Pradhan Mantri Matru Vandana Yojana Gujarat । પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અરજી ફોર્મ,કોણ લાભ લઇ શકે અને સંપૂર્ણ માહિતી.
Pmmvy યોજના અંતર્ગત સગર્ભાવસ્થા મહિલા લાભાર્થી ને બાળક ના જન્મ સુધી સરકાર તરફ થી પોષણ માટે ૬૦૦૦ રુપિયા મળવા પાત્ર છે.
Pmmvy યોજના અંતર્ગત સગર્ભાવસ્થા મહિલા લાભાર્થી ને બાળક ના જન્મ સુધી સરકાર તરફ થી પોષણ માટે ૬૦૦૦ રુપિયા મળવા પાત્ર છે.
આ યોજના અંતર્ગત સરકાર તરફ થી ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો ને 5 લાખ સુધી ની સહાય આપવામા આવે છે. જેમા આ સહાય તદન કેશલેશ હોઇ છે.જેમા પરિવાર દિઠ 5 લાખ રૂપિયા ની સહાય થી તેઓ ગુજરાત ની સરકારી અથવા ખાનગી હોસ્પિટલ મા કેશલેસ સારવાર તદન મફત મા લઇ શકે છે.
આપડા ગુજરાત રાજ્ય મા નિરાધાર, અનાથ કે જે બાળક ના માતા પિતા ના હોઇ તેવા બાળકો ગુજરાત સરકાર દ્વારા ઘણા પ્રકાર ની યોજનાઓ ચાલી રહી છે.