પીએમ કિસાન યોજના 14મા હપ્તા માટે નાં લાભાર્થી નું લીસ્ટ જાહેર,2,000 હપ્તો ચેક કરો, ગામ વાઈઝ લીસ્ટ અને 2,000 ન આવેલ ખેડૂત નું લીસ્ટ(PM Kisan 14th Installment 2023,Pm Kisan Yojana Beneficiary List Check Here)
ભારત સરકાર દ્વારા કિસાનો નાં હિત માટે ની ઘણીબધી કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે.જેમાની એક કિસાન સન્માન નિધિ યોજના દ્વારા કિસાનો નો કૃષી ક્ષેત્રે વિકાસ થાય તે હેતુ થી તેઓ ને સહાય આપવામાં આવે છે.એટલે કે નાના ખેડૂતો છે જેઓ ની વાર્ષિક આવક 2.5લાખ કરતાં ઓછી છે તેઓ ને આ સહાય આપવામાં આવે છે.
વધુ મા હાલ એવા લાભાર્થી ખેડૂતોને ને 13 મો હપ્તા ની સહાય ચૂકવી દેવામાં આવેલ છે.જેમાં હવે આવતા એપ્રિલ મહિનામાં 14માં હપ્તો પણ આવા તમામ ખેડૂત લાભાર્થી ને ચૂકવી દેવામાં આવશે.એટલે કે જે લાયક ખેડૂતો છે જેને પીએમ કિસાન યોજના ની સત્તાવાર વેબસાઈટ પર પોતાની નોંધણી કરાવેલ છે તેવા તમામ ખેડૂત લાભાર્થી ને આ હપ્તો ડાયરેક્ટ DBT દ્વારા તેઓ નાં બેંક નાં ખાતા મા જમાં કરી દેવામાં આવશે.
પીએમ કિસાન યોજના 14મા હપ્તા માટે નાં લાભાર્થી નું લીસ્ટ જાહેર
યોજના નું નામ | પીએમ કિસાન યોજના 14મા હપ્તા લાભાર્થી લિસ્ટ |
સહાય | 2,000 |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
ઉદ્દેશ | ખેડૂતો ને ખેતી માટે સહાય |
લાભાર્થી | દેશ નાં તમામ નાના અને સીમાંત ખેડૂતો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | પીએમ કિસાન પોર્ટલ |
Pm Kisan Yojana 14th Installment
દેશ નાં તમામ ખેડૂતો ને ગત 27/2/2023 એ પીએમ કિસાન યોજના નો 13 મો હપ્તો તમામ લાયક ખેડૂત લાભાર્થી ને તેઓ નાં બેંક નાં ખાતા DBT દ્વારા ચૂકવી દેવામાં આવેલ હતો. અહીંયા આપ ને જણાવી દઈએ કે જો તમારું મોબાઈલ નંબર આધારકાર્ડ જોડે લિંક ન હોઈ તો સત્વરે પહેલા આપનો મોબાઈલ નંબર આપના આધારકાર્ડ જોડે લિંક કરાવો. ત્યાર બાદ આપના બેંક નાં ખાતા મા આ 2,000 રૂપિયા નો હપ્તો ચૂકવવા માં આવશે.એટલે કે જમાં થશે.
પીએમ કિસાન યોજના 13મા હપ્તા માટે Error આવે છે?
અહીંયા અમે આપને જણાવી દઈએ કે જો પીએમ કિસાન યોજના 2023 નાં 13મા હપ્તા ની રકમ આપના ખાતામાં ન જમા થઈ હોય અને જો તેમાં અહીંયા આપેલ “UID Never Enable For DBT In PM Kisan” અથવા તો “Account Detail Is Under Revalidation Process” જેવી અમુક ક્ષતિ કે Error આવતી હોઈ તો પહેલા આ Error ને તાત્કાલિક કોમન સર્વિસ સેન્ટર પર જઈને ને દૂર કરાવવી જોઇએ અને ત્યાર બાદ આપના ખાતા મા 13માં હપ્તા ની રકમ જમા થઈ થશે.
વધું વાંચો:- તમારા બેંક ખાતામાં પીએમ કિસાન યોજના નાં 2,000 રૂપિયા જમાં થઈ ગયા? નાં થયા હોઈ તો શું કરશો
PM Kisan 14th Installment 2023 New Update (14માં હપ્તા નું અપડેટ્સ)
પીએમ કિસાન યોજના અંતર્ગત લાભાર્થીઓને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. આ યોજના અંતર્ગત મહિનામાં લાભાર્થીઓને તેરમાં હપ્તાની સહાય ચૂકવી. અને હવે આવતા એપ્રિલ મહિનામાં સંભવિત છે કે લાભાર્થીઓને 14માં હપ્તાની સહાય પણ ચૂકવવામાં આવશે. એટલે કે પીએમ કિસાન યોજનાનો 14 મો હપ્તો એપ્રિલ મહિના મા દરેક ખેડૂત લાભાર્થી નાં ખાતા મા આવી જશે.
પીએમ કિસાન 14 મા હપ્તાની સ્થિતિ 2023
દેશના તમામ નાના અને સીમાંત ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત 13 હપ્તાઓ સુધી સહાય ચૂકવી દેવામાં આવેલ છે. જેમાં દરેક ખેડૂત લાભાર્થી ને 14માં હપ્તાની સહાય આપવામાં. જે સહાય દ્વારા ખેડૂતો પોતાની ખેતીલક્ષી સાધનોની ખરીદી કરી શકે છે. કિશાન સન્માન નિધિ યોજના અંતર્ગત આ સહાય ખેડૂતો ને DBT દ્વારા ચૂકવવામાં આવે છે.પીએમ-કિસાન પોર્ટલને હપ્તાની સ્થિતિ સંબંધિત માહિતી સાથે નિયમિતપણે અપડેટ કરવામાં આવે. વધુમાં, સરકાર બાંહેધરી આપવા પગલાં લઈ રહી છે કે દરેકને યોજના માં સામેલ કરવામાં આવે. અને તમામ પાત્ર ખેડૂતોને તેમની ચૂકવણી સમયસર મળે.
વધું વાંચો:- પીએમ કિસાન યોજના 13મા હપ્તાની સહાય આ લિસ્ટના ખેડૂતોને મળી છે, તમારું નામ અહીંથી ચેક કરો
PM Kisan 14th Installment Date 2023
ભરતીઓને જણાવી દઈએ છીએ કે PM Kisan 14th Installment Date લગભગ આવતા એપ્રિલ થી જૂન મહિના સુધી મા આ હપ્તો દરેક ખેડૂત લાભાર્થી નાં ખાતા મા જમાં કરી દેવામાં આવશે.એટલે ખેડૂત લાભાર્થી આ સહાય દ્વારા પોતાની ખેતી લક્ષી સાધન સામગ્રી લઇ શકશે. વધુમાં કિસાનો પોતાનો 14માં હપ્તાની સહાય મેળવવા માટે પીએમ કિસાન સન્માન નિધિની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને પોતાનું નામ લિસ્ટમાં છે કે નહીં તે પણ ચેક કરી શકે છે.
અને આપને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો 16 અબજ રૂપિયા કરવા વધુ સહાય ચૂકવવામાં આવશે.એટલે કે તમારે આ સહાય માટે એપ્રિલ મહિનામાં સુધી રાહ જોવાની રહેશે.
પીએમ કિસાન યોજના 14મો હપ્તો નામંજૂર ખેડૂતો નું લિસ્ટ
પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને 14 મા હપ્તા માટેની અરજીઓ જો રિજેક્ટ થઈ ગઈ હોય તો આપ તેની અધિકૃત વેબસાઈટ પર જઈ ને ” Rejected List” માં જઈ ને તમારું નામ જોઈ શકો છો.જેમાં જો તમારી અરજી અધુરી હોય, તમે તેના માપદંડોમાં ન બેસતા, અથવા તો ખોટી માહિતી હોય શક્યતા રહેલી છે કે આપને માટે અયોગ્ય ગણવામાં આવે અને આ સહાય ન ચૂકવવામાં આવે. જેના માટે તમે રિજેક્શન લિસ્ટ માં જઈને તમારું નામ ચકાસી શકો છો અને ફરીથી અરજી પૂર્ણ કરીને સબમીટ કરી શકો છો.અથવા તમારે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) અથવા કિસાન કૉલ સેન્ટર (KCC)નો સંપર્ક કરવો જોઈએ.
વધું વાંચો:- પીએમ કિસાન યોજના 13મો હપ્તો જમા થઈ ગયો?
PM Kisan 14 મા હપ્તાની સૂચિમાં નામ કેવી રીતે તપાસવી?
પીએમ કિસાન યોજનાની ઓફિસિયલ વેબસાઇટ પર હોમ પેજ ઉપર ” Farmers Corner” ક્લિક કરો.
જ્યાં ક્લિક કર્યા બાદ હવે “Beneficiary Status“મેનુ આવશે જેના પર ક્લિક કરવાનું રહેશે.
ક્લિક કર્યા બાદ ખુલનારા વેબપેજ પર પ્રદેશ, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામની જાણકારી માંગવામાં આવશે.
બધી જાણકારી નોંધ્યા બાદ Get Report પર ક્લિક કરો.
અહીં એક યાદી ખુલી જશે. જેમાં તમે તમારું નામ શોધી શકો છો.
યાદીમાં તમારું નામ છે તો ખાતામાં પીએમ કિસાન નિધિના 2000 રૂપિયા આવ્યા હશે.
વધું વાંચો:- પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન
જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.
પીએમ કિસાન યોજના ઑફિસિયલ વેબસાઇટ 👉 | અહીંયા ક્લિક કરો |
14 મો હપ્તો તપાસો 👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ | અહીંયા ક્લિક કરો |
વધું વાંચો-
પીએમ કિસાન 13 મો હપ્તો જાહેર, આ લીસ્ટ વાળા ખેડૂતો ને 2,000 રૂપિયા મળશે
PM કિસાન યોજના eKYC કેવી રીતે કરવી?
વર્મી કોમ્પોસ્ટ ખાતર સહાય યોજના ગુજરાત
“FAQ”
Pm કિસાન યોજના નો 14મો હપ્તો ક્યારે આવશે?
Pm કિસાન યોજના નો 14મો હપ્તો એપ્રિલ મહિનામાં માં આવવાની સંભાવા છે.
Pm કિસાન યોજના નો 14મો હપ્તો નું લીસ્ટ ક્યાં જોવું?
Pm કિસાન યોજના નો 14મો હપ્તા નું લીસ્ટ pm kisan Yojana portal પર જોવાનું હોઈ છે.
Pm કિસાન યોજના ની અધિકૃત વેબસાઈટ કઈ છે?
Pm કિસાન યોજના ની અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ છે.