Advertisements

આઇ ખેડૂત પોર્ટલ 2023-24 તાડપત્રી સહાય યોજના | Tadpatri Sahay Yojana Gujarat 2023-24

Advertisements

આઇ ખેડૂત પોર્ટલ 2023-24 તાડપત્રી સહાય યોજના, સહાય,તાડપત્રી સંખ્યા,પાત્રતા, ડોક્યુમેન્ટ્સ અને અરજી કરવાની સંપૂર્ણ માહિતી | Tadpatri Sahay Yojana 2023 ikhedut , Eligibility Criteria, Documents And Onlin Apply Process

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત રાજ્ય નાં ખેડૂતો માટે રાજ્ય સરકાર ખેતી લક્ષી વિવિધ યોજના ઓ અવાર-નવાર લાવે જ છે. જેનાથી રાજ્યના નાના ખેડૂતો અને મોટા ખેડૂતો તમામને તેમની ખેતીમાં ખૂબ જ ફાયદો થાય છે. આજ આપણે એક એવી યોજના વિશે વાત કરવાના છીએ જેનું નામ છે તાડપત્રી સહાય યોજના.

સરકાર માં ikhedut portal પર ખેડૂત લક્ષી તમામ યોજનાઓની ઓનલાઈન અરજી કરવા માટેનું એક પ્લેટફોર્મ છે. જ્યા સરકાર દ્વારા નવી નવી ખેડૂતલક્ષી યોજનાઓ મૂકવામાં આવે છે. આ યોજના પણ હાલ રાજ્ય સરકારે અમલ કરેલ છે જેનાથી ખેડુતોને તાડપત્રી લેવા માટે સહાય આપવામાં આવશે. તો ચાલો જાણીએ Tadpatri Sahay Yojana 2023 ikhedut વિશે વિગતવાર માહિતી.

આઇ ખેડૂત પોર્ટલ તાડપત્રી સહાય યોજના 2023
આઇ ખેડૂત પોર્ટલ તાડપત્રી સહાય યોજના 2023

આઇ ખેડૂત પોર્ટલ 2023-24 તાડપત્રી સહાય યોજના

યોજના નું નામતાડપત્રી સહાય યોજના ગુજરાત
સહાયકુલ ખર્ચ નાં 50% જનરલ વર્ગ માટે અને કુલ ખર્ચ નાં 75% અનામત વર્ગ માટે.
અથવા
રુ.1,250/- જનરલ વર્ગ માટે અને રુ.1,850/- અનામત વર્ગ માટે બંને માંથી જે ઓછું હોઈ તે.
રાજ્યગુજરાત
ઉદ્દેશરાજ્ય નાં નાના ખેડૂતો ને તાડપત્રી ની ખરીદી પર સબસિડી મળવાથી તેઓ તેમની ખેતીવાડી માં ઘણા કામ કરી શકે તે હેતુ થી.
લાભાર્થીગુજરાત રાજ્ય નાં તમામ નાના અને સીમાંત ખેડૂતો
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કઅહીંયા ક્લિક કરો
અહીંયા થી અરજી કરોઅહીંયા ક્લિક કરો
Tadpatri Sahay Yojana 2023 ikhedut

Tadpatri Sahay Yojana 2023-24 ikhedut

રાજ્ય સરકાર ખેડૂતોના વિકાસ માટે હંમેશાં આગળ રહેશે. તેથી જ ખેડૂતો માટેની યોજનાઓ અમલમાં મૂકે છે. Agriculture Corporation Department દ્વારા સરકાર ની Official Website પર જઈ ને અરજી કરી શકાય છે.

આ સહાય માં ગુજરાત રાજ્ય નાં ખેડૂતો તેમના ખેતી કામ માં અલગ અલગ પ્રકારે કામ આવે તે તેવી તાડપત્રી સહાય આપવામાં આવે છે.જે લોકલ બજાર માં ખરીદવા જાવ તો તેની કિંમત ઘણી વધારે હોઈ છે પરંતુ આ સહાય થી આપને એકદમ ઓછી કિંમતે ખેડૂતો ને તાડપત્રી દેવામાં આવશે.

Tadpatri Sahay Yojana 2023-24 નાં લાભ

આ યોજના માં રાજ્ય નાં નાના,મોટા તેમજ સીમાંત ખેડૂતો ને તાડપત્રી ની ખરીદી પર સબસીડી આપવામાં આવશે.જેમાં નીચે મુજબ નાં ખેડૂતોને અલગ અલગ પ્રકારે સબસીડી મળવાપાત્ર છે.

NFSM- oil seed and oil palmઆ સહાય માં તાડપત્રી ની ખરેખર કિંમત નાં 50% અથવા તો 1,250/- માંથી જે ઓછું હોઈ તેનો લાભ મળે છે.ખેડૂતો નાં અલગ અલગ ખાતા દીઠ વધુમાં વધુ 2 તાડપત્રી ની સહાય મળવાપાત્ર રહેશે.
સામાન્ય ખેડૂત મિત્રો માટે AGR-2આ સહાય માં General Category ના ખેડૂતો માટે જેમાં છે. તાડપત્રી ની ખરીદ કિંમત નાં કુલ 50% અથવા તો રૂ.1,250/- બે માંથી જે ઓછું હોઈ તે મળવપાત્ર રહેશે.ખેડૂત મિત્રો નાં એક ખાતા દીઠ વધુમાં વધુ બે તાડપત્રી મળવાપાત્ર રહેશે.
અનુસુચિત જનજાતિ ખેડૂત મિત્રો માટે AGR-3આ સહાય માં અનુસુચિત જનજાતિ ના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રી ની ખરીદ કિંમત નાં કુલ 75% અથવા તો રૂ.1,875/- બે માંથી જે ઓછું હોઈ તે મળવપાત્ર રહેશે.ખેડૂત મિત્રો નાં એક ખાતા દીઠ વધુમાં વધુ બે તાડપત્રી મળવાપાત્ર રહેશે.
અનુસુચિત જાતિ ખેડૂત મિત્રો માટે AGR-4આ સહાય માં અનુસુચિત જાતિ ના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રી ની ખરીદ કિંમત નાં કુલ 75% અથવા તો રૂ.1,875/- બે માંથી જે ઓછું હોઈ તે મળવપાત્ર રહેશે.ખેડૂત મિત્રો નાં એક ખાતા દીઠ વધુમાં વધુ બે તાડપત્રી મળવાપાત્ર રહેશે.
Tadpatri Sahay Yojana 2023 લાભ

Ikhedut Portal Tadpatri Sahay Yojana Eligibility- પાત્રતા

આ યોજના માટે રાજ્ય નાં ખેડૂતો ને સરકાર ની Official Website પર જઈ ને Online અરજી કરવાની રહેશે.જ્યા નીચે મુજબ ની પાત્રતા ધરાવતા ખેડતો ને આ સહાય નો લાભ આપવામાં આવશે.

  • આ સહાય માટે અરજદાર ખેડૂત હોવા જરૂરી છે.
  • આ સહાય માટે અરજદાર ખેડૂત ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઈએ.
  • આ સહાય માટે અરજદાર ખેડૂત પાસે પોતાની જમીન નાં આધાર પુરાવા ધરાવતા હોવા જોઈએ.
  • આદિવાસી વિસ્તાર માં વસતા ખેડૂતો અથવા જંગલ વિસ્તાર માં જમીન ધરાવતા ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પત્ર ધરાવતા હોવા જોઈએ.
  • આ તાડપત્રી સહાય યોજના Ikhedut નો લાભ 3 વાર લઈ શકાય છે.
  • આ યોજના માટે ikhedut Portal પર Online અરજી કરવાની રહેશે.

વધુ વાંચો : ખેડુત મોબાઈલ ફોન યોજના

આઈ ખેડૂત પોર્ટલ 2024 માટે આધાર પુરાવા

રાજ્ય નાં ખેતીવાડી વિભાગ ગુજરાત દ્વારા આ સહાય આપવામાં આવે છે.જેમાં નાના અને સીમાંત ખેડૂતો ને તાડપત્રી ની ખરીદી પર સબસિડી આપવામા આવે છે.આ યોજના માટે ખેડૂતો એ નીચે મુજબ ના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે.

  1. ખેડૂતો નાં આધારકાર્ડ ની નકલ.
  2. ખેડૂતો ની જાતિ નું પ્રમાણપત્ર ( અનુસૂચિત જાતિ/જનજાતિ)
  3. 7/12 ઉતારા ikhedut Portal.
  4. ખેડૂતો નું રેશનિંગ કાર્ડ ની નકલ.
  5. ખેડૂત ની જમીન માં 7/12 અને 8/અ માં જો સયુંક્ત ખાતેદાર હોઈ તો અન્ય ખાતેદાર નાં સંમતિ પત્રક નકલ.
  6. ખેડૂત નું જો Aatma Registration ધરવતા હોઈ તો તેની વિગતો.
  7. ખેડૂત જો દૂધ મંડળી માં સભ્ય હોઈ તો તેના આધાર પુરાવા.
  8. ખેડૂત જો સહકારી મંડળી નાં સભ્ય હોઈ તો તેના આધાર પુરાવા.
  9. ખેડૂત નું બેંક ખાતા ની પાસબુક ની નકલ.

વધું વાંચો : ફળ પાકો નાં વાવેતર ની સહાય યોજના

Tadpatri Sahay Yojana 2023-24 ikhedut Online Apply

રાજ્ય નાં ખેડૂતો ને ખેતીવિષયક તમામ યોજનાઓ સરકાર નાં કૃષી વિભાગ ની સરકારી Website ikhedut Portal દ્વારા સંચાલિત છે.જેમાં તમામ યોજનાઓ નાં ફોર્મ ઓનલાઇન ભરવાના હોઈ છે.આ Tadpatri Sahay Yojana 2023 ની માટે ખેડૂતો એ Online અરજી કરવાની રહેશે.જેની વિગતો નીચે દર્શાવવા માં આવેલ છે.

સૌપ્રથમ “Google Crome” મા જઈ ને “ikhedut portal” સર્ચ કરવાનુ રહેશે.જ્યા ikhedut portal ની Website ખુલી જશે.

Tadpatri-Sahay-Yojana-2022-ikhedut
Image Source : ikhedut Portal Government Of Gujarat

જ્યાં Menu મા જઈ ને યોજનાં પર જઈ ને ક્રમાંક 1 માં આવેલી યોજનાઓ માં ખેતીવાડી ની યોજનાઓ માં ક્લિક કરવાનું રહેશે. જ્યા ખેતીવાડી ની તમામ યોજના જોવા મળશે.

Tadpatri-Sahay-Yojana-2022-ikhedut-Online-Apply
Image Source : ikhedut Portal Government Of Gujarat

જ્યાં આપને ખેતીવાડી ની ટોટલ 49 યોજના બતાવવા મા આવશે.જ્યા ક્રમાંક નંબર -11 પર “ Tadpatri Sahay Yojana” હશે.જેમાં તમારે ક્લિક કરવાનું રહેશે.

ત્યાર બાદ ત્યાં આ યોજના વિશે તમામ માહિતી ધ્યાન પૂર્વક વાંચ્યા બાદ તમારે જમણી બાજુ “અરજી કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે અને અરજી કરવાની રહેશે.

હવે તમને પૂછવામાં આવશે કે તમે પેલે થી Registration કરેલ છે હા અથવા ના. જો નાં કરેલ હોઈ ને “ના” કરી ને આગળ ક્લિક કરવાનું રહેશે.

Tadpatri-Sahay-Yojana-2022-ikhedut-Online-Apply
Image Source : ikhedut Portal Government Of Gujarat

ત્યાર બાદ હવે તમારે Registation કરેલ નથી તેમાં નાં કરી ને Online અરજી કરવાની રહેશે.જ્યાં ikhedut Portal પર Online ફોર્મ ખુબજ ધ્યાન પૂર્વક ભરવાનું રહેશે.અને Application Save કરવાની રહેશે.

Tadpatri-Sahay-Yojana-2022-ikhedut-Online-Apply
Image Source : ikhedut Portal Government Of Gujarat

હવે ખેડૂતો એ Online Application ભર્યા બાદ Application Conform કરવાની રહેશે.જ્યા એકવાર Application Conform થયા બાદ અરજી માં કોઈપણ પ્રકાર ના સુધારા વધારા થશે નહિ.

Application ભર્યા બાદ તે અરજી ની પ્રિન્ટ કાઢવાની રહેશે.જે આપને સાચવીને રાખવાની હોઈ છે.

Advertisements

વધું વાંચો : સોઈલ હેલ્થ કાર્ડ યોજના ગુજરાત

તાડપત્રી સબસિડી સહાય સ્ટેટસ

આ યોજના માં ખેડૂતો જાતે જ ikhedut Portal પર જઈ ને પોતાની અરજી નું સ્ટેટસ ચેક કરી શકે છે.અને જો તેમને પોતાની અરજી ની પ્રિન્ટ કાઢવી હોઈ તો પણ કાઢી શકે છે. જેની લિંક નીચે આપેલ છે.

Online સ્ટેટસ ચેક કરવા માટે

અરજી ની પ્રિન્ટ કાઢવા માટે

ikhedut Portal Tadpatri Sahay Yojana Online Apply Last Date

આ યોજના માટે ખેડૂતો એ ikhedut Portal પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે. આ યોજના માટે ની ફોર્મ  ikhedut portal પર તારીખ 028/012/2023 થી Online ભરવાના ચાલુ થઈ ગયેલ છે અને તેની છેલ્લી તારીખ 25/01/2024 છે.

વધું વાંચો : ધોરણ 12 પછી નાં અભ્યાસ માટે ની સરકારી 10 લાખ લોન યોજના

Tadpatri Sahay Yojana ikhedut Portal Helpline Number

ખેડુત લક્ષી યોજનાઓ ની તમામ વિગતો સરકાર ની Official Website ikhedut Portal પર મૂકવામાં આવેલ છે.જો લાભાર્થી ને યોજના સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી મેળવવી હોઈ તો નીચે આપેલ contact Number પર જઈ ને માહિતી મેળવી શકો છો.અહીંયા ક્લિક કરો

Sarkari Yojana Gujarat Whatsapp Group Link

જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

iKhedut Portal👉અહીંયા ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું વાંચો-

બ્યુટી પાર્લર સહાય યોજના

મજૂર શ્રમ કાર્ડ યોજના ગુજરાત

વિધવા સહાય યોજના

“FAQ” Of Tadpatri Sahay Yojana 2023-25

Tadpatri Sahay Yojana 2023 માં કોના માટે ની સહાય છે ?

આ સહાય ગુજરાત રાજ્ય માં વસતા તમામ ખેડૂતો માટે ની છે.

Tadpatri Sahay Yojana 2023 માં શું લાભ મળે છે ?

ખેડૂતોને આ યોજના માં અનામત જ્ઞાતિઓને કુલ ખર્ચના 75% અથવા રૂ.1875/- આ બન્નેમાં જે ઓછુ હોય તેની સહાય મળશે.અને સામાન્ય વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂ.1250/- બે માંથી ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.

Tadpatri Sahay Yojana 2023 ની અરજી ક્યાં કરવાની હોઈ છે ?

આ યોજના માટે ની અરજી ikhedut portal પર જઈ ને Online અરજી કરવાની હોઈ છે.

Tadpatri Sahay Yojana 2023 ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે

આ યોજના માટે 07/08/2023 થી ઓનલાઈન અરજી શરૂ થશે અને છેલ્લી તારીખ 06/09/2023 છે.

6 thoughts on “આઇ ખેડૂત પોર્ટલ 2023-24 તાડપત્રી સહાય યોજના | Tadpatri Sahay Yojana Gujarat 2023-24”

Leave a Comment