યોજના 2023 વિદ્યાર્થી અરજી પ્રક્રિયા 

નમો ટેબલેટ યોજના માટે વિદ્યાર્થીઓ જાતે પણ અરજી કરી શકે છે.જેમાં માટે તમને પાસવર્ડ અને આઈડી ની જરૂર પડશે.જે તમને તમારી કોલેજ તરફ થી આપવામાં આવશે 

જાતે અરજી કરવા માટે Digital Gujarat Portal પર જાવ.”School Login/institute Login” પર ક્લિક કરો.

હવે તમારે “યુઝર આઈડી અને પાસવર્ડ સેટ કરી ને Capcha દાખલ કરવાનું રહેશે.જ્યા વિદ્યાર્થી ની નોંધણી માટે વર્ષ પસંદ કરી ને Enter કરો.

સફળ લોગીન થાય બાદ Tabket Distribution પર ક્લિક કરો અને ત્યાં Tablet Student Entry પર જાવ.

જ્યા Add New Student પર ક્લિક કરો અને નવા વિદ્યાર્થી ને અરજી દાખલ કરવા માટે વિદ્યાર્થી ની તમામ વિગતો ખુબજ કાળજપૂર્વક ભરો અને તમામ રેકોર્ડ ને Save કરો.

જ્યા વિદ્યાર્થી ની અરજી ભર્યા બાદ “Submit Application Of All Record  From Dashboard” પર ક્લિક કરો.જ્યા “Tablet Dilivery Time” અને  “Dilivery Tablet” પર જાવ.

જ્યા ટેબલેટ “Model Number” અને “Tablet Sirial Number” દાખલ કરી ને Save કરો.

ટેબ્લેટ સીરીયલ નંબર એન્ટ્રીમાં ભૂલો દૂર કરવા માટે, કોલેજ/સંસ્થા/યુનિવર્સિટી ટેબ્લેટ સીરીયલ નંબર એન્ટ્રી માટે બારકોડ રીડર ડિવાઇસનો ઉપયોગ કરી શકે છે.

Tablet Model Number અને સીરીયલ નંબરની વિગતોની એન્ટ્રી પછી ડેશબોર્ડ પર જાઓ અને “Delivery Tablet Sabmit The Completed The Tablet Application” પર ક્લિક કરો.

જ્યાં હવે તમારી ટેબલેટ માટે ની ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.અને ટૂંક સમય માં ટેબલેટ તમને મળી જશે.

વધું વાંચો:-રિલાયન્સ ફાઉન્ડેશન 6 લાખ સ્કોલરશીપ

નમો ટેબલેટ યોજના હેલ્પલાઈન નંબર

આ યોજના વિશે જો આપને અન્ય કોઈપણ પ્રકારની જાણકારી મેળવવી હોય તો આપ નીચે આપેલ નંબર પર કોલ કરીને ને વધુ માહિતી મેળવી શકો છો.

Helpline Number : 079-26566000

Official Website : www.digitalgujarat.gov.in

અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાવ

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

ડિજીટલ ગુજરાત પોર્ટલ 👉અહીંયા ક્લિક કરો
લોગીન 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું વાંચો:-

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2023-24

ડૉ. વિક્રમ સારાભાઈ પ્રોત્સાહક સ્કોલરશીપ યોજના ગુજરાત

“FAQ”

નમો ટેબલેટ યોજના માં કેટલા રૂપિયા નું ટેબલેટ આપવામાં આવે છે?

નમો ટેબલેટ યોજના માં 1000 રૂપિયા માં ટેબલેટ આપવામાં આવે છે.

નમો ટેબલેટ યોજના માં ક્યાં વિદ્યાર્થીઓ ને ટેબલેટ આપવામાં આવે છે?

નમો ટેબલેટ યોજના માં કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને ટેબલેટ આપવામાં આવે છે.

નમો ટેબલેટ યોજના માટે ની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

નમો ટેબલેટ યોજના ની ઓફિસિયલ વેબસાઈટ www.digitalgujarat.gov.in છે.

નમો ટેબલેટ યોજના હેલ્પલાઈન નંબર શું છે?

નમો ટેબલેટ યોજના હેલ્પલાઇન નંબર 079-26566000 છે.

Leave a Comment