Advertisements

Rojgar Sangam Yojana Gujarat 2023-24 | રોજગાર સંગમ યોજના દ્વારા યુવાઓ ને દર મહિને 3 હજાર રૂપિયા મળશે

Advertisements

Rojgar Sangam Yojana Gujarat 2023-24, બેરોજગારો ને સરકાર આપી રહી છે રોજગારી ભથ્થું 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

રોજગાર સંગમ યોજના એ ગુજરાત સરકાર દ્વારા એવા શિક્ષિત બેરોજગારો ને રોજગારી આપવા માટેની એક ખૂબ જ મહત્વની યોજના છે.જેમાં ગુજરાતના શિક્ષિત અને રોજગારી પુરી પાડવાનું એક મહત્વનું નિર્ણય લેવામાં આવ્યો છે.

આ યોજનામાં ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા શિક્ષિતોને સરકાર દ્વારા રોજગારી આપવામાં આવશે. 12 પાસ અથવા તો ગ્રેજ્યુટ થયેલા વિદ્યાર્થીઓને જ્યાં સુધી તેઓને નોકરી ન મળે કે રોજગારી ન મળે ત્યાં સુધી આવા શિક્ષિતોને સરકાર બેરોજગારી પત્ર તરીકે દર મહિને 3000 રૂપિયા આપવામાં આવશે.

Rojgar Sangam Yojana Gujarat 2023-24
Rojgar Sangam Yojana Gujarat 2023-24

Rojgar Sangam Yojana Gujarat 2023-24

યોજનાં નું નામરોજગાર સંગમ યોજના
સહાય3,000 રૂપિયા
રાજ્યગુજરાત
ઉદ્દેશશિક્ષિત યુવાઓ ને રોજગારી પૂરી પાડવી
લાભાર્થીઓછા મા ઓછું 12 પાસ યુવાઓ
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કનજીક ની રોજગાર એમ્પ્લોયમેન્ટ કચેરી.

રોજગાર સંગમ યોજના ગુજરાત હેતુ

આ યોજના દ્વારા રાજ્યમાં વસવાટ કરતા 12 પાસ અથવા તો ગ્રેજ્યુએટ થયેલા શિક્ષિતોને જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી સરકાર દ્વારા બેરોજગાર ભથ્થુ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આવા શિક્ષિતોને સરકાર દ્વારા દર મહિને ₹3,000 આપવામાં આવશે.

રોજગાર સંગમ યોજના ની પાત્રતા

આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા ધરાવતા બેરોજગાર ને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

  • ઉમેદવાર ગુજરાત વતની હોવા જોઈએ.
  • ઉમેદવાર ઓછામાં ઓછું 12 ધોરણ પાસ ભણેલા હોવા જોઈએ.
  • ઉમેદવારે ગુજરાત એમ્પ્લોયમેન્ટ કાર્ડ કાઢેલું હોવું જોઈએ. (એટલે કે એમ્પ્લોયમેન્ટ માં નોંધણી હોવી જોઈએ)
  • ઉમેદવાર ની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ.
  • આ યોજનાનો લાભ મેળવવા માટે એક પરિવારમાંથી ફક્ત એક વ્યક્તિને જ લાભ આપવામાં આવે છે.

રોજગાર સંગમ યોજના ગુજરાત ની વિશેષતા

આ યોજના નો લાભ મેળવ્યા બાદ તમને એક યુનિક આઈડી આપવામાં આવશે.

જેમાં તમે પોતાની જોબ પ્રોફાઈલ પણ બનાવી શકશો. એ તમને સરકારી અને પ્રાઇવેટ નોકરી મળવાની તક વધી જશે.

આ યોજના અંતર્ગત આવા બેરોજગારને દર મહિને ₹3,000 બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.

જો ઉમેદવારે MEd,MBA અથવા તો MA કર્યું હોય તો તેઓ ને તેમની યુનિવર્સિટી માંથી ઓનલાઈન અરજી કરવાની હોય છે. અને અન્ય ઉમેદવારો ને રોજગાર કચેરી, જિલ્લા પંચાયત ખાતે થી અરજી કરવાની હોય છે.

રોજગાર સંગમ યોજના માટે નાં ડોક્યુમેન્ટ લીસ્ટ

આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવી પડશે જેમાં નીચે મુજબના ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે

  • ઉમેદવારનું આધાર કાર્ડ.
  • ઉમેદવારનું પાનકાર્ડ.
  • ધોરણ 10 ની માર્કશીટ.
  • ધોરણ 12 ની માર્કશીટ.
  • કોલેજ કરી હોઈ તો તેની માર્કશીટ.
  • કૌશલ્ય પ્રમાણપત્ર (જો કોઈ હોય તો).
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો.
  • મોબાઈલ નંબર/ઈમેલ આઈડી.

અન્ય યોજના:- પીએમ વિશ્વકર્મા લોન 2024,18 પ્રકાર ના કારીગરો ને રૂપિયા 3 લાખ સુધી સરકારી લોન

Rojgar Sangam Yojana Gujarat Online Registration Process

આ યોજનામાં લાભ મેળવવા માટે તમે પોતાની જાતે પણ ઓનલાઇન અરજી કરી શકો છો તેની તમામ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ નીચે આપવામાં આવેલ છે.

આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું હોય છે.

ત્યાં હોમ પેજ ઉપર “ New Job Seeker” નામના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે.

હવે તમારે “ સર્ચ Job Directly” પર ક્લિક કરવાનું રહેશે.બાદ માં તમારે ત્યાં “District Employment Exchange” ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

આ District Employment Exchange ક્લિક કર્યા બાદ તમારે તમારી તમામ વિગતો દાખલ કરવાની રહેશે જેવી કે, નામ,પિતા નું નામ, સરનામું,જિલ્લો જન્મ તારીખ જેવી તમામ વિગતો દાખલ કરો.

આ તમામ માહિતી દાખલ કર્યા બાદ સબમીટ કરશો એટલે જે તમે મોબાઈલ નંબર આપેલ હોય તેની ઉપર તમને પાસવર્ડ અને આઈડી નો મેસેજ આવી જશે.

આ પાસવર્ડ આઈ ડી દ્વારા તમે રોજે ચેક કરી શકશો કે ક્યાં ક્યાં સરકારી અને પ્રાઇવેટ નોકરી ની જગ્યા ખાલી છે. અને તે નોકરી માટે તમે પાત્ર છો કે નહીં જેવી તમામ બાબતો તમે ચેક કરી શકો છો.

નોંધ:- હાલ આ યોજના દેશ નાં અમુક રાજ્યો મા લાગુ કરવામાં આવેલ છે..ટૂંક સમય માં ગુજરાત રાજ્ય મા લાગુ કરવામાં આવશે.

Advertisements

Sarkari Yojana Gujarat Whatsapp Group Link

તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

વધુ માહિતી 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

અન્ય યોજનાઓ-

“FAQ” વારંવાર પૂછાતા પ્રશ્નો

રોજગાર સંગમ યોજના માં કેટલી સહાય મળે છે?

રોજગાર સંગમ યોજના માં દર મહિને 3,000 ની સહાય આપવામાં આવે છે.

રોજગાર સંગમ યોજના માં અરજી કયાં કરવાની હોઈ છે?

રોજગાર સંગમ યોજના માં ઓનલાઈન અરજી કરવાની હોય છે.

રોજગાર સંગમ યોજના ની વધુ માહિતી ક્યાંથી મેળવવી?

રોજગાર સંગમ યોજના ની વધુ માહિતી નજીક નાં રોજગાર કચેરી પાસે મેળવવાની રહેશે.

Leave a Comment