Advertisements

આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરો ઘરે બેઠા ફકત આ સરળ રીત દ્વારા | Ayushman Card download Pdf By Mobile Number

Advertisements

આયુષમાન કાર્ડ યોજના 2024, આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરો ઘરે બેઠા ફકત આ સરળ રીત દ્વારા અને મેળવો 10 લાખ સુધી ની સહાય મફત | આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરો ઘરે બેઠા ફકત આ સરળ રીત દ્વારા(Ayushman Card download Pdf By Mobile Number) 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રિય વાચક મિત્રો, હાલ આપડા દેશ માં પ્રધાન મંત્રી શ્રી દ્વારા આયુષમાન કાર્ડ યોજના પર ખૂબજ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.જેના માટે સરકારે હવે આયુષમાન ભારત કાર્ડ ની મેડિકલ રકમ 5 લાખ થી વધારી ને 10 લાખ રૂપિયા સુધી ની કરી નાખી છે.

તો આજે આપડે આયુષ્માન ભારત કાર્ડ તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા કઈ રીતે બનાવી શકો છો. આ કાર્ડ ખૂબ જ સરળતાથી તમે જાતે જ બનાવીને તેનો ઉપયોગ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કરી શકો છો.

આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરો ઘરે બેઠા ફકત આ સરળ રીત દ્વારા

આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરો ઘરે બેઠા ફકત આ સરળ રીત દ્વારા ટૂંકી માહિતી

Table of Contents

યોજના નું નામઆયુષમાન ભારત કાર્ડ યોજના
સહાય10 લાખ
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
લાભાર્થીજે પરિવાર ની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા કરતાં ઓછી હોઈ તેને
ઉદ્દેશગરીબ અને મધ્યમ વર્ગ નાં પરિવાર ને 10 લાખ રૂપિયા સુધી નું મેડિકલ કવચ(વીમો) પૂરો પાડવા માટે
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કનજીક નાં સરકારી દવાખાને
આયુષ્માન ભારત વેબસાઈટ
આયુષ્માન ભારત ની એપ્લિકેશન

આયુષ્માન કાર્ડ એપ્લિકેશન શું છે

ભૂતકાળમાં જે લોકોને આયુષ્માન ભારત કાર્ડ મેળવવું હોય તો તેઓને સરકારી કચેરીમાં જઈને અમુક જરૂરી આધાર પુરાવો રજૂ કરવા પડતા હતા. આ તમામ આધાર પુરાવા રજૂ કર્યા બાદ લાભાર્થીને આયુષ્માન કાર્ડ અમુક સમય બાદ આપવામાં આવતું હતું. જે વસ્તુને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે હવે આયુષ્માન ભારત કાર્ડ દરેક લોકોને લાભ મળે તે હેતુથી એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે.

Image Source:- Ayushman Bharat Google Play Store app

જેનું નામ “આયુષ્માન એપ” રાખવામાં આવેલ છે એટલે કે લાભાર્થી હવે કોઈપણ સરકારી કચેરીને ધક્કા ખાધા વગર પોતાના ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા જ આયુષ્માન ભારત કાર્ડ કે જેને લિમિટ હવે સરકારે દસ લાખ કરી નાખી છે તે હવે પાંચ મિનિટમાં પીડીએફમાં ડાઉનલોડ કરી શકે છે. અને લાભાર્થી ગમે તે જગ્યા પર જઈ ને તે કાર્ડ ની પ્રિન્ટ કાઢી ને તેનો ઉપયોગ કરી શકશે. તો ચાલો જાણીએ કે આ કાર્ડ તમે ઘરે બેઠા બેઠા કઈ રીતે બનાવી જે ડાઉનલોડ કરી શકો છો.

વધુ જાણો:- કેન્સર સહાય યોજના અરજી અને Pdf ફોર્મ

Ayushman Card Download 2024-25 (આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો) 

આયુષમાન ભારત કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તેની અધિકૃત એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.જે તમને play સ્ટોર નથી મળી રહેશે.અથવા તો તમે આયુષ્માન ભારત કાર્ડ ની અધિકૃત વેબસાઈટ પર જઈ ને પણ ડાઉનલોડ કરી શકો છો.

Image Source:- Ayushman Bharat Google Play Store app

આયુષમાન ભારત કાર્ડ ની એપ્લિકેશન પર તો જેતે લાભાર્થી ટોટલ 4 પદ્ધતિ દ્વારા પોતાનું આયુષ્માન કાર્ડ બનાવી શકે છે.જે સાવ સરળ પદ્ધતિ હોઈ છે.

  • આધાર કાર્ડ OTP દ્વારા.
  • ફિંગર પ્રિન્ટ દ્વારા.
  • લાભાર્થી નાં ફોટો સ્કેનિંગ દ્વારા.
  • લાભાર્થી ની આંખ માં સ્કેનીંગ દ્વારા.

Image Source:- Ayushman Bharat Google Play Store app

Ayushman Card Download Pdf By Mobile Number (આધાર કાર્ડ OTP દ્વારા)

જો તમારે આયુષ્માન ખુરાના કાર્ડ તમારા મોબાઈલ નંબર દ્વારા,ફિંગર દ્વારા,આંખો માં સ્કનિંગ અથવા તો લાભાર્થી નાં ફોટો દ્વારા બનાવવું હોઈ તો નીચે તેની સરળ સમજૂતી આપેલ છે.ધ્યાન થી સમજજો એટલે તમારે બીજા કોઈપણ પાસે જવાની જરૂર નહિ રહે અને તમે જાતે આ કાર્ડ ડાઉનલોડ કરી શકશો.

Image Source:- Ayushman Bharat Google Play Store app

OTP દ્વારા કાર્ડ બનાવવા માટે તમારા આધારકાર્ડ જોડે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે.

જેના માટે સૌપ્રથમ તમારે આયુષ્માન ભારત કાર્ડ ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારા મોબાઈલ નંબર દ્વારા લોગીન થાવ.

લોગીન કરવા માટે મોબાઈલ નાખ્યા બાદ OTP આવશે જે તમારે નાખવાનો રહશે.બાદ માં કેપચા ભરી ને લોગીન થવાનું રહેશે.નીચે દર્શાવેલ છે.

હવે એપ માં તમને ટોટલ 5 મેનુ દેખાશે.જેમાં પ્રથમ માં તમે ક્યાં રાજ્ય નાં છો તે પસંદ કરો.નીચે ફોટો માં બતાવેલ છે.

બાદ કઈ સ્કીમ નો લાભ લેવાના છો તે પસંદ કરો.જેમ કે “Pmjay” પસંદ કરો.

હવે તમારું નાં સર્ચ કરવા માટે ક્લિક કરશો એટલે તમારી સામે 4 ઓપ્શન દેખાશે જેમાં તમારે પ્રથમ ઓપ્શન “famaly Id” પસંદ કરવાનો રહેશે. ફેમિલી આઇડી એટલે કે તમારો રેશનકાર્ડ નંબર થાય છે.

Advertisements

હવે તમે ક્યાં જિલ્લા નાં છો તે જિલ્લો પસંદ કરવાનો રહેશે.નીચે બતાવેલ છે.

હવે ત્યારબાદ જે ફેમિલી આઇડી તમે પસંદ કર્યું હતું એટલે કે રેશનકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. ને સર્ચ વાળા બટન પર ક્લિક કરો.એટલે.તમારા રેશનકાર્ડ મુજબ ના તમામ સભ્યો નાં નામ સામે આવી જશે.નીચે બતાવેલ છે તે મુજબ.

હવે તમારું નામ જોવાનું રહેશે. જો તમારું નામ લીલા અક્ષર માં આવતું હોઈ તો તમે “Download” વાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી સામે 4 ઓપ્શન ખુલી જશે.ઉપર જણાવ્યા મુજબ નાં

  • આધાર કાર્ડ OTP દ્વારા.
  • ફિંગર પ્રિન્ટ દ્વારા.
  • લાભાર્થી નાં ફોટો સ્કેનિંગ દ્વારા.
  • લાભાર્થી ની આંખ માં સ્કેનીંગ દ્વારા

Image Source:- Ayushman Bharat Google Play Store app

જેના તમારે આધાર OTP દ્વારા સિલેક્ટ કરવાનુ રહેશે.એટલે તમારા આધારકાર્ડ માં જે મોબાઈલ નંબર લિંક હસે તેના પર એક OTP જશે. જે OTP અહીંયા દાખલ કરશો એટલે સીધું તમારું આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ થઇ જશે.

વધુવાંચો:- ટીબી ની બીમારી માં તબીબી સહાય યોજના

આયુષમાન ભારત કાર્ડ Ekyc કેમ કરવું

હવે જો તમારું નામ લીલા અક્ષર માં હોઈ તો તમારું કાર્ડ તરત જ ડાઉનલોડ થઈ જશે પણ જો તમારું નામ પીળા અક્ષર માં હશે તો તમે EKYC કરવું પડશે.

Image Source:- Ayushman Bharat Google Play Store app

જેમાં તમારે જમણી બાજુ માં “Do E-kyc” પર ઓપ્શન પર ક્લિક કરો.બાદ માં આધાર OTP આવે તે દાખલ કરો.

હવે તમારી પ્રોફાઈલ બતાવવા માં આવશે જેના તમારે સૌપ્રથમ તમારું ફોટો લેવાનો રહેશે.બાદ માં તમારું રેશનકાર્ડ નાં મુખ્ય વ્યક્તિ જોડે નો સંબંધ બતવાવનો રહેશે.

Image Source:- Ayushman Bharat Google Play Store app

બાદ માં જન્મ તારીખ, ગામ નો પીનકોડ નંબર બાદ માં અર્બન છે કે રૂરલ એરિયા,તાલુકો અને ગામ પસંદ કરી ને સબમિટ કરવાનુ રહેશે.

આ પ્રક્રિયા કર્યા બાદ તમારું કાર્ડ અપ્રુઅલ થતાં 15-20 દિવસ નો સમય લાગશે. ત્યાર બાદ તમે તમારું કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

અન્ય વાંચો:- 10 આરોગ્ય Sarkari Yojana લિસ્ટ 2023, અરજી ફોર્મ, ડોક્યુમેન્ટ્સ, પાત્રતા અને સહાય

આયુષ્માન કાર્ડ ફોટો દ્વારા ડાઉનલોડ કઈ રીતે કરવું ?

પ્રિય મિત્રો ઉપર જે પદ્ધતિ આપેલી છે તે પદ્ધતિ મુજબ તમારે આયુષ્માન ભારત એપ માં આ તમામ પ્રક્રિયા કરવાની રહેશે.

બાદ માં જે 4 ઓપ્શન આપવામાં આવે છે તેમ “Face Authentication” પર ક્લિક કરી ને લાભાર્થી નો ફોટો પડવાનો રહેશે.જેમાં ઉપર જણાવ્યા મુજબ તમારું નામ જો લીલા માં હશે તો આયુષ્માન કાર્ડ તરત જ ડાઉનલોડ થઈ જશે અને જો E-kyc કરવાની બાકી હશે તો તે કરવાનુ રહેશે.

બાકી પ્રક્રિયા આયુષમાન કાર્ડ બનાવવાની રીત બધી સરખી જ છે. ફક્ત તમારે ક્યાં ઓપ્શન દ્વારા તમારું આયુષમાન કાર્ડ બનાવવુ છે તે તમારે નક્કી કરવાની હોઈ છે.

અમારા મંતવ્ય મુજબ લાભાર્થી એ આ આધાર કાર્ડ OTP દ્વારા,ફિંગર પ્રિન્ટ દ્વારા,લાભાર્થી નાં ફોટો સ્કેનિંગ દ્વારા અને લાભાર્થી ની આંખ માં સ્કેનીંગ દ્વારા 4 ઓપ્શન માંથી આધારકાર્ડ OTP ફોટો સ્કેનિંગ દ્વારા જ તમને સરળતા રહેશે.

બાકી 2 નાં ઓપ્શન દ્વારા તમારું જો તમે ડાઉનલોડ કરવા જશો તો તમારે મશીન ની જરૂર પડશે.જે તમારી પાસે ઉપલબ્ધ નહીં હોઈ. તેના કરતાં અહીંયા આપેલ 2 ઓપ્શન માંથી ગમે તે એક ઓપ્શન દ્વારા આયુષમાન ભારત કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.

અન્ય વાંચો:- સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના 2023

આયુષ્યમાન કાર્ડ હેલ્પલાઇન નંબર ગુજરાત 

જો તમારે આયુષ્માન ભારત કાર્ડ અંતર્ગત અન્ય કોઈ મહત્વની જાણકારી અથવા તો પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલનું લિસ્ટ અને તમારું કાર્ડ એક્ટિવ છે કે અનએક્ટિવ તે જાણકારી મેળવી હોય તો તમે અહીં આપેલ ટોલ ફ્રી નંબર પર કોલ કરીને પણ જાણી શકો છો.

આયુષમાન ભારત કાર્ડ હેલ્પ લાઈન નંબર 1800-11-4477 – 14555 

Sarkari Yojana Gujarat Whatsapp Group Link 

જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

આયુષ્માન ભારત કાર્ડ યોજના એપ્લિકેશન 👉અહીંયા ક્લિક કરો
આયુષ્માન ભારત કાર્ડ વેબસાઈટ 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

અન્ય યોજનાઓ –

નિક્ષય પોષણ યોજના 2023, નોંધણી

ઈ-સંજીવની એપ દ્વારા ઘરે બેઠા જ ફ્રીમાં સારવાર કે નિદાન થઈ શકશે, વિડીયો કોલ દ્વારા ડોક્ટર સાથે ઘરે બેઠા વાત કરી શકશો

આભા કાર્ડ નું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું અને ડાઉનલોડ કેમ કરવું ?

FaQ

આયુષ્માન ભારત કાર્ડ યોજનાં માટે ની યોજના છે?

આયુષ્માન ભારત કાર્ડ યોજનાં ભારત દેશ નાં 6 લાખ કરતાં ઓછી આવક વાળા તમામ નાગરિકો માટે છે.

આયુષ્માન ભારત કાર્ડ નું લીસ્ટ કઈ રીતે જોવું?

આયુષ્માન ભારત કાર્ડ નું જોવા માટે તમારે તેની એપ્લિકેશન માં જાય ને લોગીન થઈ ને રેશનકાર્ડ નંબર દાખલ કરી ને જોવાનું રહેશે.

આયુષમાન ભારત કાર્ડ યોજના માં અમારું નામ કઈ રીતે જોઇ શકાય છે?

આયુષમાન કાર્ડ યોજના માં તમારું નામ છે કે નહીં તે જાણવા માટે તેની અધિકૃત વેબસાઈટ અથવા તો તેની એપ્લિકેશન પર જાવ લોગીન થાવ રેશનકાર્ડ નંબર નાખો અને ત્યારબાદ તમારું નામ છે કે નહીં તે ચેક કરો

આયુષમાન કાર્ડ બનાવવા માટે કઈ એપ ડાઉનલોડ કરવાની હોય છે?

આયુષ્માન ભારત કાર્ડ બનાવવા માટે આયુષ્માન એપ ડાઉનલોડ કરો.

આયુષમાન ભારત કાર્ડ માટે નો હેલ્પ લાઈન નંબર શું છે?

આયુષમાન ભારત કાર્ડ નો હેલ્પ લાઇન નંબર 1800-11-4477 – 14555  છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ આવક મર્યાદા કેટલી હોઈ છે?

પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ આવક મર્યાદા 6 લાખ ની હોઈ છે.

આયુષ્માન કાર્ડ કઈ હોસ્પિટલમાં ચાલે છે ?

આયુષ્માન કાર્ડ સરકાર સાથે કરાર થયેલ હોઈ તે હોસ્પિટલ માં ચાલે છે.

આયુષ્માન કાર્ડ લિસ્ટ ક્યાં થી મેળવવું?

આયુષ્માન કાર્ડ લિસ્ટ તેની અધિકૃત વેબસાઈટ અથવા એપ નથી મળી જશે.

Leave a Comment